ધીમા ધીમા ઘોડલા હાંકો રામાપીર |નીચે લખેલુ છે |

Музыка

ધીમા ધીમા ઘોડલા હાંકો રામાપીર | નીચે લખેલુ છે | #bhajan #kirtan #satsang #ramdevpir #ramapir #ગુજરાતી
..................................................................................
ધીમા ધીમા ઘોડલા હાંકો રામાપીર,
સામે રણુજા ધામ છે રે.
ધીમા ધીમા ઘોડલા હાંકો રામાપીર,
સામે રણુજા ધામ છે રે.
રણુજા ધામના ચાર દરવાજા,
પેલે દરવાજે ઊભા રાખો ને,
પેલે દરવાજે પિતા અજમલ ઊભા,
ઘોડલિયાને તમે હાંકો રે.
ધીમા ધીમા ઘોડલા હાંકો રામાપીર,
સામે રણુજા ધામ છે રે.
રણુજા ધામના ચાર દરવાજા,
બીજે દરવાજે ઊભા રાખો ને,
પેલે દરવાજે માતા મિનળદે ઊભા,
દુધડિયા જઈ માંગો રે.
ધીમા ધીમા ઘોડલા હાંકો રામાપીર,
સામે રણુજા ધામ છે રે.
રણુજા ધામના ચાર દરવાજા,
ત્રીજે દરવાજે ઊભા રાખો ને,
ત્રીજે દરવાજે વીરા વિરમદે ઊભા,
ગેડી દડો જઈ માંગો રે.
ધીમા ધીમા ઘોડલા હાંકો રામાપીર,
સામે રણુજા ધામ છે રે.
રણુજા ધામના ચાર દરવાજા,
ચોથે દરવાજે ઊભા રાખો ને,
ચોથે દરવાજે બેની સગુણા ઊભા,
રાખડી બંધાવી વેલા આવો રે.
ધીમા ધીમા ઘોડલા હાંકો રામાપીર,
સામે રણુજા ધામ છે રે.
ધીમા ધીમા ઘોડલા હાંકો રામાપીર,
સામે રણુજા ધામ છે રે.
..................................................................................
#gujaratibhajan2023 #gujaratikirtan2023 #gujaratibhajan2023 #hanswahiniofficial #ShivShaktiOfficial #gayatrimahilamandal #bhaktimahilamandal #gujaratisatsang #bhajanmandal #gujaratisatsang #gujaratibhajan #gujaratikirtan #ગુજરાતી #ગુજરાત #ગુજરાતીસ્ટેટસ #satsangmandal #iskon #iskontemple #rajkot #amreli #bhavnagar #jamnagar #porbandar #ontario #usa #kirtidangadhvi #technology #dhabadungrisakhimandal #gopimandal #vidhyanagarmahilamandal #gaytrimahilamandal #shrikrishnabhajan #kirtan #Bhajan #mahadev #satsang #gujaratnews #program #dayro #કીર્તન #કાનુડો #રાધા #radhe #jigneshkaviraj #jigneshbarot #jignesh_kaviraj #jignesh_kaviraj #gujarati_bhajan #gujarati_song_status #gujarati_status #gujratibhajan #jybajrangbali #ganesh #live #Shishupal #Gujarat #Sitaram #SaiBaba # jayshreekirtan #Kanudo #Ranchod #Sitaram #Sabri #Bholanath #Mahadev #Mataji #Gujratigarba #Shyamsundar #Mahilamandal #Shivsankar #dailyvlogs #cutecuple #natue #garba #gujrativlogs #orgenic #Family #વરસાદ_ની_આગાહી #villagelife #krishnabhajan #કાનુડો #techology # story #gujratisamachar, #vikram #vikramthakor #latestnews #newstoday #samachar #news #rameshwarimahilamandal #ramapirbhajan #gujaratibhajan2023 #gujaratikirtan2023 #hanswahiniofficial #ShivShaktiOfficial #gayatrimahilamandal #bhajanmandal #રામદેવપીર #satsangmandal #રામાપીરનાભજન #dhabadungrisakhimandal #vidhyanagarmahilamandal#ramdevpir #gaytrimahilamandal #shrikrishnabhajan #kirtidangadhvi #dayro #stageprogram #live #trending #viralvideo #viralshorts #viralshort #new #newvideo #rammadisatsangmandal
gujarati bhajan 2023,
gujarati kirtan 2023,
new bhajan,
nava bhajan,
satsang na bhajan,
Sheri bhajan,
ladies bhajan,
satsang mandal surat,
mahila mandal bhajan,
ram madi satsang mandal,
bhajan mandal,
gujarati satsang,
રામદેવપીરના ભજન,
રામાપીરના ભજન,
નવા ભજન,
gopi mandal paravdi,
bhakti mahila mandal,
mahila mandal surat,
gujarati satsang,
gujarati satsang,
vidhyanagar mahila mandal,
ritaba salangpur dham,
ritaba kirtan,
dhaba dungari sakhi mandal,
bhajan,
new kirtan,
ramdevpir bhajan,
ramdevpir kirtan,
ramapir bhajan,
bhajan ramapir,
bhajan ramdevpir,
shrinathji na kirtan,
shrinathji,
shrinathji yamunaji maha prabhuji,
pushti marg,
pushti marg kirtan,
shrinathji kirtan,
vaishnav kirtan,
vaishnav sampraday,
પુષ્ટિ માર્ગ ના કીર્તન,
વૈષ્ણવ સંપ્રદાય કીર્તન,
kanuda na git,
કાનુડાના ગીત,
ક્રિશ્ના ભજન,
કાના ના ભજન,
કાનુડાના ભજન,
Radha bhajan,
radhe kirtan
radhaji na bhajan,
ભજન નવા,
નવા ભજન,
કીર્તન,
સત્સંગ ગુજરાતી,
new satsang,
mahila mandal surat,
krishna bhajan,
krishna kirtan,
mahila mandal na bhajan,
bhajan mandal halol,
krishna bhajan,
brahmani mata mahila mandal,
Vikram Thakor
ram Madi Satsang Mandal
જો આપને અમારી આ ચેનલ પસંદ આવી હોય તો અમારી રામ માડી સત્સંગ મંડળ ચેનલ ને લાઇક, શેર અને સબ્સ્ક્રાઇબ જરુરથી કરો. જય માતાજી

Пікірлер: 18

  • @yashpatel4389
    @yashpatel438921 күн бұрын

    Jay ramapir 🙏🏻🙏🏻🙏🏻

  • @rammadisatsangmandal-rc1we

    @rammadisatsangmandal-rc1we

    3 күн бұрын

    જય રામદેવપીર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @bharatdabhi6817
    @bharatdabhi68172 ай бұрын

    Saras Bhajan Jay babari ❤🎉❤

  • @rammadisatsangmandal-rc1we

    @rammadisatsangmandal-rc1we

    2 ай бұрын

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻જય બાબારી 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @nayanabendesani4955
    @nayanabendesani495527 күн бұрын

    Rampir

  • @hiraodedara813
    @hiraodedara8139 ай бұрын

    જય રામાપીર બાપા

  • @rammadisatsangmandal-rc1we

    @rammadisatsangmandal-rc1we

    9 ай бұрын

    જય રામદેવપીર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rameshbhairupapara6773
    @rameshbhairupapara67739 ай бұрын

    Jay jay Babari

  • @rammadisatsangmandal-rc1we

    @rammadisatsangmandal-rc1we

    9 ай бұрын

    જય બાબારી 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @surekhabenmakwana3723
    @surekhabenmakwana37235 ай бұрын

    જય જય રામ દેવ પીર

  • @rammadisatsangmandal-rc1we

    @rammadisatsangmandal-rc1we

    5 ай бұрын

    🙏🏻🙏🏻🙏🏻 જય રામદેવપીર🙏🏻🙏🏻🙏🏻

  • @anubhaiboricha
    @anubhaiboricha4 ай бұрын

    Ha moj ha

  • @rammadisatsangmandal-rc1we

    @rammadisatsangmandal-rc1we

    3 ай бұрын

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @geetabenrupapara-bl6lw
    @geetabenrupapara-bl6lw9 ай бұрын

    વાહ શુ ભજનછે ખુબજ મજાડી હો બધી બહેનો ને મારા રામ રામ રામ

  • @rammadisatsangmandal-rc1we

    @rammadisatsangmandal-rc1we

    9 ай бұрын

    આભાર...રામ રામ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @karabhaikaravadara6021
    @karabhaikaravadara60213 ай бұрын

    જયહો જયહો સનાતન ધર્મ ખુબ સરસ કિર્તન છે બેન સીતારામ જયહો સનાતન ધર્મ

  • @rammadisatsangmandal-rc1we

    @rammadisatsangmandal-rc1we

    3 ай бұрын

    🙏🏻🙏🏻🙏🏻આભાર...સનાતન ધર્મની સદાય જય હો🙏🏻🙏🏻🙏🏻સીતારામ..રામ રામ 🙏🏻🙏🏻

  • @laxmibendevani7288

    @laxmibendevani7288

    Ай бұрын

    A weer🎉a​@@rammadisatsangmandal-rc1weS

Келесі