દરબાર ના યુવાને રાજભા ની ગાડી રોકાવી | Vinzol Gam Ni Vat | Darbar | Rajbha Gadhvi

Ойын-сауық

🔹 દરબાર ના યુવાને રાજભા ની ગાડી રોકાવી | Vinzol Gam Ni Vat | Rajbha Gadhvi
👉 આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય...
📯🎵🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶📯
-------------------------------------------------------------------------
#rajbhagadhvi
#રાજભાગઢવી
-------------------------------------------------------------------------
🌟 We upload daily new video of Rajbha Gadhvi like rajbha gadhvi latest, rajbha gadhvi new, rajbha gadhvi2022, rajbha gadhvi 2021, rajbha gadhvi dayro, rajbha gadhvi bharat desh, rajbah gadhvi chapakharu, rajbha gadhvi status, rajbha gadhvi mar mar mar, rajbha gadhvi rajput, rajbha gadhvi duha chand and many more....
👇👇👇
🔰Best regards
👉 Studio Gir youtube channel
👉 Rajbha Gadhvi Gir Studio KZread Channel
👉 Kavi Rajbha Gadhvi KZread Channel
🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯
---------------------------------------------------------------------------
👉 don't forget to Subscribe Our Channel Stay Tuned With Us for Daily New Updates.
🙏 Jay Mataji, Jay Ma Mogal

Пікірлер: 134

  • @niravhalpati4140
    @niravhalpati4140 Жыл бұрын

    ખુબ જ સરસ વાત કરી રાજભા ખૂબ ખૂબ ધન્યવાદ તમને પહેલા દરબાર યુવાને પણ દિલથી ખૂબ ખૂબ અભિનંદન જીવનનો સાર સમજી ગયો રાધે રાધે

  • @sureshsolanki3522
    @sureshsolanki3522 Жыл бұрын

    સાચી વાત છે ક્યાંક સારી ઘટના બને અને કોઈને દિલમાં મૂકી જાય તો એ માણસ એકદમ સુધરી જાય છે ખુબ સરસ સાહિત્યકાર રાજભા ગઢવી

  • @dipsinhdharmendrasinhchauh4523
    @dipsinhdharmendrasinhchauh4523 Жыл бұрын

    વાહ રાજભા ગઢવી તમે તો દરબાર નો ઇતિહાસ જીવીત રાખ્યા છે 🙏🙏💪ખુબ ખુબ આભાર તમારો

  • @STUDIOGIR

    @STUDIOGIR

    Жыл бұрын

    🙏🙏

  • @theghanshyamzula
    @theghanshyamzula Жыл бұрын

    સાવ સાચું...ભાઈ બોલે બીજું અને કરે બીજું ....એ સમાજ ન બદલી શકે

  • @Raxaben_ravalji
    @Raxaben_ravalji11 ай бұрын

    Wah rajbha tameto rajputono itihas jivant kari dhidho.

  • @user-em2yf4mp6x
    @user-em2yf4mp6x9 күн бұрын

    વાહ

  • @MrMer-ek3kh
    @MrMer-ek3kh Жыл бұрын

    🙏 Jay sonal maa 🙏 Jay mogal maa 🙏 Jay Banu maa 🙏

  • @STUDIOGIR

    @STUDIOGIR

    Жыл бұрын

    જય માતાજી🙏

  • @thanabhaibodana6773
    @thanabhaibodana6773 Жыл бұрын

    વાહ કવિરાજ વાહ

  • @DigvijaysinhSarvaiya-ir6uy
    @DigvijaysinhSarvaiya-ir6uy4 ай бұрын

    વાહ રાજભા ગઢવી

  • @jagdishbhanushali908
    @jagdishbhanushali908 Жыл бұрын

    वाह कविराज वाह जय हो 🙏👌👌👌

  • @SanjayRajput-uu7vh
    @SanjayRajput-uu7vh Жыл бұрын

    Jordar ho tamari vato samjavajevu ho ..🙏

  • @laljisuthar108
    @laljisuthar108 Жыл бұрын

    વાહરે વાહ સંત સમાન છો આપ રાજભા તો રાજભા બાપુ દીલથી વંદનીય

  • @STUDIOGIR

    @STUDIOGIR

    Жыл бұрын

    🙏

  • @baradigaming8038
    @baradigaming8038 Жыл бұрын

    Vah charan vah jay ho

  • @ashoksonagraashoksonagra7591
    @ashoksonagraashoksonagra7591 Жыл бұрын

    Khub khub abhinandn rajbha gadhavi

  • @laljisuthar108
    @laljisuthar108 Жыл бұрын

    કવિ તો બરાબર પણ સંત સમાન ભાઈ શ્રી રાજભા છે

  • @mrofficial6543
    @mrofficial6543 Жыл бұрын

    હૂં હીરા ધસૂ પન જ્યારે તમારા છપાકરા સાભળૂતયારે 500ની જગ્યા યે 800નુ થાયછે થેનકયુ રાજ ભા તમને સત સત નમન છે તમને જય વીર વછરાજ દાદા

  • @rajveerkathicreation2006

    @rajveerkathicreation2006

    Жыл бұрын

    Same to you 😘

  • @STUDIOGIR

    @STUDIOGIR

    Жыл бұрын

    🙏🙏🙏

  • @mrofficial6543

    @mrofficial6543

    Жыл бұрын

    આભાર ગીરના સાવજ રાજભા ગઢવી

  • @vipul3097

    @vipul3097

    Жыл бұрын

    Ha a hachu ho bhura

  • @mayursinhsodha4618
    @mayursinhsodha4618 Жыл бұрын

    Jay ho vah

  • @mayursinhsodha4618
    @mayursinhsodha4618 Жыл бұрын

    Vah khub saras

  • @aditythakorofficial2690
    @aditythakorofficial2690 Жыл бұрын

    Vah bhai

  • @dilipsinhdarbar2646
    @dilipsinhdarbar2646 Жыл бұрын

    ખૂબ ખૂબ ધન્યવાદ રાજભા ગઢવી આવી વાતો કરતા રહેજો અમને ખૂબ ગમે છે

  • @STUDIOGIR

    @STUDIOGIR

    Жыл бұрын

    🙏

  • @ashvinsinhchauhan4937
    @ashvinsinhchauhan4937 Жыл бұрын

    વાહ કવિરાજ આ જે વાત કરી એ દરેક જગ્યા એ કરજો 👏કારણ કે ગણા નો પરિવાર બચી જશે લાખ લાખ વન્દન કવિરાજ તમને માં ભગવતી તમને સદા ખુશ રાખે જય માતાજી 🙏🙏

  • @vbgohil9559
    @vbgohil9559 Жыл бұрын

    ખુબ.સરસ ઈતિહાસ. ની. દેશ ભક્ત. ની. વાત. કરૉ. છૉ. ઈ. બહુ સરસ..બાકી. તૉ. બીજા. કલાકાર. કમા.મા. પડી. ગયા. છે..જસદણ. ગુજરાત

  • @STUDIOGIR

    @STUDIOGIR

    Жыл бұрын

    જય માતાજી ભાઈ

  • @vbgohil9559

    @vbgohil9559

    Жыл бұрын

    આભાર

  • @batukparmar9554
    @batukparmar9554 Жыл бұрын

    વાહ રાજભા તમારી સિવાય કોઈ નું સાહિત્ય હું સાંભળતો જ નથી

  • @STUDIOGIR

    @STUDIOGIR

    Жыл бұрын

    🙏🙏🙏

  • @hiteshpampaniya567
    @hiteshpampaniya567 Жыл бұрын

    જય દ્વારિકાધીશ

  • @jayeshthakorkumbhana8858
    @jayeshthakorkumbhana8858 Жыл бұрын

    Big fan rajbha ghadhvi❤️ javab aapo bhai

  • @STUDIOGIR

    @STUDIOGIR

    Жыл бұрын

    જય માતાજી

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 Жыл бұрын

    જય માતાજી કવિરાજ 🚩 🐴 જય હો ચારણ ⚔️🙏

  • @STUDIOGIR

    @STUDIOGIR

    Жыл бұрын

    જય માતાજી

  • @editranjit5868
    @editranjit5868 Жыл бұрын

    જય માતાજી ખુબ સરસ ધન્યવાદ

  • @STUDIOGIR

    @STUDIOGIR

    Жыл бұрын

    જય માતાજી

  • @bharatsindhav234
    @bharatsindhav234 Жыл бұрын

    Wah ..Raj bhai

  • @lasabhai9967
    @lasabhai9967 Жыл бұрын

    वाह राजभा वाह सरस

  • @shyamrayka9621
    @shyamrayka9621 Жыл бұрын

    Ha rajbha ha 🦁

  • @thakorsaillesh4840
    @thakorsaillesh4840 Жыл бұрын

    Ha rajbha tamari moj vah bhai bhai

  • @nehaliintoriorsanjaysoni3241
    @nehaliintoriorsanjaysoni3241 Жыл бұрын

    જય માતાજી ભાઈ

  • @STUDIOGIR

    @STUDIOGIR

    Жыл бұрын

    જય માતાજી

  • @rushirajsinhgohil-lakadiya2480
    @rushirajsinhgohil-lakadiya2480 Жыл бұрын

    Ha bhai ha Jay ho Jay Mataji

  • @STUDIOGIR

    @STUDIOGIR

    Жыл бұрын

    જય માતાજી

  • @mspunani
    @mspunani Жыл бұрын

    વાહ રાજભા વાહ🙌🙌👏👏

  • @user-wd5vw5mv6p
    @user-wd5vw5mv6p Жыл бұрын

    Vah bapu mara guru ji

  • @STUDIOGIR

    @STUDIOGIR

    Жыл бұрын

    🙏

  • @vijaysinhchudasama1837
    @vijaysinhchudasama1837 Жыл бұрын

    જય માતાજી 🙏🏻

  • @STUDIOGIR

    @STUDIOGIR

    Жыл бұрын

    જય માતાજી

  • @saivabharvadofficial8182
    @saivabharvadofficial8182 Жыл бұрын

    જય હો કવિરાજ

  • @007mamtachambariya6
    @007mamtachambariya6 Жыл бұрын

    Jay Ho dhan se kaviraj aa bhadhu bapa Tamara hath mah se kavi eak govad se samaj varnara govad vah dhan kaviraj dhan avi vatu kon aaj kare Kaviraj ne Jay gurudev

  • @STUDIOGIR

    @STUDIOGIR

    Жыл бұрын

    🙏

  • @kinjalbagohil7331
    @kinjalbagohil7331 Жыл бұрын

    Hajar vandan 🙏🙏🙏

  • @rushirajsinhgohil-lakadiya2480
    @rushirajsinhgohil-lakadiya2480 Жыл бұрын

    Ha bhai ha Kaviraj

  • @jagdishzanpadiyaofficial1972
    @jagdishzanpadiyaofficial1972 Жыл бұрын

    🙏જય શિવશક્તિ🙏જય માતાજી🙏જય શ્રી રામ🙏 વાહ રાજભા ગઢવી વાહ 🙏

  • @STUDIOGIR

    @STUDIOGIR

    Жыл бұрын

    જય માતાજી

  • @jaydipgabu1049

    @jaydipgabu1049

    Жыл бұрын

  • @maheshbhaisolanki6191
    @maheshbhaisolanki6191 Жыл бұрын

    ભાઈ ભાઈ જય માતાજી જય સોનલ મા જય રૂપલ મા

  • @STUDIOGIR

    @STUDIOGIR

    Жыл бұрын

    જય માતાજી

  • @hemantsinhdodiya6192
    @hemantsinhdodiya6192 Жыл бұрын

    વાહ ગીરના સિંહ સાબાશ

  • @bhagirathsinhgohil6422
    @bhagirathsinhgohil6422 Жыл бұрын

    Vahhh gadhvi vahh ...khub sarass

  • @bhimsinhlalkiya6005
    @bhimsinhlalkiya6005 Жыл бұрын

    Ha rajbha ha

  • @parekhparth9688
    @parekhparth9688 Жыл бұрын

    Ha maru vinzol Ha

  • @jitendramakwana1654
    @jitendramakwana1654 Жыл бұрын

    🌹 Bahut 🙏 jabardast 🌹 baat 🙏 Kari 🌹 rajbha 🙏 gadhvi 🌹 Saheb 🌹🙏 Jitendra Makwana Sabarmati Kabir chauk Ahmedabad

  • @sanjayvaghela2720
    @sanjayvaghela2720 Жыл бұрын

    Bhai Bhai 👏👏👏👏

  • @sunilvala2590
    @sunilvala2590 Жыл бұрын

    ભાઈ ભાઈ

  • @jayeshfuria2562
    @jayeshfuria2562 Жыл бұрын

    ભાઇ ભાઇ

  • @jigneshdholariya8426
    @jigneshdholariya8426 Жыл бұрын

    વાહ રાજભા 🙏🙏🙏🙏🙏

  • @saivabharvadofficial8182
    @saivabharvadofficial8182 Жыл бұрын

    જય માતાજી

  • @STUDIOGIR

    @STUDIOGIR

    Жыл бұрын

    જય માતાજી

  • @vijay.gadhavi7024
    @vijay.gadhavi7024 Жыл бұрын

    Jay ho

  • @tikutiku9210
    @tikutiku9210 Жыл бұрын

    Akash kumar amithab basan e kaya. Bhai

  • @maganbhaidobariya5173
    @maganbhaidobariya5173 Жыл бұрын

    Wah rajbha wah

  • @007mamtachambariya6
    @007mamtachambariya6 Жыл бұрын

    Jay gurudev bha Jay ho

  • @bharatdesai47
    @bharatdesai47 Жыл бұрын

    વાહ રાજભા જોરદાર વાત કરી 👍

  • @jagdishthakor1696
    @jagdishthakor1696 Жыл бұрын

    Raj bha good

  • @patodamenlifestyle8078
    @patodamenlifestyle8078 Жыл бұрын

    Haaa bhaiii

  • @user-ux1gj7ne2z
    @user-ux1gj7ne2z Жыл бұрын

    હા રાજભા હા

  • @LaxmanbhaiDevshibhai
    @LaxmanbhaiDevshibhai Жыл бұрын

    Ha maro Bhai ha

  • @popatjidashratji3847

    @popatjidashratji3847

    Жыл бұрын

    Welcome dangarva Gadhvi rajba

  • @nileshvyas1633
    @nileshvyas16335 ай бұрын

    👍👍👍👍👍🎉🎉🎉❤

  • @vikramsinhjadeja404
    @vikramsinhjadeja404 Жыл бұрын

    Jay mataji

  • @STUDIOGIR

    @STUDIOGIR

    Жыл бұрын

    જય માતાજી

  • @gamararahul866
    @gamararahul866 Жыл бұрын

    વા રાજભા ગઢવી.વા

  • @valdiyadayabhai2057
    @valdiyadayabhai2057 Жыл бұрын

    વાહ રાજભા

  • @dwshow15
    @dwshow15 Жыл бұрын

    🔥🔥🔥

  • @gauravpatel7920
    @gauravpatel7920 Жыл бұрын

    🔥

  • @pareshpatel7903
    @pareshpatel7903 Жыл бұрын

    Very good sir

  • @vishnuprasadtrivedi3392
    @vishnuprasadtrivedi3392 Жыл бұрын

    Jaymataji bhai

  • @STUDIOGIR

    @STUDIOGIR

    Жыл бұрын

    જય માતાજી

  • @user-qh4sg6zq7q
    @user-qh4sg6zq7q5 ай бұрын

    ગઢવી.ચારણ.બારોટ.એતો.સત્રીયોનીસોભાછે.સુરસંગસોઢા

  • @pankajbhatt832
    @pankajbhatt832 Жыл бұрын

    Aava shathya kar chhe tyare aapdi Shanakrriti hindu dharm ubhi chhe🙏

  • @STUDIOGIR

    @STUDIOGIR

    Жыл бұрын

    🙏🙏

  • @sureshraval6905

    @sureshraval6905

    Жыл бұрын

    @AKPAS group Surat😑

  • @tarunsinhrathod410
    @tarunsinhrathod410 Жыл бұрын

    🙏❤️🕉️🚩

  • @kshtriyavagher...6795
    @kshtriyavagher...6795 Жыл бұрын

    જય માતાજી 🚩🙏 જય મોગળ 🚩🙏🙏

  • @STUDIOGIR

    @STUDIOGIR

    Жыл бұрын

    જય માતાજી

  • @akkusinhsolanki2518
    @akkusinhsolanki2518 Жыл бұрын

    🙏

  • @saratansinhsolanki1480
    @saratansinhsolanki1480 Жыл бұрын

    वाह राजभा घढवी वाह 🙏

  • @rathodbharat9777
    @rathodbharat9777 Жыл бұрын

    🐃🐂🐆🐅🐾🐾..gir na codavi caran ..

  • @mansukhbhaivaghasia6543
    @mansukhbhaivaghasia6543 Жыл бұрын

    Jay shree krishna

  • @STUDIOGIR

    @STUDIOGIR

    Жыл бұрын

    જય શ્રી કૃષ્ણા

  • @arjunbharvadarjunbharvad7976
    @arjunbharvadarjunbharvad7976 Жыл бұрын

    Shahrukha ne selfi levi hoy to aapdi pase ae aave

  • @devanandgadhavi2661
    @devanandgadhavi2661 Жыл бұрын

    Jmj

  • @STUDIOGIR

    @STUDIOGIR

    Жыл бұрын

    જય માતાજી

  • @ramodedara4366
    @ramodedara4366 Жыл бұрын

    Bhikhudan pasi sahityne jivant rakhu hoy to e rajbha gadhvi

  • @STUDIOGIR

    @STUDIOGIR

    Жыл бұрын

    🙏🙏

  • @bipinmakwana4363
    @bipinmakwana4363 Жыл бұрын

    જય માતાજી,, ભાઈ જ્યાં ગાડી રોકાવી હતી ત્યાં નું સરનામું અને‌ તે નો વિડિઓ યુટ્યુબ પર અપલોડ કરો,,,,

  • @STUDIOGIR

    @STUDIOGIR

    Жыл бұрын

    ભાઈ એ ગામ વિંઝોલ હતું અને વાત વિડીયો અપલોડ કરવાની તો રાજભા કાય રસ્તા મા કેમેરા ચાલુ રાખી ને ના બેઠા હોય બાકી જરૂર અપલોડ કરી દેત

  • @bipinmakwana4363

    @bipinmakwana4363

    Жыл бұрын

    જય માતાજી,, સાહેબ અત્યારે કેમેરા 📷 ની ક્યાં જરૂર છે ‌, કેમેરા થી પણ મોંઘા મોબાઇલ દરેક ની પાસે હોય છે,,,,,

  • @STUDIOGIR

    @STUDIOGIR

    Жыл бұрын

    હોય ભાઈ પણ કેમેરા જ ના ચાલુ રાખી ને બેઠા હોય ને..બિપીન ભાઈ બાકી જરૂર આપણી ઈચ્છા પૂરી કરી દેત વિડીયો મુકવાની ભાઈ

  • @rajendrasinhchauhan2948
    @rajendrasinhchauhan29484 ай бұрын

    Rajputana Kay rajput tumahry runy rhyg ra

  • @arvindrajput7377
    @arvindrajput7377 Жыл бұрын

    વાહ કવિરાજ વાહ

  • @atsinhsisodiya6302
    @atsinhsisodiya6302 Жыл бұрын

    જય માતાજી

  • @STUDIOGIR

    @STUDIOGIR

    Жыл бұрын

    જય માતાજી

  • @sarvaiyajaydipsihn6169
    @sarvaiyajaydipsihn6169 Жыл бұрын

    Jay mataji

  • @STUDIOGIR

    @STUDIOGIR

    Жыл бұрын

    જય માતાજી

  • @rajendrasinhchauhan2948
    @rajendrasinhchauhan29484 ай бұрын

    Rajputana Kay rajput tumahry runy rhyg ra

  • @dharshinthakor8511
    @dharshinthakor8511 Жыл бұрын

    વાહ કવિરાજ વાહ

  • @parmarsardarsimh842
    @parmarsardarsimh842 Жыл бұрын

    જય માતાજી

  • @STUDIOGIR

    @STUDIOGIR

    Жыл бұрын

    જય માતાજી

  • @hiteshpampaniya567
    @hiteshpampaniya567 Жыл бұрын

    જય માતાજી

  • @STUDIOGIR

    @STUDIOGIR

    Жыл бұрын

    જય માતાજી

  • @d.k.parmar8026
    @d.k.parmar8026 Жыл бұрын

    Jay mataji

  • @STUDIOGIR

    @STUDIOGIR

    Жыл бұрын

    જય માતાજી

  • @rathod4233
    @rathod4233 Жыл бұрын

    Jay mataji

  • @STUDIOGIR

    @STUDIOGIR

    Жыл бұрын

    જય માતાજી

  • @thakordilip9647

    @thakordilip9647

    Жыл бұрын

    જય માતાજી

Келесі