Dang ના રાજા ઝૂંપડીમાં કેમ રહે છે અને ચૂંટણીમાં શું છે અહીંના પ્રશ્નો? Gujarat Election 2022

#dang #history #gujaratinews #gujaratelection2022
દક્ષિણ ગુજરાતના આદિવાસી જિલ્લા ડાંગના પાંચ રાજાઓમાંથી એક રાજા લિંગા ગામમાં રહે છે. અનોખી વાત એ છે કે આ રાજા કોઈ મહેલમાં ઠાઠમાઠ સાથે નથા રહેતા, તેઓ એક નાની ઝૂંપડી જેવા ઘરમાં રહે છે. ચૂંટણીના ધમધમાટ સાથે બીબીસી ન્યૂઝ ગુજરાતીની ટીમ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં જઈ લોકો સાથે તેમના પ્રશ્નો અને મુદ્દાઓ વિશે વાત કરી રહી છે.
બીબીસી ગુજરાતીએ ડાંગના આ રાજા સાથે તેમના વિસ્તારના લોકોની જરૂરિયાત, તેમના પ્રશ્નો વિશે વાત કરી હતી.
વીડિયો- રૉક્સી ગાગડેકર છારા/ પવન જયસ્વાલ
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati​
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 15

  • @gadhvidharamdandanbhoordan5807
    @gadhvidharamdandanbhoordan5807 Жыл бұрын

    Zaberdesat rajaa sahib n as namsty namsaty rajaa sahib

  • @arvindparmar4532
    @arvindparmar4532 Жыл бұрын

    Vaah Raja saheb

  • @nazirmansuri8523
    @nazirmansuri8523 Жыл бұрын

    Salam che Raja saheb ne

  • @aashiqaashiq6476
    @aashiqaashiq6476 Жыл бұрын

    રાજા તો રાજા જ હોય સન્માન તો કરવું જ પડે

  • @ramsinhbhijibhaichuahanram1156
    @ramsinhbhijibhaichuahanram1156 Жыл бұрын

    WAHH RAJA SAHEB

  • @dhruvpatel4149
    @dhruvpatel4149 Жыл бұрын

    Thanks BBC for this news coverage. These people are very simple and innocent. No one even try to look at their problems, but just getting down them by cast discrimination.

  • @JavedShaikh-gr8qc
    @JavedShaikh-gr8qc Жыл бұрын

    Raja the King Lawler ❤

  • @dhiru6885
    @dhiru6885 Жыл бұрын

    After Azadi. Rajwada gaya to aa raja sahib kevi rite Thai gaya

  • @jyotibenthakkar3158
    @jyotibenthakkar3158 Жыл бұрын

    Aam admi ubha rho.kejrival spot kro.raja shaheb.pliz

  • @prashantshewale434
    @prashantshewale434 Жыл бұрын

    जब महाराष्ट्र गुजरात अलग हुवा तब महाराष्ट्र मे रहते तो यह बुरे दिन नही रहते विकास और पाणी भी राहता

  • @alkeshsolanki001
    @alkeshsolanki001 Жыл бұрын

    Congress ne SPOT KRO RAJA SAHEB TO TMARU RAJWADU BACHI JSE

  • @nareshsinhchavda9286

    @nareshsinhchavda9286

    9 ай бұрын

    70 વર્ષ કોંગ્રેસ કેન્દ્ર મા હતી ત્યારે તમે કયા ગયા હતા.અને હવે કોઈની ની મસ્કરી કરો છો.બીજેપી જેટલું સન્માન કોઈ સરકારે આપ્યું નથી. જય માતાજી.ગર્વ છે આવા રાજા ઉપર.

  • @chaudharitarun9889
    @chaudharitarun9889 Жыл бұрын

    Mare 1 question ❓ tamane so pls contact me

Келесі