દેવલ આઈ માં નું જોરદાર પર્વસન DEVAL AAI MA || પીઠડધામ પાટરામા ગીર PATRAMA GIR

deval aai ma nu પર્વસન
PATRAMA GIR
PITHAD AAI MA
#DEVAL_AAI_MA
#દેવલ_આઈ_માં
#PITHAD_AAI_PATRAMA_GIR

Пікірлер: 1 100

  • @maabahuchar4523
    @maabahuchar45233 жыл бұрын

    કોઈ પણ સમાજ વિસે ખબર ના બોલવું મા આઈ શ્રી સોનલ માં નહિ ગમે આઇ શ્રી સોનલ માં ને બધા સંતાનો સરખા છે માં આઈ શ્રી સોનલ માં તો આદ્યશક્તિ છે જગત જનેતા ચારણ સમાજ મેં પણ ભુવા હોય છે ને તેમના પણ માં આઈ શ્રી મોગલ રમવા આવે છે લખો ભુવા ચારણ સમાજ છે આઈ શ્રી મોલગ માં ના જય હો માં બહુચર આંબા જય હો માં ભગુડા વારી માં આઇ શ્રી મોગલ

  • @kantibhaigohil6951

    @kantibhaigohil6951

    2 жыл бұрын

    Z .

  • @kantibhaigohil6951

    @kantibhaigohil6951

    2 жыл бұрын

    -

  • @gadhavimanvir2170

    @gadhavimanvir2170

    5 ай бұрын

    Bhai Charan samaj ne to sauthi vadhare thapko aapiyo 6 aai maa A mataji nu khotu no lagadvanu hoy

  • @hiteshsathaliyaofficial
    @hiteshsathaliyaofficial4 жыл бұрын

    અને ભગા અણદા ની મેલડી કાંઈ એમનામાં નથી કહેવા તી ભગા દાદા દેવીપુજક ભુવા જ હતા અને માતાજી પર વિશ્વાસ બહુ હતો અને માં મેલડી ભગા દાદા પાસે આપો આપ આવતા હતા અને ભગા દાદા ને દુધ પાવા પણ આવ્યા હતા અને સાયલા નું રાજ પણ ઝુકાવ્યું હતુ એજ સાચા ભુવા ની તાકાત છે 🙏જય માં મેલડી🙏

  • @jashvantpatel1935

    @jashvantpatel1935

    3 жыл бұрын

    Sachi vat bhai

  • @bhavanvaghela8365

    @bhavanvaghela8365

    3 жыл бұрын

    Right

  • @user-ke7lm5ot4o

    @user-ke7lm5ot4o

    3 жыл бұрын

    ની મેલડી ભગા ભુવાની મેલડી ભગા ભુવાની મેલડ ગોગા ભુવાની મેલડી

  • @rohitbagthariya5865

    @rohitbagthariya5865

    3 жыл бұрын

    જય હો મા આણંદા ની મેલડી

  • @rabarishaileshbhuvajivansa2753
    @rabarishaileshbhuvajivansa27533 жыл бұрын

    Baa tamne bhuvaji etle su e khabarj nathi to emna vise bolvano tamne koi hak nathi ne je kam fave se kare jav tame em ko abadhu khotu se to na saheb a sachu se jo otar na avto hot ke mataji na avta hot to bhuvaji na kevathi lagan pasi 50 50 varse dikara na apta hot avo mara vansa ma bhuvaji ni umar to nani se pn bhagavati sadhi bau moti se je lagan pasi 60 pn dikara ape se ne khali bharat ma ni pn amerika ma aya thi key toy dikara de se e bhuvaji ni bhagti ne bhagavati ni takat se 🙏🙏 jay thakar 🙏🙏

  • @bvkpatel6108

    @bvkpatel6108

    3 жыл бұрын

    hachi vat bhaa

  • @youtubeshort8178

    @youtubeshort8178

    2 жыл бұрын

    ❤️🌹🌹🙏🏻🙏🏻

  • @pravinsinhjadeja4316

    @pravinsinhjadeja4316

    2 жыл бұрын

    આ બેન આઈ મા બાઈ મા નથી ઢોંગી મા છે આઈ મા હોયે એતો સિંહ ની સવારી કરે ઓડી ની નહી

  • @lifelinesadhi...1644

    @lifelinesadhi...1644

    Ай бұрын

    🙏🙏

  • @shankerbhaigarasia3192
    @shankerbhaigarasia31925 ай бұрын

    આઈશ્રી દેવલ મા ને કોટી કોટી વંદનઅને ધન્યવાદ.સમાજને સુધારવાનાં સલાહ/સુચનો આપયાં તે ખૂબ સરાહનીય છે જે અન્ય સમાજો ને પ્રેરણા રૂપ છે.

  • @vijaybhairathode5664
    @vijaybhairathode56648 ай бұрын

    હું વિજયસિંહ રાઠોડ આપના યરણો માં વંદન કરું છું બૌ આકરી ટકોર કરી છે માં સમજવાવાળા ને હો જયમાતાજી

  • @mundhavayash9067
    @mundhavayash90673 жыл бұрын

    એજયુકેશન કેળવેલ હોય તોજ દેવલ મા એટલુ ટેલેન્ટ થી બોલી શકે.ખુબ સરસ પ્રવચન છટા છે.

  • @somethingdifferent7927

    @somethingdifferent7927

    4 ай бұрын

    Ature khud deval ma bhuva ne madya shall pn odhadi surapuradada na bhuvaji ne😊

  • @mukeshsheladiya6426
    @mukeshsheladiya6426 Жыл бұрын

    અતો કોક દિવસ તમારા ખોળીયે કોક દેવ રમવા આવે તે દિવસે ખબર પડે ધુણવુ ન હોય ને ધુનાવી જાય એને દેવી શકતી કેવાય ને એ ધુણ પછી કોઈ ઘરના દેની કે બિજા દેવ ની પણ હોઈ શકે

  • @Superiorclass
    @Superiorclass3 жыл бұрын

    બહુ સરસ માતાજી , આજે દુર્ગાઅષ્ટમી સમયમાં તમારૂં પ્રવચન સાંભળ્યું ઘણો આનંદ થયો , તમને મળવાનું મન થાય તેવી તેજસ્વી વાતો પરંતુ.. માતા ભગવતીની કૃપા થશે તો પ્રત્યક્ષ દર્શનનો સંયોગ બનશે 🙏 જય માતાજી પ્રણામ

  • @yuvigadhvi8618

    @yuvigadhvi8618

    3 жыл бұрын

    આઈ મા સવની વેરાવળ મુકામે રહે છે સોમનાથ થી,7 કિમી અંતરે..

  • @abhaysinhparmar9784

    @abhaysinhparmar9784

    Жыл бұрын

    Khub saras jay mataji

  • @viru6969

    @viru6969

    Жыл бұрын

    ​@@yuvigadhvi8618 ઙઙઙઙઙઙઙઙ ઘ ્ણો તા

  • @ayodhyadairyfarmfatepura9241
    @ayodhyadairyfarmfatepura92412 жыл бұрын

    જયારે ગરીબનુ કોઈ નઈ થતુ ત્યારે દેવ થાય સે તમે ત્યારે તમે કયો સંતાઈ જો છો બહાર આવો ગરીબો ના દુઃખ માં ભાગ આપો

  • @elapurohit2387
    @elapurohit23872 жыл бұрын

    જય હો વધાઈ હો આઈ 🙏 આપના ચરણારવિંદે ખુબ પ્યાર વંદના...બહું આ અલૌકિક ઝાંખી થતા મન ને બહું રાજીપો છે. સાચુ જ છે.. માવડી,,,,શ્રધ્ધા, વિશ્રવાસ જણનુ હીર છે,બાપલા એને જયારે ધુતારાની જમાતનો એરુ આભડે;;;;; બહુ દુ:ખ થાય હો.. ધન્યવાદ જોગણીયુ 💫🙏🙏🙏🙏🙏

  • @bhurabhaiaalgotar1807

    @bhurabhaiaalgotar1807

    2 жыл бұрын

    0

  • @rajendrabhaipatel-xc2yd

    @rajendrabhaipatel-xc2yd

    Жыл бұрын

    Se😊rgr

  • @ranjitmakvana8455
    @ranjitmakvana84552 ай бұрын

    અદ્ભુત... સત્ય હંમેશા કડવું હોય છે અને તમારા આ સાહસને વંદન કે સાચી વૈદિક ભારતીય સંસ્કૃતિ અને શક્તિ આરાધના નું સાચું મહત્વ સમજવો છો 🙏

  • @ishwarparmar8596
    @ishwarparmar85963 жыл бұрын

    કોઈ પણ સમાજ માટે આવુ એલ ફેલ બોલવુ આપને શોભા નથી દેતુ,મને સાંભળીને બહું દુઃખ થયું

  • @chirag13

    @chirag13

    3 жыл бұрын

    Sachu vaat 6 bhai Aava manso koydi no sudhare Svayam bhagvan aavine samjaave to thai.

  • @shantibhaikotila5415

    @shantibhaikotila5415

    2 жыл бұрын

    ગૂપષભીમાનજયમાતાજી ઑમશાતિ

  • @dakshasoni3244
    @dakshasoni32442 жыл бұрын

    પોતાના પર વિશ્વાસ રાખવો જોઈએ એજ પરમ સત્ય છે . ક્યાંય બીજે જવા ની જરૂર નથી .

  • @develectronicstechnical4956
    @develectronicstechnical49563 жыл бұрын

    આ કળયુગ બોલે છે નાભીથી નહિ આવા વાક્યો નુ મહત્વ નથી આ બુદ્ધિ બોલે છે આત્મા નહિ

  • @pravinsinhjadeja4316

    @pravinsinhjadeja4316

    2 жыл бұрын

    સાચી વાત છે ભાઈ જે જાતેજ પોતાનું મહિમા મંદન કરાવે તેના થી ખોટી વ્યક્તિ બીજી કોઈ આ દુનિયા મા હોય નહિ

  • @yugjadav6436

    @yugjadav6436

    2 жыл бұрын

    સાવ ખરું કહ્યું બાપુ ....!!

  • @natvarbhaipatel9083

    @natvarbhaipatel9083

    2 жыл бұрын

    આત્મા જ બોલે છે અને તે સાચું બોલે છે

  • @jamubhaipatel1666
    @jamubhaipatel16664 жыл бұрын

    આઈ શ્રી દેવલ માં તમે અજ્ઞાન રૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ દોરનારા પથદર્શક છો. સમાજને સાચા માર્ગે દોરવાનું કાર્ય આગળ વધારશો. પ્રાર્થના છે કે માતાજીના આશીર્વાદ તમને અવિરતપણે પ્રાપ્ત થતા રહે.કોઈના હૃદયને ઠેશ ન લાગે તેની કાળજી લેશો તો આનંદ થશે.

  • @dabhijagdishbhai7217
    @dabhijagdishbhai72172 жыл бұрын

    ખોટું ધુની ને ભુવા કોકના દુખ ભાગે છે. તમે સુકર્યું એક પણ દાખલો આપો

  • @Chit_Raiyani_9944

    @Chit_Raiyani_9944

    Ай бұрын

    Khota ni vat che

  • @mitulbhaidesai7751

    @mitulbhaidesai7751

    5 күн бұрын

    ઘણું સારું કર્યુ

  • @nick_gadhvi43
    @nick_gadhvi433 жыл бұрын

    બધા ભુવા ભલે સાચા હોય પણ માઁ ખાલી ચારણ સમાજ ના દેવી દેવતા બની અને ધૂણે છે એમને કહે છે બાકી માથે કોઈ એ લેવું નહીં તમારા ભુવા તમને મુબારક પણ જે માતાજી ચારણ કુળ માં જન્મ લીધો છે એમના ભુવા બની અને ખોટે ખોટા ધંધા ખોલી ને બેઠા છે એમના માટે છે

  • @alpeshsinhrajput3556

    @alpeshsinhrajput3556

    3 жыл бұрын

    જય મા સોનલ આઈ

  • @Vikram-meldi_143

    @Vikram-meldi_143

    2 жыл бұрын

    Nick Bhai sachi vat chhe tamari

  • @ADITYA.M.B

    @ADITYA.M.B

    4 ай бұрын

    સાસી વાત કવીરાજ

  • @gadhaviishwardan3971
    @gadhaviishwardan39714 жыл бұрын

    Jay ho maa. Jene BIJI MATAJI NATI JOYI PAN Aai Sonal ne joya ta pan jene Sonal maa ne nata joya A Aai deval ne joyi leyo🙏

  • @GOPALSTUDIOHANUBHARVAD

    @GOPALSTUDIOHANUBHARVAD

    4 жыл бұрын

    Jay mataji

  • @bariasharmistha2046
    @bariasharmistha2046Ай бұрын

    Jay ma deval hu khub dukhi chu dayakrje hu jiya javu tahi bhadha heran kare che🙏🙏🙏🙏🙏

  • @skdamor9529
    @skdamor95293 жыл бұрын

    વાહ દેવલ આઈ મા વાહ , ખૂબજ સરસ વાત કરી છે તમોએ ખરેખર કઠણ શબ્દો લાગશે કેટલાક ને પરંતુ કઠણ શબ્દો માં સારું શિક્ષણ આપ્યું છે.ને કોઈ પણ સમાજ ના વિરુદ્ધ કંઈ જ નથી બોલ્યા પરંતુ કોઈ ને બંધ બેસતી પાઘડી પહેરી લેવી ના જોઈએ.માએ આચાર વિચાર ની વાત કરી છે.ખૂબજ સરસ પ્રવચન આપ્યું છે. જય માતાજી

  • @dhavalgajjar4413

    @dhavalgajjar4413

    2 жыл бұрын

    ખૂબ ખૂબ ધન્યવાદ દેવી એકદમ સરળ અને અસરકારક વાતો છે અત્યારે માં તમારી પાસે એટલી આશિષ માગું છું કે ધૂતારા ને બહાર કાઢી દો

  • @BharatPatel-th3dh
    @BharatPatel-th3dh3 жыл бұрын

    ભાઈ અરીસો દેખાડનાર ને દોષ ના દેવાય, અરીસા માં જે દેખાય એ તમે જ હોવ છો. મારા દોષ મારી ભૂલ મારો સ્વભાવ બની ગયો હોય ત્યારે મને તો સાચું જ લાગે પણ કોઈ જ્યારે એનું ભાન કરાવે ત્યારે એનો આભાર માનવો ભાઈ. આમાં કોઈ દેવીપૂજક નું અપમાન નથી ભાઈ. આપણે સૌ એક છીએ, ભાઈ ભાઈ છીએ. એકાબીજા પાસે થી જે સારું છે સાચી છે ઉત્તમ છે એ જાણવું, અપનાવવું એ જ ધર્મ છે. કોણ સાચું એમ પ્રશ્ન થતો હોય ત્યારે કહેનાર નો આધાર શું છે ઇ જાણી લેવો. અહીંયા આધાર ઉપનિષદ નો છે, ઉપનિષદ ને સ્મૃતિ ગ્રંથ કહેવાય છે, વેદાંત કહેવાય છે ભાઈ.

  • @bharatgoletar6014

    @bharatgoletar6014

    3 жыл бұрын

    Best speech.

  • @nagintapodhanmahakali3787
    @nagintapodhanmahakali37874 жыл бұрын

    Jay maa fulbai Jay masani maa jay mommy maa jay rajbai ma jay jogni maa jay bhatiyani maa jay maa meldi

  • @vikikariya1787
    @vikikariya1787 Жыл бұрын

    મેરીયા ભુવા પાસે પુરૂષ બાયુ ના કપડા પેરીને આવો મા ના મઢે કે મારે બાળક નથી તો તેદી માતાજી નો ભૂવો ધુણીને કીધુ કે જા તને મા બુટ તને દીકરો આપશે તેદી પુરૂષ ના પેટે દીકરા આપાછે ડાખલોછે ઈતિહાસમાં નામ છે અને પેલુ નાળીયેર ભુવાને વધેરાયછે પછી માતાજી ને નીવેદ ધરાયછે

  • @bhimjibhaidafda7457
    @bhimjibhaidafda745720 күн бұрын

    Jay Ho naman shkti

  • @yatradhamkuntavada
    @yatradhamkuntavada3 жыл бұрын

    Tme Ava Khota Bhasan api khota marge na Doro loko ne🙏🏻🙏🏻🙏🏻

  • @heenagadhvi9657

    @heenagadhvi9657

    3 жыл бұрын

    Aama ખોટું કાય નથી. અને ગેરમાર્ગે દોરવા ની વાત નથી ને આમાં તો જે માતાજી નામે ધતીંગ કરે છે.એને ટકોર કરી છે.

  • @punjdangadhviofficial38

    @punjdangadhviofficial38

    11 ай бұрын

    Tane khotu lagatu hoy to tu na sambhad

  • @punjdangadhviofficial38

    @punjdangadhviofficial38

    11 ай бұрын

    Baki bolvama dhyan rakhaje aa amari mache

  • @punjdangadhviofficial38

    @punjdangadhviofficial38

    11 ай бұрын

    Aama tane su khotu lagyu tu Manas na petnoj nathi baki tu aavu na bol

  • @govindloh2073
    @govindloh20732 жыл бұрын

    વાહ માતાજી વાહ.... જોરદાર પ્રવચન હો બાકી કહેવું પડે હો..... એક સમાજ ને સુધારવા માટે બીજા સમાજ ને આગળ કરી હલકો દેખાડવા ની કોશિશ બોવ જોરદાર સારી રીતે કરી હો માતાજી આપના ચરણો માં વંદન માતાજી ગમે ત્યાં ગમે તેવું જ્ઞાન આપવા જાઓ ને ત્યારે માતાજી કાયક સારા દાખલા કહેજો આવા સમાજ વાદ ફેલાય એવા પ્રવચન નો આપતા પ્લીઝ માતાજી દેવીપુજક સમાજ ગમે તેવો હોય પણ આપણા કોઈ થી વાઘરણ શબ્દ તો ના જ બોલાય માતાજી....

  • @MANOJCHAUHAN-jd7sb
    @MANOJCHAUHAN-jd7sb2 жыл бұрын

    ચારણ છોરું તો હવને એક જ નાત માને ને અને એમ્ને નાત ના વાડા નથી કર્યા ને તો તો દેવલ માં આઈ કેમ નાત જાત ઉપર બોલે છે મારી ઉમર બહુ નાની છે પણ હા કદાચ સોનલ માં એમ કેતા કે ચારણ કોય દી દૂબળો નો હોય કઈ ખોટું ના કરે તો દેવલ માં આઈ કેમ નાત ના પ્રવચન કરે છે એમાં વાઘરી દેવીપુજક ની નાત વિશે કીધું મને જાજી ખબર નથી પડતી પણ હા ઐમ્ને ખોટું બોલ્યા હો

  • @sivabhaiprajapati2608
    @sivabhaiprajapati26082 ай бұрын

    🙏🙏 વંદન છે માં ના ચરણો માં

  • @hiteshsathaliyaofficial
    @hiteshsathaliyaofficial4 жыл бұрын

    અને દેવીપુજક સાથે કોય નહોય તો કાય નહીં બસ માં મેલડી સાથે શે એટલું જ ઘણું શે 🙏જય માં મેલડી🙏

  • @jashvantpatel1935

    @jashvantpatel1935

    3 жыл бұрын

    Jay maa meladi

  • @parthgadhavi4468

    @parthgadhavi4468

    3 жыл бұрын

    ના પાડી નથી કોઇએ

  • @rohitbagthariya5865

    @rohitbagthariya5865

    3 жыл бұрын

    જય હો મા મેલડી

  • @mahendrartalpda3684
    @mahendrartalpda36843 жыл бұрын

    Je devipujak ne tame vagdi sabdh bulaya ne tej samajh tamane maa kahe che

  • @Mr_bhuvaji_pote
    @Mr_bhuvaji_pote3 жыл бұрын

    બેનબા બધા ય ભૂવા સાચા ય નથી હોતા અને બધા ય ખોટાય નથી હોતા આતમવિશવાશ હોવો જોય 🙏🙏

  • @govindravaliya7249

    @govindravaliya7249

    2 жыл бұрын

    Bhai Ben ba na kyo mataji che charan ma se🙏🙏

  • @somethingdifferent7927

    @somethingdifferent7927

    2 жыл бұрын

    @@govindravaliya7249 mane to khbr j nthi a Ben mataji 6.!! Bhai

  • @punjdangadhviofficial38

    @punjdangadhviofficial38

    11 ай бұрын

    Mataji che Bhai ben ba nathi

  • @jadejamahipatsinh4296
    @jadejamahipatsinh42962 жыл бұрын

    ચારણ દેવી માં આપને એક રાજપુત ક્ષત્રિય નાં પ્રણામ જય હો જય હો માતાજી

  • @narandangar5255

    @narandangar5255

    2 жыл бұрын

    સત્ય વદન મનોહર અને કરવું હોય છે

  • @RatanSangar

    @RatanSangar

    9 ай бұрын

    ❤❤❤jayhodevlma❤❤❤

  • @rajvaghela8540
    @rajvaghela8540 Жыл бұрын

    આઈ માં રૂપલ ને વંદન 🙏

  • @chetansinhjadeja4161
    @chetansinhjadeja41613 жыл бұрын

    આઈમાની વાતસાચીછે હો જય માતાજી

  • @user-nw9xz3oy9s
    @user-nw9xz3oy9s10 күн бұрын

    Jay mataji

  • @bariasharmistha2046
    @bariasharmistha2046Ай бұрын

    Jay. deval ma🙏🙏🙏🙏🙏

  • @sksofficial2959
    @sksofficial29592 жыл бұрын

    જય હો માતાજી. તમને સત્ સત્ વંદન 🙏. સત્ કૈવલ સાહેબ

  • @dhirenbhaisolanki2612

    @dhirenbhaisolanki2612

    Жыл бұрын

    કેવલ સાહેબ કોણ હતા એ બતાવશો મિત્ર..???

  • @rambhailakhmanbhai1036

    @rambhailakhmanbhai1036

    9 ай бұрын

    4:19

  • @hiteshsathaliyaofficial
    @hiteshsathaliyaofficial4 жыл бұрын

    દેવીપુજક ભગવાન ને માને શે પણ એ પેલા માં શક્તિ ને માં ને છે યાદેવી સર્વભૂતેષુ શક્તિરુપેણ સંસ્થિતા નમઃ નમોસ્તયે, નમોસ્તયે, નમોસ્તયે નમો નમઃ 🙏જય માં મેલડી🙏

  • @rabarikana8813

    @rabarikana8813

    3 жыл бұрын

    પેલા એતો ખબર હોવી પડે ને કે આદિશક્તિ અને તમે જે દેવી ને પુજો તે એક છે કે નઇ.

  • @hiteshsathaliyaofficial

    @hiteshsathaliyaofficial

    3 жыл бұрын

    @@rabarikana8813 તમારે ભુવા શે કે નહી

  • @rabarikana8813

    @rabarikana8813

    3 жыл бұрын

    @@hiteshsathaliyaofficialના

  • @hiteshsathaliyaofficial

    @hiteshsathaliyaofficial

    3 жыл бұрын

    @@rabarikana8813 ભગાઅણદા ની મેલડી કહેવાય છે તે પણ ભુવા જ હતા અને માં મેલડી આપો આપ ભગા દાદા ને દુધ પાવા આવ્યા હતા ભાઈ ભુવા અમુક ખોટા હોય છે બાકી અઢારે વરણ માં ભુવા છે તે બધું શું ખોટું ધટીગ હાંકે છે તમારા રબારી સમાજ માં પણ ભુવા છે.

  • @dabhihemubha8683

    @dabhihemubha8683

    3 жыл бұрын

    જય માતાજી 🙏

  • @rajeshkumar015
    @rajeshkumar0152 жыл бұрын

    વગરણવેડા શબ્દ વાપર્યો એ ઉપર થી જ ખબર પડી કે તમારે હજી બોલતાં શીખવા ની જરૂર છે

  • @user-mq4zl7dt9q
    @user-mq4zl7dt9q2 ай бұрын

    Jai shree deval aai maa...dc ..great love in...raaj rani kavita

  • @patniharsh3914
    @patniharsh39142 жыл бұрын

    હુ દેવિપુજક્ સમજ્ થિ છુ તમે જે કો છો કે કોના ઘરે સારું થયું છે એમ પુછું કે કોની ઘરે સારું નથી થયું અમારી જોડે આવો તમને એવા એવા કિસ્સા બતાવીશ જે જોઈ ને તમે આશ્ચર્યા પામી જાસો અને ધરમ નો પાલન કરવો પડે તમને કોઈ બીજા ધરમ ને નીચે દેખાડવા અથવા તોહ ખોટું બોલાય નહી.જય માતાજી❤️

  • @vejorayka2789
    @vejorayka27894 жыл бұрын

    Jay maa pithad aai Jay maa deval aai

  • @user-gc1xw9pv3v
    @user-gc1xw9pv3v29 күн бұрын

    જય માતાજી

  • @nirubhagohil6227
    @nirubhagohil62272 жыл бұрын

    સત્યવંકતા કડવુલાગે પણઅમરુત સમાન સીંતન આપનાર આઇ દેવલમાને શતશત વંદન🙏🙏

  • @nareshchaudhary4734
    @nareshchaudhary47343 жыл бұрын

    ભારત મો એકતા ની જરૂર છે

  • @blphotography2141
    @blphotography2141Ай бұрын

    જય માં જગદંબા

  • @Lalaji-vm2eh
    @Lalaji-vm2ehАй бұрын

    જય ગિરનારી 🎉જય માતાજી સાહેબ 🎉 રામ રામ જી ❤જય હો ગોગાજી મહારાજ ❤🎉જય હો પ્રભુ જી😊જય હો આઈ શ્રી સોનલ માં જય માતાજી ❤🎉

  • @upendraparsana6400
    @upendraparsana64003 жыл бұрын

    જય મા દેવલ આઇ પાયલાગણ 🙏🏻👏🏻🙏🏻 જય માં ભુવાજી ઓ ને સાચુ કહો ઘણા ભુવા ઓ બહુ જ ખોટું ધુણે છે તેને કઇક ચમત્કાર બતાવી ને લોકો ને ખોટા વહેમ મ માથી બહાર લાવવાની જરુર છે ગોહિલ વંશ ને જગદંબા એ ૧૮૦૦ પાદર ના ધણી બનાવી ઉમદા રાજ્ય ની ધુરા સોપી એને સાકળ વાસા મા નથી મારવી પડી દોરા ધાગા નથી કરવા પંડયા જય જગદંબા તમે ઢોંગ ઉપર પ્રકાશ પાડો સનાતન ધર્મ મા ચારણ સમાજ ને દેવી પુત્ર કહેવાય છે

  • @mahetajaydip6408
    @mahetajaydip64084 жыл бұрын

    Jay Ho ma.....🙏🙏🙏🙏 Tamne koti koti vandan

  • @GOPALSTUDIOHANUBHARVAD

    @GOPALSTUDIOHANUBHARVAD

    4 жыл бұрын

    Jay mataji

  • @tusharpatel6019
    @tusharpatel60192 жыл бұрын

    pot pota ni manyata se tame pota ne sarvshredh mano savo yem ame pan amari mataji ne sarvshreshd maniye savi man thi sad karye atle hajra hajur se sabit karvu hoy to ek var besi jav same kon sachu ane kon khotu 🙏🙏

  • @StudioAvsar
    @StudioAvsar4 жыл бұрын

    vah 100% sachi vat maa

  • @GOPALSTUDIOHANUBHARVAD

    @GOPALSTUDIOHANUBHARVAD

    4 жыл бұрын

    Jay mataji

  • @manishachekhliya5771
    @manishachekhliya57714 жыл бұрын

    बेन जेने भरोसो छे तेनू माँ प्रेम आपे छे

  • @keshuparmar4321
    @keshuparmar43214 жыл бұрын

    Jay sonal ma

  • @GOPALSTUDIOHANUBHARVAD

    @GOPALSTUDIOHANUBHARVAD

    4 жыл бұрын

    Jay sonal

  • @kmdigital4868
    @kmdigital4868Ай бұрын

    Aai ma

  • @NOOBGAMING-yb3nw
    @NOOBGAMING-yb3nw3 жыл бұрын

    Jay meladi ma jasadan ni bajuma gadhadiya gam na sarkar dhuni hati

  • @hiteshsathaliyaofficial
    @hiteshsathaliyaofficial4 жыл бұрын

    હુ દેવીપુજક છું મને બહુ જ દુઃખ થાય છે કે દેવલ માં વાઘરણ જેવો પણ શબ્દ કાઢ્યો.

  • @pravinmakwana8367

    @pravinmakwana8367

    4 жыл бұрын

    દેવીપૂજક સમાજે હિંદુ ધર્મ નું ગૌરવ વધાર્યું છે . મન માં જરા પણ ઓછું ના લગાડશો દોસ્ત .

  • @hiteshsathaliyaofficial

    @hiteshsathaliyaofficial

    3 жыл бұрын

    @@pravinmakwana8367 જય માતાજી ભાઈ

  • @ashwinpatel1734
    @ashwinpatel17344 жыл бұрын

    માં થી ઉતાવડ માભુલ થી શબ્દ પ્રયોગ થયોછે. બાકી તેવો ચારણને સમજા વે છે. 🙏🙏

  • @alpeshsinhrajput3556

    @alpeshsinhrajput3556

    3 жыл бұрын

    રાઈટ વાત છે બધી સમાજ ને ઉપદેશ લેવા જેવા છે જય મા સોનલ આઇ

  • @popatbhaisingala1821

    @popatbhaisingala1821

    3 жыл бұрын

    vvnmn. you

  • @dilubhajadeja8120

    @dilubhajadeja8120

    2 жыл бұрын

    @@popatbhaisingala1821 pqp

  • @hodabhajanmandali2645

    @hodabhajanmandali2645

    2 жыл бұрын

    P

  • @trambadiajankibhai47
    @trambadiajankibhai47 Жыл бұрын

    Gatistwam Gatistwam tame ka Bhavani Jay. Mataji

  • @blackteam1191
    @blackteam11913 жыл бұрын

    Ma तमारू प्रवचन मने गयमु हूं पन भूवो छू सुरपुरा दादा नो 🙏🙏🙏

  • @pradipvatukiya3320
    @pradipvatukiya33204 жыл бұрын

    🙏🏻🙏🏻જય મા પીઠડ🙏🏻🙏🏻

  • @RaghuveerSingh-nc7qv
    @RaghuveerSingh-nc7qv4 жыл бұрын

    Jai maa

  • @rabaridevdarshan36
    @rabaridevdarshan363 жыл бұрын

    Jo jis bhav se bulayega maa... Pind me hajar lakh bar aa sakti he bhuva to sachha he maa... Praman deti he bhuva me baki bolte to bolte rahte he jisko taklif khatm hoti he tab aaj bhi mandir ban rahe he kahavat he bholo ka bhagvan ...............baki aap charan ho hum apki bahut ejjat karte he ..........100 charni ni 1 rabarani ni mataji atma so pramatma shakti to jinda rakhne ati he kisi ko marne nahi

  • @rayvarrayka4053

    @rayvarrayka4053

    2 жыл бұрын

    Bhuva khotina 6

  • @shitarambapu580
    @shitarambapu5802 жыл бұрын

    आदि शक्ति प्रकृतीदेवी अश्टन्गी दुर्गा सभी जीवोके चेतन शरीरमे बास करती हे अशल मे यहि सनातन सत्यहे

  • @daduataahir9112
    @daduataahir91124 жыл бұрын

    જય હો આઈ માં

  • @GOPALSTUDIOHANUBHARVAD

    @GOPALSTUDIOHANUBHARVAD

    4 жыл бұрын

    Jay mataji

  • @jagdishsatiyagopalstudio6192
    @jagdishsatiyagopalstudio61924 жыл бұрын

    Super Jay pithad ma

  • @b.drajput1625
    @b.drajput16255 ай бұрын

    સત્ય.કડવુ.છે.દેવલ.મા.સતય.છે.

  • @murjibharvad282
    @murjibharvad282 Жыл бұрын

    જય માં મોમાઈ

  • @ranakaravadara531
    @ranakaravadara5314 жыл бұрын

    Jay maa pithad aai Jay maa sonal jay maa devi aaie

  • @GOPALSTUDIOHANUBHARVAD

    @GOPALSTUDIOHANUBHARVAD

    4 жыл бұрын

    Jay mataji

  • @kishanrajpurohit223

    @kishanrajpurohit223

    4 жыл бұрын

    जयश्री खोडियार माँ जयश्री सोनबाई माँ

  • @rameshbhimbha3379
    @rameshbhimbha33794 жыл бұрын

    Ma Deval... Ma Rupal...

  • @GOPALSTUDIOHANUBHARVAD

    @GOPALSTUDIOHANUBHARVAD

    4 жыл бұрын

    Jay aai ma

  • @jayeshparmar7006
    @jayeshparmar700614 күн бұрын

    આમા ગેર બંધારણીય શબ્દ નો ઉપયોગ કરીને કહેવા સુ માંગો છો

  • @amrutmistry3332
    @amrutmistry33322 жыл бұрын

    Bahut bahut dhanyawad Sacho dharm ma jagdamba ne Antaratmani shraddha ane viswasthi Pamisakai che. Ma bhakt amritlal. Jay mataji.

  • @MehulThakorofficial_
    @MehulThakorofficial_3 жыл бұрын

    Jay mataji 🙏 માં સધી

  • @YashPatel-ui8zx
    @YashPatel-ui8zx2 жыл бұрын

    જય માતાજી 🙌

  • @Bhavesh_devipujak
    @Bhavesh_devipujak3 жыл бұрын

    To tame Sana maa banya cho bhuva khota che to

  • @gautamajana2254
    @gautamajana2254 Жыл бұрын

    માતાજી સતત એક શબ્દ બોલતા હતા ચારણો.. ચારણો.. ચારણો.. એટલે જેને આ ખોટું લાગતું હોય તો તમારા માટે નથી કીધું.. માત્ર ચારણ સમાજને સંબોધન કર્યું છે..

  • @mukeshgosai6228
    @mukeshgosai62284 жыл бұрын

    Jay deval ma

  • @manubhaikhokhariya3138
    @manubhaikhokhariya31383 жыл бұрын

    વાહ દેવલમા તમે જગદંબા છો તમે જે કહયુ તે કોઈ ન કહી શકે મા તુજ જગદંબા

  • @premilakeshra6292
    @premilakeshra62922 жыл бұрын

    Ma tame to bahuj Sara's vat karo cho tamne to dhanya che ma from London 👌👌👌👌👍👍👍👍🙏🙏🙏🙏🙏

  • @hirenjuvaliya1042
    @hirenjuvaliya1042 Жыл бұрын

    JAY MA MOGAL BHAYLA WALI BHAGVATI

  • @ishwarbhaishrimali7041
    @ishwarbhaishrimali70414 жыл бұрын

    જય દેવલ મા જય રુપલ મા જોરદાર સમાજ સુધારાની વાત મા સો સો સલામ

  • @vikramdhusa496
    @vikramdhusa4964 жыл бұрын

    Jay mahakali ma

  • @niteshgadhavi7455
    @niteshgadhavi74554 жыл бұрын

    Vah Satya vakta Charan jogmaya koti koti Vandana I deval ma

  • @yatradhamkuntavada
    @yatradhamkuntavada3 жыл бұрын

    Bhuvana Pand ma Hoy che Mataji

  • @ramkubhaikathi6182
    @ramkubhaikathi61824 жыл бұрын

    જય સોનલ માં જયશ્રી મોગલ માં જયશ્રી મોમાઈ માં જયશ્રી રુપલમા

  • @GOPALSTUDIOHANUBHARVAD

    @GOPALSTUDIOHANUBHARVAD

    4 жыл бұрын

    Jay mataji

  • @pravinsinhjadeja4316

    @pravinsinhjadeja4316

    2 жыл бұрын

    તમે જો મારી મા મોમાઈ ને માનતા હોવ તો આ ઢોંગી રૂપલ ને મા કહેવાનું બંધ કરી ડ્યો કારણ કે આ મા નથી હુ આ ઢોંગી નો વિરૂદ્ધ એટલા માટે કરું છુ કારણ કે હુ પોતે મા મોમાઈ નો ભૂવો છુ અને મા મારા ખોડિયા મા દરેક ક્ષણે હાજર હોય છે અને મને જ્યારે મજા આવે ત્યારે મારી મા મોમાઈ ને બોલવું છું અને રૂપલ ને ધુણ જોવી હોય ત્યારે આવી જાય

  • @user-or8bk3mu9r
    @user-or8bk3mu9r3 жыл бұрын

    જય વડવાળા

  • @khumeshrabari8140
    @khumeshrabari81402 жыл бұрын

    જય દેવલ માં

  • @maheshzala8111
    @maheshzala81112 жыл бұрын

    Hamarabapnidevi 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 tarikuvasi 🐪🐪🐪🐪🐪🐪🐪🐪😭 tarikuvasi 🐪🐪🐪🐪 dasama hamarabapnidevi 🐪😭 tarikuvasi 🐪🐪 😭 tarikuvasi

  • @ahirrambhai6652
    @ahirrambhai66523 жыл бұрын

    ભુવા બઘાય ખોટા હોતા નથી જય માતાજી

  • @natvarbhaipatel9083

    @natvarbhaipatel9083

    2 жыл бұрын

    ભુવા બધા નાટક જ કરે છે બધા જ ઉલ્લુ બનાવે છે

  • @bhaveshrajput1790
    @bhaveshrajput17904 жыл бұрын

    Krishana Bhagawan ne pan kul devini jaru r padi ti

  • @BHAVESH_GADHAVI700

    @BHAVESH_GADHAVI700

    4 жыл бұрын

    અને એ પણ ચારણ શક્તિ આઈ માંગલ હતા. અમારે ચારણ આઈ પરંપરા મા ધુણ ધતિંગ અને ભૂવા ડાકલ્યાને સ્થાન નથી અને આઈ માં એ ચારણ સમાજને સંબોધી કહ્યું છે

  • @jaydeepsolanki8532

    @jaydeepsolanki8532

    2 жыл бұрын

    જય સોનલ માં 🚩🔱🙏

  • @ADITYA.M.B
    @ADITYA.M.B2 жыл бұрын

    Wah I maa khub saras vat kari jay sonal ma

  • @kodarlalprajapati8740
    @kodarlalprajapati87404 жыл бұрын

    I salute. Jay ho Jay ho Aapki..

  • @parmarpravin8325
    @parmarpravin83254 жыл бұрын

    હંમેશા સત્ય કડવું લાગે

  • @ravanshankar3466
    @ravanshankar34664 жыл бұрын

    Jay ho ma

  • @GOPALSTUDIOHANUBHARVAD

    @GOPALSTUDIOHANUBHARVAD

    4 жыл бұрын

    Jay mataji

  • @Chit_Raiyani_9944
    @Chit_Raiyani_9944Ай бұрын

    Vah nari sakti. He ma

  • @girishsolanki2160
    @girishsolanki2160 Жыл бұрын

    જય માતાજી 🙏🌹

  • @MANOJCHAUHAN-jd7sb
    @MANOJCHAUHAN-jd7sb2 жыл бұрын

    માં ભૂવા બોલે છે ને એ થાય છે કારણ એ માં ના પેટ માં બાળક હોય છે એનૂ કહે કે હું આપીશ બાળક અને નિશાન પણ આપે છે હો માં દેવલ માં હું બહુ નાનો છું પણ માં તમને પ્રાથના છે કે આવું પ્રવચન અને હા માં બધા ખોટા નથી અને બધા હાચા પણ નથી પણ જે ચાલે છે એ શ્રધા થી ચાલે છે ગમે તેટલી દવા લાવીએ તોય ના હારૂ થાય પણ હા કુળદેવી ના નામ નો દોરો બાંધી અને માતાજી ની અગરબતી ની સાપ માંડીએ ને તો હારૂ થય જાય છે માં હો એટ્લે ભૂવા પણ સાચા હોય છે માં હું ભૂવો નથી કે કઈ જાણતો નથી પણ હા માતાજી પર બહુ શ્રધા છે એટ્લે કે જય માતાજી 🙏🙏💐💐

  • @dhirenbhaisolanki2612

    @dhirenbhaisolanki2612

    Жыл бұрын

    મિત્ર એ શ્રધ્ધા નહી અંધશ્રધ્ધા છે..

  • @ramrajya

    @ramrajya

    Жыл бұрын

    Ee aghor tantra ane bhoot vashikaran ni vidhya che. Mata Jagadamba na parcha nahi. Dhune ee bhoot nu vashikaran hoy. Andhshraddha che. Reva deo.

  • @sdahir4327

    @sdahir4327

    Жыл бұрын

    @@dhirenbhaisolanki2612 յ[յնդճդֆդյւֆղնյղյցճյֆյնցւռյյդնղչնֆ

  • @Superiorclass

    @Superiorclass

    Жыл бұрын

    હું પોતે જ રાખડી બંધ ભૂવો છું. પ્રગટ પણ ધૂણુ છું... નાના-મોટા ચમત્કાર પણ કરું છતાં પણ સ્વીકાર કરું છું. અમારા અહંકારને પોષણ કરવા અમે ક્યારેક માતાજીના નામે ઘણું હાકી નાખીએ છીએ. પરંતુ દરેક સમયે એવું હોતું નથી. સત્ય સત્ય જ છે માતાજી પ્રમાણ આપે પછી એનાથી વિશેષ શું જોઈએ.? અમે સ્વપ્ને આવીને પણ અંતર ના પડદા ખોલી નાખતા હોઈએ ક્યારે એ માતાજીની શક્તિ અને માતાજીની પ્રેરણાથી શક્ય બને છે, લોકકલ્યાણ ના કામો થાય એ માતા જ કરી શકે. અમે ફક્ત નિમિત બન્યા છીએ, બાકી કેવી રીતે માતા મારા દ્વારા કામ કરે છે એ અમને ખબર નથી... એટલે અમે આમાં વધારે દલીલ કરવા માગતા નથી દલીલ કરવા માં માનતા નથી. માતા નો પ્રચાર ન કરવાનો હોય એ સ્વયમ જ પોતાની ઓળખાણ આપી દે છે. જય માતાજી

  • @hirjivarsani9872

    @hirjivarsani9872

    6 ай бұрын

    Q

  • @BHAVESH_GADHAVI700
    @BHAVESH_GADHAVI7004 жыл бұрын

    જય હો માં ભગવતી સોનલ સ્વરૂપા દુઃખ હરણી માં દેવલ🚩🙏🏻 જય હો....

  • @GOPALSTUDIOHANUBHARVAD

    @GOPALSTUDIOHANUBHARVAD

    4 жыл бұрын

    Jay mataji

  • @lakhuodedera7855
    @lakhuodedera78552 жыл бұрын

    Jay maa sonal maa madha vari jay banu maa jay shri maa jivti jagti Devl maa

  • @rameshsavji4645
    @rameshsavji46452 жыл бұрын

    Jaj mataji Jagt Stanmbh jayJogmaya Jay Ho

  • @ranakaravadara531
    @ranakaravadara5314 жыл бұрын

    Jay maa nagbai aaie Jay maa rupal aaie

Келесі