No video

દીવ નેશનલ હાઇવે ને લઈ ને નગરપાલિકા માં હોબાળો, એડીએમ વિવેક કુમાર એ અમુક જનતા ને સાંભળવા કર્યો ઈન્કાર

દીવ નેશનલ હાઇવે ને લઈ ને આજે ગ્રામ્ય વિસ્તાર તથા શહેરી વિસ્તારમાં પબ્લિક હેરીગ કરવામાં આવી,
ગ્રામ્ય વિસ્તારમાં આ હેરિગ શાતિ પૂર્વક પૂર્ણ થઈ જ્યારે શહેરી વિસ્તારમાં જનતા દ્વારા હોબાળો
કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ની બોર્ડર પર નેશનલ હાઇવે બનાવવા મુદે આજે પબ્લિક હેરીગ ઝોલાવાડી ગ્રામ પંચાયત માં તથા દીવ નગરપાલિકા હોલ ખાતે આયોજન દીવ પ્રશાસન દ્વારા કરવામાં આવ્યું હતું, ઝોલાવાડી વિસ્તારમાં મલાલા સર્કલ થી ફાટક સુધી મેઈન રોડ પર આવતી જગ્યાઓ તથા ઘરો ના તથા જમીન ના માલિકો ના સજેસન ઓબજેકસન લેવા માં આવ્યા, જ્યારે શહેરી વિસ્તારમાં પબ્લિક હેરીગ દરમિયાન હોબાળો થયો હતો, અને જનતા એ તેઓ ની માંગ રજૂ કરી હતી, લોકો માં નેશનલ હાઇવે ના રોષ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું, તેઓ એ સ્માર્ટ સિટી તથા નેશનલ હાઇવે નહિ કરવા જણાવ્યું અથવા તો નેશનલ હાઇવે પડતર જમીન પર બનાવવા મા આવે તેવી લોકો એ માગ કરી હતી, અમુક લોકો ના મકાનો હાઈવે પર હોવાથી દીવ ની જનતા ની પિડા રોષ રૂપે બહાર આવી હતી, અને હેરીગ દરમિયાન વાતાવરણ ઉગ્ર બનતા ઉપસ્થિત પ્રમુખ હેમલતાબેન દિનેશ તથા કાઉન્સિલરો દ્વારા એડીએમ વિવેક કુમાર તથા ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રા,ની ફરજ પડી હતી એડીએમ વિવેક કુમાર તથા ડેપ્યુટી કલેકટર શિવમ મિશ્રા મામલતદાર ધર્મેશ દમણિયા વગેરે ઉપસ્થિત રહી ને જનતા ને સમજાવ્યા હતા, તેમને જણાવ્યું હતું કે, અમે આપની રજા વગર આપના ઘરો નું ડિમોલેશન નહિ કરીયે આ હેરિગ મા આપના સજેસન અને ઓબજેકસન લઈ રિપોર્ટ મોકલવા માં આવશે, આ પ્રોજેક્ટ દીવ પ્રશાસન નો નથી કે અમે કોઈ નિર્ણય લઈ શકીયે, આ પ્રસંગે એડીએમ વિવેક કુમાર દ્વારા યુવાનો ની ખોટી રીતે ખરાબ આદતો વિશે વાત કરવામાં આવી, જેને લઈને દીવ ના યુવાન દ્વારા યુવાનો માટે રોજગાર નો મુદ્દે ચર્ચા કરવામાં આવી અને સ્થાનિક યુવાનોને રોજગાર મળે તેવી માગણી કરી હતી,‌આ પબ્લિક હેરિગ માં અમુક પબ્લિક ની વાત જ એડીએમ વિવેક કુમાર એ સાંભળી નહિ, જ્યારે પબ્લિક હેરિગ થતી હોય અને પબ્લિક પોતાની વાત ના કરી શકે તો શું તેને પબ્લિક હેરિગ કહેવાય, કે લોકશાહી કહેવાય, હાલ તો પબ્લિક ને સમજાવી ને શાંત કરી દેવામાં આવ્યા છે, હવે જોવા નું રહ્યું કે પબ્લિક ની માગ પૂરી કરવામાં આવે છે કે નહિ,

Пікірлер: 13

  • @kirankumarvalgi6921
    @kirankumarvalgi6921 Жыл бұрын

    This is bad organised smart city projects they must notice the conditions of roads it's getting worse day by day, the health conditions also is connected to roads, if people don't survive what's the point to have smart city, we were happy, healthy with old diu city 😢we are missing our old days were peace, calm and quiet days what's the point spending lots of money if public are unhappy, they are already taxing citizens without any progress and there is no guarantee that it will maintain that they build, we have seen in past, all new things they built they vanished over the period, wasting tax money. No maintenance no care just build new structures is waste of money. It's promote corruption, my be govt are interested or involved in this culture. My only concern wack up citizens and don't allow government person do their way, because our votes count and we are choosers

  • @vanshikasolankivanshika4821
    @vanshikasolankivanshika4821 Жыл бұрын

    👍👍

  • @munirsheikh2413
    @munirsheikh2413 Жыл бұрын

    Adm ni dadagiri chhe khuli

  • @suryakantdeva3542
    @suryakantdeva3542 Жыл бұрын

    BJP na councilor. Nava chokra che , election pehla house tax na promise bhuli gaya😅

  • @solankivipul9734
    @solankivipul9734 Жыл бұрын

    ha aloku aje jamin magse kale kese ke batha diu khali karo apo gamvara vating apo 500 rupya lai ne tamaro kimti vote apo aloku ne atle tamara diu ne khtrama nakho

  • @sagarramesh7787
    @sagarramesh7787 Жыл бұрын

    Ha house tex pan vadhari didhus khud ni jamin ne khud ne pisa aapva waah

  • @solankidj
    @solankidj Жыл бұрын

    Prafule bapa ne bolavo

  • @saanjaan1
    @saanjaan1 Жыл бұрын

    Praful patel ne hatao,diu bachao 😅😅😅

  • @baraiyabharat1936
    @baraiyabharat1936 Жыл бұрын

    Nahi kare public ne gulam na banavo public ni vaat sambhalo Ane nikal karo khota Modi shaheb badnam thay avu kam koi neta na karo

  • @fulbariaritesh2443
    @fulbariaritesh2443 Жыл бұрын

    Badha bc paisa khava vara j se DMC ma pan kai faydo nathi

  • @saanjaan1
    @saanjaan1 Жыл бұрын

    Road banavvana bandh karo, smart city ne maro goli, halma diu se ej baraber se 😄

Келесі