દેવીપૂજક સમાજના માંડવામાં પશુબલી અટકાવ્યાં બાદ ધારાસભ્ય રૂબરૂ આવી પશુઓને છોડાવ્યાં, જાહેરમાં પશુબલી

વિજ્ઞાન જાથા દ્વારા અંધશ્રધા સામે જનજાગૃતિ પ્રવૃત્તિ કરવામાં આવે છે.અમુક ભુવા ભારાડી, ફકીર, મુંજાવર, ફાધર દ્વારા લોકો ને ગુમરાહ કરી છેતરપીંડી કરવામાં આવે છે તેને જનહિતાએ ખુલ્લા પાડી પર્દાફાશ કરવામાં આવે છે.
આ ચેનલ નો મુખ્ય હેતુ લોકો ને અંધશ્રધા માંથી મુક્ત કરી લોકોને વેજ્ઞાનિક અભિગમ થી જીવન જીવવા માટે નો એક રસ્તો બતાવવાનો છે. આ ચેનલ માં વિડીયો અપલોડ કરવામાં આવે છે , તેનો હેતુ કોઈ ને અપમાનિત કરવાનો નથી, પણ લોકો ને જાગ્રત કરવાનો અંધ્શ્રાધા માંથી બહાર કાઢવાનો છે.
જનજાગૃતિના કાર્યક્રમો ગુજરાત અને પુરા ભારત માં કાર્યક્રમો કરવામાં આવે છે.
india constitution article 51a.h, હેઠળ કોઈ પણ ભારત નાગરિક વૈજ્ઞાનિક અભિગમ અને અંધશ્રદ્ધા નાબૂદી કરવા માટે કાર્ય કરી શકે છે વધુ માહિતી માટે કોન્ટેક્ટ કરવા વિનંતી
​ @vigyanjatha @BageshwarDhamSarkar #bageshwardhamsarkar #dhirendrakrishnashastri #surajbhuvaji #movie #vigyanjatha
अंधविश्वास के खिलाफ जन जागरूकता अभियान विज्ञान जाथा द्वारा किया जा रहा है।कुछ भुवा भराडी, फकीर, मुंजावर, द्वारा लोगों को गुमराह और ठगा जा रहा है, उनका पर्दाफाश किया जाता है और जनहित में उनका पर्दाफाश किया जा रहा है।
इस चैनल का मुख्य उद्देश्य लोगों को अंधविश्वास से मुक्त करना और लोगों को वैज्ञानिक दृष्टिकोण से जीवन जीने का तरीका दिखाना है। इस चैनल में वीडियो अपलोड किए जाते हैं, इसका उद्देश्य किसी का अपमान करना नहीं है, बल्कि लोगों को जगाना और उनकी अज्ञानता से बाहर निकालना है।
गुजरात और पूरे भारत में जन जागरूकता कार्यक्रम आयोजित किए जाते हैं।
भारत के संविधान के अनुच्छेद 51ए.एच के तहत भारत का कोई भी नागरिक वैज्ञानिक दृष्टिकोण और अंधविश्वास के उन्मूलन के लिए कार्य कर सकता है।अधिक जानकारी के लिए कृपया संपर्क करें
સંસ્થાએ ૩૧ વર્ષથી કરેલા કામોની સત્ય ઘટનાઓ પર હકીકત ના અને જનહીતાએ ખુલ્લા પડેલા લોકોના વિડીયો જન જાગૃતિ માટે અપલોડ કરવામાં આવે છે
અંધશ્રદ્ધા બાબતની કોઈપણ માહિતી હોય તો અમારા મેલ આઈડી ઉપર સેન્ડ કરવા વિનંતી
Mail - ID - bjvjoffice@gmail.com,
Webside - www.vigyanjatha.com,
Office contact no - 0281 2573689,
____________________________________
Video & Thumbnail Editing credit by
Anklesh M Gohil ( B.J.V.J. Office Clerk )
All Over Credit in Vigyan Jatha owner
( B.J.V.J. office Gujrat State )
____________________________________

Пікірлер: 786

  • @vasudevsadhu6677
    @vasudevsadhu6677 Жыл бұрын

    બકરીઇદ ના દિવસે આ વિજ્ઞાન ગાથા વાળા ક્યાં સંતાકુકડી રમવા જતા રે છે એ જવાબ આપો

  • @TheSanjay512

    @TheSanjay512

    Жыл бұрын

    તે દિવસે બિરયાની ખાવા જાતા હસે એ લોકો

  • @govindthakor9712

    @govindthakor9712

    Жыл бұрын

    ​@@TheSanjay512એક દમ સાચી વાત ભાઈ

  • @joshinageshj4435

    @joshinageshj4435

    11 ай бұрын

    વિચાર વા જેવી વાત છે આ..એમનાથી બીવાતા હશે.

  • @ahmedabadbirdslovervaghela6895

    @ahmedabadbirdslovervaghela6895

    10 ай бұрын

    GD fate che ana thi Bhai 😂😂😂😂

  • @VishramVaghela-dt5gl

    @VishramVaghela-dt5gl

    8 ай бұрын

    Eid pura World ma che kai no thay

  • @vanrajmandariya01vanrajman65
    @vanrajmandariya01vanrajman65 Жыл бұрын

    Devipujak ni devi tamari pedhiyo dhunav se jay devipujak ni devi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @AN-kr2fb

    @AN-kr2fb

    6 ай бұрын

    Jay devipujak 🙏

  • @rambhaii1437
    @rambhaii1437 Жыл бұрын

    જાગો દેવીપુજક જાગો✊✊

  • @rohit_1406

    @rohit_1406

    Жыл бұрын

    😢

  • @jaykhodiyarsoundbakrol8072

    @jaykhodiyarsoundbakrol8072

    Жыл бұрын

    જય માતાજી

  • @wyattsick6

    @wyattsick6

    10 ай бұрын

    Aama jagva nu su chhe ? J khotu chhe A khotu chhe j

  • @ramroti7520

    @ramroti7520

    10 ай бұрын

    આ ખોટુજ છે આમા જાગી ને તમે શુ તોળીલેશો

  • @KingRajyt98

    @KingRajyt98

    9 ай бұрын

    તારી માં ને કે માં જદમદા હું દેવી પૂજક છું સમજી ગયો આજ ના પસી દેવી પૂજક ના વીડિયો કોએ નાયખા તો મારી માં vihot તમને મેક છે ની

  • @giri03263
    @giri03263 Жыл бұрын

    વિજ્ઞાન જાથાનો વિરોધ નથી. પણ સાહેબ બકરી ઈદ ના દિવસે સાહસ કરો તો માનીએ

  • @Khan_sahab_18

    @Khan_sahab_18

    Жыл бұрын

    ઈદ માં કોઈ ચમત્કાર કરન નાથી કરતા આમે નોનવેજ ખાય જ ચીયે એ સરકાર માન્યો છે તમે લોકો નોનવેગ નાથી ખાતા ફકત બિમારી કે કોઈ સમસ્યા દુર કારવા કરણ કરો છો આમે ફકત ખાવા માટે આને એન્જોઈ માતે આમ કોઈ પાકંડી નહિ તામે ચમત્કાર નામા કરો છો નોનવેજ ખાવુ એ કોઈ ગુણો નથી ચમત્કાર નામ લૂંટવા એ ગુણ છે બાકી અમારા કોઈ ચમત્કાર પાકંડી બાબા હોઈ તો એ બંધ થવુ જોઈ જેલ માં નાખ્વા હોઈ

  • @11_Mahesh_03

    @11_Mahesh_03

    8 ай бұрын

    Nya jata fate Bhai🔥🖕🏻

  • @gurude273

    @gurude273

    4 ай бұрын

    મુસલમાન ભાઈઓ ઇન્દ્રિની આગળની ચામડી કપાવે છે, હિંદુ માં કોઈ કપાવે છે, બીજા ધર્મોની વાતોમાં જ હિન્દુ ધર્મ પાછળ રહી જાય છે,હિન્દુ માં જાગૃતતા લાવવા માટેનો પ્રયાસ છે, મનુષ્ય દેહ આત્મા રૂપી પરમાત્મા નું સાચું મંદિર છે, મસાણા નથી, કે મરેલા પાડા મરેલા બકરા મરેલા મુરઘા, મરેલા પશુઓ, મરેલા પક્ષીઓ, દાંટવા માટેનુ શમશાન નથી, માણસો હોય તો જાગવાની જરૂર છે, બાકી રાક્ષસો માટે કોઈ વિકલ્પ નથી,

  • @rabarijitubhai.9094
    @rabarijitubhai.9094 Жыл бұрын

    અંધ શ્રદ્ધા તો મુસ્લિમ પણ ફેલાવે છે તો ત્યાં પણ જજો ઓકે જય શ્રી રામ જાગો હિન્દૂ જાગો

  • @user-it3pk9pd6m

    @user-it3pk9pd6m

    7 ай бұрын

    ઘર ભેંગીનો થા અંધભક્ત સાલા...

  • @gujju_lok_dayro

    @gujju_lok_dayro

    6 ай бұрын

    Eya emnu kam nathi

  • @user-ny7nr9cw5h

    @user-ny7nr9cw5h

    5 ай бұрын

    पहेली,अपने को,सुधार करना होतां है,,,फ़िर दुसरे को अपनै सिखामणदे सकते है,,,,येकारणसे अच्छे कायॅकी शुरुआत अपने को करना अति आवशयक है,,,फिर देखना, भारत सर्ग बनता है,कीं नहीं "

  • @mahipalsinhrana9018
    @mahipalsinhrana9018 Жыл бұрын

    બકરી ઈદ વખતે પણ હિંમત કરી ને જવું જોઈએ

  • @Meldidhammuna11

    @Meldidhammuna11

    Жыл бұрын

    સાચુ

  • @user-lb2qz7ml5e

    @user-lb2qz7ml5e

    Жыл бұрын

    સત્ય વચન આપ્યું છે મહિપાલ સિંહ બાપુ

  • @sanjayvaghela5023

    @sanjayvaghela5023

    Жыл бұрын

    એ દિવસે આમાંથી એક પણ ટિયા ના જાય

  • @kabirkhalifa9873

    @kabirkhalifa9873

    Жыл бұрын

    Saheb jee makhi mach6ar pan sajiv 6. Ane aapde badha je anaj Ane sak bhaji khai ye 6iye tepan sajiv. 6. Te kem Bhuli gaya tame ha. Bhai je rite tame vichari rahya 6o. Te have badhu ban karo Ane Hindu Muslim ni. Akta ne khota khota badnam na Karo ok Kaik khotu lagyu hoy to sorry.ok..

  • @gautamdevipujak3958

    @gautamdevipujak3958

    Жыл бұрын

    Aa fakt devipujak samaj nej Target kare che jya karoda bakara ane gay mata kapay tya koi problem nahi

  • @user-lb2qz7ml5e
    @user-lb2qz7ml5e Жыл бұрын

    તો પડ્યાં સાહેબ ઈન્ડિયા મા 10 ગૌ માંસ મીટ એક્સપોટ એજન્સી છે તે પણ બંધ થવું જોઈએ ત્યાં ના માલિક હિન્દુ ધર્મના છે બ્રાહ્મણ અને વાણિયા ની છે રોજની હજારો ગૌમાતા ની હત્યા કરે છે તારા વાળા ભૂંડ ભક્ત બંધ કર તારી દુકાન સૂવર ની ઓલાદુ 😂😂 પ્રૂફ સાથે કહું છું આ કંપની ઓ ને સપસીડ પણ મળે છે સરકાર તરફથી

  • @sanjayvaghela5023

    @sanjayvaghela5023

    Жыл бұрын

    આ લોકો ની ગાંદ ફાટે છે મિયા રોજ બકરા કાપે તિયા તો કોઈ જોવા પણ જતું નથી

  • @vivekdabhi3906

    @vivekdabhi3906

    Жыл бұрын

    એ તો એ જયંત પંડ્યા ના બ્રાહ્મણ જ છે એટલે નઈ અટકે... માદર......😡

  • @kabirkhalifa9873

    @kabirkhalifa9873

    Жыл бұрын

    1 number vat kahi saheb tame . Yarrrrr.. ....

  • @TmSodha-yp4gr

    @TmSodha-yp4gr

    8 ай бұрын

    1 Alansons limited company ,Rajkot Gujarat Jayant Bhai ne tya javanu jarur chhe je no1 beef export chhe

  • @gurude273

    @gurude273

    4 ай бұрын

    પ્રથમ પહેલા હિન્દુ ધર્મમાં દેવીપૂજક સમાજમાં હાલના સમયમાં 50% થી ઉપર રાક્ષસીપૂજક બની કયા છે, ગમે એટલા પંડ્યા સાહેબ આવે, તો પણ રાક્ષસીપૂજક છે તે સુધરશે નહીં,, બાકી દેવીપૂજક તો સુધરી ગયા છે,

  • @jigneshvaghela4831
    @jigneshvaghela48319 ай бұрын

    દેવીપુજક સમાજ માટે એક ખાસ વાત કે વિચાર વા જેવુ છે 🙏🙏🙏

  • @Raja_Meldi_Studio_HD
    @Raja_Meldi_Studio_HD Жыл бұрын

    કાયમ ની ગાયુ કેટલી કપાય છે એ રોકો ને હાલી નીકળ્યો છો જયન્ત પંડ્યા જય શ્રી રામ🚩🚩🚩

  • @vischaran2716

    @vischaran2716

    Жыл бұрын

    Kya gayo kapay che adres aapo

  • @merullionwould4714

    @merullionwould4714

    Жыл бұрын

    ખૂબ જ સુંદર કાર્ય પંડ્યા સાહેબ.... આવા અસામાજિક તત્વોને પકડી પકડીને બહાર કાઢવા જોઈએ.... જે લોકોને ખોટી રીતે ગુમરાહ કરે છે... તથા પૈસા પડાવે છે

  • @RAHULRATHOD_20

    @RAHULRATHOD_20

    Жыл бұрын

    Muslimu A bakrid maa harajo gayo ane hajaro bakra kapya hase to tya Kem no gya vigyan jath vala Ato Khali jya agli khute tya j khutado A chho tame

  • @Raja_Meldi_Studio_HD

    @Raja_Meldi_Studio_HD

    Жыл бұрын

    @@vischaran2716બકરી ઈદ મા કેટલીય ગાયો કપાય છે વિજ્ઞાન જાથા ત્યા કેમ દેખાતું નથી ગાય આપણી હિન્દુ ની માં છે

  • @jigss.7326

    @jigss.7326

    10 ай бұрын

    @@vischaran2716 Aa video ma je olo pado laine avyoto ene kidhu che k muslim pasethi lavyoto. enu address laile. ane jem aa lokono video utaryo che emaj eno utari ne dekhado..

  • @Sureshdantani9
    @Sureshdantani9 Жыл бұрын

    જયંત પંડ્યા સાહેબ.... આ બધુ હિન્દુઓ માટે જ જીવ દયા/પાપ/પૂણ્ય છે...!! દેવીપૂજક (વાઘરી) બકરાની બલી આપે તો પાપ.... મુસ્લિમો બકરાની બલી આપે તો પૂણ્ય... ક્યા ગયા જીવદયા પ્રેમીઓ નકલી બની બેઠેલાઓ રેશનાલિસ્ટો/જાથા વાળા ક્યારેક મુસ્લિમોના ઘરેથી બકરા બચાવો તો ખરા કહેવાય...ક્યા સુધી હિન્દુઓના ધરમમા રોડા નાખશો??

  • @hareeladani8954

    @hareeladani8954

    Жыл бұрын

    Te musalman se tame sov musalman bhai hindu sov to hindu dharm nu palan karo tame to ( harijan bhangi lago sov)

  • @rathodvijaysinh802

    @rathodvijaysinh802

    Жыл бұрын

    કતલ ખાના અને બકરા ઈદ બંધ કરવો અને pableciteti મેળવો તો તમે ચેરમેન ખરા પોલું બધા વગાડે સાબે લું વગાડો તો ખરા

  • @vischaran2716

    @vischaran2716

    Жыл бұрын

    ભાઈ હિન્દુ સમાજ જીવ દયા માં માને છે ખોટા નાટક મૂકી સાત્વીક ભજન કરો

  • @user-tb6lx1id7j

    @user-tb6lx1id7j

    Жыл бұрын

    સાચી વાત છે

  • @user-ji7qb8ms9i

    @user-ji7qb8ms9i

    Жыл бұрын

    👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏

  • @ashokthakur4411
    @ashokthakur4411 Жыл бұрын

    બકરી ઈદ પર ક્યાં ખોવાઈ જાય છે

  • @TheSanjay512

    @TheSanjay512

    Жыл бұрын

    બિરયાની ખાવા જાય છે ભાઈ

  • @Khan_sahab_18

    @Khan_sahab_18

    Жыл бұрын

    ઈદ માં કોઈ ચમત્કાર કરન નાથી કરતા આમે નોનવેજ ખાય જ ચીયે એ સરકાર માન્યો છે તમે લોકો નોનવેગ નાથી ખાતા ફકત બિમારી કે કોઈ સમસ્યા દુર કારવા કરણ કરો છો આમે ફકત ખાવા માટે આને એન્જોઈ માતે આમ કોઈ પાકંડી નહિ તામે ચમત્કાર નામા કરો છો નોનવેજ ખાવુ એ કોઈ ગુણો નથી ચમત્કાર નામ લૂંટવા એ ગુણ છે બાકી અમારા કોઈ ચમત્કાર પાકંડી બાબા હોઈ તો એ બંધ થવુ જોઈ જેલ માં નાખ્વા હોઈ

  • @UTTAMPARMAR232

    @UTTAMPARMAR232

    11 ай бұрын

    Pasa Gari Gaya ta bhai😂

  • @sureshdevipooojak3902
    @sureshdevipooojak3902 Жыл бұрын

    Devipujak ni Mata ni jatar ramel ma koi b vache pade ne Bhai Ani to vat lagi jase.jay Meldi ma

  • @md_gujarati_997

    @md_gujarati_997

    6 ай бұрын

    Ha bhai log 👑 jay ma MELADI ‼️

  • @sanjaysolanki24131
    @sanjaysolanki24131 Жыл бұрын

    Aa parmpra varsho thi chhe ane chalti reshe jena thi je thay te ukhadi lejo jay devipujak samaj jay ma meldi🔱🔱🙏🙏

  • @viramgamiyaofficial7987
    @viramgamiyaofficial7987 Жыл бұрын

    Bhai Ame Garib Chiye Amari Devipujak Ni Mata Garib Nathi Aa Vat Yad Rakhje Kok Divas Tane Pachadi Ne marse Te Amari Devipujak Ni vasti ne rovdavi che

  • @scarydad9853

    @scarydad9853

    Жыл бұрын

    Ha bhai e to mari vihat meldi Jo se rebavi ni mare se Jayant pandya ne 🙏

  • @bharatchunara810

    @bharatchunara810

    7 ай бұрын

    Jay ho devipujak samaaj

  • @user-it3pk9pd6m

    @user-it3pk9pd6m

    7 ай бұрын

    હાલતીનો થા લૂખા...

  • @viramgamiyaofficial7987

    @viramgamiyaofficial7987

    7 ай бұрын

    @@user-it3pk9pd6m મે તારા વિડીયો મા કોમેન્ટ નથી કરી તું હાલતી નો થા લુખ્ખા 😡😡😡👿👿

  • @user-it3pk9pd6m

    @user-it3pk9pd6m

    6 ай бұрын

    @@viramgamiyaofficial7987 તું ક્યાં રહે છે એ કહે એટલે તને બતાવું કે લુખ્ખો કોણ છે...

  • @BhojabhaiJiladiya
    @BhojabhaiJiladiya4 ай бұрын

    જય માતાજી વિજ્ઞાન જાથાને ખૂબ ખૂબ અભિનંદન

  • @mohanraju6657
    @mohanraju6657 Жыл бұрын

    बकरा ईद के दिन लन पकड़ कर बैठे थे 😊😊😊

  • @UTTAMPARMAR232

    @UTTAMPARMAR232

    11 ай бұрын

    Tyare pacha Gari gyata bhai😂

  • @user-bv7cr6ko1e

    @user-bv7cr6ko1e

    6 ай бұрын

    J

  • @nursihkrupa869
    @nursihkrupa8698 ай бұрын

    જયંત પંડ્યા સાહેબ તેમજ તેમની ટીમ બકરી ઈદના રોજ ક્યાં પાતાળમાં જતા રહે છે ખબર નથી પડતી જો આવું પછી પશુ બલી અટકાયત બકરી ના રોજ કરવામાં આવે તો કરોડો બકરાના જીવ બચી જાય તમે નાના અને ગરીબ વ્યક્તિઓને જ અંધશ્રદ્ધા દૂર કરવાના નામે જણાવો છો ભારત દેશની અંદર દરેકને સમાન અધિકાર મળે છે તો બકરી ઈદ ના રોજ પણ કંઈક કરી બતાવો

  • @gurude273

    @gurude273

    4 ай бұрын

    સાચી વાત, પંડ્યા સાહેબ તમે માણસ છો, તો તમે ખરાબ ના ખાવ, પણ જે માણસની વયણમા નથી એમને તો ખાવાદો,

  • @user-qp5ip3tp4z
    @user-qp5ip3tp4z Жыл бұрын

    મારી દેવી તમારા વાહા થાય જેને ઉપર રયને કરાયું એના વાહા થાય

  • @AllRounder-rr

    @AllRounder-rr

    Жыл бұрын

    😂😂😂😂

  • @rohit_1406

    @rohit_1406

    Жыл бұрын

    💯✅😇

  • @iamkira6341

    @iamkira6341

    Жыл бұрын

    મુર્ખ

  • @vanrajmandariya01vanrajman65

    @vanrajmandariya01vanrajman65

    Жыл бұрын

    Jay devipujak ni devi 🙏

  • @user-bb5yy6cx1s

    @user-bb5yy6cx1s

    Жыл бұрын

    Barobar bhai

  • @munnabhaibharvad
    @munnabhaibharvad Жыл бұрын

    બકરી ઈદ પર કેટલા પસુ ની બલી સડે નયા કેમ નથી જાતાં

  • @Khan_sahab_18

    @Khan_sahab_18

    Жыл бұрын

    ઈદ માં કોઈ ચમત્કાર કરન નાથી કરતા આમે નોનવેજ ખાય જ ચીયે એ સરકાર માન્યો છે તમે લોકો નોનવેગ નાથી ખાતા ફકત બિમારી કે કોઈ સમસ્યા દુર કારવા કરણ કરો છો આમે ફકત ખાવા માટે આને એન્જોઈ માતે આમ કોઈ પાકંડી નહિ તામે ચમત્કાર નામા કરો છો નોનવેજ ખાવુ એ કોઈ ગુણો નથી ચમત્કાર નામ લૂંટવા એ ગુણ છે બાકી અમારા કોઈ ચમત્કાર પાકંડી બાબા હોઈ તો એ બંધ થવુ જોઈ જેલ માં નાખ્વા હોઈ

  • @SahilGadhvi

    @SahilGadhvi

    7 ай бұрын

    Ha thakar ha jai dwarkadhish ❤️

  • @bharatchunara810

    @bharatchunara810

    7 ай бұрын

    Haa bharawad haa tamar jevano sport male bhali Jay devipujak samaaj Jay ho maldhari samaaj

  • @user-bv7cr6ko1e

    @user-bv7cr6ko1e

    6 ай бұрын

    Karan ke ya dada giri yano hale😠😠

  • @gurude273

    @gurude273

    4 ай бұрын

    મુસલમાન ભાઈઓ ઇન્દ્રિની આગળની ચામડી કપાવે છે, તમે પણ એવું કરી લેજો, પંડ્યા સાહેબ ને પછી બીક લાગે, પછી તમને કાંઈ નહીં કહે,પંડ્યા સાહેબ હિન્દુ બ્રાહ્મણ છે, એટલે હિન્દુઓમાં જાગૃતતા લાવવાનું કાર્ય કરે છે,

  • @nitamehta8584
    @nitamehta8584 Жыл бұрын

    જયંત ભાઈ તથા તમારી ટીમ તથા પોલીસ કર્મચારીઓ ને ખુબ ખુબ ધન્યવાદ પણ જયંત ભાઈ આવી રેડ 🐐 બકરી ઈદ ને દિવસે પણ પાળજો ભાઈ 🙏

  • @vigyanjatha

    @vigyanjatha

    Жыл бұрын

    આ બન્ને વીડીયો જોય ને આપનો અભિપ્રાય આપશો kzread.infoIJrFZ9kBAy8?feature=share kzread.info/dash/bejne/hYV2tKNuo7aaerw.html kzread.info/dash/bejne/hXmZsduGoLOveqw.html bjvjoffice@gmail.com 0281 2573689 [ 32 વર્ષથી કરેલા કામોની સત્ય ઘટનાઓ પર હકીકત ના અને જનહીતાએ ખુલ્લા પડેલા લોકોના વિડીયો જન જાગૃતિ માટે અપલોડ કરવામાં આવે છે ] [ India Constitution Article 51a.h,કોઈ પણ ભારત નાગરિક વૈજ્ઞાનિક અભિગમ અને અંધશ્રદ્ધા નાબૂદી કરવા માટે કાર્ય કરી શકે છે ] bjvjoffice@gmail.com 0281 2573689

  • @virajnayak1

    @virajnayak1

    Жыл бұрын

    @@vigyanjatha જબરું છે સાલું.. હોટલો માં લોકો પોતાના ટેસ્ટ માટે ખાય છે. ત્યાં વિજ્ઞાન જાથા. કઈ થતું નથી.. બકરી ઈદ પર government na પાડે છે.. બાકી રહ્યા હિન્દુ નાનો સમાજ. જે પોતાની પરંપરા થી.. સંકળાયેલ છે.. તેનું તમે અપમાન કરો છે.. જો નિયમ બધા માટે સરખો..ના હોય તો, તમે પણ કોઈ ને હેરાન ના કરશો... બાકી હું પણ નિર્દોષ પશુ ઓ ના ગળા કાપવા પર જરાય સહમત નથી.. એવું કોઈ પણ કામ ના થવું જોઈએ..

  • @chandrakantchunara9770

    @chandrakantchunara9770

    Жыл бұрын

    ત્યાંથી ઊભી પૂંછડીએ ભાગવું પડે.

  • @bholojambuchamogalchoru3206

    @bholojambuchamogalchoru3206

    Жыл бұрын

    જય હો

  • @pansaradilip3786

    @pansaradilip3786

    Жыл бұрын

    Ek dum sachu Bhai

  • @Dinesh_Thakur_-mh6qp
    @Dinesh_Thakur_-mh6qp Жыл бұрын

    सरकार पोते कतलखाना चलवे छे लाईसेंस आपे छे विदेशमां मटन मोकले छे तयारे तमारा कायदा कानून कया होय छे तथा खाटकी बजार पुरा देश मां चाले छे ते केम बंद नथी करावता बकरा ईद करोडो जानवरनी बली खुले आम आपे छे तयारे पुलिस शु करे छे केम फाटे छे मियाओ थी सालाओ कुतराओ दरेक हिंदू भाईनी माताजी नी श्रद्धा थी बली हजारो वर्ष थी अपाय छे तेमा तमारू शु जाय छे दलालो आनु परिणाम भोगववुं पडशे लखी राखजो

  • @jitenderpancholi8821

    @jitenderpancholi8821

    Жыл бұрын

    🙏

  • @d.y.nagwadiya1302

    @d.y.nagwadiya1302

    Жыл бұрын

    સાચી વાત છે

  • @badshahgaming0557

    @badshahgaming0557

    6 ай бұрын

    tara ma andh shardha ma man so Kshatriya THAKOR thai

  • @badshahgaming0557

    @badshahgaming0557

    6 ай бұрын

    tara ma andh shardha ma man so Kshatriya THAKOR thai

  • @user-ft9zn9bg9d
    @user-ft9zn9bg9d6 ай бұрын

    આ તો culture છે અને પોતાની સંસ્કૃતિ જાળવી રાખવી બંધારણીય હક છે બસ બસ પશુ બલી ની સરકારી પરમિશન લેવી જરૂરી છે.

  • @santoshgorasva4031
    @santoshgorasva4031 Жыл бұрын

    પરંપરા ચાલુ રહેશે જયંત પડ્યા

  • @MaaDagayStudio7875

    @MaaDagayStudio7875

    Жыл бұрын

    વા દોસ્ત કરો હવે એકતા આમને ય ખબર પડે દેવીપૂજક સુ છે

  • @haridakla

    @haridakla

    Жыл бұрын

    આનો ટાઇમ આવી ગયો છે અબીલ ગલાલ લય રાખો ભગરીયા ઉપર નાખવા.

  • @vivekdabhi3906
    @vivekdabhi3906 Жыл бұрын

    બકરી ઈદ ને દિવસે જાથાના ચેરમેનની ગાં... ફાટે...?

  • @vipulsolankivipul9102

    @vipulsolankivipul9102

    Жыл бұрын

    હા સાસિ વાત સે ભાઈ બકરી ઈદ ના દિવસે જય તો આ બધા ની બલી સડિ જાય

  • @charoliyaharesh9612
    @charoliyaharesh961211 ай бұрын

    બકરી ઈદ માં જય બતાવો તો સાચા કેવાય

  • @BhaveshbhaiMathshuriya
    @BhaveshbhaiMathshuriya11 ай бұрын

    અમદાવાદ રાણીપ બજારમાં ખુલ્લેઆમ બકરા કાપે છે નેજા મુસનમાનો

  • @vinodbhai-jr5xo
    @vinodbhai-jr5xo6 ай бұрын

    Hamara Devipujak ni mata tari vaha thase

  • @arvindparmar6812
    @arvindparmar68129 ай бұрын

    👉 Devipoojak Samaj show karo Sot mein Jago 👈

  • @nanubhaikodabhaisolankinan463
    @nanubhaikodabhaisolankinan463 Жыл бұрын

    આ વીડિયો હાલ નો લાગતો નથી આ પ્રસંગ શિયાળા દરમિયાન નો લાગે છે જો શિયાળા દરમિયાન આ બનાવ નો વીડિયો હતો તો આજ સુધી ઉપલોડ કેમ નાં કર્યો અને કરવો હતો તો બકરા ઈદ પહેલા કરવો જોઈએ જો ખરા જીવદયા પ્રેમી હોય તો રોજ નાં હજારો માલ ઢોર કપાઈ છે જો તેને રોકવા જોઈએ નહી તો કોઇ ની શ્રદ્ધા અને વિશ્વાસ અને કાયમ થી ચાલ્યા આવતા દેવીપૂજક સમાજની આ પરંપરા પ્રમાણે તેઓ પણ બે પાંચ વર્ષે આ માતાજી માં શ્રદ્ધા પ્રમાણે બલી પ્રથા કરે છે તેમાં કોઇને વાધો વિરોધ ન હોવો જોઇએ

  • @carolinamunna

    @carolinamunna

    Жыл бұрын

    બકરી ઈદ માં પશુબલી અટકાવો ત્યારે કહેવાય

  • @user-tb6lx1id7j

    @user-tb6lx1id7j

    Жыл бұрын

    સાચી વાત છે

  • @tigerfinance.

    @tigerfinance.

    Жыл бұрын

    ચાલુ બાધા માથી બકરા પાડો લય આવીયા એ પછી સવારે જ જંયતી ભાઈ બીમાર થય ગયા સીરીયસ હતા પછી જંયતી ભાઈ જય માતાજી ની માફી માંગી પછી તબીયત ઠીક થય...... આ વાત ની પુષ્ટિ અમે નથી કરી સ્થાનિક જગ્યાએ થી માહિતી મળેલ.....

  • @tigerfinance.

    @tigerfinance.

    Жыл бұрын

    હવે વીડિયો અપલોડ કરી તો ફરી માતા નો માર ચાલુ થાય એવી વાતો ચારે દિશામાં ફરી રહી છે..... આ

  • @haridakla

    @haridakla

    Жыл бұрын

    હવે કોયના માંડવામા જાય તો પછી એ હવે યાદ રાખવુ પડશે દેવીપુજક બકાલુ તો અત્યારે વેછે છે પેલા તો શીકારી હતા આતો કાયદાને માન આપે છે નહીતર આના જેવા કેટલાયની બલી સડી જાય.

  • @user-zo4oc3xy7q
    @user-zo4oc3xy7q11 ай бұрын

    ત્યાં તમે નહીં જાવ શું કામ કેમ કે સાહેબ પણ જાય છે શાક લેવા

  • @nandram9177
    @nandram91778 ай бұрын

    એક વાર બકરી ઈદ મા જાજે હો ભાઈ

  • @naveenvaghela3027
    @naveenvaghela3027 Жыл бұрын

    મારી નત ની દેવું ની જય

  • @AkshayParmar-nl6zk
    @AkshayParmar-nl6zk Жыл бұрын

    Vaghari samaj na bhai yo àa mla ne vote na apaso

  • @viramgamiyaofficial7987

    @viramgamiyaofficial7987

    Жыл бұрын

    Bhai Apne Badha Devipujak Samaj ek thao Ane aa Loko jya pan Ave atle tarat tena hath pag bhagi nakho

  • @msbgroop3296
    @msbgroop32966 ай бұрын

    Jay ho devipujak samaj

  • @udharejiyasagarofficial1822
    @udharejiyasagarofficial18226 ай бұрын

    Bhai tari devi jove j che Badho hisab lese 🥺🥺🥺 Devi upar visvas rakhjo

  • @nimavatshivramdasraghuramd979
    @nimavatshivramdasraghuramd9796 ай бұрын

    ખુબ ખુબ ધન્યવાદ જયંત ભાઈ તમે મુંગા પશુઓની બલી અટકાવી તમારો દિલ થી આભાર માનું છું,,, જય દ્વારકાધીશ

  • @rameshbhaiahir7962
    @rameshbhaiahir7962 Жыл бұрын

    જયંત ભાઇ ઇદ ના તહેવાર મા ક્યા સંતાય જાવ છો ભાઇ તમે ખાલી હિન્દુ ધર્મ ને ટારગેટ કર્યો છે અત્યાર સુધી તમારી વિજ્ઞાન જાથા ના નામે ભાઇ બધા ધર્મ ને સમાન સમજી ને બધી જ જાત ની બલી બંદ કરાવો અને જો હિન્દુ ભુવા પકડો તો મૌલવી અને ફકીરો ને ય પકડો અને પાદરી ઓ ને પણ પકડો ભાઇ

  • @anilbhaiparmar2620

    @anilbhaiparmar2620

    Жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @tusharparmar9303

    @tusharparmar9303

    Жыл бұрын

    હા એક દમ સાચી વાત છે..એ પણ બલી ચડાવે છે એમના માટે પણ કઈક કરો... હજારો પશુ કપાઈ જાય છે...

  • @humanityfirst2870

    @humanityfirst2870

    Жыл бұрын

    હિંદૂ ધર્મ ના ક્યાં ગ્રન્થ માં પશુ બલી છે ? તમે ધર્મ ને બદનામ કરવા ના ધંધા કરો...માસ ખાવું હોય તો વેચાતું લાવી ખાવ ને માસ ને ધર્મ સાથે જોડી તીખો પ્રસાદ કેમ નામ આપો છો...મુસ્લિમ ધર્મ માં એ લોકો કરે છે 57 દેશ કરે છે એક ભારત માં જ નહીં...હિન્દૂ માં બધા કરે છે ખરા ? કાયદાકીય રીતે ગલત છે ધાર્મિક રીતે પણ ગલત છે તમે જે આ બલી આપો છો એ

  • @pradipbhaivirash6183

    @pradipbhaivirash6183

    Жыл бұрын

    તો શું એ લોકો ખોટુ કરેછે તો આપડે પણ એવુ કરવાનૂ

  • @engineeringexpert5985

    @engineeringexpert5985

    Жыл бұрын

    Eslam Or Hindu Ak Hi he Kya Jo Muslim karega Vu Hindu Kare Ue Jaruri He Kya

  • @ajaybhojaviya0328
    @ajaybhojaviya03286 ай бұрын

    આ અમારો ધર્મ અમારી હાથ 😢😢માં નથી

  • @vijayrethaliya6967
    @vijayrethaliya696711 ай бұрын

    દેવીપૂજક સૂતા હોય તો જગો ભાઈ

  • @11_Mahesh_03
    @11_Mahesh_038 ай бұрын

    આ કામ બોવ સારું કર્યું છે ભાઈ પણ બકરીઈદ માં પણ જજો મસ્જિદ બાજુ🖕🏻🔥🔥🔥

  • @vigyanjatha

    @vigyanjatha

    8 ай бұрын

    આ વીડીયો જોય ને આપનો અભિપ્રાય આપશો kzread.infoIJrFZ9kBAy8?si=Ca8lHSwieOwDBhZP [ પશુબલી કાયદા ની જોગવાઈ ] ( ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ ) 2017 ની કલમ - 8 (1) તથા પશુ સંરક્ષણ અધિનિયમની કલમ 10 તથા જી.પી.એક્ટ કલમ 135 મુજબ ગુનો બને... India Constitution Article 51a.h,કોઈ પણ ભારત નાગરિક વૈજ્ઞાનિક અભિગમ અને અંધશ્રદ્ધા નાબૂદી કરવા માટે કાર્ય કરી શકે છે સલાહ સુચન કરવા બદલ આભાર E-Mail= bjvjoffice@gmail.com કોન્ટેક્ટ નંબર :- ૦૨૮૧ ૨૫૭૩૬૮૯

  • @kalpeshdantani8744

    @kalpeshdantani8744

    6 ай бұрын

    ​@@vigyanjathaતારી માની બો*** નો વિડિયો બતાવે છે.. જેટલું કેવા મા આવે એટલું કાકર ને.. જય ને બતાવ ને તારા મા તાકાત હોય તો..😮

  • @sagarvadhvaniya3810
    @sagarvadhvaniya381010 ай бұрын

    Dharasabhya ne mataji hamesha power ma rakhe 🙏🏻

  • @rolandkorg533

    @rolandkorg533

    8 ай бұрын

    મરી ગયો છે😂😂😂

  • @chandanugreja

    @chandanugreja

    7 ай бұрын

    ​@@rolandkorg533su vaat karo chho? saache? 😮

  • @Raja_Meldi_Studio_HD
    @Raja_Meldi_Studio_HD Жыл бұрын

    બકરી ઈદ મા જયન્ત પંડ્યા ક્યા ખોવાઈ જાય છે

  • @mahendargemar2088

    @mahendargemar2088

    Жыл бұрын

    બરાબર છે

  • @user-tb6lx1id7j

    @user-tb6lx1id7j

    Жыл бұрын

    સાચી વાત છે

  • @sanjaysitapara1941

    @sanjaysitapara1941

    Жыл бұрын

    એની મા ચો.....વા જાય છે માચો...... ણો

  • @villageking1

    @villageking1

    Жыл бұрын

    આ વિડીયો જુનો લાગે બકરી ઈદ પછી અપલોડ કરીયો કેમ કે કોઈ આંગળી સીંધી ન શકે

  • @niyatitattoostudio.1
    @niyatitattoostudio.18 ай бұрын

    Devipujak samaj garib che.. Je divse aa samaj ek thyi gyo te divas jayant pandya devipujak samaj na mataji nu aavi rite apman karva haajar nahi hoi..

  • @UNCONQU

    @UNCONQU

    7 ай бұрын

    Naa bhai devipujak samaj nirbal chhe man aa loke je divse aapdi devi ni nazare chadi jashe ne te divse emno ishwar, allah , bhagwan koi haath nai naakhe 💯

  • @chandreshchunara6820
    @chandreshchunara6820 Жыл бұрын

    Bakari eid ma jaav takat hoy to. Ana karta vadhare pashu ni bali thay chhe.

  • @Khan_sahab_18

    @Khan_sahab_18

    Жыл бұрын

    ઈદ માં કોઈ ચમત્કાર કરન નાથી કરતા આમે નોનવેજ ખાય જ ચીયે એ સરકાર માન્યો છે તમે લોકો નોનવેગ નાથી ખાતા ફકત બિમારી કે કોઈ સમસ્યા દુર કારવા કરણ કરો છો આમે ફકત ખાવા માટે આને એન્જોઈ માતે આમ કોઈ પાકંડી નહિ તામે ચમત્કાર નામા કરો છો નોનવેજ ખાવુ એ કોઈ ગુણો નથી ચમત્કાર નામ લૂંટવા એ ગુણ છે બાકી અમારા કોઈ ચમત્કાર પાકંડી બાબા હોઈ તો એ બંધ થવુ જોઈ જેલ માં નાખ્વા હોઈ

  • @user-bc4wl5dp9j
    @user-bc4wl5dp9j Жыл бұрын

    જય માતાજી માં 🙏

  • @AkshayParmar-nl6zk
    @AkshayParmar-nl6zk Жыл бұрын

    Bharat ma ketala katal khana chale se te bandh karavo ne ketali gayo,,/ketali bheso/bakara/kapay che mushlim unity dvra Ane tame (vaghari samaj)je varsho pehla Bali vidhi chale se teni pachal padya cho

  • @user-vw3ql5si5o
    @user-vw3ql5si5o6 ай бұрын

    ધર્મના નામે ચાલતા અંધવિશ્વાસ પાખંડ આડંબર ને વિજ્ઞાન જાથા દ્વારા પર્દાફાશ કર્યો ખૂબ સરસ કાર્ય છે

  • @delvadiyadashrath5909
    @delvadiyadashrath59099 ай бұрын

    Jay mataji ma

  • @gopalnakum8270
    @gopalnakum8270 Жыл бұрын

    નવરીના છે

  • @rajenderpatadiya5937
    @rajenderpatadiya5937 Жыл бұрын

    Kolkata mai roj kali mata ko bakre ki bali chadti hai.. Bali pratha aaj Se nahi yugo se chali aa rahi hai... Pure desh Mai ek hi kanoon hona chahiye sabhi k liye...

  • @shaileshsolanki8846
    @shaileshsolanki8846 Жыл бұрын

    માર્કેટ માં પાસું કપાયછે નીયા જાતા નથી કેમ બીકલાગેછે બોલો ભાઈ

  • @FdfhfChftyty
    @FdfhfChftyty5 ай бұрын

    રેવા દો સાહેબ આતો કાળી નાગણી છે આના ચાળા નો હોય બધાર રાફડા સૂનાં નો હોય ક્યાંક જો મણીધર નો ભેટો થઇ જશે ને તો ભાગવું પણ્ ભારે પડશે સાહેબ તમારૂં વીગનાન ભણતર જ્યારે નતૂ ને ત્યારે આ ધર્મ ના વિસ્વાસે જીવતા હતાં જય માતાજી 🙏🙏

  • @Mahendramahendra-uv8tw
    @Mahendramahendra-uv8tw6 ай бұрын

    हमारा नाम है किरण जानू हमसे मिलने के लिए आ जाओ जानू गम अहमदाबाद हम बलि चढ़ाते रहेंगे

  • @NiteshDevipujak-hs5eo
    @NiteshDevipujak-hs5eo6 ай бұрын

    બલી તો ચડશે અમારા માતાજી નું શુભ કામ

  • @NiteshDevipujak-hs5eo

    @NiteshDevipujak-hs5eo

    6 ай бұрын

    દેવીપૂજક સમાજ જાગો

  • @ketannimavatvlogs
    @ketannimavatvlogs Жыл бұрын

    તમે સરસ કામ કરો છો પણ બકરી ઈદ નો તમારો વિડીયો આવો નય

  • @royaltigergaminlivestream9918

    @royaltigergaminlivestream9918

    Жыл бұрын

    ત્યાં ફાટી રે જાય તો

  • @engineeringexpert5985

    @engineeringexpert5985

    Жыл бұрын

    Eslam Or Hindu Ak Hi he Kya Jo Muslim karega Vu Hindu Kare Ue Jaruri He Kya

  • @shihorahitesh999

    @shihorahitesh999

    Жыл бұрын

    ત્યાં તો ડાંગ ફાટી રે....

  • @chunararavirajchunara
    @chunararavirajchunara8 ай бұрын

    Jay devipujak 🙏🚩🚩👈

  • @Funny.short.official1995
    @Funny.short.official19956 ай бұрын

    Bhai mataji to bali magej ene na rokay mataji no thodok dar rakho.raja meldi vara

  • @popatlal567
    @popatlal5676 ай бұрын

    🙏🙏Ram Ram madi 🙏🙏

  • @brownfist-pv4ut
    @brownfist-pv4ut7 ай бұрын

    Bakara eid na divase vigayan jatha vala su kare che

  • @user-rd2zd4zb4x
    @user-rd2zd4zb4x Жыл бұрын

    जैसे आज हिम्मत बताया है वैसे ही एमएलए साहब एवं पुलिस प्रशासन वैसी ही हिम्मत बकरी ईद के दिन दिखानी थी तो शायद कई गौ माता एवं पशुओं के

  • @aaradhyavlog23
    @aaradhyavlog23 Жыл бұрын

    Mataji Bali nathi magta barobar pan alah Bali mage se em kaydo badha mate sarkho hovo joye

  • @MandoKodiyatar-rs3ox
    @MandoKodiyatar-rs3ox11 күн бұрын

    આવો એક દીવડા ના ધારે દીવડા ગામે બાવો તાંત્રિક બેઠો છે

  • @rameshbhaikhimsuriya4233
    @rameshbhaikhimsuriya42333 күн бұрын

    જય સંવિધાન

  • @PT-sb3fk
    @PT-sb3fk9 ай бұрын

    સમાજમાં ખુબ જ સારુ કામ કરી રહ્યાં છો.

  • @arvindmandariya4873
    @arvindmandariya4873 Жыл бұрын

    Jay nat ni Devi

  • @udaysinhthakor3245
    @udaysinhthakor3245 Жыл бұрын

    મુસ્લિમ બકરા કાપે ત્યારે ક્યાં ખોવાઈ જાઓ છો

  • @harshukhbaisolanki3644

    @harshukhbaisolanki3644

    Жыл бұрын

    જયંતભાઈ તમે સારું કામ કરો છો પણ દરેક જીવ પરેતયે પ્રેમ રાખો ફક્ત પશુ માટેજ નય અને દેવીપુજક કદાજ તમારા પાવરની બીકથી પશુ બલી બંધ કરી દેશે પણ ન્યાય તો તમારે જ કરવો પડસે કેમકે ગુજરાતમાં જ નય પણ આખા ભારતમાં કતલખાના ચાલેસે બધેજ જીવોની જ હત્યા થાય છે તો આ કાયદો ફક્ત દેવીપુજક નેજ કેમ લાગુ પડે છે ભાઈ બધુ બંધ કરાવો ખાલી દેવીપુજક ને બંધ કરાવવાથી પશુઓ નય બચી શકે

  • @engineeringexpert5985

    @engineeringexpert5985

    Жыл бұрын

    Salo tum Log Kabhi Nahi sudhroge….islam aor ak ahi He kya Jo Muslim karega vu tum Bhi Karoge

  • @haridakla

    @haridakla

    Жыл бұрын

    ત્યા નો જવાય બકરાની જગ્યાએ કાપી નાખે.

  • @rolandkorg533
    @rolandkorg5338 ай бұрын

    જે લોકો નિર્દોષ પશુ નું માંસ ખાય છે એ લોકો ફક્ત વિરોધ કરવા આવી જાય છે.... નુગરા દોગ્લા😂

  • @RiteshChavda-th8rq
    @RiteshChavda-th8rq6 ай бұрын

    Vah jayeshbhai tamne rang 6e jayeshbhai as kam tame bahu sharu kariyu

  • @imranrafai509
    @imranrafai5098 ай бұрын

    very good work police and vignanjatha 🙏🙏🙏🙏❤️❤️❤️❤️

  • @KantibhaiSolanki-is7yb
    @KantibhaiSolanki-is7yb11 ай бұрын

    ભાય લાખો પશુકપાય છે ભાય

  • @MandoKodiyatar-rs3ox
    @MandoKodiyatar-rs3ox11 күн бұрын

    આવો એક દિવરાણા ધારે ગામે બેઠો છે તાંત્રિક બાવો

  • @prakashkankodia9848
    @prakashkankodia98483 ай бұрын

    Ashva megha yagya me Ashva ki bali dithi aur daksh prajapati ne bakreki bali dithi aur mahadev ne bakreka shir dakshke dharper lagaya tha bali pantha adikal se chli atihai rokna hai to mutton ki market bandkarke dikhavo to maanu

  • @user-ho5wb3td6j
    @user-ho5wb3td6j6 ай бұрын

    Jay mataji❤❤❤❤

  • @devipujakmatajividio9115
    @devipujakmatajividio9115 Жыл бұрын

    शर्म करो नकली वकील ये कानून सब पे लागू होना चाहिए😡😡😡😡😡

  • @ramvadher4890

    @ramvadher4890

    11 ай бұрын

    તમારી જાત ક્યારેય નહી સુધરે, જે ભગવાન કે માતા જીવબલી માગે એ રાક્ષસ કેવાય

  • @user-uf3xn6pd6x
    @user-uf3xn6pd6x Жыл бұрын

    Veri gud maniniya darasabyasri matagi tamne tameri mano kamna puri kre jay matagi

  • @gopalbhai7168
    @gopalbhai7168 Жыл бұрын

    Jo Ak des Ak kanun hoy to muslim ne bali chdavano hak se to Hindu ne pan hovo joy ane jo hindu ne hak no hoy ane khali muslim nej hoy to ame badhay dharm pari vatan kari lay dharm pari vatan ni sarkar amne manjuri apo

  • @Kanjeethakor143
    @Kanjeethakor14310 ай бұрын

    બકરી ઈદ ન દિવસે આવી રેડ પાડી સફળતા મેળવો સાહેબ

  • @vigyanjatha

    @vigyanjatha

    10 ай бұрын

    આ વીડીયો જોય ને આપનો અભિપ્રાય આપશો kzread.info/dash/bejne/hXmZsduGoLOveqw.htmlsi=yFBW8TypFKRKSa2g ( ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ ) 2017 ની કલમ - 8 (1) તથા પશુ સંરક્ષણ અધિનિયમની કલમ 10 તથા જી.પી.એક્ટ કલમ 135 મુજબ ગુનો બને... સલાહ સુચન કરવા બદલ આભાર E-Mail= bjvjoffice@gmail.com

  • @Ravianimalsindia
    @Ravianimalsindia Жыл бұрын

    બલી પરમ્પરા થી ચાલી આવે છે આ બંધ કરો છો તે ખોટું છે

  • @user-xx8ye1ih7i
    @user-xx8ye1ih7i Жыл бұрын

    ખુબ ધન્યવાદ સર

  • @MaParakariKrupa
    @MaParakariKrupa8 ай бұрын

    આ ખોલે આમ દુકાનમાં બકરા કપાય છે ત્યાં તમારું વિજ્ઞાન જાથા ક્યાં ગયું છે

  • @recspet
    @recspet Жыл бұрын

    બકરી ઈદ ના દિવસે આવિ રેડ પાડો એવી શૂભકામના આપને .... ધન્ય વાદ

  • @jigss.7326

    @jigss.7326

    10 ай бұрын

    Nai pade bhai... Ola marva mande

  • @Mahendramahendra-uv8tw
    @Mahendramahendra-uv8tw6 ай бұрын

    मैं महेंद्र हमारी माता जी तुमको छोड़ी कि नहीं

  • @mahakalidaklaofficial
    @mahakalidaklaofficial6 ай бұрын

    Dharasabhya ne lakh lakh vandan ..❤

  • @TheDannyarcher1
    @TheDannyarcher1 Жыл бұрын

    Mr. Vignan hatha, pls explain why you come with video cameras? Why do you even come together with the police team, who has given you the rights to intervene in a police investigation, who gave you the permission to interview the suspect? Who gives you the permission to shoot a police investigation? And who gives you the permission to take away the livestock, have you ever compensated the value of livestock you take away?who gives you the permission to publish any of this in your KZread channel, the money you make from your channel, do you pay taxes? Where do you use your money? Pls reply to them so we can go further.

  • @metaliyadineshbhai3287
    @metaliyadineshbhai32877 ай бұрын

    વિધિમાં પોતાનું માથું રખાય

  • @ravidevipujak5136
    @ravidevipujak51366 ай бұрын

    જયંત ભાઈ ખુબ ખુબ આભાર આવિરિતેજ ઈદ ના દિવસે કરો ને

  • @The_rk008
    @The_rk0082 ай бұрын

    મુસમાનો ને પણ બંથ કરવાની જરૂર છે

  • @BuilderConstructionWorke-zo3ow
    @BuilderConstructionWorke-zo3ow5 ай бұрын

    Shahpur Ahmedabad Ma vaar tame ane tamari team ne aamantran chhe kok vaar aavi rite aavo.

  • @muljipatidar3556
    @muljipatidar3556 Жыл бұрын

    જયંતભાઈ પંડ્યા સાહેબ તેમજ તેમની ટીમને ધન્યવાદ,,,,મા અર્બુદા સુરક્ષા ક્વચ પાડે એવી પ્રાર્થના

  • @ganshamkavithiya1789

    @ganshamkavithiya1789

    Жыл бұрын

    Bakri ed no Kari batvo Tamara ma takat hoy to

  • @thespaceoflife

    @thespaceoflife

    11 ай бұрын

    Ha jo Tara takat hoy to roki batav madarchodo

  • @jaymatajisoundbhailu6606

    @jaymatajisoundbhailu6606

    6 ай бұрын

    બકરા ઈદ મા જજે એ ને એટલુ કેજે

  • @pappuvaghela5869

    @pappuvaghela5869

    6 ай бұрын

    😂😂😂😂

  • @DineshJahubah
    @DineshJahubah Жыл бұрын

    Jayant pandya saheb khub aabhar ❤❤❤❤❤❤❤❤❤

  • @user-zo4oc3xy7q
    @user-zo4oc3xy7q11 ай бұрын

    એકવાર શાક માર્કેટમાં પણ જઈને નજારો જોયા સાહેબ ક્યા કેટલા બકરા કપાય છે

  • @vijayvanodiya9270
    @vijayvanodiya92709 ай бұрын

    દેવીપુજકબકરોકાપેતોવીગનાજાથાપોગીજાઈદમાકેટલાપાડાકાપેસેએકપાડોપકડીનેદેખાડોનીજમાઆપોતોવીગનાજાકેવાઈતોતમારાનાનરકાપતાહસે

  • @HiteshPardhi-nd7rs
    @HiteshPardhi-nd7rs5 ай бұрын

    બકરી ઇદ ના દિવસ પણ આવી હિંમત બતાવજો સાહેબ.

  • @dineshahir3922
    @dineshahir392211 ай бұрын

    Thank you saheb💐💐

  • @chunararavirajchunara
    @chunararavirajchunara8 ай бұрын

    Ato have ani mata j Aaloko ne amni bhasha maa samjavse ane ha devipujak to mata to jamadse atle jamadse j koi pan nahi roki sake jay mataji mara devipujak bhai o ne Dara ani jarur nathi koi a pan mata badlo lese 🙏🙏🙏🙏👈👍

  • @Ajay_dantani302
    @Ajay_dantani3025 ай бұрын

    Jay Pandya Bakri Itna Divas Hai Tumhen kya khabar Mari devipoojak samaj mein samay Kali Kothi Haran karo chho

  • @ArvindParmar-vv9ow
    @ArvindParmar-vv9ow Жыл бұрын

    Pikina. Katlkhana. Bandh. Krav

  • @devipujakmatajividio9115
    @devipujakmatajividio9115 Жыл бұрын

    Pandya ji Pandya ji you can't become a hero by harassing the poor.

  • @labhubspugoswami
    @labhubspugoswami5 ай бұрын

    Jayantbhay...pandya...jug...jug....jivo....

  • @Gamingclub708
    @Gamingclub7089 ай бұрын

    Good work sir proud of you sir 🎉

Келесі