દારૂડિયા દરબારો એ દલીતને માર્યો | દલીત મૂછ રાખે તો ધુમાડા નીકળે દારૂડિયા દરબારો ને

Пікірлер: 252

  • @mogalmusicofficial5
    @mogalmusicofficial54 ай бұрын

    મૂછ રાખો તો સાથે મર્દાનગી પણ રાખો ભાઈઓ આ રીતે માર ન ખાવ...સામે વળતો જવાબ આપતા શીખો...આવું સાંભળીને ખૂબ દુઃખ થાય છે....જય ભીમ

  • @ChauhanDhanubha

    @ChauhanDhanubha

    4 ай бұрын

    આમાં સુ કરવુ હુ પણ એક દરબારનો દિકરો છુ પણ આવું બને છે ત્યારે દુખ થાય છે કે મુછ રાખે તો સુ થઇ જાય પણ આવા અમુક લોકો ને લીધે બીજા બદનામ થાય છે હવે ઘોડી ઉપર ચડે કે મુછ રાખે તો તકલીફ સુ થાય છે એ વાત કરે તો કાઈક ખબર તો પડે આવા ગુના મા પોલીસ કેશ કરી નાખવો જોઈએ

  • @chaudharyshailesh532

    @chaudharyshailesh532

    4 ай бұрын

    ​@@ChauhanDhanubhaભાઇ તમે સાચા રાજપૂત સો બાકી આજકાલ ફાલતુ વધી ગયા સે 😂

  • @ChauhanDhanubha

    @ChauhanDhanubha

    4 ай бұрын

    @@chaudharyshailesh532 વસંતભાઈ સારુ અભીયાન ચલાવે છે હુ લગભગ બધા જ વિડિઓ ને રેકોર્ડિંગ સાભળુ છુ મજા આવે છે બહુ સરસ કામ કરે છે અને તમને બધાને ખાસ વિનંતી કે વસંતભાઈ નો સાથ આપજો ને સમાજના બીજાને પણ કહેજો કે વસંતભાઈ ને સાથ સહકાર આપે નહીતો એ એકલા પડી જશે ને માણસ એકવાર એકલો પડી જાય તો પછી એ થાકી જાય છે એનુ મન પછી ન લાગે એમને એવુ થાય કે હુ મારા સમાજ માટે આટલી મહેનત કરુ છુ પણ સમાજને મારી કીમત નથી એટલે વસંતભાઈ ને સાથ સહકાર આપજો ને કહેજો કે તમે એકલા નથી આખો સમાજ તમારી સાથે છે આવી હીમત આપો તો એમને પણ કામ કરવાની સકિત મળે અત્યારે તમારા સમાજ મા વસંતભાઈ ચાવડા ને મનસુખભાઈ રાઠોડ ડીડી સોલંકી આ બહુ કામ કરે છે હુ આ ત્રણને ખાસ સાભળુ છું

  • @pranavshrimali387

    @pranavshrimali387

    4 ай бұрын

    Bhai tamari vat ek dam sachi che

  • @Ajaygaming63_56

    @Ajaygaming63_56

    4 ай бұрын

    Are bhai same vade ne pan padi chhe aema koi no ghate😂

  • @AnnoyedBassGuitar-fz8gd
    @AnnoyedBassGuitar-fz8gd4 ай бұрын

    વસંત સર હું રબારી સમાજ માંથી આવું છું . દલિતો ઉપર દિવસે ને દિવસે અન્યાય થાય છે એટલે દુઃખ થાય છે મૂછ કોઈ પણ રાખી શકે કાનમાં કડી કોઈ પણ પેરે ઘોડી ઉપર કોઈ ઉપર કોઈ પણ બેસે જાહેર જીવનમાં કોઈ પણને અન્યાય કરવો એ કાયદાકીય તો ગુનો છેજ પણ દયાભાવ ની દ્રષ્ટીએ ધાર્મિક સામાજિક અપરાધ પણ છે એવું લાગે છે કે દલિતો દલિતો ક્ષત્રિયોની રૈયત કેવાય આવા અન્યાય વધશે તો દલિતોને બચાવવા જે રાખવું હોય એ ઘરે રખાય જાહેર જીવનમાં નહિ આવા અન્યાય વધશે તો દલિતોને ટેકો કરવા રબારી સમાજ ગઢવી સમાજ અને બારોટ સમાજ ઊભા થશે એવો સમય આવશે બીજા સમાજ સાથ આપશે એટલે જાહેરમાં અન્યાય નો કરાય વસત સર આગળ વધો રોલેક્ટ એક્ટ એટલે કે કાળા કાયદા જેવો અન્યાય છે

  • @ChauhanDhanubha
    @ChauhanDhanubha4 ай бұрын

    આવુ એક બે જણ કરે પણ સાંભળવું આખા સમાજને પડે છે તો ભાઈઓ સુકામ આવુ કરો છો બધાને બધી જ છુટ છે એ ઘોડી ઉપર પણ બેસી સકે છે ને મુછ પણ રાખી સકે છે આમા આપણને સુ તકલીફ થાય છે માફ કરજો હુ પણ એક દરબારનો દિકરો છુ ને મારા તો ઘણા મિત્ર અનુસુચિત જાતિ ના છે તો મને તો કાય તકલીફ નથી પડતી એ મુછ પણ રાખે છે અમે રોજ ભેગા બેસીએ છીએ અમારા ખેતર પણ એ વાવવા રાખે છે તો તમે પણ આવુ ના કરો ને જેને જે મજા આવે એવી જીંદગી જીવે બધા આઝાદ છીએ

  • @parvinbhaichauhan4983

    @parvinbhaichauhan4983

    4 ай бұрын

    સાચી વાત દરબાર પોત પોતાના પૈસા થી મોજ કરે એમાં વાંધો શું છે

  • @yuvrajsinhsolanki4080

    @yuvrajsinhsolanki4080

    4 ай бұрын

    સરસ

  • @aswinparmar0666

    @aswinparmar0666

    4 ай бұрын

    100000 સલામ સાહેબ

  • @barotdhiraj7258

    @barotdhiraj7258

    3 ай бұрын

    સાવ સાચી વાત છે સાહેબ પહેલાં તો આપડે એ સ્વીકારવું જોઈએ કે આપડે બધા હિન્દુ છીએ અને જે આપડા ભાયો નબળા છે એની રક્ષા કરવાની તેમજ તેમને લાયક બનાવી ને હિંમત ભેર જીવતા sukhvadvu તે આપડી ફરજ છે આમ પણ જુના સમય મા રાજપુતો પોતાની પ્રજા ની રક્ષા કરતાં ત્યારે તેમાં તમામ જ્ઞાતિ આવી જતી કોય ભેદભાવ વગર દરેક ની રક્ષા કરતાં માટે દેશ માટે પ્રજા માટે ગાય માતા માટે જીવ આપી દેનાર આવી ઉજળી કોમ ની આવી વાતો સાંભળવા મળે તે દુઃખ ની વાત કહેવાઈ 🙏

  • @SparrowGaming19

    @SparrowGaming19

    3 ай бұрын

    Are bhai,, bdha sarkha nathi hota, amare ahiya bhavnagar ma pn darbaro che,,, pn koi aavu nathi karta, kok harami o hoy eni lidhe aakha samaj nu kharab dekhay che,, baki 99% sara manao j hoy che

  • @kishorsinhsarvaiya995
    @kishorsinhsarvaiya9954 ай бұрын

    જય માતાજીચાસો ક્ષત્રિય હોય દરેક સમાજનું અને ધર્મનું રક્ષણ કરતો હોય તે ક્ષત્રિય દરેક સમાજને અને ધર્મને હાની પહોંચાડતા હોય તે ક્ષત્રિય ના હોય ક્ષત્રિય સાત ગુણોથી ભરેલો હોય એને જ ક્ષત્રિય કહેવાય એને નાથ ભાત નો ભેદભાવ ના હોય 🙏⚔️ જયમાતાજી ⚔️🙏

  • @yashpalsinhzala4345
    @yashpalsinhzala43454 ай бұрын

    આવા ને સજા કરો આવા બે ચાર ને લીધે આખો સમાજ બદનામ થાય છે

  • @bhagirathsinhjadeja9518
    @bhagirathsinhjadeja95184 ай бұрын

    અમારા ગામ મા મૂછો રાખેસે દલિતો અમને કઈ વાંધો નઈ

  • @hiteshchavada9783

    @hiteshchavada9783

    4 ай бұрын

    Jay mataji Jay bheem darbar naman tamne

  • @karshanbhaisolanki3139

    @karshanbhaisolanki3139

    3 ай бұрын

    Very good jadeja bapu

  • @mayabhaiayadi9662

    @mayabhaiayadi9662

    3 ай бұрын

    Jadejasaheb tamari vat bilkul satey chee ame tu har insan ne Adar bhav thi Ane man thik bolaviue chee

  • @parmarramesh7221
    @parmarramesh72214 ай бұрын

    તમારી જેવા સાચા માણસોની સમાજમા જરુર છે જય ભીમ 🙏

  • @MelajiKhat

    @MelajiKhat

    4 ай бұрын

    Bhi hu Armay Men Tamnye Salam Karu chu

  • @ChauhanDhanubha

    @ChauhanDhanubha

    4 ай бұрын

    @@MelajiKhat ભાઈ સલામ તો આપણે બધાએ ભારતમાતાને કરવાની છે

  • @rameshbhai6172

    @rameshbhai6172

    3 ай бұрын

    Muchorakhisughodamathebessuanehathimathebessukoynabapnijagirnathijaibhimjaisavidhanjaimulnivasi

  • @bhumikapanchal8683
    @bhumikapanchal86834 ай бұрын

    આપણો દેશ આઝાદ છે તેવું સંભાળ વામાં આવ્યું છે. જય હિન્દ જય ભારત જય ભારતભૂમિ .....

  • @nayanvaghela4356
    @nayanvaghela43564 ай бұрын

    સરસ વસંતભાઈ.. Great job👍👏👏

  • @ranjitbarot456
    @ranjitbarot4564 ай бұрын

    વસંતભાઈ અસલ ક્ષત્રિય કોઈ દિવસ આવું કામ ન કરે... અને એ આવું કરે એ અસલ ક્ષત્રિય તો ના જ હોય

  • @momayajirajput3562

    @momayajirajput3562

    4 ай бұрын

    સાચી વાત ભાઈ જય ભવાની

  • @itz._.kaushik._.007
    @itz._.kaushik._.0073 ай бұрын

    વાહ મરદ સો સલામ જયભીમ

  • @thakorparmar7063
    @thakorparmar70634 ай бұрын

    વાહ વસંત ભાઈ વાહ, જોરદાર

  • @rahulrevar6005
    @rahulrevar60054 ай бұрын

    સાચી વાત છે જય ભીમ

  • @rajeshkotak3188
    @rajeshkotak31883 ай бұрын

    સાચી વાત છે ! લોકશાહી દેશ માં રહીએ છીએ !

  • @user-ny1hx4hh6i
    @user-ny1hx4hh6i4 ай бұрын

    દરબાર. ઉડી. હાલ્યા. અમુકલુખાહોયછે

  • @solankiparesh5999
    @solankiparesh59994 ай бұрын

    વસંતભાઈ જય ભીમ જય સંવિધાન તમે વિડીયો બનાવીને સરસ કામ કરી રહ્યા છો મૂર્ખ માણસો એમ કહે છે ને કે તમે સમાજ માટે શું કર્યું તો હું એ મૂર્ખ લોકોને એટલું જ કહેવા માગું છું કે વસંતભાઈ આજે કાર્ય કરી રહ્યા છો એ અમારા સમાજ માટે જ કરી રહ્યા છે.

  • @KalpeshRathod-xz9dx
    @KalpeshRathod-xz9dx4 ай бұрын

    હોય વર્ધબાડ કે કંથ જોબન ભર્યો હોય બળવાન કે કબડધેલો મંગળ તણા ગીત ગાય ને કંઠ મા ભલે ને હોય વરમાડ ચોરી એ ચડેલો પણ હાંક જ્યા સાંભડે દેશ દ્રોહી અને પંથમા એને લખ્યુ શહેવુ એ પંથ અવધુત ના વીર રાજપુત ને જીવવુ પછી ઝેર જેવુ હુ વણકર છું શ્રાતર ધર્મ ના ઈતિહાસ અમે જાણી એ શી એ પણ અમુક આવા બની બેઠેલા ઓ હલકી માનસીકતા વાડા લોકો થી દુખ થાય છે જય ભીમ જય શીવાજી જય મહારાણા પ્રતાપ

  • @jaybhimjaysavidhan809
    @jaybhimjaysavidhan8094 ай бұрын

    Jay bhim jay savidhan ❤❤❤❤

  • @user-om7oj4jm5y
    @user-om7oj4jm5y18 күн бұрын

    જયભીમ જયભારત જયસંવિધાન

  • @dhanajiparamar2632
    @dhanajiparamar26324 ай бұрын

    જય ભીમ 🙏🙏🙏

  • @vimalzala3809
    @vimalzala38094 ай бұрын

    Jay shree raam

  • @pradipsinhchauhan-jp4ub
    @pradipsinhchauhan-jp4ub4 ай бұрын

    Jay Rajputana ❤❤

  • @mayabhaiayadi9662

    @mayabhaiayadi9662

    3 ай бұрын

    Jay rajputana bolo Ema amare koi taklif nathi pan be sabdo bolo jo much rakhva par godi chadva par atlu aneyay thay chee

  • @RameshVala-xe8qk
    @RameshVala-xe8qk25 күн бұрын

    Jay bhim

  • @surubhazala8734
    @surubhazala873424 күн бұрын

    સભયતારાખોબોલવામા

  • @sanjayparmar5456
    @sanjayparmar54563 ай бұрын

    જય bhim

  • @RajendraParmar-nh4yb
    @RajendraParmar-nh4yb3 ай бұрын

    હાઇકોર્ટ માં પીટીશન દાખલ કરવી જોઈએ

  • @GovinBhai-dy5rs
    @GovinBhai-dy5rs4 ай бұрын

    જય ભીમ ❤જય સવીધાન

  • @krishnadevsinhchudasama5644
    @krishnadevsinhchudasama56444 ай бұрын

    નામ લખ દરબાર નઈ આખ્ખા સમાજ ને ટાર્ગેટ નો કરતો

  • @pandyaAvi123
    @pandyaAvi1234 ай бұрын

    Good work Chavada Saheb

  • @creatdigital6307
    @creatdigital63074 ай бұрын

    લુખ્ખા,કડકા,અભણ અને માનસિક પીડાતા હોય એજ આવુ કરે સારા માણસો કોઈ દિવસ આવુ ન કરે.

  • @jitendarvankar7174
    @jitendarvankar71743 ай бұрын

    Jay bhim vashantbhai

  • @rajeshbhaiparmar2864
    @rajeshbhaiparmar28644 ай бұрын

    વસંત ભાઈ તમે બધાંજ ની સાથે છો એ તમારી સમાજ પ્રત્યેની સાચી લાગણી છે અને તમો બધાની જ સાથે ખભેખભા મિલાવીને ઉભા રહ્યા છે પરંતુ આ આપણા દલીતો માયકાંગલા છે તેમના હાથ નથી તે લોકો બે મારે તો આ લોકો એક તો મારે કે નહીં બસ રોદડા રડવા નાં ઇજારો રાખ્યો છે કે શું સમજ નથી પડતી એકાદ જણ ને પડે એટલે બધા જ લાઇન માં આવી જાય હવે રોદડા રડવા ની જરૂર નથી પણ સામનો કરવા ની જરૂર છે

  • @santoni_sarvani_05
    @santoni_sarvani_054 ай бұрын

    Jai bhim jai savidhan 🙏🏻🇮🇳🙏🏻 VALA

  • @damiyantibenparmar1566
    @damiyantibenparmar15664 ай бұрын

    Jay bhim Jay savindaan patan

  • @khimrathod6159
    @khimrathod61594 ай бұрын

    જય. ભીમ

  • @rameshtirgar6812
    @rameshtirgar68124 ай бұрын

    ક્રાંતિકારી જય ભીમ ❤ વસંતભાઈ ચાવડા સાહેબ આપને કોટિ કોટિ વંદન છે

  • @anilbhaidholiya4254
    @anilbhaidholiya42544 ай бұрын

    જય ભીમ ભાઈ

  • @ajaykhimaniya4967
    @ajaykhimaniya49674 ай бұрын

    મુછ વાળા માર ન ખાય મારી ને આવે ભાઈ

  • @bajaksavjibhai1995
    @bajaksavjibhai19954 ай бұрын

    ખુબ ખુબ વસંતભાઈ તમે સમાજને જાગૃત કરવાના પ્રયત્નો કરી રહ્યા છો

  • @shantilalmakwana4484
    @shantilalmakwana44844 ай бұрын

    ખુબ ખુબ અભિનંદન પાઠવું છું

  • @makwanakishan6514
    @makwanakishan65144 ай бұрын

    Nikulsih tame Sacha darbarchho dhanychhe tamne samajne tamarajeva mansni jarurchhe jai mataji

  • @thakortulsi9277
    @thakortulsi92774 ай бұрын

    જય માતાજી ભાઈ

  • @pradipthakor2992
    @pradipthakor29923 ай бұрын

    Aa amuk asamajik tatvo ne karane aakho darbar samaj badnaam thay 6. Aakha darbar samaj vati ame dalito ni maafi mangie 6ie. Jay mataji jay bhim

  • @chavdaumesh4995
    @chavdaumesh49954 ай бұрын

    Great👍👍👍👍👍 vasant bhai

  • @hemang0088
    @hemang00884 ай бұрын

    Saras bhai jai bhim

  • @ketanvaghela1727
    @ketanvaghela17274 ай бұрын

    જય ભીમ મોટાભાઈ

  • @user-bq3hs9em9g
    @user-bq3hs9em9g4 ай бұрын

    Jay bhim Bhai

  • @pardiprathod8057
    @pardiprathod80574 ай бұрын

    💯💪 jay Hind 🇮🇳 jay bhim 🙏🏽 jay savidhn 📚📖🙏🏽♥️

  • @rahulvaghora7757
    @rahulvaghora77573 ай бұрын

    Very nice my samaaj

  • @rahulchavda3528
    @rahulchavda35284 ай бұрын

    Jay Bhim bhai

  • @ketanvaghela1727
    @ketanvaghela17274 ай бұрын

    Jay bhim motabhai

  • @smitamacwana7794
    @smitamacwana77944 ай бұрын

    Nice bhai

  • @radheshrimali8283
    @radheshrimali82834 ай бұрын

    Jay Bhim...Jay sanvidhan...💙💙💙

  • @maghabhaipadhiyarmaghabhai939
    @maghabhaipadhiyarmaghabhai9394 ай бұрын

    જય ભીમ વિજય ભીમ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @dharmendratapodhan3223
    @dharmendratapodhan32234 ай бұрын

    વાહ વાહ નમસ્કાર છે તમને

  • @dhulibenmaheriya9530
    @dhulibenmaheriya95304 ай бұрын

    Very good vasant bhai

  • @dhruvilsinhsodha
    @dhruvilsinhsodha3 ай бұрын

    Jai Rajputana..⚔

  • @hindurashta894
    @hindurashta8944 ай бұрын

    Bhai tu vykti nam lai ne bol darbar naa k darbar kon kon aave khbar 6 ne?

  • @vkahir1133

    @vkahir1133

    3 ай бұрын

    Haji samay se samji jav bhai ek thav

  • @user-xn2yh8sd7f
    @user-xn2yh8sd7f4 ай бұрын

    Jay bhim 💙💙💙💙💙💙💙💙

  • @BABULAL-xf7sk
    @BABULAL-xf7sk4 ай бұрын

    જય ભીમ જય સવિધાન

  • @raj.sur.tall.5721
    @raj.sur.tall.57214 ай бұрын

    ધન્યવાદ ભાઈ જય ભીમ

  • @user-gx3md1mz2z
    @user-gx3md1mz2z4 ай бұрын

    Jay mataji bhai

  • @BABULAL-xf7sk
    @BABULAL-xf7sk4 ай бұрын

    માર ખાધી છે તો આ દારૂડીયા દરબારને પણ મારવો જોઇએ

  • @yuvrajvaghela5924
    @yuvrajvaghela59244 ай бұрын

    jay Rajputana🙏🏻

  • @mehul___9480
    @mehul___94804 ай бұрын

    Vah bhai vah Saras javab apyo

  • @user-ed4uh2mq8u
    @user-ed4uh2mq8u3 ай бұрын

    Jaybhim

  • @bhagubhaivlog7214
    @bhagubhaivlog72144 ай бұрын

    Jay shree ram baba shaheb amar rahe ❤

  • @parmardevalparmar1616
    @parmardevalparmar16163 ай бұрын

    ખૂબ જ સરસ કાકા જય ભીમ હું દલિત સુ ❤❤❤❤❤

  • @manhardangadhavisuru5151
    @manhardangadhavisuru51513 ай бұрын

    BaDa satiy hoy pan koni Patar koti no tokoy to saru

  • @user-iw8ie5jn9v
    @user-iw8ie5jn9v3 ай бұрын

    Great work Jay Bhim namo buddhey

  • @HMUSIC503
    @HMUSIC5034 ай бұрын

    હવે એકશન લેવાનો સમય આવી ગયો છે.રોજ રોજ માર ના ખાવાની હોય

  • @parvinbhaichauhan4983
    @parvinbhaichauhan49834 ай бұрын

    मूसे भी रखेगे और घोड़ी पर भी चढ़ेंगे जिसको जो उखाड़ना है वो उखाड़ ले

  • @s.k.solanki8125
    @s.k.solanki81254 ай бұрын

    જય ભીમ.

  • @bhupatmarubhupatmaru8097
    @bhupatmarubhupatmaru80974 ай бұрын

    એ લોકો લુખી નાં હોય

  • @user-he6rl8yd3g
    @user-he6rl8yd3g4 ай бұрын

    Jay Jay bhim 💙💙💙

  • @anilbhaikamabhai3419
    @anilbhaikamabhai34194 ай бұрын

    જય ભિમ

  • @KalpeshPatel-bx2lz
    @KalpeshPatel-bx2lz3 ай бұрын

    Jay bhim,Tamara Java Sacha manaso ni samaj ma jarur che..

  • @aswinparmar0666
    @aswinparmar06664 ай бұрын

    100000 Salam sir

  • @user-iq8ud3wv3y
    @user-iq8ud3wv3y4 ай бұрын

    Jay Bheem

  • @TheLuciferHill
    @TheLuciferHill3 ай бұрын

    *1:43** 👌😂 🤣 🤣 🤣👍*

  • @user-os6cx6vb5q
    @user-os6cx6vb5q4 ай бұрын

    Jay bhim jay savidhan namo bhuay

  • @RahulPatel-lh3yt
    @RahulPatel-lh3yt4 ай бұрын

    Aatluj abhi man hoy to Khilji ..Tughlak ..Mughal ..Gulam ..avya hata tuare kya gaya hata tamara potana mat bhedo ane jati vad na karne bharat gulam banayu hatu badhane hathiyaro apya hot to aaje desh kai alag hot aaje pan avi mansikta chhe to tyare kevi mansikta hase...???

  • @user-gf1qr8ei7p
    @user-gf1qr8ei7p4 ай бұрын

    વસતભાઈ,આવા હલકાનુગામવચેમુડનકરાવો

  • @user-kf2xm5yw9o
    @user-kf2xm5yw9o4 ай бұрын

    જય ભીમ

  • @pankajparmar6455
    @pankajparmar64553 ай бұрын

    ભારત આઝાદ થયું તે અગત્ય નથી..પણ કેમ કરતા ગુલામ થયું..! તે મોટો સવાલ છે..!!

  • @cooldeva008
    @cooldeva0084 ай бұрын

    AA badhi juni tev chhe AA lukkhav ni. Kshatriya kevay j nahi aa lukkhao.

  • @manhardangadhavisuru5151
    @manhardangadhavisuru51513 ай бұрын

    Pamete karo koy pan Gati koyni ejat mate no jata

  • @bhaveshdangashiya9686
    @bhaveshdangashiya96864 ай бұрын

    Supper chavda

  • @user-mi3kc6gm9p
    @user-mi3kc6gm9p3 ай бұрын

    Titav lukhav derbar

  • @narpatsolanki4480
    @narpatsolanki44803 ай бұрын

    Jay bhim namo ❤

  • @sachinparmar9330
    @sachinparmar93304 ай бұрын

    લુખ્ખા કહેવાય

  • @mittalgujrat5450
    @mittalgujrat54504 ай бұрын

    Khub sadhu vad Vashnt bhai

  • @ajay71176
    @ajay711764 ай бұрын

    Full support with respect

  • @jaymataji6038
    @jaymataji60384 ай бұрын

    Vasant bhai tamari paasd je photo che te pan ક્ષત્રિય છે ભગવાન બોદ્ધ

  • @hardiksinhparmar1437
    @hardiksinhparmar14374 ай бұрын

    I agree with you Vasantbhai

  • @meghrajmaheshwari2482
    @meghrajmaheshwari24823 ай бұрын

    Jay Bhim

  • @bharatparmar2054
    @bharatparmar20544 ай бұрын

    Jay bhim Jay svethan Nmo Buthai ser

  • @sureshparmar2408
    @sureshparmar24084 ай бұрын

    Bhai aa badha kutch ma avi ne hath lagve tam ne khabar pade

  • @rajbhagohil4025
    @rajbhagohil40254 ай бұрын

    સત્ય મેવ જયતે

  • @parmarmalabhai2870
    @parmarmalabhai28704 ай бұрын

    જયભીમ

Келесі