શ્રાવણ માસ હોય કે અગિયારસ કેપછી બીજા કોઈ વ્રત એમાં બનાવો ફરાડી બર્ફી#😋

બર્ફી બનાવામાટેની સામગ્રી :-
૧) ૪૦૦ ગ્રામ દૂધી
૨) મિલ્કપાવડર
૩)કાજુ
૪)બદામ
૫)દૂધ
૬)ખાંડ
૭)એલચીપાવડર
૮)ઘી
૯)ફૂડ કલર લીલો
* બર્ફી બનાવવાની રીત:-
સૈવથીપેહલા મિલ્કપાવડર મા ૧ ચમચી ઘી નાખી મોણ દયદયે ત્યારબાદ દૂધમા કાજુ ૩ ચમચી ખાંડ નાખી મિક્ષર મા પીસીલયે ત્યારબાદ દૂધી ખમણી જરૂરમુજબ ઘી નાખી બદામ તળીલયે ત્યારબાદ ખમડેલી દૂધીનાખી પકાવી લૈયે ત્યારબેડ તૈયાર કરેલો મિલ્કપાવડર નાખી દૂધ નાખી , જરૂર મુજબ ખાંડ ઉમેરી સારીરીતે હલાવી પાકી જવા દેસુ ત્યારબાદ એલચી નો ભૂકો , લીલોકલર , બદામ નાંખી એક વાસણ મા ઘી લગાવી લઈલેસું ત્યારબાદ ૨ કલાકમાટે ઠંડુ થવાદેસુ તો તૈયાર દૂધીમાથી બનતી બર્ફી
#dudhi #barfi #Priya’s cooking #newstyle #newrecipes2024 #yummy
#faradi #vratrecipe #faradisweet
#sweetrecipe #faralirecipes #faralifood 
#farali mithai #Gujrati sweet 

Пікірлер: 14

  • @radhadangar
    @radhadangar25 күн бұрын

    Mouth watering 😋

  • @priyavala2024

    @priyavala2024

    25 күн бұрын

    @@radhadangar 😁☺️

  • @madhav1116
    @madhav111624 күн бұрын

    Mast che👍

  • @priyavala2024

    @priyavala2024

    24 күн бұрын

    Thank you ☺️

  • @NidhiVala-er1rz
    @NidhiVala-er1rz25 күн бұрын

    Wahh khubaj sars 😊

  • @priyavala2024

    @priyavala2024

    25 күн бұрын

    Thank you ☺️

  • @Pinkalsolanki48
    @Pinkalsolanki4824 күн бұрын

    👌👌👌😋😋😋

  • @priyavala2024

    @priyavala2024

    24 күн бұрын

    🤗☺️☺️☺️

  • @dakshatank2323
    @dakshatank23233 күн бұрын

    કડાઈ જાડી વાપરવી જોઈએ બદામ વધારે કારી થઈ ગઈ ને છેલ્લે દુધી પણ ચોંટી ગઈ

  • @the_warrior_twenty9
    @the_warrior_twenty925 күн бұрын

    Delicious food

  • @sanjayvala6563
    @sanjayvala656325 күн бұрын

    🤤🤤🤤

  • @son_of_dwarkadhish8148
    @son_of_dwarkadhish814823 күн бұрын

    Wah ben wah khub saras

  • @Pinkalsolanki48
    @Pinkalsolanki4824 күн бұрын

    Didi plz share bharela bhinda nu sak😋😃

  • @priyavala2024

    @priyavala2024

    24 күн бұрын

    Ok

Келесі