દાદીમા ની સમયની વિસરાતી વાનગી કણકી તબડો/kalpana Naik Recipe/ Kanki Rice

#kanki #visrativangi #grandmaarecipe #કણકી #kalpana_naik_recipe #how_to_make #breakfast_recipe #gujarati_thali #gujarati_recipe #gujarati_food #visrati_vangi #deshi_vangi

Пікірлер: 239

  • @kailashborda5043
    @kailashborda5043

    વધારે લી ઢીલી ખીચડી છે જેને અમે રાબ જેવી ખીચડી કહીએ છીએ.

  • @naturelover3762
    @naturelover3762

    Ame mhesana distik vala Loko e ne ges khiye chiye

  • @nalinidesai610
    @nalinidesai610

    કલ્પનાબેન કુહકયા ખૂબજ મઝા લાવી દે. લસણ વાડીછાશ .

  • @bhartinaik3323
    @bhartinaik3323

    Dudhi nu લોટવાળુ શાક( દુધીનો ભુક્કો) નો Video બનાવો

  • @truptipandya1479
    @truptipandya1479

    Avij rite millet ni banavi sakay ben

  • @premjiparmar2978
    @premjiparmar2978

    બેન, આજે જ મે બનાવ્યું જોરદાર ટેસ્ટ છે, મારી છોકરી ડોક્ટર છે તેને આ kanki tabdo બહુજ ભાવ્યો

  • @aniytimeplayff6939
    @aniytimeplayff6939

    અમે આને ઘેશ કહીએ છે👍

  • @geetaoza8786
    @geetaoza8786

    કણકીનું નવું વર્ઝન ખૂબ ટેસ્ટી લાગે છે. સાદી દહીંવાળા કણકી બનાવીએ છીએ પણ આ રીત ખરેખર નવિન અને સરસ છે 👌

  • @kalpanadobariya2395
    @kalpanadobariya2395

    Ma'am tamara measuring cup n spoon khub j saras 6 kya thi lidha 6???

  • @laljibhaiprajapati7409
    @laljibhaiprajapati7409

    Khichadi - Kadhi chhe.

  • @jyotivaidya5904
    @jyotivaidya5904

    Very nice recipe 👍🎉❤

  • @savitakeshwala1657
    @savitakeshwala165721 күн бұрын

    Very nice recipe I will try it❤❤❤❤❤

  • @bhavnajoshi5506
    @bhavnajoshi5506

    Yesterday I made it for dinner. Supereb receipe, we all liked it. Thank you so much for sharing.

  • @mamtamehta6466
    @mamtamehta6466

    ખૂબ જ સારી રીત બતવવા માટે આભાર.

  • @Kmp-hj2xm
    @Kmp-hj2xm

    Saras

  • @rekhashah4803
    @rekhashah4803

    Bahuj mast recipe che

  • @namratamodi1856
    @namratamodi1856

    Jay Shree Krishna, vaghareli dhili khichdi, also my favorite, 😊😊

  • @heenasuthar5850
    @heenasuthar5850

    Tikhi ges

  • @user-vb6wm5hy5f
    @user-vb6wm5hy5f

    Khub Sars banaviu

  • @ritaparekh9730
    @ritaparekh9730

    Khub saras recipe 👌

Келесі