દોડી દોડી ભાઈની હવા નીકળી ગઈ 🤣

#CarPrank #jongo #RjVinod #MamuBanavyo #mamu #gujaratiprankcall #carfooling #rajkot #prank #videoprank
મામૂ સાંભળ્યા પછી તમારા ચહેરા પર હાસ્ય આવે એજ ઉદેશ્ય સાથે મામૂ બનાવીને હું અપલોડ કરું છું આ મામુનો ઉદેશ્ય કોઈની મસ્તી કરતા બીજાના ટેંશન વાળા સમયમાં મોઢાપર હાસ્ય આવે એ છે.
GUJARATI PRANK CALL I FUNNY AUDIO I GUJARATI COMEDY I MAMU FAME VINOD I MAMU BANAYA | Guharati call recording | mamu banavyo gujarati | car prank l car fooling l video prank l new prank
For more fun please subscribe below link....
/ rjvinod_mamufame
/ mamufamerjvinod
/ radiojockeyvinod
/ bigfmvinodmamu
Disclaimeration :-
In our prank calls we never intend to hurt someone or their feelings. Our prank calls are made for fun purpose if you have smile on your face while watching our prank calls we consider it as success. We strongly apologies to the people in the calls who are surprised.

Пікірлер: 759

  • @rajeshgosai6304
    @rajeshgosai6304 Жыл бұрын

    આ વખતે આ પેસેન્જર તો નંગ નીકળ્યો

  • @hardiksinhgohil7479
    @hardiksinhgohil7479 Жыл бұрын

    આ પેસેન્જર ને જોઈને રસ્તામા કોઈને લિફ્ટ પણ આપવી નહીં.. એવુ લાગે છે.

  • @KhodaGhavtar-lo1bf
    @KhodaGhavtar-lo1bf

    મને એક વાત સમજાતી નથી કે જામનગર ના જ કેમ શીકાર વધારે બને છે😂😂😂😅😅

  • @Harmoniumakshu
    @Harmoniumakshu Жыл бұрын

    આ ભાઈ યે કોઈ દી ગાડી ભાળી નથી લાગતી 😂😂😂😂...ગાડી માંથી ઉતરવા તૈયાર નથી 🤣🤣🤣

  • @ManajiRatnaji-zy2ok
    @ManajiRatnaji-zy2ok

    બધા જામનગર અને રાજકોટ ના મળે છે એકાદ બનાસકાંઠા બાજુ મુલાકાત કરો

  • @ManojParmar-nb4wv
    @ManojParmar-nb4wv

    ગાડી તો પોતાના બાપની સમજે છે😊😊 મંગો

  • @BaraiyaYogeshpaintar
    @BaraiyaYogeshpaintar Жыл бұрын

    આમાં તમારે ઉંધુ થ ઈ ગયું ?બધા ઍમ કે મને નીચે ઉતારો અને આ ભાઈ કે હું ઉતરે નય 😅

  • @d.s.rajput6776
    @d.s.rajput6776 Жыл бұрын

    આવા ખતરનાક પેસેન્જર પેલી વાર જોયા દેખાવમાં તો બહુ સીધા લાગે પણ નીકળ્યા ખતરનાક 😅😅

  • @ramjibusa8687
    @ramjibusa8687 Жыл бұрын

    ભાઈ ને પુછવુતુ ઘરનુ મોટર સાયકલ તો છેને

  • @Jaysukhbhaliya-lq9sr
    @Jaysukhbhaliya-lq9sr

    ઘણા ઉતરી જાય આ ઊતરતો નથી

  • @ma_status1204
    @ma_status1204 Жыл бұрын

    બ્ધાઈ ઉતરવા માટે બજતા હોઈ અને આ બેસવા ગજબ વિડિયો બનાવિયો👌👌👌👌😂😂😂😂😂

  • @wellgreathairsalonsciencec3233
    @wellgreathairsalonsciencec3233 Жыл бұрын

    અરે વિનોદ ભાઈ આ શિકાર માથા ભારે હો ગાડી પોતાની હોય એમ કરે ભાગે ઈ બીજા આ ભાઇ મેલે નઈ ગાડી ને😂😂😂😂😂😂😂

  • @bhavishalakhani8339
    @bhavishalakhani8339

    Badha jonga ne Dudhpak ma lekhe che, je hoy e "tu to bol ja ma", badha ne khabar nathi jongo dekhay che nano pan moto karigae che 😂

  • @Dinesh-v7i
    @Dinesh-v7i

    અર્જુન સરસ કોમેડી કરે છે ❤❤❤❤❤

  • @bhavishalakhani8339
    @bhavishalakhani8339

    Aa pela bhai eva che jene utare che to utarata nathi, baki badhay utarava mate page lage 😂

  • @nvzpubgnewstategamingzone6193
    @nvzpubgnewstategamingzone6193 Жыл бұрын

    20:35

  • @mashribhaiodedara2624
    @mashribhaiodedara2624 Жыл бұрын

    જોગાભાઈ સસરા વિષે કંઈ બોલવા નતા દેતા વાહ સસરા જમાંઈ નો પ્રેમ ❤️😘

  • @bhavishalakhani8339
    @bhavishalakhani8339

    Jonga no role ja e che "Naa karvani vatu karvi" 😂

  • @prvinabensurani7272
    @prvinabensurani7272

    વાહ વાહવિનોદભાઈઆવા વિડીયોબહુ સરસકોમેડી👌👌😄😄

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 Жыл бұрын

    😅😅 માથાભારે નિકળ્યો હો 🙆 વાંદરો 😅😅

Келесі