ચુલી ગામના ભાભલીયાઓ એ કહ્યો શેણી વિજાણંદ નો ઈતિહાસ : વિજાણંદનુ જન્મસ્થળ

ચુલી ગામના ભાભલીયાઓ એ કહ્યો શેણી વિજાણંદ નો ઈતિહાસ : વિજાણંદનુ જન્મસ્થળ
શેણી વિજાણંદ નો ઈતિહાસ
#ઝાલાવાડ
➜ Bharatkhand Darshan (Playlist)
bit.ly/3Agai4Z
➜ Gujarat Darshan (Playlist)
bit.ly/3lkYwQC
➜ Wildlife Sanctuary Of Gujarat (Playlist)
bit.ly/39awemm
➜ Channel Link:-
/ @bharatkhanddarshan
➜ Instagram :-
/ bharatkhanddarshan
➜ Facebook Page
/ bharatkhanddarshan
➜ Business Inquiry:- bharatkhand.darshan@gmail.com
✧ Thanks For Watching The Video ✧

Пікірлер: 90

  • @rajubhaivyas1450
    @rajubhaivyas145018 күн бұрын

    ભાઈ ખુબ અભિનંદન પાઠવું છું આપને પ્રણામ દિલ થી ખૂબ જરૂર એક દિવસ આપના મિલિયન સબ્ક્રાઈબ પાર કરી જાય એવા આશિષ અને ઈશ્વર ને ખૂબ પ્રાર્થના કરું છું 😊

  • @Bharatkhanddarshan

    @Bharatkhanddarshan

    18 күн бұрын

    @@rajubhaivyas1450 ધન્યવાદ આપનો સહકાર બદલ

  • @NagjiBharvad-m5v

    @NagjiBharvad-m5v

    15 күн бұрын

    Sehbhai માં ના ગામનું નામ ધરીગુડાડી છે

  • @Bharatkhanddarshan

    @Bharatkhanddarshan

    15 күн бұрын

    ગોરવીયાળી છે, ધારી ગુદાળી ની નજીક માં

  • @AbhajirGohil
    @AbhajirGohil4 күн бұрын

    જય શેણબાઈ માં ઞૉરીવિયાળિ ગામ ધારીઞુદારી ની બાજુમાં ઓઝત નદીના કિનારે ભેંસાણ તાલુકો જીલ્લો જૂનાગઢ તારીખ 30/6/2024 ના દર્શન કર્યા

  • @vinaaapagamara3859
    @vinaaapagamara3859Күн бұрын

    જય શક્તિ શેણબાઈ

  • @danabhaidangar7512
    @danabhaidangar75122 күн бұрын

    સરસભાઈ જયદુવારકાધિશ

  • @vinaaapagamara3859
    @vinaaapagamara3859Күн бұрын

    જય શેણબાઈ માં

  • @user-ds7tf3nz8d
    @user-ds7tf3nz8d3 күн бұрын

    આજે પણ થરાદ તાલુકાના મઞરોલ ગામે શેણલ મા હાજરા હજૂર પરચા પુરે છેજય શેણબાઈ મા

  • @RameshHudad
    @RameshHudad5 күн бұрын

    ગૉરીયાળા ગામ.છૅ.સૅણ.બાઈ.મા

  • @dileshdevmurari689
    @dileshdevmurari68915 күн бұрын

    શેણી ના પિતા શ્રી નું ગામ ગોરિવિયલી જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકા ના ધારિગુંદાલી પાસે આવ્યું છે

  • @dhanrajdangadhavi8967
    @dhanrajdangadhavi896720 күн бұрын

    નય ચૂડી નય ચાંદલો, નય સુહાગણ વેસ જનની ની જનની જન્મી ચારણ નેશ

  • @kiranbagadhavioffacialchen2276
    @kiranbagadhavioffacialchen227615 күн бұрын

    ગોરવી ગામ વેદુચારણ પુછે જુનાગઢ પાસે જય માતાજી કિરણબા ગઢવી લોકગાયીકા

  • @Bharatkhanddarshan

    @Bharatkhanddarshan

    15 күн бұрын

    જય માતાજી, ધન્યવાદ. ગીર પંથક, ભેંસાણ તાલુકો, ગોરવીયાળી ગામ,

  • @dileshdevmurari689
    @dileshdevmurari68915 күн бұрын

    વિજાનંદ આડો વીંજનો શેણી આડી ભીત ઓઝત ઉછાળો માર, મારા વિજનંડ ને પાછો વાળ

  • @dineshchess9658
    @dineshchess96585 күн бұрын

    ભાઈ, શેણી વીજાણંદ નાં અલૌકિક પ્રેમની અમર કહાની અદભુત છે. સાચા પ્રેમી સમજી શકે સાચા પ્રેમની વાત.. ❤

  • @Bharatkhanddarshan

    @Bharatkhanddarshan

    5 күн бұрын

    @@dineshchess9658 આજે પણ આ ધરતી ઉપર વિજાણંદ નું ગામ અને વિજાણંદ નો વારસો હૈયાત છે.

  • @narsangchaudhari542
    @narsangchaudhari54210 күн бұрын

    શેણી માતા નું મંદિર થરાદ તાલુકાના માંગરોળ ગામે છે, જિલ્લો બનાસકાંઠા.બીજું મંદિર રોડા ગામે તાલુકો રાણીવાડા ,જિલ્લો જાલોર, રાજસ્થાન માં છે

  • @Bharatkhanddarshan

    @Bharatkhanddarshan

    10 күн бұрын

    પરંતુ આઈ શેણબાઈ માતાજીનું ગામ જુનાગઢ જીલ્લાના ભેંસાણ તાલુકાનું ગોરવીયાળી છે. ત્યાં ઓઝત નદીના કાંઠે આઈ શેણબાઈ માનું મંદિર છે.

  • @rameshshilu4160
    @rameshshilu416022 күн бұрын

    ગોરવિયાળી ગામ તાલુકો ભેસાણ જીલો જુનાગઢ

  • @Bharatkhanddarshan

    @Bharatkhanddarshan

    22 күн бұрын

    2005 મા હું જોબ અર્થે બગસરા રહેતો ત્યારે બગસરા થી પરબધામ દર્શને જતા વચ્ચે કોઈ રોડ ઉપરનું ગામ ધારી વટીને રોડના વળાંક ઉપર શેણબાઈ માતાજીનું મંદિર આવેલું ત્યારે મંદિરે દર્શન કરીને ત્યા પુછતા એ મંદિર શેણી (શેણબાઈ માતાજીનું) હતું અને ત્યાંથી થોડુંક અંદર શેણબાઈ માતાજીનું ગામ ગોરવીયાળી હતું. અમે બગસરા થી ઓળખીતા નું મોટરસાયકલ લઈને ગયા હતા, ત્યારે ચોમાસું હતું અને શેણબાઈ માતાજીના મંદિરે પબ્લિક પણ ઘણું હતું કદાચ માતાજીનો કોઈ ઉત્સવ હશે એવું લાગેલુ. આ વાતને આજે 2024 મા 19 વર્ષ થયાં

  • @HamaroDhan

    @HamaroDhan

    17 күн бұрын

    kzread.info/dash/bejne/gKV1sa57iZvSqag.htmlsi=VT0EnlAHnhhWqMIL

  • @shaktidangadhavi9932
    @shaktidangadhavi993210 күн бұрын

    ખુબ ખુબ અભિનંદન ચેનલ વાળા ભાઈ ચારણ શેણી વિજાણંદ સાસવત પ્રેમ ની વાત રજુકરી આનંદ થયો

  • @JayantibhaiDegama
    @JayantibhaiDegama23 күн бұрын

    Jay Siyaram

  • @mansukhjoshi352
    @mansukhjoshi35222 күн бұрын

    વેરિ વેરિ નાઈસ

  • @Bharatkhanddarshan

    @Bharatkhanddarshan

    22 күн бұрын

    ધન્યવાદ આપનો

  • @ParbatKhatana
    @ParbatKhatana15 күн бұрын

    Gorviyali gam mara ben sasare se e bagasara pase aavel se❤❤

  • @Bharatkhanddarshan

    @Bharatkhanddarshan

    15 күн бұрын

    બગસરા થી પરબધામ જતા વચ્ચે આવે છે

  • @Jorudan_official
    @Jorudan_official11 күн бұрын

    આઈ શેણબાઈ માનાં પીતા વેદા આપા તેનુ ગામ ગોરવીયાળી.. અને શેણબાઈ માનું મંદિર હાલમાં કુંવર ગામમાં છે તા..સમી જી.પાટણ

  • @PKzala-nh4jp
    @PKzala-nh4jp15 күн бұрын

    Vah good

  • @sarwancharan3294
    @sarwancharan329422 күн бұрын

    Jay shree krishna

  • @Bharatkhanddarshan

    @Bharatkhanddarshan

    22 күн бұрын

    જય શ્રી કૃષ્ણ

  • @user-rc3xv7td7j
    @user-rc3xv7td7j13 күн бұрын

    સેણી નુ ગામ ધારિ ગુદાળી

  • @jiteshbhatt2850
    @jiteshbhatt285017 күн бұрын

    આ ઉચ્ચકોટ્ની વાત પુ.પાંડુરંદ દાદાએ કરી વિજાણદના શુધ્ધ પ્રેમ વિસે

  • @Bharatkhanddarshan

    @Bharatkhanddarshan

    17 күн бұрын

    જય યોગેશ્વર, પાંડુરંગ દાદા એક મહાન જ્ઞાની સંતપુરુષ હતાં એમને જે ગીતા અને વેદ શાસ્ત્રો વિશે જે પ્રકાશ પાડ્યો છે એ કદાચ હવેના સમયમાં કોઈ ન કરી શકે, એમાં દાદા એ જો શેણી વિજાણંદ ના સુધ પ્રેમ વિશે વાત કરી હોય એની તો વાત જ ન થાય, પરંતુ આપણો ઉદેશ્ય ફક્ત એટલો છે કે જે લોકો નથી જાણતા કે વિજાણંદ ક્યાંનો હતો એ ગામને લોકો સમક્ષ લાવવું, ઈશ્વર કૃપાથી મેં મારી ૧૦ વર્ષની ઉંમરે પાંડુરંગ દાદાના ચરણ સ્પર્શ કરેલા, એ સમયે મને દાદા મહાન જ્ઞાની પુરુષ છે એની સમજણ નહોતી પરંતુ અમે સ્કુલે થી સુટીને બપોર પછી સુંદરવન અને ભાવનીર્જર જતા, ત્યારે ઘણી વખત દાદાના દર્શન કરેલા, અમે જ્યારે ભાવનીર્જર જતા ત્યારે મોટા ભાગે દાદા ફુલ છોડ અને ઝાડો ને પાણી પાતા હોતા

  • @phzala672

    @phzala672

    16 күн бұрын

    ​@@Bharatkhanddarshanજય,યોગેશ્વર,તમે,ઘણા, ભાગ્ય,શાળી,છો,કે,દાદા,જી,જેવા,,યુગ,પુરુષ,ના, દર્શન કરવા,નુ,ભાગ્ય,મો, હતું,જય, યોગેશ્વર

  • @Bharatkhanddarshan

    @Bharatkhanddarshan

    16 күн бұрын

    જય યોગેશ્વર

  • @user-he9sk9lp3s
    @user-he9sk9lp3s22 күн бұрын

    ભાઈ શેણી નું ગામ ગોરીયાળી ગીર પંથકમાં આવેલ છે

  • @HamaroDhan

    @HamaroDhan

    17 күн бұрын

    kzread.info/dash/bejne/gKV1sa57iZvSqag.htmlsi=VT0EnlAHnhhWqMIL

  • @sprajgor4623
    @sprajgor462314 күн бұрын

    ❤ ચેનલ માતાજી નો ઇતિહાસ કીધો તે બદલ ખુબ ખુબ અભિનંદન❤

  • @Bharatkhanddarshan

    @Bharatkhanddarshan

    14 күн бұрын

    ધન્યવાદ આપનો

  • @dahyabhaipatel2832
    @dahyabhaipatel283215 күн бұрын

    વાહ

  • @user-kr7qi1rp7f
    @user-kr7qi1rp7f21 күн бұрын

    Goravyali

  • @HamaroDhan

    @HamaroDhan

    17 күн бұрын

    kzread.info/dash/bejne/gKV1sa57iZvSqag.htmlsi=VT0EnlAHnhhWqMIL

  • @kuldeepsinhchauhan9605
    @kuldeepsinhchauhan960514 күн бұрын

    જય રામાપીર

  • @Bharatkhanddarshan

    @Bharatkhanddarshan

    14 күн бұрын

    જય રામદેવપીર

  • @hareshjogarna4841
    @hareshjogarna484116 күн бұрын

    શેણી નું ગામ ગોરવિયાળી ગીર માં છે

  • @janiharsad1441
    @janiharsad144116 күн бұрын

    ખૂબ સરસ

  • @Bharatkhanddarshan

    @Bharatkhanddarshan

    16 күн бұрын

    @@janiharsad1441 ધન્યવાદ

  • @mahipalbhati9-c871
    @mahipalbhati9-c87116 күн бұрын

    છેની માં થરાદ નાં માગલોજ ગામમાં પૂજાય છે. અને માએ દાતણ કરીને જે જાબુડા વાગ્યા એ આજે હયાત છે.

  • @user-lc9qb4vn1w

    @user-lc9qb4vn1w

    16 күн бұрын

    ઈ ભાઈ હિમાલય જતા હતા વિશ્રામ કર્યો તો

  • @Bharatkhanddarshan

    @Bharatkhanddarshan

    16 күн бұрын

    હિમાલય ( હેમાળે ) જતા વખતે જ્યાં જ્યાં રોકાયા હતા ત્યાં આજે પણ તીર્થ સ્થાનો છે, થરાદ પાસે ના માગલોજ પણ એમાંનું એક છે.

  • @user-bl5vj8hx2g
    @user-bl5vj8hx2g15 күн бұрын

    ગોરવયાળી.ગામનું.નામ.હતું

  • @makdsmakwana8394
    @makdsmakwana839414 күн бұрын

    શેણી માનુ મંદિર પણ છે ગોરીવિયાળી બગસરા થી ૨૫ કી.મી દુર છે હાલમાં ઓઝત નદી તેમના મંદિર પાસે થી નીકળે છે ખાંભીઓ પણ હાલમાં છે જ

  • @Bharatkhanddarshan

    @Bharatkhanddarshan

    14 күн бұрын

    ધન્યવાદ આપનો

  • @keshavbhaisorathiya9401
    @keshavbhaisorathiya940122 күн бұрын

    Sheni નું ગામ બગસરા ni બાજુ મા gorviyali છે I મોગલ એજ પરિવાર માં સાસરે હતા

  • @Bharatkhanddarshan

    @Bharatkhanddarshan

    22 күн бұрын

    મોગલ માં ?

  • @HamaroDhan

    @HamaroDhan

    17 күн бұрын

    kzread.info/dash/bejne/gKV1sa57iZvSqag.htmlsi=VT0EnlAHnhhWqMIL

  • @dileshdevmurari689

    @dileshdevmurari689

    15 күн бұрын

    @@keshavbhaisorathiya9401 ખુબ જ સાચું

  • @thakorlalji9159
    @thakorlalji915919 күн бұрын

    આ ગામનું ચુલી નામ ના રખાય સોનગઢ હતું તે બરોબર છે

  • @Bharatkhanddarshan

    @Bharatkhanddarshan

    19 күн бұрын

    કદાચ એ વખતે તમને પુછવાનું ભુલી ગયા હશે

  • @vipulrajgor8317

    @vipulrajgor8317

    16 күн бұрын

    ​@@Bharatkhanddarshan😅❤

  • @sprajgor4623
    @sprajgor462314 күн бұрын

    ❤ શ્રેણી નો આખો ઇતિહાસ ભાગ એક બે અને ત્રણ વિડીયો બનાવીને મોકલો❤

  • @Bharatkhanddarshan

    @Bharatkhanddarshan

    14 күн бұрын

    શેણી વિજાણંદ ના ઈતિહાસ સાથે જોડાયેલુ વિજાણંદ નું ગામ આર્ટિકલ ભાગ ૧ અને ભાગ ૨ આવી ગયેલા છે ભાગ ૩ ઉપર આર્ટિકલ લખવાનું ચાલુ છે સમય લાગશે

  • @Vanmalibaroliya
    @Vanmalibaroliya22 күн бұрын

    Ame Nana badko hata tiyare sheni vijanad nu natak bhajava ma avtu.

  • @jivrajbhaikantaria4401
    @jivrajbhaikantaria44018 күн бұрын

    શેરી નુ ગામ ગોરવીયાળી હતુ એવુ લોકસાહિત્ય કહે છે

  • @padharamansukh9096
    @padharamansukh909622 күн бұрын

    Gauriviyali

  • @padharamansukh9096

    @padharamansukh9096

    22 күн бұрын

    Goriviyali junagadh

  • @bhimrav511
    @bhimrav51122 күн бұрын

    ધારીગુંદારી

  • @Bharatkhanddarshan

    @Bharatkhanddarshan

    22 күн бұрын

    ત્યાં રોડના વળાંક આગળ શેણબાઈ માં નું મંદિર છે, ગામ ગોરવયાળી છે, જોકે ધારીગુદારી આ બધાં ગામ આસપાસ જ છે

  • @bhimrav511

    @bhimrav511

    22 күн бұрын

    Amari gamara bharvad ni kuldevi chhe bhai

  • @HamaroDhan

    @HamaroDhan

    17 күн бұрын

    kzread.info/dash/bejne/gKV1sa57iZvSqag.htmlsi=VT0EnlAHnhhWqMIL

  • @sagardal3836
    @sagardal38365 күн бұрын

    શેણીનું ગામ જુનાગઢ જીલ્લાના ભેંસાણ તાલુકાનું ગોરવીયાળી ગામ છે. ત્યાંથી શેણી પોતાના હાડ ગાળવા હેમાળે ગઈ હતી અને પાછળ વિજાણંદ પણ હેમાળે ગયો હતો. તો આ હેમાળો એટલે ક્યો ? આ હેમાળો ક્યાં આવેલો છે ? જો હેમાળો એટલે હિમાલય પર્વત હોય તો એ સમયમાં શેણી વિજાણંદનું ત્યાં પહોંચવું શક્ય નથી.

  • @Bharatkhanddarshan

    @Bharatkhanddarshan

    5 күн бұрын

    આઈ શેણબાઈ માતાજીએ હિમાલયના દ્રાસ વિસ્તારમાં હાડ ગાળેલું આજે પણ જ્યાં શેણબાઈ એ હાડ ગાળેલું ત્યાં મંદિર આવેલું છે મારી પાસે એ મંદિરનો ફોટો પણ છે

  • @devbhumi5703
    @devbhumi570311 күн бұрын

    Shenal ma banashkantha distric ma tharad pase mangrol ma Motu tempal chhe

  • @KanjiChauhan-j9s
    @KanjiChauhan-j9s12 күн бұрын

    ધોરાજી નીબાજૂમા ગોરીવાળાછે

  • @Bharatkhanddarshan

    @Bharatkhanddarshan

    12 күн бұрын

    જુનાગઢ જિલ્લાનાં ભેંસાણ તાલુકાનું ગોરવીયાળી આઈ શેણબાઈ માતાજીનું ગામ છે, અને મંદિર પણ છે

  • @patelvasubhai7282
    @patelvasubhai728212 күн бұрын

    Jad jadta jantar tutyu Tutyo mobhi tar Vedani seni vina Jantar nadiye avaj

  • @nakumbhairambhaigadhvi
    @nakumbhairambhaigadhvi13 күн бұрын

    જય સેણ બાય માં

Келесі