Congress MLA Anant Patel આવ્યા દિવ્યાંગ દંપતીની વ્હારે | Navsari | Gujarat Tak

#gujarattak #gujaratnews #gujaratpolitics #GUT014 #AnantPatel #Congress #Navsari #GujaratNews #GujaratTak
નવસારી જિલ્લાના આદિવાસી વિસ્તાર એવા વાંસદા તાલુકાના દોલધા ગામમાં રહેતા દિવ્યાંગ વૃદ્ધ દંપતી જેઓ આજ સુધી સરકારી સહાયથી વંચિત રહ્યા છે.. વાંસદાના ધારસભ્ય અનંત પટેલ આ વૃદ્ધ દંપતીની વ્હારે આવ્યા. જેમણે દિવ્યાંગ દાદા દાદીની મુલાકાત લઈ મામલતદારને બનતી મદદ કરવા સૂચના આપી છે જ્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન મળેલ શુકનના પૈસાનું દાન આ વૃદ્ધ દિવ્યાંગ દંપતીને આપવાની જાહેરાત કરી છે..
---------------
Gujarat Tak ગુજરાતી KZread ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Gujarat Tak
About GUJARAT TAK
The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
महात्मा गांधी से लेकर सरदार पटेल और नरेंद्र मोदी तक। अंबानी से लेकर अडानी तक। बिजनेस के बाजीगरों से लेकर हीरा कारीगरों तक। नवरात्र उत्सव से लेकर डांडिया के जश्न तक। कच्छ से लेकर सौराष्ट्र तक। काठियावाडा से लेकर द्वारका तक। गुजरात मॉडल से लेकर खानों की मीठी सुगंध तक। गुजरात के पल-पल की खबर अब आपको मिलेगी गुजरात तक पर।
Follow us on
Website: www.gujarattak.in/
Facebook : / gujarattakofficial
Twitter : / gujarattak

Пікірлер: 20

  • @maganmaviofficial
    @maganmaviofficial9 ай бұрын

    😢😢 ખરેખર બવ શરમજનક વાત કહેવાય નેતાઓ પોતાનું જ ભરે

  • @patelashok6467
    @patelashok64672 ай бұрын

    Antant Bhai best Leader ❤

  • @manganimanshukhbhai4849
    @manganimanshukhbhai4849 Жыл бұрын

    હું પણ વિકલાંગ શું માંરો એક હાથ અને એક પગ ફેલ થઈ ગયું છે મને પણ સરકારી સહાય તેવું કરવા વિનંતી છે

  • @d.gd.g7111
    @d.gd.g7111 Жыл бұрын

    👌👌👌

  • @shaileshbamaniya2476
    @shaileshbamaniya2476 Жыл бұрын

    Jay Aadivasi 🙏🙏

  • @maamodaldj4153
    @maamodaldj4153 Жыл бұрын

    Jay adivasi

  • @umeshpatel5386
    @umeshpatel5386 Жыл бұрын

    Jay aadivashi

  • @nitindamor1462
    @nitindamor1462 Жыл бұрын

    Very good work

  • @nitindamor1462
    @nitindamor1462 Жыл бұрын

    Jay adivasi saheb ne

  • @maheshgahire4072
    @maheshgahire4072 Жыл бұрын

    Good jawab

  • @user-rq4zv1en4r
    @user-rq4zv1en4r2 ай бұрын

    Aa bhai loko ni to khajrur bhai help kareli

  • @JaydeepRathwa-yz7qn
    @JaydeepRathwa-yz7qn9 ай бұрын

    Khajurbhai gharbanavyuse dadamate

  • @shivanipatelshivu5180
    @shivanipatelshivu5180 Жыл бұрын

    😂👍👌👏

  • @shivanipatelshivu5180

    @shivanipatelshivu5180

    Жыл бұрын

    Kaka.ni.vat.sachi

  • @shivanipatelshivu5180

    @shivanipatelshivu5180

    Жыл бұрын

    Sachi.vat

  • @shivanipatelshivu5180

    @shivanipatelshivu5180

    Жыл бұрын

    👌👍🙏🏻🙌🏻

  • @shivanipatelshivu5180

    @shivanipatelshivu5180

    Жыл бұрын

    very good.sir

Келесі