Chehar Maa Ni Stuti | Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Stuti |

Музыка

‪@meshwalyrical‬
Presenting : Chehar Maa Ni Stuti | Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Stuti |
#chehar #cheharmaa #lyrical #mataji #stuti
Audio Song : Chehar Maa Ni Stuti
Singer : Ruchita Prajapati
Lyrics : Baldev Sinh Chauhan
Music : Jayesh Sadhu
Genre : Gujarati Stuti
Deity : Chehar Maa
Temple : Martoli
Festival : Navratri
Label :Meshwa Electronics
જય હો તારો માઁ, જય હો તારો માઁ
જય હો તારો માઁ, જય હો તારો માઁ
હે માઁ ચેહર હાથ જોડી કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
તું દયાળી તું કૃપાળી આદ્યશક્તિ ઈશ્વરી
મારણ તારણ એક તુજ છે પ્રણમુ તને પરમેશ્વરી
હે માઁ ચેહર હાથ જોડી કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
અહીં તહીં ભટકી રહ્યા ના માર્ગ કોઈ સુઝતો
કુકર્મોનો વાગેલો માડી ઘાવ નથી રૂઝતો
ભુલો હશે લાખો અમારી માફ તમે કરજો
મને પાપના પંથે જતા માઁ પાછો તમે વાળજો
હે માઁ ચેહર હાથ જોડી કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
કામ ક્રોધ લોભ કપટને હું ઈર્ષાનો ભરેલ છું
ના માફી પામુ એવા માડી કર્મોનો કરેલ છું
આ પાપીને ઉગારો માડી દયા તમે દાખવો
તારા વિના મારુ કોણ છે કોનો ભરોસો રાખવો
હે માઁ ચેહર હાથ જોડી કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
આ પુરાએ બ્રહ્માડમાં માડી તમારુ તેજ છે
આ વિશ્વને ડોલાવવું તારા માટે સહેજ છે
તારી મરજી વિના તો માડી કાંઈના થઇ શકે
તું ધારે માં જે કરવા એને કોઈ ના રોકી શકે
હે માઁ ચેહર હાથ જોડી કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
તારા ગુણ ગાવા સાત સાગરની શાહી ઓછી પડે
તારી કરુણાના કિસ્સા માડી હરઘડી નવા જડે
અનેક રૂપો તારા છે માઁ તું છે હર એક અંશમાં
તું સચરાચર રમનારી ત્રણે લોક તારા વશમાં
હે માઁ ચેહર હાથ જોડી કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
મતલબી આ જગત છે ને સંબંધ સહુ ખોખલા
તારા વિના ઉગર્યાના માડી નથી કોઈ દાખલા
અનેક જનને તાર્યા છે માઁ મુજને તારો તમે
આરો નથી હવે કોઈ તારા શરણે આવ્યા અમે
હે માઁ ચેહર હાથ જોડી કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
આધાર એક તારો છે માઁ એક તારો આશરો
ડુબતી આ નૈયા તારજો પુણ્યના પ્રકાશ પાથરો
જેવો ગણો તેવો ઓ માતા હું તમારો બાળ છું
બળદેવ કહે માઁ તારા વિના હું તો નિરાધાર છું
હે માઁ ચેહર હાથ જોડી કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના

Пікірлер: 154

  • @ritasharma5763
    @ritasharma57638 күн бұрын

    Jai shree chehar maa 🙏🌷🙏

  • @ritasharma5763
    @ritasharma5763Күн бұрын

    🙏💐🙏 Jai shree chehar maa 🙏🌷🙏

  • @ritasharma5763
    @ritasharma576319 күн бұрын

    🙏🌹💐🙏 Jai shree chehar maa 🙏🌷🌹💐🙏

  • @ritasharma5763
    @ritasharma5763Ай бұрын

    Jai shree chehar maa 🙏🌷🙏🙏🌹💐🙏

  • @navinchandrashrimali7694
    @navinchandrashrimali769423 сағат бұрын

    Jay chehar maa

  • @ritasharma5763
    @ritasharma57632 күн бұрын

    ❤ Jai shree chehar maa ❤

  • @ritasharma5763
    @ritasharma5763Ай бұрын

    ❤ Jai chehar maa ❤

  • @ritasharma5763
    @ritasharma57634 ай бұрын

    Jai chehar maa

  • @ritasharma5763
    @ritasharma5763Ай бұрын

    ❤❤❤ Jai shree chehar maa

  • @ZalaSonu-lg7pc
    @ZalaSonu-lg7pc18 күн бұрын

    🙏 jay...chehar....maa🙏🚩👏👏👏👏👏❤️❤️❤️❤️❤️🌹🌹🌹🌹🌷🥀💐🌷🌸🌷🌷💐🌸

  • @ritasharma5763
    @ritasharma57633 ай бұрын

    🌹💐🌺🌷🌹 Jai shree chehar maa 🌹🌷🌷🌹💐🌺

  • @ritasharma5763
    @ritasharma576314 күн бұрын

    ❤ Jai shree chehar maa 🙏🌷🙏

  • @kyayesachhain6293
    @kyayesachhain62935 күн бұрын

    jay chehar ma

  • @ritasharma5763
    @ritasharma57632 ай бұрын

    ❤❤ Jai chehar maa ❤❤

  • @ritasharma5763
    @ritasharma57632 ай бұрын

    ❤❤ Jai chehar maa ❤❤🙏🙏

  • @ritasharma5763
    @ritasharma57633 ай бұрын

    ❤❤ Jai shree chehar maa ❤❤

  • @VanshChaudhuri-tu1yc
    @VanshChaudhuri-tu1ycАй бұрын

    Jay chehermaa❤

  • @VishalAwasthi-rd4zq
    @VishalAwasthi-rd4zq2 ай бұрын

    Jai chehar maa 🙏🙏

  • @user-em2tr1lo5p
    @user-em2tr1lo5p21 күн бұрын

    Jay maa chehar bhavani❤

  • @ritasharma5763
    @ritasharma57633 ай бұрын

    Jai chehar maa 🌹🌷🌷🌹

  • @ritasharma5763
    @ritasharma57632 ай бұрын

    Jai chehar maa 🙏🌹🌷🌹🌹🌷🌷🙏

  • @ritasharma5763
    @ritasharma5763Ай бұрын

    ❤ Jai shree chehar maa ❤🙏🙏

  • @NFSnolimit-xs5ue
    @NFSnolimit-xs5ueАй бұрын

    Jay chehar Mataji

  • @nandusolanki5732
    @nandusolanki57322 ай бұрын

    Jay Chehar Maa

  • @hiteshkakadiya7846
    @hiteshkakadiya784610 күн бұрын

    જય કેસર ભવાની ચેહર માતા 🙏

  • @ritasharma5763
    @ritasharma57633 ай бұрын

    Jai chehar maa 🌹🌷🌷🌹💐🌺

  • @SagarRabari-ye5ly
    @SagarRabari-ye5ly2 ай бұрын

    Jay chehar maa 🙏🙏

  • @Scar_lion95
    @Scar_lion9511 күн бұрын

    Jay ceharma

  • @ritasharma5763
    @ritasharma57632 ай бұрын

    Jai chehar maa 🙏🌹🌷🙏

  • @mr.perfect295
    @mr.perfect2956 ай бұрын

    Jay chehar ma songadhdham dayali ma 🙏🙏🙏🙏🙏

  • @vishnubhainayi9383
    @vishnubhainayi93833 ай бұрын

    Jay Chehar maa 🙏🙏🙏

  • @kamini1012
    @kamini10126 күн бұрын

    ❤❤

  • @BhikhajiChhapiya
    @BhikhajiChhapiyaАй бұрын

    Jay maa chehar maa ❤❤

  • @AvniDave-qw3tw
    @AvniDave-qw3twАй бұрын

    જય માં ચેહર ❤

  • @babuprajapati3108
    @babuprajapati31085 ай бұрын

    JAY MAA CHEHAR 🌹 JAY MAA MELDI 🌹 JAY MAA KESAR BHAWANI 🌹

  • @ashaprajapati1729
    @ashaprajapati17294 ай бұрын

    Jay chehar🙏

  • @ritasharma5763
    @ritasharma57632 ай бұрын

    Jai chehar jogni ma 🙏🌹🙏

  • @SagarRabari-ye5ly
    @SagarRabari-ye5ly4 ай бұрын

    Jay maa chehar 🙏🙏

  • @alkasoni9508
    @alkasoni95086 ай бұрын

    Jay shree chehar bhvani ma 🌹 🌹

  • @twinkaldesai8858
    @twinkaldesai88584 ай бұрын

    JaY Chehar maa 🙏🏻❤️💫

  • @bharatinai8897
    @bharatinai88973 ай бұрын

    Maa

  • @jagrutithakar8937
    @jagrutithakar89376 ай бұрын

    ❤🌹🌹🌹🌹💖💖🚩🚩🙏🙏❤❤ha moj ha Jay Chehar MA super Hero may Chehar

  • @user-un3bq4md3w
    @user-un3bq4md3w7 ай бұрын

    જય ચેહર માં

  • @NareshPrajapati-m1l
    @NareshPrajapati-m1lАй бұрын

    જય કેશર ભવાની ચક્ર માતા ❤

  • @ChetanSutariya-jq6py
    @ChetanSutariya-jq6py4 ай бұрын

    🙏🏻Jay chehar jogni ma🙏🏻

  • @MahendraPrajapati-iv4mg
    @MahendraPrajapati-iv4mgАй бұрын

    Jai Mata Di 🙏

  • @solankijashavantsinh8524
    @solankijashavantsinh8524Ай бұрын

    🙏જય ચેહર માઁ 🙏

  • @parmarramanlal926
    @parmarramanlal9262 ай бұрын

    Jay maa chehar Jay maa chehar Jay maa chehar Jay maa chehar Jay maa chehar

  • @vinayvaland8514
    @vinayvaland85143 ай бұрын

    🙏જય ચેહર માં🙏

  • @ashishnayi675
    @ashishnayi6756 ай бұрын

    જય શ્રી કેશર ભવાની 🙏

  • @RavalSuhani-gz8xu
    @RavalSuhani-gz8xu4 ай бұрын

    Jay tiger chehar maa 🙏🌎🥺

  • @kesardesai5975
    @kesardesai59757 ай бұрын

    Jay ho ma chehar 🙏🙏

  • @kamini1012
    @kamini10122 ай бұрын

    Jay chehar ma

  • @kirtikalal1673
    @kirtikalal16737 ай бұрын

    जय माँ चेहर

  • @nirumistry7361
    @nirumistry73615 ай бұрын

    જય ચેહરમા

  • @MahendraPrajapati-iv4mg
    @MahendraPrajapati-iv4mgАй бұрын

    Jay Mataji 🙏

  • @sanketpatel3904
    @sanketpatel39044 ай бұрын

    જય ચેહર માં સદાય સહાયતે 👏

  • @housephone-sv3fu
    @housephone-sv3fu8 ай бұрын

    Jay chehar maa ❤

  • @AnkitPatel-cz5xf
    @AnkitPatel-cz5xf7 ай бұрын

    🙏🙏

  • @modnjimfajl1555
    @modnjimfajl15554 ай бұрын

    Jay chehrma🙏🚩

  • @rajaramdewasi3886
    @rajaramdewasi38866 ай бұрын

    Jay chehar ma ❤🙏🙏🌹

  • @mr.perfect295
    @mr.perfect2955 ай бұрын

    Jay shree chehar ma songadhdham dayali ma 🙏🙏🙏🙏🙏

  • @ritasharma5763
    @ritasharma57634 ай бұрын

    Jai chehar maa 🌹🌷🌹

  • @ritasharma5763
    @ritasharma57633 ай бұрын

    🙏💐🌹🌺🌷🙏 Jai chehar maa 🙏🌷🌺🌹💐🙏

  • @user-jf3hr3vb1x
    @user-jf3hr3vb1x5 ай бұрын

    જય ચેહર માં🙏🙏

  • @ritasharma5763
    @ritasharma5763Ай бұрын

    🙏💐🌹🌷🌺🙏 Jai Shree chehar maa 🙏🌹🌷🌹💐🙏

  • @user-em2tr1lo5p
    @user-em2tr1lo5p2 ай бұрын

    Jay chehar bhavani

  • @siddharthrajput7242
    @siddharthrajput72426 ай бұрын

    Jay chehar maa🎉

  • @user-ig6wc3bp2c
    @user-ig6wc3bp2c6 ай бұрын

    JAY CHEHAR

  • @vikram.rajputvikram172
    @vikram.rajputvikram1725 ай бұрын

    Jay chehar maa ❤ તારા બાળ ને ખોળે લેજે.❤🙏🙏

  • @vineshpasaya1567
    @vineshpasaya15676 ай бұрын

    Jay cheher ma ❤❤

  • @jagrutithakar8937
    @jagrutithakar89376 ай бұрын

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤Jay Chehar MA Jay Chehar MA Jay Chehar MA Jay Chehar MA Jay Chehar MA Jay Chehar MA super Hero may Chehar MA 💖💖💖🚩🚩🚩🚩🌺🌺🌺🌹🌹🌹🌹🙏🙏🙏

  • @pravinaprajapati6093
    @pravinaprajapati60934 ай бұрын

    JAY Chehar maa🙏

  • @vishnurajgor5917
    @vishnurajgor59177 ай бұрын

    MAA Chehar

  • @kalapanabenpandya5907
    @kalapanabenpandya59077 ай бұрын

    જય ચેહર માતાજી

  • @jayantipatel8621
    @jayantipatel86215 ай бұрын

    Jay Mataji ma chehar

  • @MenatMahipal-ls1sl
    @MenatMahipal-ls1sl6 ай бұрын

    જય શ્રી ચેહર માતા નમઃ ❤❤❤❤❤❤

  • @govindsinhzala5821
    @govindsinhzala58213 ай бұрын

    Jay chehar ma 🙏

  • @user-ne1id2ou6r
    @user-ne1id2ou6r4 ай бұрын

    જય કેસર ભવાની માં 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹

  • @gopimandalmemadpur1666
    @gopimandalmemadpur16667 ай бұрын

    Jai chehar maaa ❤❤❤❤

  • @sangitabaranda5204
    @sangitabaranda52044 ай бұрын

    Jay shree mani ba ni chehar ma songhadh dham dayali ma 🙏 bhu l chuk maf kro ma chehar

  • @vineshpasaya1567
    @vineshpasaya15677 ай бұрын

    જય ચેહર માં ❤❤

  • @kalapanabenpandya5907
    @kalapanabenpandya59077 ай бұрын

    માં ચેહર માતાજી

  • @kalapanabenpandya5907
    @kalapanabenpandya59077 ай бұрын

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @solankijagdish9839
    @solankijagdish98397 ай бұрын

    જય ચેહર માઁ

  • @alpeshpatel95791
    @alpeshpatel957918 ай бұрын

    जय चेहर माताजी

  • @_Aarohi222
    @_Aarohi2228 ай бұрын

    Jay chehar maa 🙏🏻❤

  • @sangitabaranda5204
    @sangitabaranda52045 ай бұрын

    Jay shree mani ba ni chehar ma songhadh dham dayali ma bhul chuk maf kro ma

  • @vishnupatel8821
    @vishnupatel88212 ай бұрын

    Jay chear

  • @BhavnaOza-d2i
    @BhavnaOza-d2i28 күн бұрын

    K5l

  • @ritasharma5763
    @ritasharma57636 күн бұрын

    🙏💐🙏 Jai shree chehar maa 🙏🌹🙏

  • @ritasharma5763
    @ritasharma57634 күн бұрын

    Jai shree chehar maa 🙏🌷🌹💐🙏

  • @ritasharma5763
    @ritasharma57635 күн бұрын

    Jai shree chehar maa 🙏🌷🙏

  • @ritasharma5763
    @ritasharma5763Ай бұрын

    🙏💐🙏 Jai shree chehar maa 🙏💐🙏

  • @ritasharma5763
    @ritasharma57634 ай бұрын

    Jai chehar maa

  • @ritasharma5763
    @ritasharma57633 ай бұрын

    🌹🌷🌹 Jai shree chehar maa 🌹🌷🌷🌹

  • @AyushPatelblog__
    @AyushPatelblog__Ай бұрын

    Jay chahar maa

  • @ritasharma5763
    @ritasharma57633 ай бұрын

    Jai chehar maa 🌹🌷🌷🌹

  • @manjuladarji4529
    @manjuladarji45295 ай бұрын

    Jay Chehar Maa

  • @mr.perfect295
    @mr.perfect2956 ай бұрын

    Jay chehar ma songadhdham dayali ma 🙏🙏🙏🙏🙏