Charan Kanya | Swarotsav 2019 | Live | Yogesh Gadhvi | Aditya Gadhvi | Ahmedabad

Музыка

Charan Kanya | Swarotsav 2019 | Live |Yogesh Gadhvi | Aditya Gadhvi | Ahmedabad | Ankit Trivedi
To set caller tune for 'Charan Kanya'
Airtel: 009185800007107
Airtel -To Set Hello Tunes Dial The (5432118587107)
BSNL - To Set Dialer Tunes SMS BT(13658906) to 56700
IDEA: To Set Dialer Tunes Dial 53713658906
Vodafone: To Set Dialer Tunes Dial 53713658906
Vodafone clip Id: vicallertunes.in/content/1602...
Charan Kanya Audio Platform Link:
JIOSAAVAN - www.jiosaavn.com/song/charan-...
WYNK - wynk.in/u/BIbRT706E
SPOTIFY - open.spotify.com/track/4q2ibs...
KZread MUSIC - • Charan Kanya
APPLE MUSIC - / charan-kanya-swarotsav...
Jhaverchand Meghani Charan Kanya Poetry Amazing Performance By Yogesh Gadhvi & Aditya Gadhvi. Swarostsav is Gujarati Culture Festival held in Ahmedabad.
Follow Us on
/ kaviankittrivedi
/ ghazalsamrat
Ankit Trivedi is a Gujarati language poet, writer, columnist, and emcee from Gujarat, India. His significant works include Ghazal Purvak (collection of ghazal) and Geet Purvak (collection of geet). The Indian National Theater in Mumbai awarded him the 2008 Shayda Award for his contribution to Gujarati ghazal. He has received the Takhtasinh Parmar Prize literary award, Yuva Gaurav Puraskar award, and the Yuva Puraskar award. He edited Gazalvishwa, a Gujarati ghazal poetry journal, from 2006 to 2007.
Performed By
Aditya Gadhvi
Yogesh Gadhvi
#GujaratiSong #CharanKanya #AdityaGadhvi

Пікірлер: 1 100

  • @ahmed8642
    @ahmed86423 жыл бұрын

    સાવજ ગરજે વનરાવનનો રાજ ગરજે ગીરકાંઠાનો કેસરી ગરજે ઐરાવતકુળનો અરિ ગરજે કડ્યપાતળિયો જોદ્ધો ગરજે માં ફાડી માતેલો ગરજે જાણે કો જોગંદર ગરજે નાનો એવો સમંદર ગરજે ! ક્યાં ક્યાં ગરજે બાવળના જાળામાં ગરજે ડુંગરના ગાળામાં ગરજે કણબીના ખેતરમાં ગરજે ગામ તણા પાદરમાં ગરજે નદીઓની ભેખડમાં ગરજે ઉગમણો, આથમણો ગરજે ઓરો ને આઘેરો ગરજે થર થર કાંપે વાડામાં વાછડલાં કાંપે કૂબામાં બાળકડાં કાંપે મધરાતે પંખીડા કાંપે ઝાડ તણાં પાંદલડા કાંપે પહાડોના પથ્થર પણ કાંપે સરિતાઓનાં જળ પણ કાંપે સૂતાં ને જાગતાં કાંપે જડ ને ચેતન સૌએ કાંપે આંખ ઝબૂકે ! કેવી એની આંખ ઝબૂકે વાદળમાંથી વીજ ઝબૂકે જોટે ઊગી બીજ ઝબૂકે જાણે બે અંગાર ઝબૂકે હીરાના શણગાર ઝબૂકે જોગંદરની ઝાળ ઝબૂકે વીર તણી ઝંઝાળ ઝબૂકે ટમટમતી બે જ્યોત ઝબૂકે સામે ઊભું મોત ઝબૂકે જડબાં ફાડે ! ડુંગર જાણે ડાચાં ફાડે ! જોગી જાણે ગુફા ઉઘાડે ! જમરાજાનું દ્વાર ઉઘાડે ! પૃથ્વીનું પાતાળ ઉઘાડે ! બરછી સરખા દાંત બતાવે લસ ! લસ ! કરતા જીભ ઝુલાવે બહાદુર ઊઠે ! બડકંદાર બિરાદર ઊઠે ફરસી લેતો ચારણ ઊઠે ખડગ ખેંચતો આહીર ઊઠે બરછી ભાલે કાઠી ઊઠે ગોબો હાથ રબારી ઊઠે સોટો લઈ ઘરનારી ઊઠે ગાય તણા રખવાળો ઊઠે દૂધમલા ગોવાળો ઊઠે મૂછે વળ દેનારા ઊઠે ખોંખારો ખાનારા ઊઠે માનું દૂધ પીનારા ઊઠે ! જાણે આભ મિનારા ઊઠે ! ઊભો રે‘જે ત્રાડ પડી કે ઊભો રે‘જે ! ગીરના કુત્તા ઊભો રે‘જે ! કાયર દુત્તા ઊભો રે‘જે ! પેટભરા ! તું ઊભો રે‘જે ! ભૂખમરા ! તું ઊભો રે‘જે ! ચોર-લૂંટારા ઊતો રે‘જે ! ગા-ગોઝારા ઊભો રે‘જે ! ચારણ કન્યા ચૌદ વરસની ચારણ-કન્યા ચૂંદડિયાળી ચારણ-કન્યા શ્વેતસુંવાળી ચારણ-કન્યા બાળી ભોળી ચારણ-કન્યા લાલ હિંગોળી ચારણ-કન્યા ઝાડ ચડંતી ચારણ-કન્યા પહાડ ઘૂમંતી ચારણ-કન્યા જોબનવંતી ચારણ-કન્યા આગ-ઝરંતી ચારણ-કન્યા નેસ-નિવાસી ચારણ-કન્યા જગદમ્બા-શી ચારણ-કન્યા ડાંગ ઉઠાવે ચારણ-કન્યા ત્રાડ ગજાવે ચારણ-કન્યા હાથ હિલોળી ચારણ-કન્યા પાછળ દોડી ચારણ-કન્યા ભયથી ભાગ્યો ! સિંહણ, તારો ભડવીર ભાગ્યો રણ મેલીને કાયર ભાગ્યો ડુંગરનો રમનારો ભાગ્યો હાથીનો હણનારો ભાગ્યો જોગનાથ જટાળો ભાગ્યો મોટો વીર મૂછાળો ભાગ્યો નર થઈ તું નારીથી ભાગ્યો નાનકડી છોડીથી ભાગ્યો !

  • @dhavaljoshij.d.4764

    @dhavaljoshij.d.4764

    2 жыл бұрын

    Vah good

  • @pandyaumang1095

    @pandyaumang1095

    Жыл бұрын

    G60

  • @dhruvilshah5237

    @dhruvilshah5237

    Жыл бұрын

    Jay Jay Garvi Gujarat 🚩

  • @jahedabanuhanifkhanmalek4253

    @jahedabanuhanifkhanmalek4253

    Жыл бұрын

    Supar

  • @DhruvPatel-oj2jc

    @DhruvPatel-oj2jc

    Жыл бұрын

    હા મારી ગુજરાતી સાહિત્ય નું ઘરેણું જવેરચંદ મેઘાણી

  • @anopsingsolanki1094
    @anopsingsolanki10944 жыл бұрын

    સોં વાર સલામ કરું છું. આદિત્યભાઈ ગઢવી તમને. આ રચના સાંભળીને તો ગુજરાતમાં કોઈ એવો વ્યક્તિ નહિ હોય કે એનું મન ના ડોલે ખરેખર ગઢવી તમે એક અદ્ભૂત રીતે આ રચના ગાઈ છે. સોં વાર સલામ છે. તમને અનોપસિંહ સોલંકીના. જય માતાજી

  • @tejalerda3381
    @tejalerda33815 жыл бұрын

    એક કલાકાર તરીકે સંગીત અને મા સરસ્વતી ના સમ કે રુવાડા ઉભા થઇ ગયા અને ખબર નહી આંખ માં થી આંસુ છલકાઈ ગયા ખૂબ જ સરસ આદિત્ય આજ કલાકારો અર્થ વગર ના ગીત ગાઈ ને સસ્તી પ્રસીધી મેળવે છે જ્યારે આટલી સરસ રચના ને આટલી સરસ રીતે રજુવાત મારી જિંદગી નું પેલું ખૂબ મનગમતી રચના એટલે આજ થી આદિત્ય ગઢવી ની ચારણ કન્યા માતાજી ની કૃપા આમ જ બની રહે

  • @yashpalchhaiya329

    @yashpalchhaiya329

    5 жыл бұрын

    Hachu ho ben

  • @chetanjasani5945

    @chetanjasani5945

    5 жыл бұрын

    Ab. Ryt

  • @hiravanshi503

    @hiravanshi503

    5 жыл бұрын

    તેજલ જી દુઃખ ની વાત તો એ છે કે આજ ના સમય માં સાચા અને સારા લોક સાહિત્ય ને બિરદાવવા વાળા આપના જેવા લોકો જ કયાં રહયા છે, એટલે જ આજ ના કહેવાતાં કલાકારો ઢંગ ધડા વગર ના ગીતો ગાય ને સસ્તી પ્રસિદ્ધિ મેળવે છે, કોઇએ સાચુ જ કહ્યુ છે કે હીરા ની પરખ એક જવેરી જ કરી શકે છે. Thanks

  • @priyeshgadhvi9151

    @priyeshgadhvi9151

    5 жыл бұрын

    Tejal Erda bas bhai aaj ret na Gadhvi na kulnu nam rosan kar jo

  • @NepathyaTheBackstage

    @NepathyaTheBackstage

    4 жыл бұрын

    સાક્ષાત સરસ્વતી વસે છે તમારા કંઠમાં...

  • @savanparmar6432
    @savanparmar64323 жыл бұрын

    ગુજરાતી સાહિત્યકારો એ લાખો દુ:ખ વેઠી જે સાંસ્કૃતિક વારસો આપણને મળ્યો તેનું જતન કરવું પ્રત્યેક ગુજરાતીની જવાબદારી છે. ખૂબ ખૂબ અભિનંદન આદિત્ય ગઢવી 🙏

  • @desilifewith0008
    @desilifewith00083 жыл бұрын

    આજે સાચે જ જોઈ લીધું કે ગઢવી ના મુખમાં માં સરસ્વતી નો વાસ હોય છે..અદભુત

  • @keshariyatalvarbajigroup1307
    @keshariyatalvarbajigroup13075 жыл бұрын

    આજે એવુ લાગે ke એક દમ સાચી વાત છે ગઢવી પર સરસ્વતિ માનો હાથ હોય છે.

  • @dineshratnu3173

    @dineshratnu3173

    3 жыл бұрын

    આપો હું ચારણ છું તમારો નંબર આપો

  • @dineshratnu3173

    @dineshratnu3173

    3 жыл бұрын

    તમને હું sambhadavu

  • @tirthpanchal1097

    @tirthpanchal1097

    3 жыл бұрын

    @@dineshratnu3173 .

  • @tirthpanchal1097

    @tirthpanchal1097

    3 жыл бұрын

    💜 @@dineshratnu3173

  • @rajnikantdhariyaparmar4568

    @rajnikantdhariyaparmar4568

    3 жыл бұрын

    @@dineshratnu3173 કકકકકકકકકકકકકકકકકકકકકકકકકકQQકકકકકકકકકકકકકકકકકકકકકકQકકકકકકકકકકકકકકકકકકકકQકકકકQકકકકકકકકકકકકકકકકકQકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકQકકકકકકકકકકકQકકકકકકQકકકકકકકકકકકકકકકકQકકકકQકકકકકકકકQકકકકQકQકQકકQકકકકકકકQકકQકકQQQકકકકQQકકકQકકકકકકકકકQQકQQકકકકકકકકકકકકકકકકકQકQકQQQQકQQકQQકકકQQકQકકકકકકકQકકકકકકકQકકકકકકQકકકકકકકકકકકકકકકકકકકકQકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકQકકકકકકકકકકકકકક

  • @roshanimodi6885
    @roshanimodi68853 жыл бұрын

    ઝવેરચંદ મેઘાણીની સર્વોત્તમ કૃતિને સર્વોત્તમ અવાજ ઘ્વારા ઊંચાઈ પર લઇ જવા માટે આપનો ખુબ ખબુ આભાર.અતિ સુંદર ...

  • @ashariyanaran165
    @ashariyanaran1652 жыл бұрын

    आदित्य भाई ए वात नू खूब गर्व थाय छे के आप चारण छो.. मां सोनबाई आपने खूब सफलता अपावे

  • @vishaldholakiya7985
    @vishaldholakiya79855 жыл бұрын

    વાહ ગઢવી વાહ, આ રચના ને આથી સારુ કંપોઝીસન ન મળી સકે

  • @gadhavikb4806
    @gadhavikb48064 жыл бұрын

    એક કલાકાર તરીકે બેઠેલા બે ચારણ બાપ દીકરા ને ખૂબ અભીનંદન આ રચના આવા ઢાળ મા ગાવી અત્યંત ભારે છે અને મારી પ્રીય રચના છે સાહેબ ખુબ ખુબ આભાર આપનો

  • @sagarjariya6681
    @sagarjariya66812 жыл бұрын

    The way he's explaining + Zaverchand Meghani's words = goosebumps

  • @mojmarevu1153
    @mojmarevu11534 жыл бұрын

    ઝવેરચંદ મેઘાણી ની ઉત્કૃષ્ટ કૃતિ ને એટલી જ ઉત્કૃષ્ટ રીતે રજૂ કરવા બદલ આભાર જય જય ગરવી ગુજરાત

  • @kamleshjoshi6187
    @kamleshjoshi61874 жыл бұрын

    આ તો આપડી સંસ્કૃતિ છૅ સાઇબ, કે એની એક રચના એવી છૅ કે આપડા રુવાડા બેઠા કરી નાંખે વિચારો એનો રચનાર કેવો હશે. કોટી કોટી પ્રણામ છૅ એ કવિ ને 🙏

  • @khyatijhala9927
    @khyatijhala99274 жыл бұрын

    ખુબ જ સુંદર. વારંવાર સાંભળવાનું મન થયા કરે અને રુવાડા ઉભા થઇ જાય... ખરેખર ખુબ જ સરસ પ્રસ્તુતિ.. આજે આપણે ત્યાં હાજર હોવાની અનુભૂતિ કરાવે છે. અદ્ભૂત... આદિત્ય ગઢવી.. અભિનંદન ખ્યાતિ કશ્યપ ઝાલા કશ્યપ ઝાલા

  • @mutterlandeiferer
    @mutterlandeiferer3 жыл бұрын

    Garvilo Gujrat. Gujrati Rajasthniyo ri mausi hove che. I am a Rajasthani and Gujarat is very close to my heart. Jai Mataji Jai Ekilngji Jai Shrinathji

  • @KaviAnkitTrivedi

    @KaviAnkitTrivedi

    3 жыл бұрын

    Jai Mataji

  • @hiteshchaudhari1532
    @hiteshchaudhari15323 жыл бұрын

    From: Canada..Wah bapu wah..Savaj ni Garjna j lagi..Veer Ras aevo ke ruvada ubha kri de

  • @vishalsuthar8149
    @vishalsuthar81495 жыл бұрын

    કવિરાજ ખરેખર બહુ જ સુંદર વર્ણન અને રજૂઆત ....મા મોગલ ના આશીર્વાદ સદાય તમારા પર રહે અને ખૂબ નામના પાઓ ... જય મા મોગલ

  • @twinklepatel9840
    @twinklepatel9840 Жыл бұрын

    London thi saheb tamane bv j prem..aankh ma ansu aavi gaya❤

  • @ashoksanghavi3908
    @ashoksanghavi39084 жыл бұрын

    you made my eyes get filled with tears of JOY & Peace- after a long long time enjoyed my GUJARATI geet, my favorite Geet. After coming to the USA, 35 years & got my sweet poem from you. Congratulations.., Keep up my young friend

  • @KaviAnkitTrivedi

    @KaviAnkitTrivedi

    4 жыл бұрын

    Thank you so much

  • @KingsShorts...

    @KingsShorts...

    2 жыл бұрын

    Ya u are right

  • @KAVITASINGH-wh2xm

    @KAVITASINGH-wh2xm

    2 жыл бұрын

    Awesome composition, head off to this singer👌👌

  • @massrayka8410
    @massrayka84103 жыл бұрын

    સંસ્કૃતિ અને સાહિત્ય ગુજરાત ની પ્રજા ના લોક વાહીકા મા ભરપુર છે.... બસ, સમય સાથે રજૂઆત કરનાર આવા યુવાનો ગુજરાત ની ધરતી પર અવતરતા રહે..... એવી જગદંબા ને પ્રાર્થના 🙏 🌹

  • @bryanm7719
    @bryanm77194 жыл бұрын

    મારા જીવન મા પહેલી વાર આંટલુ અદ્ભુત મ્યૂજીક સાથે આટલા સુંદર કવિતા સાંભળી રહ્યો છુ અદ્ભુત અવાજ સાથે

  • @patelpinka381

    @patelpinka381

    Жыл бұрын

    Same...

  • @arpitrathod623
    @arpitrathod6235 жыл бұрын

    મને અતિપ્રિય એવી આ રચનાને આટલો સરસ ન્યાય આપ્યો એ બદલ આભાર, અદભૂત! ખુદ મેઘાણીના સાંભળતા રૂંવાટા ઊભા થઈ જાય એવી અદભૂત રજૂઆત :)

  • @hareshbakraniya6704
    @hareshbakraniya67042 жыл бұрын

    અે દેવી સ્વરૂપ નાની બાળાને લાખો વંદન 🙏🙏🙏🙏🙏..........

  • @shaktising6824
    @shaktising68244 жыл бұрын

    Jai ho maaaaa aawad Ambe Jai ho khodal Ambe Jai ho maaaa Karnal Ambe Jai ho maaaa Rajal Ambe Jai ho maaaaa Gigal Ambe Jai ho maaaaa Mogal Ambe Jai ho maaaaaa Sonal Ambe Jai ho maaaa indhar bayisa Hukam aawd awatari Jai ho maaa shuva Ambe ..........Jai ho maaaa Laxmi Ambe Jai ho maaaaaaa Jai ho maaa Deval Ambe ......Jai ho Charan Kanya Charan aadi Shakti ka Rup hothi h ...Jai ho .................

  • @prashumak3790
    @prashumak37902 жыл бұрын

    Gujarat na real folk singer che a bhai... Bija badha To have Natak kare che showoff bas biju Kai nai Salam che bhai tamne 👍🙏🙏

  • @Yogi.........
    @Yogi.........4 жыл бұрын

    વાહ બાપલા વાહ વટ થી આજે કેવુ છે હજી મારી જનમ ભોમ ની ધરોહર ધબકે છે. ઝાઝુ જીવો ખુબ જીવો બાપલા.

  • @singer-komalbajaniya9744
    @singer-komalbajaniya97443 жыл бұрын

    ઉંજા નજરે નિહાળ્યું ખૂબ જ મજા આવી સાથે મારા પાંચ વર્ષના દિકરાને પણ આ સાંભળીને ખૂબ જ મજા આવી

  • @DreamLineEducation
    @DreamLineEducation5 жыл бұрын

    Super Charan ni dikri savaj ne to mari shake pan 🌕🌕 Suraj jeva suraj ne pan atham to roki shake AA che charan (gadhavi) ni takat🙏🙏🙏

  • @kanajamang7167

    @kanajamang7167

    4 жыл бұрын

    Good

  • @narubhachauhan7695

    @narubhachauhan7695

    4 жыл бұрын

    Ha bhai... Jai ma aavad

  • @mushabhainoyada56
    @mushabhainoyada562 жыл бұрын

    વાહ બાપ.. દીકરા ની જોડી વાહ ચારણ વાહ કવિરાજ વાહ ગઢવી સાહેબ સલામ છે તમને બાપુ વાહ સલામ ❤️ થી સલામ

  • @nirajmaru_none
    @nirajmaru_none5 жыл бұрын

    Aaditya is giving great contribution to Gujarati folk songs with modern touch. His hansalo is just awesome and now this one! Thanks Ankitsir for uploading this.

  • @dhruvilshah5237

    @dhruvilshah5237

    Жыл бұрын

    Saachi vaat.. Jay Jay Garvi Gujarat 🚩

  • @Sanatanihindu359
    @Sanatanihindu3592 жыл бұрын

    Meghani saheb na sabdo ane Adityadan Gadhvi bhai na swar🔥 Goosebumps guaranteed 💯 Still on loop after years🙌🏻

  • @kamleshkabira7785
    @kamleshkabira77854 жыл бұрын

    આ મારા સબ્ધો આજે એક સાચા કલાકાર કેવાય એના માટે છે કેમ કે આવી ગાયકી અને આવી વાણી રહી નથી 100 સલામ છે આદિયત ભાઈ ગઢવી તમને માતાજી હંમેશા તમારા રખોપાં કરે જય માતાજી

  • @shaileshsolanki2555
    @shaileshsolanki25554 жыл бұрын

    અમારા ઘરમાં કોઈ દિવસ એવો નથી કે એ દિવસે ચારણ કન્યા અને મોજ માં રેહવું આ બંને ગીત અમે ના સાંભળ્યું હોય bas moj ma rehvu moj ma rehvu moj ma rehvu re....

  • @gohilpriyrajsinh4600
    @gohilpriyrajsinh46004 жыл бұрын

    સાહૈબ આજ તે આપણૂ સાસૂ સોનૂ છૈ.... jay mataji...

  • @MavadiyaDM
    @MavadiyaDM5 жыл бұрын

    વાહ શુરવિરતાને ધન્ય છે#### રણશિગા વાગે, કાયર ભાગે...સુતા રે જાગે......

  • @surajkumar_jai_shree_ram
    @surajkumar_jai_shree_ram Жыл бұрын

    Notable part is ....no auto tune....and everything turned out perfect....this is all Devi's blessing

  • @ravaljalpa3339
    @ravaljalpa33392 жыл бұрын

    ઝવેરચંદ મેઘાણી નું પ્રખ્યાત ગીત અને એમાં પણ આપનો અવાજ..... ખૂબ સુંદર

  • @ashdoit
    @ashdoit4 жыл бұрын

    I had lost touch with GUJARATI MUSIC/CULTURE/ ever since i got married 20 years back ( to a kannadiga). Gujarati bolvanoo was just when i would call my parents back home- every second day. Or else- totally totally forgotten my roots. It is this amazing rendition and one more- osman mir, that i saw on one gujjus timeline ( fb) that dragged me back to a rediscovery route. This song is simply amazing awesome and -----takes me back in life by 20 years. Making me a gujarati again...instead of a westernised hybrid product. jai hindu rashtra. better late than never- to return to roots.

  • @viramgamapoojachunilal5160
    @viramgamapoojachunilal5160 Жыл бұрын

    ખુબ સરસ આદિત્ય ગઢવી..... મારી બાળપણ ની પ્રિય કવિતા..... ગુજરાતી ની ખુબ સરસ રચના 👍🙏🙏🙏🙏🙏

  • @vaibhavbhanushali6852
    @vaibhavbhanushali6852 Жыл бұрын

    When he says havaz garje vanravan no raja garje at the initial State that gives Goosebumps!!!!....

  • @vasusolanki2718
    @vasusolanki27185 жыл бұрын

    અદ્ભૂત અવર્ણનીય આદિત્ય ભાઈ ખરા અર્થ માં ન્યાય આપ્યો છે ચારણ કન્યા ગાન ને જય માં મોગલ જય માતાજી 🤗🙏

  • @VISHVARAJSINHCHUDASAMA

    @VISHVARAJSINHCHUDASAMA

    5 жыл бұрын

    Ha moj...

  • @patelnirav2869
    @patelnirav28694 жыл бұрын

    Su yr..a loko..kyathi ave ch...jordar....yr a kalakro agad apdi okat nati😍

  • @vishalsinhchudasama9768
    @vishalsinhchudasama97685 ай бұрын

    Jordar Aditya gadhvi ji aap zverchand meghani ni aa racha and aapno swar marta manas ma jiv aavi jay e rite gayu che dhanya che tamne aapna swar ma savaj no dam che jordar mara sabdo ocha pade che jay mataji FROM : Ra Vishalsinh Chudasama

  • @martind_taekwondoacademy
    @martind_taekwondoacademy5 жыл бұрын

    ખરેખર અદભુત અને અપ્રતિમ... ખરેખર આદિત્ય ગઢવીએ મેઘાણી સાહેબની રચનાને પુરે પૂરો ન્યાય આપ્યો હો..

  • @vishal7451
    @vishal74514 жыл бұрын

    સાહેબ સાંભળવામાં મોડું થઈ ગયું.....બાકી બાપ આવું ગાવું ..........દમ જોઈએ.. લોકડાઉનમાં આ 10 વાર સાંભળું છું.

  • @ankit_jadav77

    @ankit_jadav77

    4 жыл бұрын

    મેં પણ 👌👌👌🤘🤘🤘

  • @joshi3870

    @joshi3870

    4 жыл бұрын

    Hu pan lockdown ma j shambhadi rahyo chhu.

  • @cricketkida4453

    @cricketkida4453

    4 жыл бұрын

    50 var sambhdyu ...

  • @JayPatel1451

    @JayPatel1451

    4 жыл бұрын

    Unjha ma me live sambhlyu tu....... ruvada ubha thai gya ta 🔥🔥👌🙏

  • @shubhampatidar532

    @shubhampatidar532

    3 жыл бұрын

    @@JayPatel1451 sachi vaat bhai gajab gayu tu pan

  • @hussainmalvi5804
    @hussainmalvi58042 жыл бұрын

    મેધાની તું મેઘાવી વાહ આદીત્યાભાઈ વાહ

  • @Ghanshyamsonisun
    @Ghanshyamsonisun4 жыл бұрын

    ખરે ખર રૂંવાડા ઊભા થઈ જાય એવો સ્વર છે આદિત્ય ભાઈ ગઢવી જોરદાર તમે ખૂબ ખૂબ પ્રગતિ કરો મારા ભાઈ ,👏👏👏

  • @dilip18424
    @dilip184244 жыл бұрын

    હું ગમે તેટલી વાર અને ગમે તે કલાકાર ના મુખે થી ચારણ-કન્યા નુ ગીત સાંભળું એટલી વાર મારા રુંવાટા અધ્ધર થઈ જાય છે

  • @Sahdevsinh1971
    @Sahdevsinh19714 жыл бұрын

    મેં આપનો આ યૂટ્યૂબ વિડિઓ 15 કરતા વધારે વખત જોયો અને છતાં હજુ ફરી ફરી એજ આનંદ આવે છે..Excellent presentation..Congrats Aaditya n Yogeshbhai..

  • @Sahdevsinh1971

    @Sahdevsinh1971

    4 жыл бұрын

    Please watch my school girls presentation n give a comment if possible..It will give a great boost to my school mids..

  • @hemangineepanchal5848
    @hemangineepanchal5848 Жыл бұрын

    મારા પતિ નો દેખાવ અને હેરસ્ટાઈલ ઘણાખરા અંશે તમને મળતી આવે છે. તમે તો કલાશ્રેષ્ઠ છો જ એ તમારી રચના જોનાર કે સાંભળનાર દરેક માને જ છે પરંતુ આ બીજા કારણ ના લીધે હું અને મારા મમ્મી (સાસુમા) કંઈક વધારે જ ઓબ્સેસ્ડ છીએ😅❤🙏

  • @user-pv9xn8yd6m
    @user-pv9xn8yd6m4 ай бұрын

    ગઢવી ભાઈ ખરેખર તમારા કંઠ માં માં સરસ્વતી નો વાસ ધન્ય ધન્ય આદિત્ય ગઢવી ભાઈ

  • @reetpatel1140
    @reetpatel11402 жыл бұрын

    Jhaverchand Meghani is my favourite poet in gujarati

  • @pareshgadhavi5301
    @pareshgadhavi53014 жыл бұрын

    As a gadhavi as a brother feel proud for both of you.

  • @khushi-4900

    @khushi-4900

    3 жыл бұрын

    Me too As a charan sister

  • @Devu_gadhvi
    @Devu_gadhvi Жыл бұрын

    Jay ho charan 👑🔥🔥 charan kanya 🙏

  • @dpdevraajpandya7248
    @dpdevraajpandya72484 жыл бұрын

    Love the way Aditya gadhvi sings and promotes the writings of Zaverchand Meghani and sticks with the folk music in this world of rap and pop music

  • @MAAN-dv3mc
    @MAAN-dv3mc3 жыл бұрын

    ખૂબ જ સરસ કૃતિ છે ઝવેરચંદ મેઘાણીની.... ચારણકનયા

  • @divyangvasava
    @divyangvasava5 жыл бұрын

    મારું કહેવું છે આપણી પાસે આટલી સારી કવિતાઓ અને ગીતો, વાર્તા છે તો ફિલ્મ ઈન્ડસ્ટ્રીવાળા એ પહેલાં ની જેમ નવી ટેકનોલોજી સાથે ફિલ્મો, ટુંકા વિડિયો, સોંગ આલ્બમ, વાર્તા, બનાવવી જોઈએ.

  • @dabhishreya

    @dabhishreya

    3 жыл бұрын

    સાવ સાચું કહ્યુ તમે!

  • @bhuvajiandentertainment4877

    @bhuvajiandentertainment4877

    3 жыл бұрын

    @@dabhishreya☺️

  • @hareshbaldaniya7830
    @hareshbaldaniya78304 жыл бұрын

    ગુજરાતી ભાષા અને મેઘાણીની કૃતિના સન્માન માટે Like & Share તો કરવોજ પડે આ વિડીયો.......👌👌👌👌👌👌👍👍👍👍👍

  • @deepkaria4815
    @deepkaria48154 жыл бұрын

    Jyare Kaviraj jeva yuva kalakaro dil redi ne aavi rachana ne nayai aape tyare ruvada ubha thai jaai! Wah Kavi, Wah Kavi raj! Dhanya che tamara maa Gujarat pratya na prem ne k A R Shaeb pase thi gyan laai ne aap aapda bhavya culture ne jivant rakho cho!

  • @piprotarchetana3884
    @piprotarchetana3884 Жыл бұрын

    Incredible treasure of Gujrat, 🥰 Aditya gadhavi

  • @ManojYadav-jn6vk
    @ManojYadav-jn6vk4 жыл бұрын

    I am very proud because I am living in GUJARAT $$$$ garve gujarat $$

  • @KaviAnkitTrivedi

    @KaviAnkitTrivedi

    4 жыл бұрын

    AABHAR

  • @janinimesh5895
    @janinimesh58952 жыл бұрын

    Sache j savaj garjyo... Wahhhhhhh... Kaviraj wah...

  • @supanshah9486
    @supanshah94865 жыл бұрын

    One of the best thing i have heard so far! Literally gave me goosebumps. JUST AMAZING!!!

  • @d.1677

    @d.1677

    4 жыл бұрын

    Abe huthiya badha Gujarati j che 🤣 english ni pattar khand ma

  • @martind_taekwondoacademy
    @martind_taekwondoacademy5 жыл бұрын

    અદ્ભૂત અવર્ણનીય આદિત્ય ભાઈ ખરા અર્થ માં ન્યાય આપ્યો છે ચારણ કન્યા ગાન ને

  • @Dhruvilmehta_123
    @Dhruvilmehta_1233 жыл бұрын

    1 number song moj aavi gay...

  • @ashishgohel2118
    @ashishgohel2118 Жыл бұрын

    Khub j sresss dhany cha Tari Janet's ne ♥️ jay jay Garvi Gujarat

  • @HPOZA2409
    @HPOZA24092 жыл бұрын

    Aditya bhai ava j sars nava gujarati folk song lavata raho tamari adaa ma

  • @Mayuuu181
    @Mayuuu181 Жыл бұрын

    મેઘાણી સાહેબને સત્ સત્ નમન🙇‍♀️🌸

  • @ramram-xz7bw
    @ramram-xz7bw3 жыл бұрын

    Waah Gadhavi bhai Jordar🔥🔥

  • @user-bd1qy6ix2o
    @user-bd1qy6ix2o2 жыл бұрын

    जय श्री करणी शायर इंदर हिंगलाज मोगल सोनल देवल आवड़ तनोट नागणाराय माँ

  • @hiteshsolanki7803
    @hiteshsolanki78032 жыл бұрын

    I don't why they remove this masterpiece from our syllabus

  • @umeshpatel4972
    @umeshpatel49723 жыл бұрын

    My heart just keeps thanking you and thanking you.”

  • @Vandematram000
    @Vandematram000 Жыл бұрын

    One of my Gujarati sister recommend me to listen and trust me it's wow ..I don't understand this song bcz I am from Up but here in Comment section many people told this meaning about a girl,cow and lion something..so now it's really woooow 🔥

  • @amitmakwana607
    @amitmakwana607 Жыл бұрын

    મારું ગુજરાત અને લોક સાહિત્ય મેઘાણી દાદા ની યાદ આવી જાય હો બાકી કાય નો ઘટે 👍👍👍

  • @Aman-oe5wu
    @Aman-oe5wu4 жыл бұрын

    Mr.jhaverchand Meghani absolutely ahead of he’s time 🙌🏻

  • @alinawaznanjee2231

    @alinawaznanjee2231

    8 ай бұрын

    Yes now condition of gir lions are like dogs

  • @virendrasinhjadeja3146
    @virendrasinhjadeja31465 жыл бұрын

    વાહ ચારણ કન્યા જય ગરવી ગુજરાત જય ગિરનાર

  • @VISHVARAJSINHCHUDASAMA
    @VISHVARAJSINHCHUDASAMA5 жыл бұрын

    ખુબ સરસ આદિત્યભાઈ અને યોગેસભાઈ ગઢવી. વીરરસ નુ ઉત્તમ વર્ણન.... Aa rachna ne government ye amuk time mate ban kari devi padi hati aevu sambhlelu chhe... School mathi.. Aetli aakramak rachna chhe

  • @JaipalsinhRathod

    @JaipalsinhRathod

    5 жыл бұрын

    Vishvarajsinh Chudasama jay mataji.. tame kidhu evu banyu hoi to desh na balko nu durbhagya kevay k ban thyu.. mare khud ne bhanvama avtu..

  • @meghavichaudhary5796
    @meghavichaudhary57964 жыл бұрын

    tmari "sapna vinani akhi rat" ahi khechi lavi saheb....gajab awaj prabhu khub safalta arpe...🙏🙏

  • @samratbarot9300
    @samratbarot93003 жыл бұрын

    અદભુત અલૌકિક એટલી બધી ટિપ્પણી ઓ લોકો એ આપી છે અને એટલી સરસ કે મારી જોડે કોઈ શબ્દો નથી..

  • @funkeysonu
    @funkeysonu2 жыл бұрын

    Waah Charan ... Waah Kaviraj.❤🙏

  • @mehulbharvad3679
    @mehulbharvad36794 жыл бұрын

    ગીર ના માલધારી ના નેહળાઓ મા તો દરેક ઘરે ઘરે હાવજ કાળજા વાળા લોકો વસે છે.કા પસી ચારણ હોય.ભરવાડ..રબારી..હોય.માથાભારે માલધારી.જય ઠાકર.

  • @shrivastavmonika3528
    @shrivastavmonika35283 жыл бұрын

    Mata saraswati no ashirwad che tamara par . Khub khub naman bhai.

  • @RiddhiOdedara-tn7bz
    @RiddhiOdedara-tn7bz Жыл бұрын

    The way he explains + Meghani Ji's composition= 🙏🙏🔥🔥🔥

  • @vanitasuman6459
    @vanitasuman64593 жыл бұрын

    Identification of gujrat...and gujrati... I m proud to b a gujarati 👍

  • @urvishpatel1125
    @urvishpatel11253 жыл бұрын

    Watched it 5 times in a raw..still can't stop myself

  • @tgop8816

    @tgop8816

    3 жыл бұрын

    Same here

  • @rajpurohit219
    @rajpurohit2193 жыл бұрын

    I can understand little bit of Gujrati But i like this too much.🙏

  • @Based_Charan_

    @Based_Charan_

    2 жыл бұрын

    it was about a charan kanya (gadhvi) of 14 years unafraid of lion in gir

  • @parekhparth2559
    @parekhparth25594 жыл бұрын

    આદિત્ય ગઢવી ભાઈ ના અવાજ એ જનુની છે હો

  • @bharatipancholi7926
    @bharatipancholi79263 жыл бұрын

    Very well composed Salute to Shri Zaver Chand Meghanij🙏

  • @jaymogal6010
    @jaymogal60103 жыл бұрын

    Jay mogal jay charani🙏🙏🙏

  • @rajanmakwana7586
    @rajanmakwana75864 жыл бұрын

    બાપ રે ... રૂંવાડા ઉભા કરી નાયખા હો ગઢવી .. બોવ જોરદાર .. ♥️

  • @jatinkarena9314
    @jatinkarena93145 жыл бұрын

    Best version of charan kanya i have ever listened. Superb composed.

  • @kunalyadav2698

    @kunalyadav2698

    3 жыл бұрын

    Bhai is story ka kya matlab hai bataoge kya ?

  • @chintangajera1537

    @chintangajera1537

    2 жыл бұрын

    @@kunalyadav2698 bhai isme ek 14 years old girl hoti he wo apni buffalo/cow ko feed karwa rahi hoti he girnar me ( famous for Asiatic lions) girnar me bohat lions hote he open me to wo 14 years old ladki darti nai he and usko bhagati he waha se to ye kahani he. ( Jaha tak mereko samaj aaya ye hi he 😅)

  • @tejasharsora234
    @tejasharsora2344 жыл бұрын

    વાહ ભાઈ વાહ. ભાઈ ભાઈ ફાડ. ડાલા. નાયસ. વોઇસ. નાયસ. મ્યુઝિક. સંગીત,,👌👌👌

  • @chetanspatel
    @chetanspatel3 жыл бұрын

    Hats Off to Zaverchand Meghani, Dula Kak, and You.

  • @patelsmit3120
    @patelsmit31203 жыл бұрын

    What a voice quality ...ha savaj ha ..girna kurta ubho reje 😍👌🏼

  • @Vijay_859
    @Vijay_859 Жыл бұрын

    આ સે ભાઈ ચારણ ના કંઠ ની કાળા ખમ્મા ચારણ ખમ્મા 🙌🏻🙌🏻🔥🔥🔥

  • @jeevakuchhdia1161
    @jeevakuchhdia11614 жыл бұрын

    Thanx to reminds me our culture... Javerchand meghani is KOHINOOR of gujarati literature

  • @BeingTechnical1
    @BeingTechnical15 жыл бұрын

    Wah... Jordarrr Kaik alag j maja aavi gai

  • @khyatisoni4835
    @khyatisoni4835 Жыл бұрын

    Ohhhooooo...khatarnak...ruvada ubha thai gaya adityabhai...kharekhar su avaj che...ane zaverchand meghani ni CHARAN KANYA ni to vat j su karvi....aa rachna ek gadhavi j nyaypuevak raju kari sake...Gajab che gajab...Garv che hu Gujarati Chhu...🥰🥰 @adityagadhvi

  • @amajd1825
    @amajd1825 Жыл бұрын

    જય માતાજી કવિ રાજ ખૂબ સુંદર અવાજ છે આપડો

  • @ushashah3652
    @ushashah36522 жыл бұрын

    Excellent picturisatation of situation superbly written by our great legend Shri Zaverchand Meghani Rare song

Келесі