છબીલા કાના

🔴LIVE : SANTVANI LOK DAYRO
/ @vinupaldiyapatel
આપણી ચેનલ દ્વારા જે સંતવાણી રજુ કરવામાં આવે છે તે આપ સહુ સહ પરિવાર સાથે માણી શકો તેવા સામાજીક હોય છે
જેથી આપ સહ પરિવાર સાથે બેસીને અવશ્ય નિહાળો અને બીજા ને પણ શેર કરો.... (આભાર)
તમે આપની ચેનલ ને પસંદ કરતા હોય તો તમામ સંતવાણી પ્રેમીઓને મારા ગુજરાતી ભાઈઓ ને વિનંતિ કરું છું કે
આ ચેનલ ને Subscribe કરો અને Share કરો.
🙏 જય હો સંતવાણી 🙏
Thank You For Your Love And Support Friends.
આભાર મિત્રો..

Пікірлер: 19

  • @rameshsolanki1079
    @rameshsolanki107919 күн бұрын

    ગુડ નાઈટ

  • @rameshsolanki1079
    @rameshsolanki107925 күн бұрын

    સુપર

  • @rameshsolanki1079
    @rameshsolanki10799 күн бұрын

    ભાગ :1 (2) કોઈ આટલો સંદેશો જઇ (3) ગાવરે ગીત ગાવરે ભાગ :2 (2) મારૂ તન મન વ્યાકુળ થાય રે મોહન તારી મોરલીયે (4) હો કાન રે મોહન મોરલી વાળા

  • @mansukhpandya848
    @mansukhpandya84825 күн бұрын

    સ્ટુડિયો રીધમ રાજકોટ પ્રસ્તુત ઓડિયો કેસેટ

  • @rameshsolanki1079
    @rameshsolanki107913 күн бұрын

    કાનાને મનાવો ભાગ: 1 ના ભજન (1) કાનાને મનાવો તમે મથુરા મા જાવો (2) કોઈ આટલો સંદેશો જઇ કેજો (3) ગાવરે ગીત ગાવરે ભાગ :2 ભજન (1) છબીલા કાના હે કાના (2) મારૂ તન મન વ્યાકુળ થાય રે મોહન તારી મોરલીયે (3) ગોકુળ મા કેમ આવતા નથી હો કાન (4) હો કાન રે મોહન મોરલી વાળા

  • @vinupaldiyapatel

    @vinupaldiyapatel

    13 күн бұрын

    વાહ.મારા.ભાઈ ૧૦૦% તમારી ઈચ્છા પુરી કર્યું બાપા સીતારામ

  • @rameshsolanki1079
    @rameshsolanki107925 күн бұрын

    તમારુ કયુ ગામ છે ભાઇ

  • @vinupaldiyapatel

    @vinupaldiyapatel

    25 күн бұрын

    95105 15552

  • @rameshsolanki1079
    @rameshsolanki107925 күн бұрын

    બીજા બધા બાકી ના મુકો

  • @vinupaldiyapatel

    @vinupaldiyapatel

    25 күн бұрын

    તમારી ઈચ્છા જરૂરથી પુરી કરીશું

Келесі