છેલ્લા 6 મહિનાથી મરતા મરતા જીવો છો | સુરાપુરાધામ ભોળાદ 🚩| surapura dada bholad | Danbha bapu

Ойын-сауық

છેલ્લા 6 મહિનાથી મરતા મરતા જીવો છો | સુરાપુરાધામ ભોળાદ 🚩| surapura dada bholad | Danbha bapu #mogal
દાદા ક્યાંથી મદદ કરે | સુરાપુરાધામ ભોળાદ🚩| surapura dada bholad | Danbha bapu bholad #mogal
પાણીમાં મૃત્યુ થયું છે | સુરાપુરાધામ ભોળાદ🚩| surapura dada bholad | Danbha bapu bholad #mogal
40 ગાડીઓની મુલાકાત | સુરાપુરાધામ ભોળાદ🚩| surapura dada bholad | Danbha bapu bholad #mogal
કોઈનો જીવ લીધો એનું દુઃખ નથી | સુરાપુરાધામ ભોળાદ🚩| surapura dada bholad | Danbha bapu bholad #mogal
સુરાપુરાધામ ભોળાદ 🚩| surapura dada bholad | Danbha bapu bholad | Bhakti Amrut ગુજરાતી
મિત્રો આજના આ વીડિયો માં આપડે જોઈશું સુરાપુરધામ ભોળાદ ના બાપુશ્રી નો બેઠક નો વીડિયો 🚩
🙏 જય સુરાપુરા દાદા🙏
મિત્રો ભક્તિ અમૃત ગુજરાતી ચૅનલ નો ઉદ્દેશ્ય ફક્ત આપડે હિન્દૂ ધર્મ ને વધુ માં વધુ લોકો સુધી પહોચાડવાનો છે જેથી તમે પણ આ ઉત્ત્તમ કાર્ય માં જોડાવો અને વધુમાં વધુ લોકોને વિડિયો શેર કરો .
આ KZread Channel Bhakti Amrut ગુજરાતી ને Subscribe કરી 🔔 Bell નુ icon પણ on કરો જેથી અમારી ચેનલ ના નવા Updates તમને મળતા રહે.
Like 👍 Share 🔃 Subscribe 😊 And Support 🙏
#bhaktiamrut #દાદા_બાપુ_ઇન્ટરવ્યૂ #surapuradhambholad #દાનભા_બાપુ_ઇન્ટરવ્યૂ #સુરાપુરાધામ_ભોળાદ_ઇતિહાસ #Danbha_bhuvaji #રાજાજી_તેજાજી
Email: Business@Bhaktiamrut
nilam2012bhaktiamrut@gmail.com
Best Video of Channel :-
બાપુ 13 વર્ષ થી સંતાન નથી | મોગલધામ કબરાઉ કચ્છ | Mogal Dham Kabrau Kutch | | manidhar mogal maa
• બાપુ 13 વર્ષ થી સંતાન ...
બાપુશ્રી શરીર ખુબ વધી ગયું છે | મોગલધામ કબરાઉ કચ્છ | Mogal Dham Kabrau Kutch | | manidhar mogal maa
• બાપુશ્રી શરીર ખુબ વધી ...
રૂપિયો લવ તે દિવસે મૃત્યુ છે | મોગલધામ કબરાઉ કચ્છ | Mogal Dham Kabrau Kutch | manidhar mogal maa
• રૂપિયો લવ તે દિવસે મૃ...
માતાજીએ આ સ્વરૂપ મને બતાવ્યું પાર્ટ-2 | મોગલધામ કબરાઉ | Mogal Dham Kabrau Kutch | manidhar mogal
• માતાજીએ આ સ્વરૂપ મને ...
ગરીબ ને દાન કરો | મોગલધામ કબરાઉ કચ્છ | Mogal Dham Kabrau Kutch | manidhar mogal maa
• ગરીબ ને દાન કરો | મોગલ...
મૃત્યુ પામેલ વ્યક્તિ જો સપનામાં આવે તો આ સંકેત આપેછે || Why do we see Dead Relatives in our Dreams?
• મૃત્યુ પામેલ વ્યક્તિ જ...
ખોટા ધતિંગ ના કરશો | મોગલધામ કબરાઉ કચ્છ | Mogal Dham Kabrau Kutch | | manidhar mogal maa
• ખોટા ધતિંગ ના કરશો | મ...
કબરાવ મોગલ ધામ આરતી | મોગલધામ કબરાઉ કચ્છ | Mogal Dham Kabrau Kutch | | manidhar mogal maa
• કબરાવ મોગલ ધામ આરતી | ...
Bhavnagar Dashama Temple (AMIDHARA VALA DASHAMA )
• DASHAMA | dashama vra...
Minavada Dashma 2021
• Minavada Dashma 2021 |...
ગરુડ પુરાણ અધ્યાય 1 to 17
• Garud Puran Adhyay 1 ... .
DISCLAIMER: Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, Allowance is made for "Fair Use" for purposes .
IMPORTANT NOTICE: - SOMETIMES ALL THE IMAGES/PICTURES SHOWN IN THE VIDEO BELONGS TO THE RESPECTED OWNERS AND NOT TO ME. WE USED SOME IMAGES AND COPYRIGHT FREE BACKGROUND VIDEO FOR RELIGIOUS KNOWLEDGE/EDUCATIONAL PURPOSE AND FOR BEST VIEW EXPERIENCE TO VIEWERS ONLY.
⚠ સુચના : આ ચેનલ નો હેતુ માત્ર ને માત્ર સારા વિડિઓ અને માહિતી લોકો સુધી પહોંચાડવા નો છે, આ ચેનલ મા અપલોડ કરવામાં આવતા વીડીયો નો ઉદ્દેશ કોઈ વ્યક્તિ, સમાજ, સંસ્થા, કે કોઈ સમુદાયની લાગણીઓ ને ઠેસ પહોંચાડવા નો નથી

Пікірлер: 376

  • @maganbhaipaljibhai2992
    @maganbhaipaljibhai299211 ай бұрын

    જય દાદા સુરાપુરા ભોલાદ વાડા દયા કરો દાદા આથ પેઠી થી અમારા કુળદેવી જાગૃત નાથી આને વસ્તી બોવ દુઃખી છે દાદા હુ પણ બહુજ પીડિત છુ મારા ઉપર દેવધરમ ની દયા થાઈ એવી મારા ઉપર ઉપકાર કરો

  • @bhaveshShiyal-ow9kc
    @bhaveshShiyal-ow9kc11 ай бұрын

    જય સુરા પુરા દાદા અમારી મનો કામના પુરણ કરે એવી પ્રાર્થના કરીએ જય રાજા જી દાદા જય તેજા જી દાદા અમારી મનો કામના પુરણ કરે એવી પ્રાર્થના છે

  • @anandrathod1801
    @anandrathod180110 ай бұрын

    જય શ્રી સુરપુરા દાદા ભાલ

  • @nitathakor8625
    @nitathakor862511 ай бұрын

    દાદા હું ઘરે નામ લીધું ને મને દાદા એ ભીડ થી નિકારી ❤️🙏🏻 હું 25 તારીખ એ આઈ ને ગઈ વારો આવે એમ હતું નહી દાદા પણ તમને અરજી કરી ને હું આઈ છું દાદા મારાં પાપા મોમ બહુ હેરાન છે કેટલા સાલ થી 🥹 મારો એકજ ભાઈ હતો ઓફ થઈ ગયો છે દાદા ભાઈ ના સોકરા હજી નાના છે દાદા ભત્રીજા નું નસીબ નું લોકો સિનવે છે દાદા 🥹🙏🏻 બગાર થયાએ છે દાદા મેં ઓનલાઇન પણ બુકિંગ કર્યું છે મારો વારો 2030 મા બતાવશે છે દાદા બહુ હેરાન છે અમે મને કંઈક રસ્તો બતાવો હું દીકરી છું બધું હું સભારું છું દાદા પીલ્ઝ 🥹 મારો વારો આવે એમ કરો 🙏🏻🥹🥹🙏🏻

  • @mukeshbharati4472
    @mukeshbharati447211 ай бұрын

    🙏🙏🙏🚩🚩 જય હો સુરવીર સુરાપુરા દાદા ને ઘણી ઘણી ખમ્મા મારા સુરાપુરા દાદા તમારા ચરણો માં રાખજો...🙏🙏🙏🚩🚩🚩🌄💥

  • @ushadesai3045

    @ushadesai3045

    11 ай бұрын

    AàÀZxxssdddxàe QQ 0cffg

  • @patelharesh8982
    @patelharesh898211 ай бұрын

    જય દાદા બહુ જ સારું કરો મારા દાદા મારે વારે ચઢો દાદા આવો દાદા દુઃખ દૂર કરો દાદા

  • @chouhanvijay6685
    @chouhanvijay66854 ай бұрын

    જય સુરાપુરા દાદા દયા તમારી દાદા રક્ષા કરજો દાદા અમારી અરજી સાંભળ જો દાદા

  • @bipintalati7837
    @bipintalati78374 ай бұрын

    JAI SURAPURA DADA 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @karshanbhaikamaliya5172
    @karshanbhaikamaliya51728 ай бұрын

    जय हो सूरपुरा दादा

  • @hematdevaiya4825
    @hematdevaiya482511 ай бұрын

    જય હો સુરાપુરા દાદા ભોળાદ વાળા જય માં મોગલ જય માં મહાકાળી 🙏 દયા કરો દાદા બાપુ 🙏

  • @pareshwaghela6731
    @pareshwaghela67317 ай бұрын

    જય સુરાપુરા દાદા અમારા ઘર માં ગયા ૬૫ વરસ થી મારા બાપા બીમારી થી પૈસા થી ઘસઈ ગયા ને ગુજરી ગયા ,કામકાજ છે પણ પૈસા ટકતા નથી મારા કાકા રાખડીબંધ ભૂવા છે પણ તે બીજો ધરમ અપનાઓ છે તે માતાજી માં માનતા નથી આખું કુટુંબ હેરાન પરેશાન છે તો દાદા રસ્તો બતાવો હું મૂંઝવણ માં થી બહાર કાઢો દયા કરો દાદા

  • @Kinjalmorvadiya
    @Kinjalmorvadiya5 ай бұрын

    Jay sura pura dada🙏🙏🙏

  • @user-uf5yw7oz1e
    @user-uf5yw7oz1e11 ай бұрын

    જય હો દાદા

  • @ravigodam2314
    @ravigodam23144 ай бұрын

    જયહોદાદા

  • @user-nf2wi4oq8e
    @user-nf2wi4oq8e3 ай бұрын

    જય સુરાપુરા દાદા તમારી સિવા આધાર નથી દાદા મારૂ દુખ મટાડો દાદા 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-wj8nr7rc5l
    @user-wj8nr7rc5l8 ай бұрын

    જય શ્રી સુરાપુરા દાદા🚩🙏🚩🙏

  • @jaihavethevideosyou8840
    @jaihavethevideosyou884011 ай бұрын

    હે દાદા મને મારું ઘર ને ધણી આપો દાદા તેજાજી દાદા રાજાજી દાદા હું એક વાલ્મીકિ ની દિકરી છુ અને મારા ધણી એ બીજા લગ્ન કરી લીધા છે હું મારા દિકરાને લયને પિયરમાં રહું છું મારી અરજ સાંભળો મને મારું ઘર ને ધણી આપો દાદા

  • @jaypalsinhjadeja4783

    @jaypalsinhjadeja4783

    11 ай бұрын

    Thai jase ben,mari baine revu nathi,akhi rat bijane phone kare ane online paidi riye che,dadane prarthna ke ano rasto kare

  • @jashubera9994
    @jashubera99946 ай бұрын

    Jay ho surapura dada 🙏🚩

  • @hansabendedakiya8716
    @hansabendedakiya87168 ай бұрын

    સુરાપુરાદાદા

  • @jashubera9994
    @jashubera99946 ай бұрын

    Jay ho surapura dada

  • @jashubera9994
    @jashubera99946 ай бұрын

    Jay ho surapura dada 🚩🙏🚩

  • @rowdyking1414
    @rowdyking141411 ай бұрын

    દાદ

  • @sureshbhai2019
    @sureshbhai20192 ай бұрын

    જય સુરાપુરા દાદા

  • @ParulbenRupapara
    @ParulbenRupapara3 ай бұрын

    જય સુરાસુરા દાદ ભોળદ

  • @zalavasudev7143
    @zalavasudev714311 ай бұрын

    🚩સોના ની નગરી ભોળાદ ભાલ જય સુરાપુરા દાદા🚩 જય દાદા બાપુ 🙏દાદા બોલે એટલે લોઢામાં લીટો 🙏🚩

  • @ParsottamMaraj-uw7ir

    @ParsottamMaraj-uw7ir

    9 ай бұрын

    જયદાદાશૂરિપુરાભો સ્વ

  • @ketanparmar8671
    @ketanparmar86717 ай бұрын

    જય શ્રી સુરાપુરા દાદા 🙏🚩 જય રાજાજી🙏🚩 જય તેજાજી🙏🚩 જય દાનભા બાપુ🙏🚩 જય માં મોગલ🙏🚩

  • @ranjitsinhmori9528
    @ranjitsinhmori95282 ай бұрын

    ❤ Jay ho surapuradada ❤

  • @jayeshvasava7837
    @jayeshvasava78377 ай бұрын

    દાદા તમારા ચરણોમાં પ્રાર્થના કરું કે મારે નોકરી નો ઓર્ડર આપવા જો દાદા.

  • @vishnubharvad9181
    @vishnubharvad918111 ай бұрын

    જય હો દાદા સુરાપુરા ધામ

  • @user-fs6cs4hg3z
    @user-fs6cs4hg3z3 ай бұрын

    Jay surapura dadA

  • @BharatRathod-ct2on
    @BharatRathod-ct2on2 ай бұрын

    જયજયશ્રીસુરાપુરાદાદા

  • @hiteshdudhrejiya123
    @hiteshdudhrejiya12311 ай бұрын

    જય શ્રી ભોળાદ વાળા દાદા સ્વનુ સારું કરજો દાદા ને વંદન કરું

  • @piyushsavani4806
    @piyushsavani480610 ай бұрын

    જય સુરાપુરા દાદા જય danbha બાપુ ની

  • @lhmavani7779
    @lhmavani777910 ай бұрын

    જય સુરાપુરા દાદા ભોળા દ

  • @ritubenchudasama9715
    @ritubenchudasama97153 ай бұрын

    જય।સુરાપુરાદાદામારુદુખદુરકરાે

  • @vithelbhaiherpara
    @vithelbhaiherpara11 ай бұрын

    જય. હો. ભોલાદ. વાળા. દાદા.. દાદા. અમે.40. વરસ. થી. હેરાન. થઈએ છીએ. બુકિંગ. કરાવ્યું છે પણ.2031. માં. વારો. આવ્યો. છે.. કંઈક. દાદા. ની. દયા. થાય. તેવો. રસ્તો. બતાવો તો. સારૂ.

  • @bhoomikaupadhyay6540
    @bhoomikaupadhyay65406 ай бұрын

    Jay hoo dada har har mahadev 🙏🙏🙏

  • @SureshThakor-zo6wo
    @SureshThakor-zo6wo5 ай бұрын

    Jay surapura dada

  • @user-xu3uv2cv6k
    @user-xu3uv2cv6k3 ай бұрын

    Jaysurapuradada

  • @SanjaybhaiSolanki-rf4qh
    @SanjaybhaiSolanki-rf4qh10 ай бұрын

    Jay surapura Dada

  • @nimeshvora8462
    @nimeshvora846210 ай бұрын

    जय सुरपुरा दादा,,

  • @bhavya50
    @bhavya503 ай бұрын

    દાદા મારા ભાઈને પણ દેવું થઈ ગયું છે બહું

  • @rohitchavda2431
    @rohitchavda243110 ай бұрын

    Jay Surapura Dada 🙏🏻

  • @jaygarchar2368
    @jaygarchar236811 ай бұрын

    Jay meldi maa jay mogal maa jay surveer surapura dada bholad bhal vara dada

  • @KhodubhaJadeja-ts8lq
    @KhodubhaJadeja-ts8lq11 ай бұрын

    Jay surapura dham

  • @sanjaygohil1331
    @sanjaygohil133111 ай бұрын

    jay surapura dada

  • @bhargavkatariya466
    @bhargavkatariya46611 ай бұрын

    જય સુરાપુરા દાદા 🙏

  • @MittalSolanki-nz8ys
    @MittalSolanki-nz8ys3 ай бұрын

    Jay ho dada ❤❤❤

  • @user-hp2pz2dw7g
    @user-hp2pz2dw7g11 ай бұрын

    જય સુરાપુરા દાદા મારી હરજી સુનો સુરાપુરા દાદા હું રોજ અગરબતી કરું છું સુરાપુરા દાદા મારી વારે આવો ને હું દિકરી છું મારા પતિ ઘેરે નથી આવતા હું પાંચ મહીને થી એકલીરવ છું દાદા હું અત્યારે રોવું છું😭😭😭 એવી હાલત મા છું દાદા મારી હરજી સુનો સુરાપુરા દાદા દાદા મન અત્યારે બધા મેણાં મારે છે મારા થી સહન નથીં થતા દાદા મારી વારે આવો ને દાદા મારા પતિ ને ઘેરે લાવો ને દાદા 🙏🙏🙏

  • @user-hp2pz2dw7g

    @user-hp2pz2dw7g

    11 ай бұрын

    દાદા મારો વારો નથી આવે એમ 2030 છે દાદા મારી હરજી સુનો સુરાપુરા દાદા

  • @chetanbhaigohel
    @chetanbhaigohel11 ай бұрын

    Jay Jay sure pura dada

  • @ShaktisinhJadeja-jk7ks
    @ShaktisinhJadeja-jk7ks11 ай бұрын

    Jay dada

  • @krishkinggaming1703
    @krishkinggaming170311 ай бұрын

    Jay surapuradada

  • @kano81829
    @kano8182911 ай бұрын

    જય હો દાદા બાપૂ ભેડા રેજૌ ....🙏❤️💖

  • @Rahulthakor9094-u7f
    @Rahulthakor9094-u7f11 ай бұрын

    Jay hoo maro. Baap daya kar

  • @DipakPatel-im8qm
    @DipakPatel-im8qm7 ай бұрын

    🙏🙏 Jay surapura dham 🙏🙏

  • @manishatrapasiya3316
    @manishatrapasiya33166 ай бұрын

    Jay ho dada

  • @user-yx6qg7kn9l
    @user-yx6qg7kn9l11 ай бұрын

    જય સુરાપુરા દાદા🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sadhu9689
    @sadhu968911 ай бұрын

    He dada Mari araji sabhro🙏🏻🙏🏻🙏🏻

  • @vijaydabhi2612
    @vijaydabhi261211 ай бұрын

    જય સુરાપુરા દાદા ભોળાદ વાળા દાદા દયા કરો મારા બાપ ભોળાદ વાળા દાદા

  • @divyeshpatel3907
    @divyeshpatel390711 ай бұрын

    જય શ્રી સુરાપુરા દાદા 🙏🌹

  • @meenapatel2835
    @meenapatel283511 ай бұрын

    Ha dadu ho visvas hovo joia a badhu saru thashe

  • @dhadhodaraashokbhai9169
    @dhadhodaraashokbhai916911 ай бұрын

    जय हो दादा

  • @jogi.001...
    @jogi.001...11 ай бұрын

    જય હો મારા ભાણગઢના રાજા ની ❤❤❤❤❤

  • @sagarrathod4943
    @sagarrathod494311 ай бұрын

    જય હો ભોળાદ ના સુરાપુરા દાદા જય રાજાજી દાદા જય તેજાજી દાદા

  • @agitbhaikadhi2695
    @agitbhaikadhi269511 ай бұрын

    જય સુરાપુરા જય માતાજી જય ઠાકર જય ભગવાન

  • @funtvbox
    @funtvbox11 ай бұрын

    Jay bholad na shurvir

  • @bariamangabhabemabhai7285
    @bariamangabhabemabhai728511 ай бұрын

    જયસુરાપુરાદાદા મારેપણ આવું છે દાદા

  • @morikhumansang374
    @morikhumansang37411 ай бұрын

    વાહ દાદા વાહ જય હો દાદા 🙏🏻🚩🙏🏻

  • @P.Rabari-xt9nf
    @P.Rabari-xt9nf10 ай бұрын

    Jay ho baap

  • @vijaydigitalofficial
    @vijaydigitalofficial11 ай бұрын

    Jay Dada 🙏

  • @janakgaraiya839
    @janakgaraiya83910 ай бұрын

    Jay surapura dada Maro varo kya re aav se hu Khub dukhi su Maro varo velo lay lejo krupa karjo dada mara par

  • @VinodParmar-gf7ec
    @VinodParmar-gf7ec11 ай бұрын

    Khru bapa🙏

  • @vikarmbaloch1569
    @vikarmbaloch156911 ай бұрын

    જય હો દાદા 🙏 જયસુરાપુરા દાદા 🙏😭😭😭

  • @user-pu3hf8is5r
    @user-pu3hf8is5r11 ай бұрын

    જય માતાજી 🚩🙏 જય સુરાપુરા દાદા 🚩🙏 જય ઠાકર 🚩🙏 જય રામદેવપીર 🚩🙏 જય મેલડી માં 🚩🙏 જય મોમાઈ માં 🚩🙏 જય દ્વારકાધીશ 🚩🙏 જય ભોળાદ ધામ 🚩🙏 ભાલ હર હર મહાદેવ 🚩🙏 જય ભોળા નાથ 🚩🙏

  • @santoshbambaniya-wf1ds
    @santoshbambaniya-wf1ds11 ай бұрын

    જય સુરાપુરા દાદા રાજાજી તેજાજી બાપ ભોળાદ

  • @Lalo-ce1sd
    @Lalo-ce1sd11 ай бұрын

    Jay ho mara bap Jay ho Jay ho sura pura Dada🙏🙏🙏

  • @sayleshzezariya905
    @sayleshzezariya90511 ай бұрын

    સુરાપુરા ધામ ભોળાદ ભાલ 🙏🙏🙏

  • @patelharesh8982
    @patelharesh898211 ай бұрын

    જય bholad ધામ

  • @JentibhaiDangodara-mc3on
    @JentibhaiDangodara-mc3on11 ай бұрын

    Jaiaiaiaiaiaiaiaiaihurafurdadad

  • @KajolChuahan-ew6vk
    @KajolChuahan-ew6vk11 ай бұрын

    Saru kari aapo dhar ma bholad na surapura dada.mara bhai saru kari doy.amare bholad aavavu se rasato karo.dada tejaji ane rajaji 🙏🙏

  • @vardhmansinhrathod
    @vardhmansinhrathod11 ай бұрын

    જય દાદા

  • @dhadhodaraashokbhai9169
    @dhadhodaraashokbhai916911 ай бұрын

    जय सुरापुरा दादा भोणाद धाम जय हो दादा

  • @SureshRathod-kc6fj
    @SureshRathod-kc6fj11 ай бұрын

    માં સૌ ડો સૌ ઓન સૌ ઓન ગો ઓન ડો શો ડો સૌ કે ઓછી સૌ ડો😮 શો ઓન પ😮ઠ જય મ્મ ગમે ઓન

  • @sanjaykuvariya1437
    @sanjaykuvariya143710 ай бұрын

    જય હો દાદા ની જય હો ભોળાદ વાળાની દાદા મને સારવરથી પગ દુઃખે તો કાયક રસ્તો આપો

  • @jayendrasinhzala9245
    @jayendrasinhzala92459 ай бұрын

    જયશ્રી સુરા પુરા દાદાજી આપને કોટી કોટી વંદન 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌺🌺🌺🌺🌺🌺🌺🌺

  • @dharmeshrathod2996
    @dharmeshrathod299611 ай бұрын

    Ha dada ha

  • @user-mh4ci7vh5p
    @user-mh4ci7vh5p11 ай бұрын

    Jay surapura dham❤

  • @vimmalrammani2840
    @vimmalrammani284011 ай бұрын

    જય શ્રી સુરાપુરા ધામ ભોળાદ જીલ્લો રાજકોટ તાલુકો ગોંડલ ગામ ગોંડલ થી ધંધા મા તકલીફ પડે છે જય સુરાપુરા ધામ

  • @dnthakkar4047
    @dnthakkar40479 ай бұрын

    જય શ્રી સુરાપુરા દાદા જય શ્રી રાજાજી તેજાજી દાદા જય હો ભોળાદભાલ ના દાદા જય માં કુળદેવી માં

  • @raghugohil321
    @raghugohil32111 ай бұрын

    જય સુરાપુરા દાદા🙏🙏🙏 જય સુરાપુરા દાદા🙏🙏🙏 જય સુરાપુરા દાદા જય સુરાપુરા દાદા🙏🙏🙏 જય સુરાપુરા દાદા🙏🙏🙏 જય સુરાપુરા દાદા🙏🙏જય સુરાપુરા દાદા🙏🙏 જય સુરાપુરા દાદા🙏🙏 જય સુરાપુરા દાદા🙏🙏🙏 જય સુરાપુરા દાદા🙏🙏 જય સુરાપુરા દાદા🙏🙏🙏 હે દાદા અમારા દુખ ભાગો

  • @rajveerrudra6956
    @rajveerrudra695610 ай бұрын

    🙏🙏🙏🙏🙏

  • @vimalkanani1882
    @vimalkanani188211 ай бұрын

    Jay ho surapura dada❤❤

  • @BhavnaRathod-mi1ep
    @BhavnaRathod-mi1ep11 ай бұрын

    Jay ho shurapura dada

  • @rajuphatihla6222
    @rajuphatihla622211 ай бұрын

    જય ભોળા દાદા સુરાપુરા દાદા મનોકામના પૂર્ણ કરજો હઠીલા રાજુભાઇ પી

  • @Poonam_Video_Officel
    @Poonam_Video_Officel11 ай бұрын

    Jay ho dada 🚩

  • @mahendramakwana4956
    @mahendramakwana495611 ай бұрын

    જય સુરાપુરાદાદા જય માતાજી જય માં મોગલ જય શક્તિ માં🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏

  • @atulpatel4083
    @atulpatel408311 ай бұрын

    જય હો સુરાપુરા દાદા મારા ગરીબ નુ માવતર ❤❤❤

  • @user-bf7hm1or7l
    @user-bf7hm1or7l11 ай бұрын

    Jay ho dada ni. Jay ho

  • @parmarramesh2638
    @parmarramesh263811 ай бұрын

    🙏🙏🙏જય. સુરાપુરા દાદા 🙏🙏🙏જય મોગલ મા

  • @ahirheetkanara3446
    @ahirheetkanara344611 ай бұрын

    Jay ho dada 🙏🏻🙏🏻

Келесі