આ છે છોટે જલારામ પાસે કશું જ નથી છતાં મફત જમાડે છે

Пікірлер: 121

  • @mayuriladhani8424
    @mayuriladhani84242 жыл бұрын

    Jay jalaram bapa

  • @jayeshdhakan585
    @jayeshdhakan5852 жыл бұрын

    " આભ ના ટેકા "🙏સૃષ્ટિ ઉપર પ્રલય ના આપવાનું કારણ આ પુણ્ય છે.🙏🙏🙏 જય જલારામ 🙏🙏

  • @prakashdhiravani2417
    @prakashdhiravani24172 жыл бұрын

    વાહ... સરસ... આ છોટે જલારામને સલામ... અને વિશેષ સલામ કે, તમે આ વ્યક્તિને સોશ્યલ મીડિયા સામે મૂકી... 🙏

  • @user-qr1np4mt3d
    @user-qr1np4mt3d2 жыл бұрын

    તમારાં ચરણોમાં મારા અનંત કોટી કોટી કોટી કોટી કોટી કોટી દંડવત્ પ્રણામ સાથ મહાદેવ હર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 જય જલારામ બાપા જય જલારામ બાપા જય જલારામ બાપા જય જલારામ બાપા 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ચીનું ભાઈ વાહ વાહ વાહ વાહ વાહ બહુજ ખુબ ખુબ ખુબ ખુબ ખુબ ખુબ ખુબ ખુબ આભાર ભગવાન હું તમારાં ચરણોમાં મારા અનંત કોટી કોટી કોટી કોટી કોટી કોટી

  • @S.K.S.Bhajan_mandad
    @S.K.S.Bhajan_mandad2 жыл бұрын

    ચીનુભાઈ ને ભગવાન બહુ સરસ આરોગ્ય રાખે એવી Prathna

  • @sumanchandrapandya4168
    @sumanchandrapandya41682 жыл бұрын

    ધન્ય છે તેમનામાતાને જીવનતેમનું સાર્થકથયું ઈશ્વર તેમનેસાથ આપે

  • @bharirathva4855

    @bharirathva4855

    Жыл бұрын

    આભાર

  • @narsungbhaipatel1620
    @narsungbhaipatel16202 жыл бұрын

    સરસ અભિનંદન ખૂબ જ સુંદર

  • @navrozehodiwala9586
    @navrozehodiwala95862 жыл бұрын

    Awesome! The world needs more like him.

  • @shaileshpatel4690
    @shaileshpatel46902 жыл бұрын

    ધન્ય છે એ માતાને જેણે આ દયાળુ દીકરાને જન્મ આપ્યો છે આ ભાઈને તેમજ તેમની માતાને મારા દિલથી 100/100 વંદન છે

  • @jayeshrathod7916
    @jayeshrathod79162 жыл бұрын

    RADHE RADHE RADHE RADHE RADHE KRISHNA RADHE KRISHNA: JAI BHARAT JAI BHAGWAN; God bless boths of you sir. 🙏🙏🙏🙏🌺🌺JAI JALARAM BAPPA. JAI JALARAM BAPPA 🙏🙏🙏🙏🌺🌺

  • @parmaramarsinh3404
    @parmaramarsinh34042 жыл бұрын

    જય ભગવાન 🙏 જય જલારામ બાપા 🙋

  • @avanipatel1092
    @avanipatel10922 жыл бұрын

    Jay jalaram

  • @Jiten_Patel
    @Jiten_Patel2 жыл бұрын

    jay jalaram chinubhai 🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @rdgadhvi5383
    @rdgadhvi53832 жыл бұрын

    औरों को खिलाने के लिए मन चाहिए पैसा नहीं कितने अमीर हमने ऐस देखे हैं किसी एक गरीब को भी खाने को नहीं देते

  • @jayeshdhakan585
    @jayeshdhakan5852 жыл бұрын

    હું તો એવી પ્રાર્થના કરું કે આખું ગુજરાત, તમામ લોકો અભૂતપૂર્વ સમૃદ્ધિ ને પામે આધ્યાત્મિક અને આર્થિક 🙏🙏🙏

  • @shefaliashar8219
    @shefaliashar82192 жыл бұрын

    કોટી કોટી વંદન કરીએ છીએ અને જલારામ બાપા હંમેશા તેમની સાથે રહે તેવી દિલ થી પ્રાર્થના....આગળ કોઈ એ કૉમેન્ટ્સ કરી છે કે એટલે જ પ્રલય ક કઈ આવતું નથી....એનું કારણ આ જ છે ક ભારતીય sanskruti માં આ જે પુણ્યશાળી લોકો વસે છે....

  • @vijaymavani492
    @vijaymavani4922 жыл бұрын

    Jay ho

  • @vikramparekh283
    @vikramparekh2832 жыл бұрын

    Jai Bhagwan Chinu Bhai is very Nice work Jai Jalaram God Blessed to Chinu Bhai 👍👍🙏🙏

  • @khuntnayan8277
    @khuntnayan82772 жыл бұрын

    Khub saras jay jlaram

  • @mukeshparmar2022
    @mukeshparmar20222 жыл бұрын

    સતસંગ ભાગવત ગીતા

  • @jitendrasavant9951
    @jitendrasavant99512 жыл бұрын

    Jai shree jalaram bapp🌹🙏

  • @rakeshpanchal3344
    @rakeshpanchal33442 жыл бұрын

    એવાં હલકી કક્ષાની માનસિકતા ધરાવતા લોકો પાસે થી કોઈ અપેક્ષા ની આશા ના રાખવી જોઈએ 🤔🤭😔 ભાઈ શ્રી ને ખૂબ ખૂબ જ શુભકામનાઓ પાઠવું છું 👍👌🙏🏼

  • @mansukhbhaipatel9338
    @mansukhbhaipatel93382 жыл бұрын

    Heartly Namaskar, You have welcomed the greatest Ways to be helpful to everyone without any source of income . I salute your Human being did.

  • @rajputmukesh243
    @rajputmukesh243 Жыл бұрын

    Manhar Bhai aap n Parivar n bhu shukhi rakh Har mahadev Radhe Krishna Jay Maldi Maataji Jay mahakali Maataji Jay Annapurna Maa jay SADHi maa

  • @mahendrjivani2237
    @mahendrjivani2237 Жыл бұрын

    Jai jalaram napa 🙏🙏🇮🇳

  • @sheileshgohil4682
    @sheileshgohil46822 жыл бұрын

    जय हो चिनु भगत aapnaa चर्नोमा शैलेस दास ना कोटि कोटि वंदन जय गुरुमहाराज प्रभु 🙏🙏

  • @maheshbhaichaudhari6536
    @maheshbhaichaudhari65362 жыл бұрын

    Jay Shree Jalarambapa🙏🙏🙏🙏🙏

  • @karshanbhai4843
    @karshanbhai48432 жыл бұрын

    જય જલારામ આ ભાઈ નું સરનામું આપશો

  • @jeegnasapatel8749
    @jeegnasapatel87492 жыл бұрын

    Kai side che aamnu sadavrat ae to kaho to ame pn kai phool nhi phool ni pankhadi aapi sakiye...

  • @truptidigitalstudiojamnaga7243
    @truptidigitalstudiojamnaga72432 жыл бұрын

    khub khub dhanyvad

  • @kaushikadesai1191
    @kaushikadesai11912 жыл бұрын

    ઘણી જ સારી વાત છે. ચીની ભાઈને ઘન્ય છે.

  • @amitkumarkhimani1510
    @amitkumarkhimani15102 жыл бұрын

    JAY JALARAM BAPA

  • @cmvaghela8158
    @cmvaghela81582 жыл бұрын

    ધન્ય છે તમારા આ ઉમદા કાર્ય ને

  • @sudhapatel6646

    @sudhapatel6646

    2 жыл бұрын

    જય જલારામ બાપા 🙏🙏

  • @devenpandya3111
    @devenpandya31112 жыл бұрын

    ધન્ય છે ચીનુભાઈ ને.... અને ધન્ય છે આપની માતા ને....! 🙏

  • @mahendrjivani5483
    @mahendrjivani54832 жыл бұрын

    Jai jalaram jai aapagiga

  • @rajeshbhaipatni8858
    @rajeshbhaipatni88582 жыл бұрын

    જય ભગવાન જય જલારામ

  • @parmarabc9140
    @parmarabc91402 жыл бұрын

    Dhanyavad chinubhai ne

  • @gbdulera
    @gbdulera2 жыл бұрын

    જય જલારામ.. વંદન

  • @rakeshjani523
    @rakeshjani5232 жыл бұрын

    ખુબજ સરસ

  • @rastaohm4148
    @rastaohm41482 жыл бұрын

    Hi i am kirit from usa does he have a bank account so i can send money for the good work he is doing

  • @Manhar.D.PatelOfficial

    @Manhar.D.PatelOfficial

    2 жыл бұрын

    આપ મને ફોન કરશો..મનહર ડી.પટેલ..9574488773

  • @hasmukhdaxini9299
    @hasmukhdaxini92992 жыл бұрын

    Jay jalaram..in whuch village..this sadvrat is working

  • @gbdulera
    @gbdulera2 жыл бұрын

    આત્મા જાગૃત થઈ જાય એ જ ભગવાન નું સ્વરૂપ છે..પણ પાખંડ ના યુગ માં સત્ય નું ભાન કોઈક સતકરમી પુર્ણ પુરૂષોત્તમ ને જ થાય છે.

  • @kirankamdar7958

    @kirankamdar7958

    2 жыл бұрын

    Khub khub thanyvad

  • @bhmkj
    @bhmkj2 жыл бұрын

    God bless Chuni Bhai. Jay Bhagwan.

  • @alifiyapachmarhiwala6698
    @alifiyapachmarhiwala66982 жыл бұрын

    👍👍🌹💐

  • @shivshivadurga736
    @shivshivadurga7362 жыл бұрын

    Jay bhagvan motabhai,pranam🙏🙏 chinu bhai ne pan jay jalaram🙏🙏.

  • @arvindbhadani3569
    @arvindbhadani35692 жыл бұрын

    Khub khub dhanyavaad 🙏 Jay bhagvan🙏

  • @krishnanathwani8015
    @krishnanathwani80152 жыл бұрын

    Jay jalaram bhai bapa tmone khub a Kary ma agad vadhare n tmo bdha mate khub Adarsh cho🙏🚩🙏🌹🙏🙏🚩🙏

  • @dineshmehra8659
    @dineshmehra86592 жыл бұрын

    Khub saras manharbhai

  • @hardikkesariya7868
    @hardikkesariya78682 жыл бұрын

    Jay jalaram bapa 🙏🏻

  • @rajendrasinhmahida2970
    @rajendrasinhmahida29702 жыл бұрын

    Jay jalaram. Manav seva aj prabhu seva.

  • @mahendrazala7108
    @mahendrazala71082 жыл бұрын

    જય ભગવાન

  • @sushilkanabar312

    @sushilkanabar312

    2 жыл бұрын

    Jay jalaram manharbhai addres ane mobile number khas aapo jethi loko contect kari sake

  • @tradingandstrategies5988
    @tradingandstrategies59882 жыл бұрын

    Salute

  • @patelbhikhabhai5342
    @patelbhikhabhai53422 жыл бұрын

    Jayshree Krishna

  • @jagdishpatel5639
    @jagdishpatel56392 жыл бұрын

    😀❤️🇮🇳🌅💐 AUM . 🙏🙏🙏🙏🙏.....

  • @anantpatelanantpatel7723
    @anantpatelanantpatel77232 жыл бұрын

    Bhagwan amne lambu ayushya aape

  • @vijaychvda3409
    @vijaychvda34092 жыл бұрын

    JAYJALARAM

  • @khantmukesh3375
    @khantmukesh33752 жыл бұрын

    Jay jalaram Bapa

  • @kantilalpatel9396
    @kantilalpatel93962 жыл бұрын

    Jay Jalaram

  • @vipuljadav8219
    @vipuljadav82192 жыл бұрын

    Jay ho tamri chinubhai

  • @MDPrajapati
    @MDPrajapati2 жыл бұрын

    🙏🙏🙏

  • @bhupendrapatel4301
    @bhupendrapatel43012 жыл бұрын

    👍👍🙏🙏

  • @shubhamboricha9787
    @shubhamboricha97872 жыл бұрын

    😊🙏

  • @dharmisthasatani7761
    @dharmisthasatani77612 жыл бұрын

    🙏

  • @parshbhaik.p2381
    @parshbhaik.p23812 жыл бұрын

    જય ભગવાન મનહરભાઈ

  • @ladhabhaitadhani4085
    @ladhabhaitadhani40852 жыл бұрын

    जय भगवान सादर नमस्कार

  • @sampathjain9150
    @sampathjain91502 жыл бұрын

    Chinubhai saheb ne , Manaharbhai Patel saheb ne shat shat Naman

  • @swetpatel8960
    @swetpatel89602 жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @vijaychvda3409
    @vijaychvda34092 жыл бұрын

    Jai Bhagwan

  • @kanjariyajentibhai6479
    @kanjariyajentibhai64792 жыл бұрын

    Jay bhagvan

  • @naransanghar4097
    @naransanghar40972 жыл бұрын

    JyeBgvan.Manhrbhai.BhuJ.Saruche

  • @naynagolakiya842
    @naynagolakiya8422 жыл бұрын

    💯💯var namaskar

  • @bariaanilkumar4413
    @bariaanilkumar44132 жыл бұрын

    Good

  • @cutiepie5692
    @cutiepie56922 жыл бұрын

    Manharbhai a kam bahu sarasa karyu che loko ne jamade che punya nu kam che tamaro number apjo

  • @bipinchandrapatel7811
    @bipinchandrapatel78112 жыл бұрын

    Dhanya chhe chinubhai ne

  • @vinodvaria562
    @vinodvaria5622 жыл бұрын

    Chinubhai nu sarnamu aapo....

  • @truptidigitalstudiojamnaga7243
    @truptidigitalstudiojamnaga72432 жыл бұрын

    tamari bolvani chata khub sari che

  • @ashokravalraval8938
    @ashokravalraval89382 жыл бұрын

    Jai jalaram. Aa kya avyu address apso please

  • @jigneshvankar9310
    @jigneshvankar93102 жыл бұрын

    કયા ગામમાં છે

  • @riteshpatel2212
    @riteshpatel22122 жыл бұрын

    Me RITESH patel. Jay jalaram bapa. ..Mara vaar thoda khari gaya che.manhar patel Bhai upay batavo .please. .

  • @arnarendrabpchitroda4331
    @arnarendrabpchitroda43312 жыл бұрын

    His full name & Address ? Please

  • @rajeshraja8742
    @rajeshraja87422 жыл бұрын

    ચીનુ ભાઇ ઞામ કયું છે

  • @maheshthakkar170
    @maheshthakkar1702 жыл бұрын

    , જ ય જલાં રા m

  • @vipuljadav8219
    @vipuljadav82192 жыл бұрын

    Manhar bhai aa kyani jagiya che

  • @prafulvajani2176
    @prafulvajani21762 жыл бұрын

    जयरामजीकी भाई तमारो फोन नं आपोने

  • @truptidigitalstudiojamnaga7243
    @truptidigitalstudiojamnaga72432 жыл бұрын

    neta jevu bhasan che

  • @prafulmakwana8445
    @prafulmakwana84452 жыл бұрын

    આ ભાઈશ્રી નું પૂરું એડ્રેસ, લેન્ડમાર્ક સાથે, મોબાઈલ no. મળશે તો ગમશે.

  • @nageengohil5042

    @nageengohil5042

    2 жыл бұрын

    Jalaram mandir ni Bajuma , Bedhiya Ta- Kalol Di- panchmahal

  • @nageengohil5042

    @nageengohil5042

    2 жыл бұрын

    Jalaram mandir ni Bajuma , Bedhiya Ta- Kalol Di- panchmahal

  • @badarsinhparmar3920
    @badarsinhparmar39202 жыл бұрын

    Aa bhai no numbur aapo. Sarnamu aapo. Help kravi chhe

  • @jagdishtandel8147
    @jagdishtandel81472 жыл бұрын

    Aa bapa nu dham kya se

  • @saurabhpatel2086
    @saurabhpatel20862 жыл бұрын

    મનહરભાઈ ગાડી ચલાવતા વિડિયો ના ઉતારશે

  • @anantpatelanantpatel7723
    @anantpatelanantpatel77232 жыл бұрын

    Kaka nu man bahu Motu chhe

  • @bhaliyaom240
    @bhaliyaom2402 жыл бұрын

    Jay jalaram saheb chote jalaram kya na che janavo

  • @Manhar.D.PatelOfficial

    @Manhar.D.PatelOfficial

    2 жыл бұрын

    બેઢિયાં..ખડકી ટોલ નાકા....ગોધરા હાલોલ હાઈ વે..પંચમહાલ

  • @rajeshpatel7892
    @rajeshpatel78922 жыл бұрын

    Location kya 6

  • @Manhar.D.PatelOfficial

    @Manhar.D.PatelOfficial

    2 жыл бұрын

    બેઢિયા..ખડકી ટોલ નાકા...ગોધરા હાલોલ હાઇવે..પંચમહાલ

  • @hardikkesariya7868
    @hardikkesariya78682 жыл бұрын

    Manhar bhai chinu bhai ne kay aapvu hoy to tamaro contact kevi rite karu🙏🏻

  • @Manhar.D.PatelOfficial

    @Manhar.D.PatelOfficial

    2 жыл бұрын

    મને ફોન કરશો જે આપવું હોયતે હું પહોંચાડી દઈશ..9574488774

  • @madhutuli5514
    @madhutuli55142 жыл бұрын

    Manhar bhai mane gud for chai and ganjethi nu powder Malta nathi ,e kyan thi mangawan nu rehashe?

  • @Manhar.D.PatelOfficial

    @Manhar.D.PatelOfficial

    2 жыл бұрын

    ગાંધી ની દુકાને ગંજેથી મળશે..ચા નો ગોળ ગણેશ બ્રાન્ડ નો છે

  • @sampathjain9150
    @sampathjain91502 жыл бұрын

    Bedhiya khadaki tollnaka ,near Godhara HALOL highway

  • @Manhar.D.PatelOfficial

    @Manhar.D.PatelOfficial

    2 жыл бұрын

    Ha..જય ભગવાન

  • @jigneshdesai8189
    @jigneshdesai81892 жыл бұрын

    manhar Bhai tamaro contect number aapo

  • @pravinbhaikadia3542
    @pravinbhaikadia35422 жыл бұрын

    Jay jalaram Chinubhai. Address phone no aapsho

  • @Manhar.D.PatelOfficial

    @Manhar.D.PatelOfficial

    2 жыл бұрын

    બેઢીઆ..ખડકી ટોલ નાકા..હાલોલ ગોધરા હાઇવે..પંચમહાલ

  • @dilippatel8121
    @dilippatel81212 жыл бұрын

    મનહરભાઈતમારોફોનનંબર આપશો

  • @vijayrathod2381
    @vijayrathod23812 жыл бұрын

    Jay jalaram bapa

  • @namratadattani2824
    @namratadattani28242 жыл бұрын

    જય જલારામ 🙏🙏🙏

Келесі