ચૈત્રી નવરાત્રી સ્પેશિયલ કીર્તન || ખોડિયાર માતાજીનો ગરબો || નીચે લખેલુંછે કિર્તન || ગમે તો લાઇક કરજો

Музыка

LIKE SHARE COMMENT SUBSCRIBE
ચૈત્રી નવરાત્રી સ્પેશિયલ કીર્તન || ખોડિયાર માતાજીનો ગરબો || નીચે લખેલુંછે કિર્તન || ગમે તો લાઇક કરજો
આ વિડિઓ તમને ગમે તો ચેનલ ને SUBSCRIBE કરો તમને આવા નવા અપડેટ ની માહિતી મળતી રહે અને SHARE કરો.....આભાર....
______________ ગરબો ______________
ધુન લાગી છે મારા તન માં ખોડલ માં વસી જાવ મારા મનમાં
રોહીશાળા ધામ માં ખોડલ પધાર્યા
મામણીયા ના તમે મેણલા રે ભાંગ્યા
સાત બેની ને સાથે વિરલા ખોડલ મા વસી જાવ મારા મનમાં
વીરા મેરખીયા ને સાપ આભડીયો
પાતાળ જઈ ને માંડી અમીકૃપો લાવીયા
વીરા ને જીવન દાન આપ્યાં ખોડલ મા વસી જાવ મારા મનમાં
ગળધરા ધામ માં ખોડલ પધાર્યા
ઘુના ને કાંઠે માંએ મંદિર બનાવ્યા
દુઃખિયા ના દુખડા ભાંગતા ખોડલ મા વસી જાવ મારા મનમાં
બેની જાહલ ની વારે તમે ચડીયા
સંકટ જેલ થી તમે રે છોડાવીયા
સિંધ ના સુમરા ને માર્યો ખોડલ મા વસી જાવ મારા મનમાં
માટેલ ધામ માં ખોડલ પધાર્યા
માટેલ મંદિર સુંદર સોહામણા
ભકતો ની ભીડ તમે ભાંગતા ખોડલ મા વસી જાવ મારા મનમાં
ભાવનગર ના રાજા સાથે વચને બંધાણા
આગળ રાજા ને પાછળ માતા
તાતણીયે ત્રીશુલ રોકીયા ખોડલ મા વસી જાવ મારા મનમાં
ધુન લાગી છે મારા મનમાં ખોડલ મા વસી જાવ મારા મનમાં
--------------------------------------------------------------------------
Hi!
Welcome to our youtube channel " Jadavji Official ".
Is channel pe hum mostly new Kirtan, Bhajan, Dhun or Whatsapp Status upload karte hain.(On this channel you can find Swaminarayan Bhagwan, Sankar Bhagwan, Krishna, ram prabhu new Kirtan, Bhajan, Dhun and Whatsapp Status.)
" જાદવજી ઓફિશ્યિલ " યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. અહીં તમે ભજન, સત્સંગ, કીર્તન, મહિલા મંડળ સત્સંગ અને મહિલા ભજન મંડળને લગતા વિડીયો જોઈ શકો છો. અમે આશા રાખીએ છીએ કે તમે અમારા વિડીયોમાંથી સારી રીતે શીખી રહ્યા છો અને તમારું મન પહેલા કરતા વધુ ભક્તિમય અને પ્રભુમય એટલે કે ધાર્મિક બનશે. અમારી સાથે જુડવા બદલ તમારો ખુબ ખુબ આભાર. 🙏🙏🙏
--------------------------------------------------------------------------
બધા જ નવા ગીતો & વિડીયો સોથી પેલા જોવા માટે * Jadavji Official * ચેનલ ને SUBSCRIBE કરો અને પછી 🔔 ( બેલ)આઈકન ઉપર કલીક કરો જેથી નવા ગીતો જોવો સૌથી પહેલાં
👉View
👉Like
👉Share
👉Comment
Please subscribe * Jadavji Official * KZread channel
LIKE, COMMENT, SUBSCRIBE & SHARE WITH YOUR FRIENDS...
**** જય માતાજી ***
Thankyou My All Friends

Пікірлер: 2

  • @AnkitPatel-ub1xo
    @AnkitPatel-ub1xo3 ай бұрын

    Jai mataji

  • @bhavnamakvana4971
    @bhavnamakvana49713 ай бұрын

    Jay mataji ❤❤❤

Келесі