ચેત ચેત હીરો હાથ માંથી જાય છે || Chet Chet hiro hath mathi jay chhe || ભજન નીચે લખેલું છે

Музыка

LIKE SHARE COMMENT SUBSCRIBE
ચેત ચેત હીરો હાથ માંથી જાય છે ||Chet Chet hiro hath mathi jay chhe ||ભજન નીચે લખેલું છે
આ વિડિઓ તમને ગમે તો ચેનલ ને SUBSCRIBE કરો તમને આવા નવા અપડેટ ની માહિતી મળતી રહે અને SHARE કરો.....આભાર....
🌹 ચેત ચેત હીરો હાથ માંથી જાય છે રે.
ખોયા પછી રોયા થી શું થાય છે રે ..ચેત ચેત હીરો ...
🌹 સુરા હોય તે ખેલે મેદાન માં રે
મારા ગુરુજી એ સમજાવ્યું છે શાન માં રે .. ચેત ચેત હીરો ...
🌹 ભક્તિ કરવી ને ડરવું બેય નહિ બને રે
પલે પલે સદગુરુ તને નહિ મળે રે .. ચેત ચેત હીરો ...
🌹 તારા ધનની કમાણી નથી કામ ની રે .
તારી સાથે નહિ આવે એક દામડી રે .. ચેત ચેત હીરો ...
🌹 તારા સગા કુટુંબી નથી કામના રે .
એતો સાથે આવે છે સહુ નામના રે ... ચેત ચેત હીરો ..
--------------------------------------------------------------------------
Hi!
Welcome to our youtube channel " Jadavji Official ".
Is channel pe hum mostly new Kirtan, Bhajan, Dhun or Whatsapp Status upload karte hain.(On this channel you can find Swaminarayan Bhagwan, Sankar Bhagwan, Krishna, ram prabhu new Kirtan, Bhajan, Dhun and Whatsapp Status.)
" જાદવજી ઓફિશ્યિલ " યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. અહીં તમે ભજન, સત્સંગ, કીર્તન, મહિલા મંડળ સત્સંગ અને મહિલા ભજન મંડળને લગતા વિડીયો જોઈ શકો છો. અમે આશા રાખીએ છીએ કે તમે અમારા વિડીયોમાંથી સારી રીતે શીખી રહ્યા છો અને તમારું મન પહેલા કરતા વધુ ભક્તિમય અને પ્રભુમય એટલે કે ધાર્મિક બનશે. અમારી સાથે જુડવા બદલ તમારો ખુબ ખુબ આભાર. 🙏🙏🙏
--------------------------------------------------------------------------
બધા જ નવા ગીતો & વિડીયો સોથી પેલા જોવા માટે * Jadavji Official * ચેનલ ને SUBSCRIBE કરો અને પછી 🔔 ( બેલ)આઈકન ઉપર કલીક કરો જેથી નવા ગીતો જોવો સૌથી પહેલાં
👉View
👉Like
👉Share
👉Comment
Please subscribe * Jadavji Official * KZread channel
LIKE, COMMENT, SUBSCRIBE & SHARE WITH YOUR FRIENDS...
**** જય માતાજી ***
Thankyou My All Friends

Пікірлер: 1

  • @sitaramdhunmandalbhavnagar8979
    @sitaramdhunmandalbhavnagar89794 ай бұрын

    ખુબ સરસ બહેનો 🎉 સીતારામ ધુન મંડળ ભાવનગર ના જય શ્રીકૃષ્ણ જય શ્રીરામ હર હર મહાદેવ 🙏🏻🙏🏻🙏🏻

Келесі