ચોમાસામાં બીમારીથી બચવા માટે 7 નિયમો | આવા પ્રયોગો થી તાવ અને કફ જેવી ઘણી બીમારીથી બચશ | Swanand Par

Тәжірибелік нұсқаулар және стиль

Contact For Treatment:
માત્ર ચિકિત્સા હેતુ માટે સંપર્ક કરવા વોટ્સએપ કરવો: +91 98 98 55 37 27
☘️તમારા માટે આ👇વિડિઓ પણ ઉપયોગી થશે:☘️
►સવારમાં ખાલી પેટે આદ્રા નક્ષત્રમાં આ પ્રયોગ કરવાથી
• વાયુના રોગો માટે ચોમાસ...
►તમે પણ ફરતું ફરતું તેલ ખાવ છો?
• ગુજરાતમાં વસતા લોકો મા...
►ડાયાબિટીસ વાળા માટે આહાર વિહાર | ડાયાબિટીસ માં શું ખવાય?શું ન ખવાય?
• ડાયાબિટીસ માટે આયુર્વે...
►થાઇરોઇડ ના લક્ષણો | થાઇરોઇડ વાળા દર્દીઓ એ કેવું ભોજન લેવું?
• થાઇરોઇડ એટલે શું? થાઇર...
►યુરિક એસિડ વધવાના કારણો અને પાણીમાં ઉકાળીને પીવાની
• યુરિક એસિડ વધવાના કારણ...
►મસાની તકલીફમાં શું ખવાય શું ન ખવાય
• પાઈલ્સ હરસ મસાની તકલીફ...
Video Chapter
00:59 - જળ શુદ્ધ કરવાનો પ્રયોગ
03:00 - દિવેલ નો પ્રયોગ
04:40 - તુલસી અને કાળા નો પ્રયોગ
05:57 - તીખાશ માટે મરચા નો પ્રયોગ ન કરવો
07:27 - સલાડ નો ત્યાગ
08:39 - અજમો અને જીરું નો મુખવાસ
10:15 - સૂંઠના પાણી નો પ્રયોગ
#monsoonfood #monsoonfoodbenefits #monsoonhealthtips

Пікірлер: 52

  • @KalpanaDixit-tf7xv
    @KalpanaDixit-tf7xv7 күн бұрын

    અતિ સુંદર...ધન્યવાદ વૈદ્યરાજ.

  • @rakeshpanchal3344
    @rakeshpanchal3344 Жыл бұрын

    ખૂબ જ ઉપયોગી અને માહિતીસભર છે ભાઈ 👍👌❤️🙏🏼

  • @hetalshah276
    @hetalshah276Ай бұрын

    Khub saras માહિતી આપી

  • @smalltechyt1319
    @smalltechyt13196 күн бұрын

    Bhai bahu saras tamara video hoie che Thanks ❤

  • @aafreenmerchant9966
    @aafreenmerchant996611 ай бұрын

    good information

  • @tankvipul4240
    @tankvipul4240 Жыл бұрын

    ખુબ ખુબ અભિનંદન 🙏

  • @jayantibhikadiya5858
    @jayantibhikadiya5858 Жыл бұрын

    Good information

  • @user-mu8vo5zq6y
    @user-mu8vo5zq6y Жыл бұрын

    ખૂબ ખૂબ સરળ સરસ સર

  • @abherajchaudhary8178
    @abherajchaudhary8178 Жыл бұрын

    ખુબ સરસ માહિતી આપી

  • @hasmukhsoni2331
    @hasmukhsoni2331 Жыл бұрын

    સરસ ઉપયોગી માહિતી ધન્યવાદ આભાર

  • @anilhumbal4013
    @anilhumbal4013 Жыл бұрын

    Saras mahiti

  • @mansi6695
    @mansi6695 Жыл бұрын

    ખુબ સરસ માહિતી આપો છો ❤

  • @baldevgosai1898
    @baldevgosai1898 Жыл бұрын

    🙏🙏

  • @user-uw4ui8xh1s
    @user-uw4ui8xh1s Жыл бұрын

    Very nice information

  • @kaminiketan4213
    @kaminiketan4213 Жыл бұрын

    Really sir very very useful information 🙂☺️

  • @patelbhagirath3173
    @patelbhagirath3173 Жыл бұрын

    Very good information

  • @jadavmukesh4551
    @jadavmukesh455112 күн бұрын

    1nirmali 2divel 3 Tulsi Mari. 4 no March 5 no salad. 6. Jiru ajamo. 7 suth

  • @jadavmukesh4551
    @jadavmukesh455111 ай бұрын

    4 no marachu 5 no salad 6 jiru ajamo 7 suth water

  • @jadavmukesh4551
    @jadavmukesh4551 Жыл бұрын

    Sunth water

  • @jadavmukesh4551
    @jadavmukesh4551 Жыл бұрын

    Ajamo jiru

  • @enjoygaming9843
    @enjoygaming9843 Жыл бұрын

    ભાઈ ચા ઉપર વિડિયો બનાવો😢..

  • @user-yi6ph7he1c
    @user-yi6ph7he1c Жыл бұрын

    Mare guntno dukhavo cha tenu margdarshn aapo

  • @swanandparivar2737

    @swanandparivar2737

    2 ай бұрын

    વિડિઓ માં આપેલા નંબર પર વોટ્સપ કરો

  • @jadavmukesh4551
    @jadavmukesh4551 Жыл бұрын

    Water pure nirmali

  • @ritapanchal2002
    @ritapanchal2002 Жыл бұрын

    Adhik mas ma upas kari su khavu ke jenathi vajan gati sake chhe ano vedio banavso please

  • @swanandparivar2737

    @swanandparivar2737

    2 ай бұрын

    ok

  • @studiov.a.5454
    @studiov.a.5454Ай бұрын

    How to balance vaat and kuph

  • @swanandparivar2737

    @swanandparivar2737

    Ай бұрын

    વિડિઓ માં આપેલા નંબર પર વોટ્સપ કરો

  • @viramthakor5038
    @viramthakor5038 Жыл бұрын

    Niranjan fruit kya male

  • @swanandparivar2737

    @swanandparivar2737

    2 ай бұрын

    વિડિઓ માં આપેલા નંબર પર વોટ્સપ કરો

  • @arjunyt2777
    @arjunyt2777 Жыл бұрын

    Monsoon ma Ane upvaas ma ashgourd no juice lai sakay?

  • @swanandparivar2737

    @swanandparivar2737

    Жыл бұрын

    બિન્દાસ લઈ શકાય બસ સ્વભાવે ઠંડો હોય શરદી ઉધરસ કપ ના થાય તેવી રીતે લઈ શકાય મધ અને કાળા મરી નાખીને લઈ શકાય

  • @arjunyt2777

    @arjunyt2777

    Жыл бұрын

    Thanks for your reply

  • @jadavmukesh4551
    @jadavmukesh455111 ай бұрын

    1 Water nirmali 2 Divel 3 Tulsi mari

  • @nathalalmaru1251
    @nathalalmaru125111 ай бұрын

    I am suffering from cold cough and fever please mention medicine thanks. Maru

  • @swanandparivar2737

    @swanandparivar2737

    2 ай бұрын

    WhatsApp on the number given in the video

  • @simplejain2273
    @simplejain227313 күн бұрын

    Ye nirmali kya h

  • @swanandparivar2737

    @swanandparivar2737

    12 күн бұрын

    વિડિઓ માં આપેલા નંબર પર વોટ્સપ કરો

  • @anvishah3849
    @anvishah3849 Жыл бұрын

    આપણે બહાર જઈએ ત્યારે bislary નું પાણી ન પીવું હોય ત્યારે બહાર જ્યાં કોર્પોરેશન નું પાણી ભરી લઈએ ત્યારે એને clean કરવાં અને પીવાલાયક બનાવવા શું કરવું? આ નીરમળી વાપરી શકાય?

  • @swanandparivar2737

    @swanandparivar2737

    Жыл бұрын

    જરૂર વાપરી શકાય નિર્બીલીના બી પાણીમાં નાખી દો ત્રણથી ચાર કલાક રહેવા દો પછી પાણી શુદ્ધ પીવા લાયક થઈ જશે

  • @tagajibhaikapdi2792
    @tagajibhaikapdi279211 ай бұрын

    અજમો અને જીરૂ નો ઉપયોગ ક્યારે કરવો સવારે ખાલી પેટે કે જમ્યા પછી?

  • @swanandparivar2737

    @swanandparivar2737

    11 ай бұрын

    બંનેને સરખી માત્રામાં લેવું શેકી પાવડર કરી ચ્યા પછી મુખવાસની જેમ એક એક ચમચી ખાવું

  • @tagajibhaikapdi2792

    @tagajibhaikapdi2792

    11 ай бұрын

    વૈદ્યરાજ હું ચા કે નાસ્તો કઈ પણ કરતો નથી મારે પ્રોબ્લેમ છે તો હું કયારે લઈ શકું?

  • @champabenjitiya966
    @champabenjitiya96610 ай бұрын

    Clinic kya chhe?

  • @swanandparivar2737

    @swanandparivar2737

    2 ай бұрын

    વિડિઓ માં આપેલા નંબર પર વોટ્સપ કરો

  • @shobharawal956
    @shobharawal956 Жыл бұрын

    Nirmali kya male?

  • @swanandparivar2737

    @swanandparivar2737

    Жыл бұрын

    કોઈપણ જગ્યા પર જ્યાં આયુર્વેદિક રો મટીરીયલ વેચતા વેચાતું હોય ત્યાં મળી શકે

  • @jitusuchak2090
    @jitusuchak2090 Жыл бұрын

    I want reduce my weight. Will you please help me?

  • @swanandparivar2737

    @swanandparivar2737

    2 ай бұрын

    WhatsApp on the number given in the video

  • @rinkalpatel6913
    @rinkalpatel6913 Жыл бұрын

    Bodi dhatadava su karavu

  • @swanandparivar2737

    @swanandparivar2737

    2 ай бұрын

    વિડિઓ માં આપેલા નંબર પર વોટ્સપ કરો

  • @pipalavaketan9496
    @pipalavaketan9496 Жыл бұрын

    બોડી ઘટાડવા ઓછું હોય ખાવાનું,ટાઈમ ટેબલ પ્રમાણે ખાવું કસરત કરવી 😀👍

Келесі