ચાલુ દાવા દરમ્યાન મીલકત વેચાણ કરી શકાય નહી
Sanjay H Pandit
Office address.: 308, Ayodhya chowk, Infinity, 3rd floor, Ayodhya Chowk, 150ft Ring road, Opp.B.R.T.S. bus stop, Rajkot
Social Media Handles
********************************************************************************************************************
Follow Us On :
web:www.sanjaypandit.info/
Instagram .: / :
Twitter .: / sanjaypanditadvocate
Facebook page .: / sanjaypanditadvocate
****************************************************************************************
judgment link : drive.google.com/file/d/171Tl...
*********************************************************************************************
Public notice : My license of practice is revoked by B.C.G. for one year which is w.e.f. from 23rd Sept.,2020
Пікірлер: 54
Vadilo parjit milkat vechan dastavej karesakay?
સાહેબ અમારો દાવો કલેકટર માં ચાલુ છે અને જમીન વેચી દીધી બીજાને ખાતે કરી દીધી તો હવે છું કરીએ સાહેબ જવાબ આપજો જરૂરથી.આભાર
Davo chalu hoy ane vechan kare to rad karva mate kya arji karvi
Good 👍 information I like
સાહેબ શ્રી નમસ્કાર આપશ્રી નો ખુબ ખુબ આભાર
Thank you sir, Jo koi bhai ane ben ne madel varshai milkat mathi bhai dwara ben ne khoti vaato kari ne foslavi ne hak jato karavyo hoi to te ben ketla samay(varsh) ma hak no davo dakhl kari sake?
સાહેબ 2021 માં સબરજિસતર માં વેચાણ કરાર કરેલ છે તેમાં સામેવારાયે દસ્તાવેજ ન કરી દેતા અમોએ કોર્ટ માં દાવો કરેલ છે સામેવારાયે મિલકત ઉપર લોન બેન્ક માંથી લીધેલ છે તો એની ઉપર કેસ થાય શકે મને જણાવો સાહેબ
ખુબ સરસ
દાવો ચાલુ હોય ત્યારે કોઈ આપણી પ્રોપર્ટી ઉપર કબજો કરી શકે અને કરે તો આપણે શું કરવાનું
Good
Information apvaa Badal thank you.
મારા નાના ભાઈ ની પત્ની એ અમારી કુટુંબની સયુંકત મિલકત માં ભાગ માટે દાવો કરેલ છે....અમારી મિલકત ના અમારા પરદાદા વખત થી ભાઈઓ એ ભાગ પડેલા છે....અને તે પ્રમાણે અમે ખેતી કરીએ છીએ...હવે મારા નાના ભાઈ ની પત્ની ને તેના હિસ્સા માં આવતી જમીન અમો આપવા તૈયાર છીએ...પરંતુ મારા નાના ભાઈની પત્ની રોડ સાઈડ ની જગ્યા માંથી જ મને ભાગ આપો એવુ કહે છે...જ્યારે અમારા ભાગ માં જમીન છેલે આવેલી છે...તો કોર્ટ માં હવે શું કરવાનું...દાવો ચાલુ છે....અમારી પાસે એવુ કોઈ લખાણ પણ નથી કે અમારા વળવા ઓ એ એવુ કોઈ લખાણ કરેલ નથી...કે આ ખેતર a નું આં ખેતર b નું અને આ ખેતર c નું એમ....કોઈ રસ્તો બતાવજો સર...હું aap નો સંગઠન મંત્રી છું સંતરામપુર 123 વિધાનસભા...મારો મો.n. 8238387171 છે ..આભાર સર
Hello sir, chalu davaye kautumbik vahechvani thai shake ? Davo karnar pan sahmat hoy to ?
Good sar khub srs.
સલુટ છે સાહેબ
Hii sar
Very very good information Sir
Very nice information
Thank you very very much sir for this information i m tenant of one property in ahmedabad hu last ek month thi aa baabate confuse hato ghana advocate ne maliyo pan satisfy answer naa aapyo koi bi advocate a kem ke hu je property maa rahu chu a property per court a mari fevor maa stay aapyo çhe ane makaan maalik a aa property gunda loko ne sale kari didhi stay malya pachi hu bi pandit chu i mean brahman chu my surname joshi che ne rajkot maaj janam thayo che ne tyaj moto thaayo chu so please have aaagad maare su legal action leva ke jethi dastavej cancell thay jaay please help me sir
Appreciated
Varasai thai sake ke nahi sir???
Very nice sir
40 varasno kabjo hoyto Kotma 2008 davo calu hoyto Land graven ni arjikari hoyto Samevaraae to apne lend graven no kes lage daheb
તમારાકોનટેક નંબર આપણા વીડીયોનીચે લખો
👌👌👌
કોઈ પણ વ્યક્તિ જમીન થાય પછી કેટલા સમય પછી પાછા જમીન થાય શકે
🌹🌹🌹
Plaintiff filed specific suite based on unregistered agreement to sell. Paid just 1 lakh cash token money. Defendent during pendency of suite sold his land to third party. The land is now of third party. Still plaintiff has asked for intrim injunction. Are there any scope of plaintiff winning this case ?
Sar aporment apse kaise le sakte he
Bhai aapne malvu chhe
Gujarati ma hoy evi link moklo sir
How can work with you
મારી પાસે 1.5 વીગો ગિરા પેટે છે નવીસરત ની છે ખેડૂતે બીજા વ્યક્તિને વેચાણ આપે છે મારો કોઈ કાયદા કીય હકખરો મારે વેચાણ લેવી હોય તો હું કરવુ
Ha
સાહેબ 1940 માં બનેલો દસ્તાવેજ ની effect હવે આપી શકાય??
કોઈ બિન ખેડૂત અન્ય કોમ ની ખેડૂત ની જમીન મા વસીયત ના આધારે નામ દાખલ કરાવી ખેડૂત બની શકે ?
આનુ જજમેન્ટ આપો કયા મલ છે
Will thi API sakay
Lis pendency ni entry 7/12thai sake
વેરી નઆઈસ સર
Name milget vesha
સર એવું કરે તો સુ કરવું
Hak tyag notri bad city sarve ma name kami tyal che propati vechayeli nathi rajistari nathi Thai hak tyag laisaku
Aa jadgment moklo
@AdvocateSanjayPandit
2 жыл бұрын
drive.google.com/file/d/171TlALyAXkb3CQXuXms97qtsS9C8wxjx/view?usp=drivesdk
@vijaybhoi7881
2 жыл бұрын
Anu jadgment moklo
કોર્ટ નો ચુકાદો આવ્યા પછી કેટલા સમય માં પોતાનો હક્ક અને કબ્જો લઈ લેવો જોઈએ ?
How can work with you