ચાલો, આપણે આંતરયાત્રા કરી લઈએ | SMVS Spiritual Journey

ગુરુજી અત્યારે સરળતાથી લાભ આપી રહ્યા છે; માટે આપણે સર્વે મુક્તો લાભ લઇ લઈએ... ગુરુદેવ બાપજી કહેતા કે, "આ સ્વામીનો લાભ લઈ લેજો, પછી આ સ્વામીના દર્શન કરવા માટે મોટી લાઇનમાં ઊભા રહેવું પડશે... માટે લૂંટી લઈએ આ સ્વામીશ્રીને... ગુરુજીએ જ્ઞાનસત્રમાં ખૂબ જ આગ્રહ પૂર્વક સ્વામિનારાયણ ભગવાનના આગ્રહો જણાવ્યા હતા. આ આગ્રહો આપણા જીવનમાં સીધો અમલ કરી શકીએ તેવા પ્રેક્ટિકલ માર્ગદર્શન ખૂબ જ ટુકા સમયમાં મેળવવા માટે આ ચેનલ શરૂ કરવામાં આવી છે. માટે જે ખરેખર મુમુક્ષુ હશે અને મોક્ષ (અનાદિમુક્તની સ્થિતિ) પામવાની ઇચ્છા ધરાવનારા સભ્યો માટે આ ચેનલ સોશિયલ મીડિયા રૂપી સમુદ્રમાં મીઠી વિરડી સમાન બની રહેશે..
ભગવાનમાં જોડાવાના વિવિધ પ્લેલિસ્ટ :
Sankalp Sabha Saar : • Playlist
2 Minute Prayer : • Playlist
Nimagan Panu : • Playlist
@smvsspiritualjourney

Пікірлер: 7

  • @ramabengusani5595
    @ramabengusani55957 ай бұрын

    Jayswaminarayan Raji rahejo mahrja 🌹 🙏 🎉

  • @bhulabhaiprajapati8591
    @bhulabhaiprajapati85916 ай бұрын

    Dayalu Raji Rahejo. Jay shree Sarvopari Swaminarayan Bhagavan.

  • @niravchovatiya8072
    @niravchovatiya8072Ай бұрын

    ખૂબ સુખ આવ્યું મહારાજ 🙏

  • @kundanbensolanki7980
    @kundanbensolanki79807 ай бұрын

    Jay swaminarayan Raji rahejo dayalu

  • @ashokpatel3995
    @ashokpatel39957 ай бұрын

    Dayalu saday rajirahejo jay swaminarayan

  • @kusumpatel1191
    @kusumpatel11917 ай бұрын

    jay swaminarayan guruji raji rejo

  • @swaminarayanmandapservice9959
    @swaminarayanmandapservice99597 ай бұрын

    Jay Swaminarayan maharaj dayalu

Келесі