ચાલો છપૈયા શહેર માં જઈએ, ઘનશ્યામ ના દર્શન કરી યે 🙏લખેલું છે||Swaminaraya kirtan||kirtan

Музыка

‪@Viralskirtan‬
ચાલો છપૈયા શહેર માં જઈએ રે ઘનશ્યામ ના દર્શન કરીએ||swaminaraya kirtan||kirtan
ચાલો છપૈયા શહેર માં જઈએ રે
ઘનશ્યામ ના દર્શન કરીએ રે
શણગાર સાર સજીયા શામળિયા
નીરખી ને અંતર ઠારિયે રે..... ઘનશ્યામ ના દર્શન કરીએ રે
ચાલો છપૈયા શહેર માં જઈએ રે
ઘનશ્યામ ના દર્શન કરીએ રે
જામો જરીનો ને પાઘ સોનેરી
તેમાં તોરા ધરીએ રે..... ઘનશ્યામ ના દર્શન કરીએ રે
ચાલો છપૈયા શહેર માં જઈએ રે
ઘનશ્યામ ના દર્શન કરીએ રે
સુંથન લી સારી ને હિર ની નાડી
ફૂમકા ફૂલ્યા જરિયે રે.... ઘનશ્યામ ના દર્શન કરીએ રે
ચાલો છપૈયા શહેર માં જઈએ રે
ઘનશ્યામ ના દર્શન કરીએ રે
હાર હજારી પેર્યા પાતળી યે
ઉર શોભે ઉતરી યે રે.....ઘનશ્યામ ના દર્શન કરીએ રે
ચાલો છપૈયા શહેર માં જઈએ રે
ઘનશ્યામ ના દર્શન કરીએ રે
પોચી કડાં નંગ જડિયલ બાજુ
વેઢ વીંટી આંગળી યે રે..... ઘનશ્યામ ના દર્શન કરીએ રે
ચાલો છપૈયા શહેર માં જઈએ રે
ઘનશ્યામ ના દર્શન કરીએ રે
ઘૂઘરી ઘમકે પગમાં તોડા
ચાલે ચટક ચાખડી યે રે.......ઘનશ્યામ ના દર્શન કરીએ રે
ચાલો છપૈયા શહેર માં જઈએ રે
ઘનશ્યામ ના દર્શન કરીએ રે
#swaminaraya kirtan
#swaminaraya NVA Kirtan
#kirtan
#new kirtan
#swaminaraya bhajan kirtan
#swaminaraya Kirtan sagar
#kirtan Bhajan
#કીર્તન

Пікірлер: 1

  • @VipulKakadiya1911
    @VipulKakadiya191110 ай бұрын

    જય સ્વામિનારાયણ 🙏

Келесі