ચોખાના રોટલા | चावल की रोटी technique

-ચોખાના રોટલા
-ચોખાના રોટલા બનાવવાની રીત
-ચોખાના રોટલા કેવી રીતે બનાવી શકાય
-ચોખાના રોટલા બનાવવાની સરળ રીત
चावल की रोटी
चावल की रोटी बनानेका तरीका
केसे बनाए चावल की रोटी
चावल की रोटी बननेका आसान तरीका
-chokhana rotla
-chokhana rotla banavani riit
-chokhana rotla kevi riite banavi shakay
-chokhana rotla banavani saral riit

Пікірлер: 52

  • @gaurishpatel6493
    @gaurishpatel6493Ай бұрын

    Nice ben

  • @naturalhobbies7864
    @naturalhobbies7864 Жыл бұрын

    Khub saras. Shikhavva badal aabhar.

  • @vijayss0003
    @vijayss00032 жыл бұрын

    👍👍👍

  • @surendravyas7163
    @surendravyas71632 жыл бұрын

    Khub j saras

  • @ushawaghela7990
    @ushawaghela79902 жыл бұрын

    Saras👌👌👌👌 pehali var joya avi rite rotala

  • @patelrukshmani9747
    @patelrukshmani974716 күн бұрын

    Avi rit sari nti dhakvani jrur nti pani lgavi feravi makhvani

  • @pritihedamba4392
    @pritihedamba43922 жыл бұрын

    Like dhosa

  • @galacticphotoshop3415
    @galacticphotoshop34156 ай бұрын

    🎉

  • @meenamacwan8477
    @meenamacwan84772 жыл бұрын

    Very good

  • @dojoarash
    @dojoarash3 ай бұрын

    thanks ✨

  • @desispices-thetasteofdang1005

    @desispices-thetasteofdang1005

    3 ай бұрын

    🙏

  • @chetansolanki1463
    @chetansolanki14632 жыл бұрын

    👍🏻👌🏻

  • @rameshchandrapatel6130
    @rameshchandrapatel61303 ай бұрын

    Nice work. please show how to do with chamcha.

  • @myphone6883
    @myphone68832 жыл бұрын

    Your channel’s name should say TASTE of Dang not Test. સ્વાદ=Taste. પરિક્ષા=Test.

  • @vishalchaudhary-lm2su
    @vishalchaudhary-lm2su9 ай бұрын

    Must

  • @desispices-thetasteofdang1005

    @desispices-thetasteofdang1005

    9 ай бұрын

    🙏

  • @sugamkumarchaudhari419
    @sugamkumarchaudhari41910 ай бұрын

    are chokhana rotala aluminium na tava pr mara thi nathi banata choti jay chhe..koi tips apo k kevo tavo use krvo thik rese

  • @desispices-thetasteofdang1005

    @desispices-thetasteofdang1005

    10 ай бұрын

    તવો ઓછો ગરમ તો પણ રોટલા ચોંટી જાય છે અને ખૂબ ગરમ તવા પર હાથ સાથેજ લોટ ચોંટી આવે છે..જેથી કરીને તવા ને મીડીયમ ગરમ કરવો ત્યારે લોટ ફેરવો...અથવાતો નોન સ્ટિક પર ઢોસાની જેમ ટ્રાય કરો આભાર એલ્યુમિનિયમ નો તવો રોટલા બનાવવા ખૂબ જ સરસ છે બે ત્રણ વખત ટ્રાય કરશો તો આવી જશે આભાર

  • @bhavinpatel6695
    @bhavinpatel6695 Жыл бұрын

    Khub saras 😊

  • @desispices-thetasteofdang1005

    @desispices-thetasteofdang1005

    Жыл бұрын

    Thenks

  • @bhavinpatel6695

    @bhavinpatel6695

    Жыл бұрын

    @@desispices-thetasteofdang1005 welcome Vadhare video banavo

  • @desispices-thetasteofdang1005

    @desispices-thetasteofdang1005

    Жыл бұрын

    અમને કોઈ સબ્ક્રાઈબ નથી કરતું...એટલે અમારી ચેનલ મોનિટાઇઝ નથી થતી એટલે અમને મોટીવેશનલ મળતું નથી જેથી કરીને અમને વિડીયો બનાવવાનુ ઉત્સાહ રહ્યો નથી... અમને લોકો નો સપોર્ટ ની જરૂર છે જેથી કરીને અમને વધારે વિડિયો બનાવવાનો જોશ મળે.. આભાર... કોમેન્ટ બદલ વીડિયોને શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો આભાર...........

  • @drashtydadhaniya
    @drashtydadhaniya10 ай бұрын

    Aluminium tawa nhi he to iron tawa use kar sakte he?

  • @desispices-thetasteofdang1005

    @desispices-thetasteofdang1005

    10 ай бұрын

    Ha..kar sakate he

  • @dixitgamit9490
    @dixitgamit94907 ай бұрын

    Ame to tel ho nakhi ye & mithu ho nakhi ye ane kakdi ne Chini ne nakhi ye

  • @bhartibenchaudhari2328
    @bhartibenchaudhari23282 жыл бұрын

    સરસ

  • @mayurpatel4894
    @mayurpatel48945 ай бұрын

    Thank you..🙏

  • @desispices-thetasteofdang1005

    @desispices-thetasteofdang1005

    5 ай бұрын

    🙏

  • @NareshYadav-qq6cr
    @NareshYadav-qq6cr2 жыл бұрын

    Dosa South Indian

  • @naturalhobbies7864

    @naturalhobbies7864

    Жыл бұрын

    સ્યોર દેશી દ.ગુજરાતી ઢોસા. રાપ્ચિક ટેસ્ટી. આ ખાઓ પછી ઘઉં ની રોટલીનું બાષ્પીભવન થઈ જાય.

  • @mokshajadav
    @mokshajadav Жыл бұрын

    Normal rice ne sidha dardara pisi devana che??

  • @desispices-thetasteofdang1005

    @desispices-thetasteofdang1005

    Жыл бұрын

    Ha

  • @Hitarth-p9y
    @Hitarth-p9y10 ай бұрын

    Mari nevi tavi che to su karvu

  • @desispices-thetasteofdang1005

    @desispices-thetasteofdang1005

    10 ай бұрын

    એક વખત તમે એને સાફ કરીને ચોખાના રોટલો બનાવી શકો છો વાંધો નથી

  • @vasavasatish518
    @vasavasatish5188 ай бұрын

    Jova ni moza avi..to khavani kevi moza aavti hase...🤔

  • @desispices-thetasteofdang1005

    @desispices-thetasteofdang1005

    8 ай бұрын

    Thank

  • @hamankumarmahajan8088
    @hamankumarmahajan8088 Жыл бұрын

    Mara ritla tawa upar choti Jay 6.. Ane tuti pan Jay 6

  • @desispices-thetasteofdang1005

    @desispices-thetasteofdang1005

    Жыл бұрын

    તમારે પહેલા તો વિડિયો બરાબર જોવ લોટ ને બરાબર મસળવા નો હોઈ છે પછી તવો બરાબર ગરમ છે કે તે પાણી તવા ઉપર છાંટીને ચેક કરી લેવું. પછી તેના ઉપર લોટ નાખો અને રોટલા ફેરવો તમારે વિડિયો વારમ વાર જોઈ ને શીખવા પડશે

  • @dhartithakor...6155

    @dhartithakor...6155

    Жыл бұрын

    New rice no lot hoy to chipke n tute ny

  • @SunilPatel-mo6gc

    @SunilPatel-mo6gc

    9 ай бұрын

    Jaya nam ni kanki na rotla chipkse nhi biju tavo garam thava devano ne tavo vadhare garam hse to pan rotla bnse ny 2min garam thava devo ne tava par pani 6ati jovu pani tava par tipa thy atle lot tava pr nakhi rotla krva

  • @desispices-thetasteofdang1005

    @desispices-thetasteofdang1005

    9 ай бұрын

    તમારે થોડીક પ્રેક્ટિસ કરવી પડશે

  • @SunilPatel-mo6gc

    @SunilPatel-mo6gc

    9 ай бұрын

    Mane practice ni jrur nthi. Hu to 3yr thi banavu chu aamhi dhodia aaye

  • @naturalhobbies7864
    @naturalhobbies7864 Жыл бұрын

    એક સજેશન આપું?? એના ટાઈટલમા આછા રોટલા પણ લખી દો બેટા. કોઈ એ રીતે સર્ચ કરે તો પણ મળે. કોઈવાર લોટ વધારે કકરો આવી જાય અને ચીકાશ ન હોય તો શું કરવું? તૂટી જાય છે રોટલા.

  • @desispices-thetasteofdang1005

    @desispices-thetasteofdang1005

    Жыл бұрын

    એના માટે ઝીણો લોટ વાપરવાનો જાડો લોટ વાપરવાથી રોટલા તૂટી જશે, અને જાડો લોટ વાપરવો હોય તો લોટ થોડો ઢીલો બાંધવો.

  • @naturalhobbies7864

    @naturalhobbies7864

    Жыл бұрын

    @@desispices-thetasteofdang1005 જાડા લોટને બરાબર મસળી ચીકાશ વાળું કર્યું. પછી પાતળું કરી અડધો કલાક રેહવા દીધું. ત્યારબાદ જેમ તેમ રોટલા ઊતાર્યા. ફૂલ ગેસ પર હાથથી હરગીઝ ના ઊતરે. મિડિયમ કરતાં ધીમી ફલેમ રેડતી વખતે હોવી જોઈએ. નહિતર ચરચરીને લાલ થઈ જાય. kzread.info/dash/bejne/i6B9qLuEdbu0g7w.html

  • @desispices-thetasteofdang1005

    @desispices-thetasteofdang1005

    Жыл бұрын

    તમારે થોડીક પ્રેક્ટિસ કરવી પડશે અથવા તો નોનસ્ટિક તવો નો ઉપયોગ કરવો લોટ કરકરો વાપરો ઝીણો લોટ વાપર સો તો રોટલા ચીપકી જશે અને લોટ ને વિડિયો માં બતાવ્યાં પ્રમાણે ખૂબ મસળવા નું છે અને લોટ ના થીકનેસ પર ધ્યાન આપશો તો રોટલા બરાબર નીકળશે મેમ,,તમે વિડિયો ૨. થી ૩ વખત ધ્યાન થી જો જો તમને આઇડિયા આવી જશે Thank આભાર

  • @naturalhobbies7864

    @naturalhobbies7864

    Жыл бұрын

    @@desispices-thetasteofdang1005 આભાર બેટા પણ છેલ્લા 5 વરસથી મથુ છું. થાતા જ નથી.

  • @piyushpatel4496
    @piyushpatel4496 Жыл бұрын

    Very good

  • @chaudharivlogs7651
    @chaudharivlogs76512 жыл бұрын

    👍👍👍

Келесі