Building Collapsed :સચિનમાં પાલી ગામના ક્રિષ્નાનગરમાં બિલ્ડિંગ ધરાશાહી- સુરત સમાચાર

સચિનના પાલીગામ ખાતે એકાએક બનેલી ઘટનાને કારણે ફાયર વિભાગ ફરીથી દોડતું થયું છે. પાલીગામ વિસ્તારમાં આવેલી 5 માળની ઇમારત એકાએક ધરાશાયી થઈ જતાં આસપાસના વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે. ઇમારત ધરાશાયી થવાની ઘટના બનતા ફાયર વિભાગ ઘટના સ્થળ ઉપર પહોંચીને રેસ્ક્યૂની કામગીરી શરૂ કરી છે. ફાયરના ઉચ્ચ અધિકારીઓ તેમજ સચિન પોલીસ સહિતના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. કલેક્ટર, પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં દોડી ગયા છે.
After seeing the ban on the Sathiyan, the police got angry and the police said yes. There is a huge crowd in the Palam village of Aviala 5 years old and there is a huge crowd in the city Filmy said. The police has given the information about the people living on the banks of the river I am going to meet the people living on the banks of the river Karthikeyan છે.
#hugecrowd #buildingcollapsed #indianewsgujarat #indianewsgujarat #gujaratnews #todaygujratinews
Please Visit For More Information :-
website : indianewsgujarat.com
Facebook: / ingujarati
KZread : / indianewsgujarat
Twitter : / in_gujarati

Пікірлер

    Келесі