Bholad ના Danbha Bapu ને ફેંકાયો પડકાર, સાંભળો શું કહે છે કરોડો રૂપિયાની ઓફર આપનાર |

#Bholad #Danbhabapu #Surapuradham #surapuradadabholad #gujaratimasamachar #gujaratisamachar #aajna_taja_samachar #aajnasamachar #latestgujaratinews #tusharbasiya #prashantdayal #NavajivanNews
@NavajivanNewsDigital t.me/@newsnavajivan
--------------------------------------------------------------------------------------
Join us on WhatsApp: chat.whatsapp.com/Ix3Id60tJQ2...
--------------------------------------------------------------------------------------
Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Navajivan News
આ પ્રકારના વધુ સમાચાર જોવા અને વાંચવા માટે ફોલો કરો અમારું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પેજ.
/ newsnavajivan | / newsnavajivan | / newsnavajivan |
t.me/@newsnavajivan

Пікірлер: 2 300

  • @gigubhammargigubhammar9335
    @gigubhammargigubhammar93353 ай бұрын

    મારા મામાએ દારૂ છોડી દીધો ભાઇ ખરેખર સતના પારખા નો લેવાય અને ભોલાદ સુરાપુરા દાદા નો પરચો છે દાનભા બાપુ તો નિમીત્ત છે જય સુરાપુરા દાદા🙏🙏

  • @uttamtank5314

    @uttamtank5314

    3 ай бұрын

    Are mama Aa loko na samje Aetle aane samjav va na na hoy

  • @laljipatel86

    @laljipatel86

    3 ай бұрын

    આખા ગુજરાતમાં દારૂ છોડાવી દેવો જોઈ.....

  • @maths_with_mewada1412

    @maths_with_mewada1412

    3 ай бұрын

    જય સુરાપુરા દાદા ❤

  • @JIDDII_SHEHZADII

    @JIDDII_SHEHZADII

    3 ай бұрын

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @JIDDII_SHEHZADII

    @JIDDII_SHEHZADII

    3 ай бұрын

    ​@@uttamtank5314sachi vat 6

  • @bestcreator8793
    @bestcreator87933 ай бұрын

    રાવણ ના ગુણગાન ગાવા વાળા ને રામ થોડા દેખાય જય સુરાપુરા દાદા🚩

  • @prajapatiparth1307
    @prajapatiparth13073 ай бұрын

    એક વખત ભીખા ભુવાજી ની ચેહર માં ના પરચા જો ભીખા ભુવાજી બોલે એ થાય ઉવારસદ ટાઇગર ચેહર રાજ ભીખા ભુવાજી ❤

  • @hastarahomitro5449

    @hastarahomitro5449

    3 ай бұрын

    Jay TCR

  • @gangstermahol

    @gangstermahol

    3 ай бұрын

    Tiger Chehar

  • @Tiger_Chehar_Raj

    @Tiger_Chehar_Raj

    3 ай бұрын

    Tiger Chehar raj

  • @keyurpatel6826

    @keyurpatel6826

    3 ай бұрын

    Right

  • @prakashdarjiofficial1310

    @prakashdarjiofficial1310

    3 ай бұрын

    Jay chehar maa 🙏🏻

  • @sondabhajambukiya8033
    @sondabhajambukiya80333 ай бұрын

    જય દાદા.....🙏🏻 આ ખાસ વાત કમલેશભાઈ જાદવ માટે સત્યના પારખા ના હોય ભયલા સત્ય હંમેશા સત્ય જ રહે તમે 5 કરોડનું ઇનામ જાહેર કરેલ છે. આ તારા પૈસા તું તારી પાસે રાખ તારી કરતા કંઈક સારા વ્યક્તિ કે વધારે ધનવાન વ્યક્તિઓ ત્યાં સાનિધ્યમાં સુટકેસ ભરી ભરીને પૈસા મૂકી જાય છે, દાન બાપુ કે ઇ ગાડી એમની થઈ જાય, એવા ભક્તો બેઠા છે પણ કોઈ દિવસ દાન ભા બાપુએ એક રૂપિયોય લીધો નથી. તે પોતે નોકરી કરે છે અને એમાંથી જ પોતાનું ગુજરાન ચલાવે છે. તે પોતે પણ એમ કહે છે કે દાદા ઉપર શ્રદ્ધા રાખો, હું પોતે ચમત્કારી નથી,મને પગે પણ લાગવું નહીં. તમારા માતા-પિતા અને ભગવાનને પગે લાગો. તમે અંધશ્રદ્ધા માટે જે વાત કરી એ યોગ્ય છે પણ ઈ જ્યાં કરાતું હોય ત્યાં કરાય. જ્યાં અંધશ્રદ્ધા ફેલાતી હોય ત્યાં કરાય.સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે આવું બધું ના કરાય. અને દાનભા બાપુ નોકરી કરે છે,બાકી વધેલો સમય દાદા ની સેવા કરે છે, અને ત્યાં આવેલા દુઃખી જનોના દુઃખ દૂર કરે છે.તો હવે બાપુ એમની સેવા કરે કે તારી જેવાને સાબિતી આપે. તો છતાં પણ તારે સાબિતી જોતવી જ હોય તો દાદા ના સાનિધ્ય માંથી ખાલી એક નાની વાટકી ખરાબ નજરથી જોઈ ચોરી કરીને બતાવ, તને ટૂંક જ સમયમાં અમારા દાદા નો પરચો મળી જશે. જો તે સારા વિચારથી આ બધું કર્યું હોય તો કાંઈ વાંધો નથી પણ જો તે ખરાબ દૃષ્ટિથી દાદા ના સાનિધ્ય નું નામ બગડે તે માટે કર્યું હશે તો દાદા ની માફી માંગી લેજે નકર ગોત્યો એ હાથ નહીં આવે.હું આ મેસેજ તને કરવાનો હતો પણ તારો મોબાઈલ નંબર મારી પાસે ઉપલબ્ધ ન હતો.

  • @sunilgamara8182

    @sunilgamara8182

    3 ай бұрын

    જય સુરાપુરા દાદા

  • @ronaknayak6574

    @ronaknayak6574

    3 ай бұрын

    5 cr.. Ni lalach.. Ma amaro dado.. Tamari same.. Aave.. Javab.. Aapse.. Pn amni.. Rite tamari rite nai..

  • @devalsolnki6093

    @devalsolnki6093

    3 ай бұрын

    આ સાઈબ‌ ને ભોગવા નો વારો આવવાનો છે

  • @Gouswamivishruti

    @Gouswamivishruti

    3 ай бұрын

    Jay Ho dada

  • @user-nc3qw6bd8c

    @user-nc3qw6bd8c

    3 ай бұрын

    જય સુરાપુરા દાદા 🙏🙏⚔️⛳👍

  • @govindsinhpadhiyar8945
    @govindsinhpadhiyar89453 ай бұрын

    દાનભા કોઈપણ ચમત્કાર નથી કર્તા સુરાપુરા દાદા ની શ્રધ્ધા થી બધુ થાય છે.જય સુરાપુરા દાદા

  • @Abhay.Dan-1
    @Abhay.Dan-13 ай бұрын

    એક વર સુરાપુરા દાદા 🙏ના સાન્નિધ્યમાં આઓ પછી તમને દાદા ની શક્તિ ની જય ભોળાદ વાળા સુરાપુરા દાદા🙏 🚩

  • @JIDDII_SHEHZADII

    @JIDDII_SHEHZADII

    3 ай бұрын

    Sachi vat 6

  • @bb0421

    @bb0421

    2 ай бұрын

    Sura badhi rite pura 🤣

  • @dheeruparmar8884

    @dheeruparmar8884

    2 ай бұрын

    @@bb0421 Bhai study karta hoi athvato job kartahoi te kam Karo bhai aavu sabhalma aapnu mind kharab na karay

  • @bb0421

    @bb0421

    2 ай бұрын

    @@dheeruparmar8884 taru kaam karne bhai tane nathi kidhu me mathe odhi ne backchodi kar ma aa mana khoto che aane pujva karta bija bhagwan ne pujo am sikdavu chu tane

  • @virajgida9095
    @virajgida90953 ай бұрын

    જે માણસો ને જે માનવુ હોય એ માને બાકી સુરાપુરા દાદા (ધામ ભોળાદ) સત્ય છે. જય હો સુરાપુરા દાદા...🙏 જય હો દાનભાબાપુ...🙏

  • @thakormukesh9524
    @thakormukesh95243 ай бұрын

    🙏🚩જય સુરાપુરા દાદા 🙏🚩દારૂ બંધી છે ગુજરાતમાં તો દારૂ બંધ કરાવોને ગુજરાતમાં બીજી પીડા થી તો વધારે દારૂ થી ઘણા પરિવાર પીડાય છે એ નથી દેખાતું તો પેલા એ કરો અંધશ્રદ્ધા યે છે તમે દારૂ બંધ નથી કરાવતા એટલે ભોળાદ ભાલ વાળા દારૂ બંધ કરાવે છે 🙏🚩જય સુરાપુરા દાદા 🙏🚩 જય ચામુંડા માઁ 🙏🚩

  • @mojilodevipujak6144

    @mojilodevipujak6144

    3 ай бұрын

    સાચિ વાત છે 🙏ભાઈ

  • @ganpatbhaidarji2888

    @ganpatbhaidarji2888

    3 ай бұрын

    ભાઈ ત્યાં આગળ મહિલાઓ માટે બાથરૂમ નથી

  • @chaudharijignesh8834

    @chaudharijignesh8834

    3 ай бұрын

    Bhai darubandi nu kaam ekla danbapu nu nathi tame hu government police department nu 6 danbapu vachche lavavani jarur nathi tame bhi to mehul boghra sir bhashtachar virudh awaaj uthve tem awaaaj uthvi sake darubandi bandh karavi sake....

  • @parvinjama4225

    @parvinjama4225

    3 ай бұрын

    સાચી વાત છે ભાઈ 👍🙏

  • @solankisharma8950

    @solankisharma8950

    3 ай бұрын

    સાચા સાધુ સંતો અને તપસ્વીઓ કોને કહેવાય એ જાણવા માટે ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ એ જણાવ્યું છે માટે અંધશ્રદ્ધા થી દુર રહી ને એક વખત ગીતાજી નો અભ્યાસ જરૂર કરશો તો બ્રહ્મ દૂર થશે

  • @pradiprathod8702
    @pradiprathod87023 ай бұрын

    ભાઈ તારી સેવા ની દાદા ને કોય જરૂર નાથી , ત્યાં સેવા કરવા વાળા વધી પડે છે .... ને જો કોય કામ ના મળતું હોય તો , આ રાજકારણી ઓ છે એમના પરદા ફાસ કરો , તોય બધા ને ન્યાય મળી જાસે ભાઈ ..... જય સુરાપુરા દાદા 🙏🏻🙏🏻🚩🚩🙏🏻🙏🏻

  • @respecteveryone4228

    @respecteveryone4228

    3 ай бұрын

    સાચી વાત છે..આ જૂનાગઢ નું આપ નું કરકર્તું છે...

  • @pruthvirajsinhmasani9813

    @pruthvirajsinhmasani9813

    3 ай бұрын

    જેને કોઈ કામ ધંધો નથી તે ફાલતુ લોકો ત્યાં જઈને પડ્યા છે. તારો દાદા કઈ સેકેલો પાપડ પણ ભાંગી સકે નહી. આવા પાખંડી જગ્યા એ જગ્યા એ ફૂટી નીકળ્યા છે

  • @arungadhavi6259

    @arungadhavi6259

    3 ай бұрын

    Pahela Bank Khata ma ketal rupia chhe bhai Lukhes

  • @pruthvirajsinhmasani9813

    @pruthvirajsinhmasani9813

    3 ай бұрын

    @@arungadhavi6259 sachu

  • @dineshpatel-vk2ff
    @dineshpatel-vk2ff3 ай бұрын

    ભાઈ આવી વાતોથી કોઈ પણ દાદાના ભક્તની શ્રધ્ધા અને વિશ્વાસમાં કોઈ ફેર પડવાનો નથી જય હો સુરાપુરા દાદા

  • @amiami9105

    @amiami9105

    3 ай бұрын

    હા વિશ્વાસ ને શ્રઘ્ધા માં ન ફરે પડે ....જય સુરાપુરા દાદા

  • @BharatChauhan-cc9jw
    @BharatChauhan-cc9jwКүн бұрын

    જય શ્રી સુરાપુરા દાદા રાજાજી તેજાજી દાદા 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @uniquevideovillage3342
    @uniquevideovillage33423 ай бұрын

    Tamare માનવું હોય તો માનો અને હા દ્દનભા બાપુ કોઈ શ્રદ્ધાળુ પાસે થિ એક રૂપિયો પણ લેતા નથી અને એમને કોઈ સાબિત કરી આપો કે એમને કોઈ શ્રદ્ધાળુ પાસે થી પૈસા લીધા હોય બાકી પરચા તો દાદા રાજાજી અને દાદા તેજાજી તમને દેખાડી જ દેશે.. જય સુરાપુરા દાદા

  • @nndabhi7184
    @nndabhi71843 ай бұрын

    મારા દિકરાને પણ કેન્સર થયેલ છે, પથારીવશ દિકરાને સુરાપુરાધામ ભોળાદ શ્રદ્ધા સાથે બતાવેલ છે, કેન્સર મટી જાય એવી મારે સુરાપુરાધામ ભોળાદ દાદા અને ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના. 🙏🙏🌹🌹.

  • @razkunwarrajput8081

    @razkunwarrajput8081

    3 ай бұрын

    Bhai andh sradhama n reso doctor ne dekhado huye Mari maa ne to khoi betho 6u avi andh sradhama 🙏

  • @trading.2124

    @trading.2124

    3 ай бұрын

    બરાબર વાત સે ... એ બધા શોડુ બનાવે સે​@@razkunwarrajput8081

  • @Chavdarutik

    @Chavdarutik

    3 ай бұрын

    Bro tamaru rasodu ke toiylet bathroom uttar ane purv disani vachhe che joy ne mane kyo

  • @amiami9105

    @amiami9105

    3 ай бұрын

    દાનભા બાપુ કહે ડોક્ટર ને બતાવો ન ફરે પડે તો આવો ....દાદા પર શ્રઘ્ધા રાખો ને દવા કરો બંને કરો દવા ને દુવા થઈ જશે સારું ભાઈ....જય સુરાપુરા દાદા

  • @mojilu7455

    @mojilu7455

    3 ай бұрын

    વામપંથી એજન્ટોની આવી દિબેટથી તમારી શ્રદ્ધામાં કોઈ ફેર ન પડવો જોઇએ શ્રધ્ધા રાખજો દવા અને દુવા થી કેન્સર ૧૦૦% મટી જાય છે 🙏 દુવા ન હોય તો દુનિયાનો કોઈ ડોક્ટર કે કોઈ દવા બચાવી ન શકે..🙏 રાવણની ઓલાદો માટે આપણી શ્રધ્ધામાં કોઈ ફેર પડવો ન જોઈએ 🙏

  • @jigarprajapatik0
    @jigarprajapatik03 ай бұрын

    ત્યા લખ્યું જ છે ત્યાં કોઈ ચમત્કાર નથી તમારી શ્રદ્ધા અને વિશ્વાસ જ કામ કરે છે લી. દાદા છોરું જય સુરાપુરા દાદા ભોળાદ (ભાલ)🚩

  • @amiami9105

    @amiami9105

    3 ай бұрын

    જય સુરાપુરા દાદા

  • @devashibhaiahirdevashibhai2860
    @devashibhaiahirdevashibhai28603 ай бұрын

    જય હો સુરાપુરા દાદા બાપુ જય મણિધર મોગલ મા કોટી કોટી વંદન દાદા બાપુ ના ચરણોમાં જય કુળદેવી મા જય શ્રીકૃષ્ણ

  • @chaudharymilan6698
    @chaudharymilan66982 күн бұрын

    🙏શ્રી સુરાપુરા ધામ ભોળદ ભાલ🙏

  • @hiteshgohil6636
    @hiteshgohil66363 ай бұрын

    ભાઇ danbha બાપુ વિષે આ નાં બોલો bholad to bholad che amaru ખૂબજ કામ કરે છે દાદા

  • @narvatbaria1986
    @narvatbaria19863 ай бұрын

    અમારા અમરતબાપાની મસાણી મેલડીમા સાક્ષાત છે જય માડી રામ રામ

  • @nimeshgirigoswami2722
    @nimeshgirigoswami27223 ай бұрын

    અકાલ મૃત્યુ થી તમે બચી શકો છો એક માત્ર ૐ નમો શિવાય પંચાક્ષર શિવજી નો મંત્ર છે તેની તાકાત છે તમારું મુત્યુ સામે હોય તેમાથી બચી શકાય છે આ પાંચ તત્વો મહાભુતની કાયા છે યમ રાજ પણ પાસા વળી જાય છે ૐ નમઃ શિવાય આ મંત્ર માં છે તાકાત એટલી વિશ્વના નેતાઓ ને જાહેરમા કવ છુ તમે શું સાબિત કરવા માંગો છો દાનભા બાપુ ને વિશ્વાસ છે શ્રદ્ધા છે મહાદેવ ના ભક્ત છે ધણા લોકો ને દારૂ ના નશા માંથી મુક્તિ મળી છે કેટલાક બેનડી ની ચુડલી નંદવાતી અટકી છે કેટલાક લોકો ના જીવન માં બદલાવ આવ્યો છે તેમનાં પુર્વજો ના આશીર્વાદ છે ધન્ય છે દાનભા બાપુ ૐ નમો નારાયણ હરહર મહાદેવ

  • @nimeshgirigoswami2722

    @nimeshgirigoswami2722

    3 ай бұрын

    તમારા પૈસા તમારી પાસે રાખો સાહેબ પૈસા થી માણસ ખરીદી શકાય માણસાઈ નહીં સાબિત કરવું હોય તો ભીખારી નેતા ઓને પકડી ને સાબિત કરો મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે સામાન્ય નાગરિક નો પગાર કેમ નથી વધતો તેમાં કોઈ ને કેમ રસ નથી સાલું કમિષન વય જાય કરોડો ના ઘોટાલા થાય છે દારૂ બનાવવામાં આવે સે ત્યા ભડવી સરકાર દ્વારા કમિશન લેવામાં આવે છે સાહેબ ભગવાની આડમાં ચાલતું ભાજપના નેતા ઓને પુછો ભગવો રંગ કેમ પ્રસાર માટે રાખવામાં આવ્યો છે ભગવો રંગ મહાદેવ નું પ્રતિક છે પાલિતાણા શેત્રુંજી નિલકંઠ મહાદેવ મંદિર ખાતે આવેલા પ્રાચિન મંદિર છે તે મંદિર માં પુજારી ને પુજા અર્ચના કરવામાં પ્રતિબધં કેમ ભગવો રંગ તમારા બાપ નો છે ભાજપ ના નેતા ઓ મરી જવાય જે બાનું થી વિજય મેળવ્યો ભગવો રંગ છે તેનું રક્ષણ પણ કરી શકતા નથી ભગવો રંગ શિવજી ની ધજાઓ નું પ્રમાણ છે દશનામ ગોસ્વામી સમાજ નું બાનું છે ઘરેણું છે માણસ નું મુત્યુ થાય એટલે શિવ મંદિરે દિવો મુકવામાં આવે છે કારણ શું છે ૐ શાન્તિ લખવા થી શાન્તિ નથી મળતી સાહેબ સમક્ષાન માં મહાદેવ નો વાસ છે એટલે જ્યોતિ શિવ મંદિરે મુકવામાં આવે છે મોક્ષ નો આપનાંરા છે શિવ મહાદેવ ૐ નમો નારાયણ હર હર મહાદેવ

  • @bharstsinhchavda5958
    @bharstsinhchavda59583 ай бұрын

    જય સુરાપુરા દાદા ભાઇ મારું ધારેલું કામ થઈ ગયું છે

  • @BhavanbhaiBhavanbhai-xx5it
    @BhavanbhaiBhavanbhai-xx5it3 ай бұрын

    શ્રદ્ધા અને વિશ્વાસ અલગ વસ્તુ છે ,દાન ભા બાપુ એ કોઈ દાડે એવું કીધું નથી કે મારી પાસે ઈશ્વરી શક્તિ છે,જય સુરાપુરા દાદા

  • @mansukhmalkiya2229

    @mansukhmalkiya2229

    3 ай бұрын

    વાત તમારી ૧૦૦% સાચી છે,પણ આંધળું અનુકરણ કરવું મુર્ખતા છે.સત્ય કોઈ પણ પરિસ્થિતિ માં સત્ય જ રહે છે.સુરાપુરા દાદા સત્ય જ છે સાચી શ્રદ્ધા હોય તો કોઈપણ દૈવી તત્વ કામ કરે કરે કરે જ સો ટકા.પણ પણ પણ કોઈ દૈવી તત્વ કોઈ એક વ્યક્તિ પોતે છે એવાં દાવા કરવા માંડે છે તે સદંતર ખોટું છે.કસોટી થવી જ જોઈએ.

  • @amiami9105

    @amiami9105

    3 ай бұрын

    સાચું કહું તમે ભાઈ

  • @mojilu7455

    @mojilu7455

    3 ай бұрын

    સાચી વાત છે પણ આ રાવણની ઓલાદ એવું કહે છે મને પરચો બતાવો... એવા ભાઈ પરચા પૈસાથી ની નો મળે ગધેડાના પેટનાં એના માટે શ્રદ્ધા અને વિશ્વાસ જોઈએ 😂🙏

  • @jaalimsinhjaadejaa8283

    @jaalimsinhjaadejaa8283

    2 ай бұрын

    आ कमलेश जादव जूनागढ़ वाला ज ने?

  • @mojilu7455

    @mojilu7455

    2 ай бұрын

    @@jaalimsinhjaadejaa8283 હા એ પોતે વામપંથી એજન્ટ

  • @hardikpandit7957
    @hardikpandit79573 ай бұрын

    श्री सुरापुरा दादा सदा सहायते ❤

  • @rathodkuldip7397
    @rathodkuldip73973 ай бұрын

    જય હો વીર રાજાજી વીર તેજાજી

  • @mojilu7455
    @mojilu74553 ай бұрын

    જય હો ભોળાદના સુરવીરની જય હો દાદા વામપંથીઓનો પરીવાર સહિત નાશ કરજો🙏

  • @Animal.lover3743
    @Animal.lover37433 ай бұрын

    દાદા ના ધામ માં રસોડા માં બે ડોલ ઉંચકી ને જો 24 કલાક માં તારું કામ થઈ જસે

  • @jitendraparmar5004

    @jitendraparmar5004

    3 ай бұрын

    ઘણા આવ્યા થા બંધ કરી બે મહિના માં પાસો સાલું કરી દિધો છે બોલો તો એનું હું કરવું

  • @instalife4191

    @instalife4191

    2 ай бұрын

    😂😂😂😂😂

  • @vijaysinhparmar4161
    @vijaysinhparmar41613 ай бұрын

    દાનભાબાપુ ને કોઈ પુરાવા આપવાની જરૂર નથી જય સુરાપુરા દાદા,,,

  • @JJ-player

    @JJ-player

    2 ай бұрын

    Jay mataji bapu surapuradham vada bapu same apdi rupala vadi ladat ni vatt karo have

  • @hasmukhkanzariya3854
    @hasmukhkanzariya38543 ай бұрын

    કોઈ ને વિશ્વાસ હોય કે નો હોય મને દાન ભા ઉપર વિશ્વાસ સે જય સુરાપુરા દાદા

  • @rameshgelotarramesh1784
    @rameshgelotarramesh1784Ай бұрын

    ભાઈ પોતાની નીતિ સારી હોવી જોઇ દેવી દેવતા હજાર જ હોય છે❤🎉

  • @prakashbaria2196
    @prakashbaria21963 ай бұрын

    જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી જય સુરાપુરા દાદા 🚩🙏🚩🚩🚩🚩🙏🙏🚩🚩🚩🚩🚩🚩🙏🚩🚩🚩🚩🚩🚩🚩

  • @Satishsvyas

    @Satishsvyas

    3 ай бұрын

    Saty vat

  • @Satishsvyas

    @Satishsvyas

    3 ай бұрын

    100 me se 99 BEIMAN fir bhi mera BHARAT MAHAN tem atyare 99jagya ye dhating chali rahya chhe Ane loko aa prajaj protsahan aape chhe.....PAN..1 evi pan jagya hoy chhe tyo saf Satya vari jagya hoy chhe Aa jagya ANDHSHRADDHA ne support nathi karty

  • @siddharthsinhrana8682
    @siddharthsinhrana86823 ай бұрын

    હું સૌઉ ને કહેવા માંગીશ કે સત ના કોઈ દિવસ પારખા ના હોય. દાદા ખુદ કહે છે કે અંધશ્રદ્ધા માંથી બહાર આવો. ગરીબો નું કલ્યાણ કરો. વ્યસનો થી અને દુરગુણો છોડો. 🙏🏼જય હો દાદા 🚩

  • @ChallengeHundredDays

    @ChallengeHundredDays

    3 ай бұрын

    E khud mavo khata hoy 6 😂😂😂

  • @sahdevparaliya2935

    @sahdevparaliya2935

    3 ай бұрын

    100%સાચી વાત છે અંધ શ્રધ્ધા માંથી બહાર આવવું જોઈએ પણ એ પોતે ધૂણે, દાણા જોવે એ અંધ શ્રધ્ધા નથી તો શું છે

  • @stay_with_discipline

    @stay_with_discipline

    3 ай бұрын

    Chor thodo ke ke hu chor chhu😂

  • @sarmandivraniya2521

    @sarmandivraniya2521

    3 ай бұрын

    બરાબર છે એ પોતે જ અંધસરધા છે

  • @user-6223

    @user-6223

    3 ай бұрын

    સત ના પારખા ના વોય

  • @user-sn9bz1zt5o
    @user-sn9bz1zt5o3 ай бұрын

    જ્ય સુરાપુરા દાદા🙏🙏🙏🙏🙏 જય રાજાજી દાદા જ્ય તેજાજી દાદા

  • @manishsanchaniya344
    @manishsanchaniya3443 ай бұрын

    ,જય સુરાપુરા દાદા ઘામ ભોળદ ભાલ

  • @sailendrasinhgohil1772
    @sailendrasinhgohil17723 ай бұрын

    Ek var nai hajar var jay ho dada bapu bholad (bhal)

  • @nitinsolanki7938
    @nitinsolanki79383 ай бұрын

    તમે ભાई આવી જાવ વાતુ કરૂમા આવી જાવ દરવાજા ખુલા છે દાદા ના જય સીરામ

  • @LalitNayka-kt1uv
    @LalitNayka-kt1uv6 күн бұрын

    કમલેશભાઈ આપને કોટિકોટી પ્રણામ..............🙏આતમખોજી🙏

  • @pareshgarchar8072
    @pareshgarchar807216 күн бұрын

    Jay surapura dada🙏🙏🙏

  • @parmarharshrajsinh9168
    @parmarharshrajsinh91683 ай бұрын

    હું ભાવનગર ના જિલ્લા ના સિહોર તાલુકાના સિહોરગામ માં રહ્યુ છું. મને સત્ય સાબિત કરીને આપેલ છે. પુરાવા સાથે મને કહું છે. જય સુરાપુરા દાદા

  • @ramdevrajdigital

    @ramdevrajdigital

    3 ай бұрын

    Ek var નઈ 10000 var jay surupura દાદા ઓકે

  • @labhubendafda3761
    @labhubendafda37613 ай бұрын

    ભાઈ એકવાર દિલથી તારી નજર તો ભોળાદ ની ધજા સામુ તો જોવ જય સુરાપુરા દાદા

  • @PiyushvadhasarOfficial

    @PiyushvadhasarOfficial

    2 ай бұрын

    દાન ભા ની વાત ના થાય 🙏કાળજુગ ના ભગવાન દાન ભા બાપુ 🙏👑

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial10683 ай бұрын

    પાણી પવન ધરતી સુર્ય ચન્દ્ર, આ પંચ દેવ ને કોટી કોટી પ્રણામ કરીએ 🙏 આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત.

  • @vsvrahul6810
    @vsvrahul68102 ай бұрын

    બરેજા ધામનું નામ સાંભળ્યું છે રામ વારી મેલડી 👑👑રાજા રાજા રાજા👑👑

  • @Jayrajsinhchauhan7701
    @Jayrajsinhchauhan77013 ай бұрын

    ભાઈ તો હવે દાદા સાનિધ્ય માં સેવા આપવા તૈયાર રેજો 🚩🙏🏻veer Rajaji🙏🏻veer Tejaji🙏🏻 🙇🏻dada🙇🏻

  • @balubhachauhan1053
    @balubhachauhan10533 ай бұрын

    ક્યાં કોઈ પરાણે બોલાવે છે તે જાવસો અને જેને વિશ્વાસ છે એ જાય છે જય સુરાપુરા દાદા

  • @amiami9105

    @amiami9105

    3 ай бұрын

    એકદમ સાચી વાત છે

  • @user-xq5kp7jf8t
    @user-xq5kp7jf8t3 ай бұрын

    બુદ્ધ હતી સત્ય હે ચલો બુદ્ધ કી ઓર જય ભીમ જય સંવિધાન પરમાર ભુપત સીહ

  • @Kc_review

    @Kc_review

    3 ай бұрын

    Jay bhim jay buddha

  • @jogiranahamir2725

    @jogiranahamir2725

    3 ай бұрын

    બુદ્ધ ભગવાન ને અમે દસમો અવતાર માનીએ છીએ પણ ભીમ વાળા બધું અલગ પાડે છે

  • @jaalimsinhjaadejaa8283

    @jaalimsinhjaadejaa8283

    2 ай бұрын

    आ ओरिजनल बौद्ध नथी ,कुबौद्ध छे। आमने बुद्ध नू दर्शन,बुद्ध नी साधना बुद्ध नो मार्ग ,सिद्धांत ,विज्ञानवाद, क्षनभंगवाद, शुन्यवाद विशे पूछो जांत नी खबर नही होय,,संविधान भले आखी दुनियाना संविधान नी मिक्स करेली कोपी होय अने तैयार करवा वाला भले आखी टीम होय तोये एकला जश खाटवो छे।बाबासाहेब नी इस्लाम मुसलमानों विषय नी साची सलाह नथी मानवी। भाई जूठ ना सहारे जेटला कुदशे खोवाई जवा ना छो।

  • @SanjayThakorValpura-mp8cq
    @SanjayThakorValpura-mp8cq2 ай бұрын

    ॐ श्री जोगनी माताय नम:

  • @bsavani9876
    @bsavani98763 ай бұрын

    હંમેશા સત્યનો જય અને વિજય હોય છે

  • @sureshshah3618
    @sureshshah36183 ай бұрын

    જય શ્રી સુરાપુરા દાદા જય શ્રી સુરાપુરા દાદા

  • @Jidu_Officel111
    @Jidu_Officel1113 ай бұрын

    જય સુરાપુરા દાદા🙇🙇🙇

  • @user-vj2vv5wy8c
    @user-vj2vv5wy8c3 ай бұрын

    ભોલાદ વાલા દાદા સાચાં હશે પણ આ દાનભા બાપુ જો અમારુ કામ કરે તો માની લેશું કે ના પરચો સાચો છે મારા ઘરમાં દુઃખ છે જે દાન ભા બાપુ જાણતાં હશે અને તેમને વિનંતી કે અમારા ઘરમાં બિમાર માણસ છે તેની બિમારી મટે અને ઘરમાં પૈસા બચે તથા એક ભાઈ એ બીએડ કર્યું છે પણ સરકારી નોકરી મલતી નથી તો નોકરી કેટલાં દિવસ માં મલશે તે કહે તો દાનભા ને પગે લાગી અને દાદો સાચો માનીશું બીજું કે એક ભાઈ દારુ છોડતો નથી તો તેને દારુ છોડાવી દે તો દાનભા બાપુ ના પગે લાગી નમસ્કાર કરી દેશું જય ભીમ

  • @hardikvyas3592

    @hardikvyas3592

    2 ай бұрын

    Ena mate tya jai ne badha ne lai ne jao nd darshan kari avo

  • @GitabenParmar-hl2eq
    @GitabenParmar-hl2eq3 ай бұрын

    આ બધું ખોટું છે. મે ભોલાદ નથી જોયું પણ હું દાન ભા બાપુને જ માનું છું.

  • @sumitsr7048
    @sumitsr70483 ай бұрын

    શૂરવીર ના કોઈ દિવસ પારખા નો કરવાના હોય એ તો હવે જેને જોતા છે અને મળી ને રહેશે પરચા જય હો ભોળાદ ના ભડવીર જય હો 🙏🏻

  • @suniljoyliya6810
    @suniljoyliya68103 ай бұрын

    આ શ્રધ્ધા નો વિષય છે આની પરિક્ષા ના હોય એ દાદા છે. જય સુરાપુરા દાદા 🙏🙏

  • @jaybabari5829
    @jaybabari58292 ай бұрын

    મારા વ્હાલા સત્ય ના પારખા ના હોય પારખવા જશો તો પેલા તમે ખોવાઈ જશો ❤

  • @hareshparmar80
    @hareshparmar803 ай бұрын

    દાનભા બાપુ ની ત્યાં દારૂ પીવા વાળા જાય તે 90% દારૂ પીતા નથી મારા ગામમાં 20 વ્યક્તિ દારૂ બંધ કરેલા છે

  • @vedantshreya7135

    @vedantshreya7135

    3 ай бұрын

    આ બાબત સારી છે 👍🏻

  • @sahdevparaliya2935

    @sahdevparaliya2935

    3 ай бұрын

    મારા ગામ થી પણ 10.12 જણ ગયાતા 2 દિવસ પછી ચાલુ કરી દીધો

  • @user-wr1cy9wj5n

    @user-wr1cy9wj5n

    3 ай бұрын

    ૪૫૦૦૦ થી વધુ લોકો ને દારુ છોડાવીયો છે. દાનભા સાચા છે જય સુરાપુરા ધામ ભોળાદ 🙏

  • @amrutlalparmar2126

    @amrutlalparmar2126

    3 ай бұрын

    તો પછી દેશ માં ભ્રષ્ટાચાર કે બળાત્કાર કે શોષણ કેમ થાય છે

  • @mkbuhelper

    @mkbuhelper

    3 ай бұрын

    @@sahdevparaliya2935 🤣

  • @DharmeshVaja-tj1hg
    @DharmeshVaja-tj1hg3 ай бұрын

    મારા ભોળાદ વાળા દાદા નિ સાથે સાકસાત દેવોના દેવ મહાદેવ છે

  • @JayDeep-qt9dq
    @JayDeep-qt9dq2 ай бұрын

    જય હો કમલેશ ભાઈ ખૂબ જ આભાર

  • @gokulabagada
    @gokulabagada3 ай бұрын

    અમારા ગામ માથી દારુ સોડવા ગયા હતા તે બધા લોકો આજની તારીખ પીવે છે ગામ ખાખબાઇ તા રાજુલા જી અમરેલી તો ભાઇ આમા ખરસ નોકરતા ડોકટર પાછે વયાજાજો જય વીગનાન જય સવીધાન જય ભારત

  • @ketansinhyogayurvedandmotivati
    @ketansinhyogayurvedandmotivati3 ай бұрын

    સત્ય જ છે, જે લોકો કોઈનું નો માને તે દાદા ની દયાથી સત્ય ના માર્ગે છે, કેટલાય લોકો દારૂથી દૂર થયા છે, જય રાજાજી જય તેજાજી, જય હો ભોલાદ નાં ભડવીર.... જય હો દાદા

  • @rohitparikh5420

    @rohitparikh5420

    3 ай бұрын

    જય pakhand

  • @rohitparikh5420

    @rohitparikh5420

    3 ай бұрын

    જેમ રાજકારણ માં અન્ધભક્ત હોય તેમ ધર્મ ના ધંધા માં પણ અન્ધભક્ત હોય છે.

  • @user-iw2zd8ip5b

    @user-iw2zd8ip5b

    3 ай бұрын

    Sachi vat che pan bdhane danbha bapu na parkha krva che krva do parcho mlse etle khbr pdse

  • @micro2159

    @micro2159

    3 ай бұрын

    andhshraddhaa maathi bahar niklo

  • @ronakmovadiya170

    @ronakmovadiya170

    3 ай бұрын

    શું ડફોર બનાવો છો બધા

  • @devrajjithakor
    @devrajjithakor3 ай бұрын

    ભાઇ પારખાં માણસો નાં હોય દેવનાં નહીં અને ભાઇ કોઇને શોખ હોય તો કહેજો આજે પણ માં શક્તિ ના પરચા અપરંપાર મહિમા છે માં નો દૂનિયામાં દેવ છે હો ભાઈ તારા રુપિયાની જરૂર નથીઃ નથી તારી જરૂર! આ દેશ ધર્મને માનવા વાળો દેશ છે! આ દેશમાં નાસ્તિક લોકો પણ ઘણા છે શ્રદ્ધા અને અશ્રદ્ધા લોકો પણ હોય છે બાકી કોઈ એમ સમજે છે દેવ ભગવાન નથી તો પછી આવી જાવ માં શક્તિ ના મંદિરે પરચા જોવા હોય તો કહેજો કોઈ માણસ નહીં સાક્ષાત દેવ પરચા અપરંપાર આપે છે ભાઇ જય માતાજી સદાય શક્તિ સહાયતે

  • @SanjayMahaliya-eo4xm

    @SanjayMahaliya-eo4xm

    2 ай бұрын

    ઈ માણશ જ સે વહેમમાં નરહો ભાઈ

  • @prashantvaghela5749
    @prashantvaghela57493 ай бұрын

    ખૂબ જ સરસ છે કાર્ય તમારું . સનાતન ધર્મને સાચવી રાખવાનો મહત્વ પૂર્ણ કાર્ય છે. આ માટે અમે આપના જોડે છી.

  • @ThakorLalaji-lu2ws
    @ThakorLalaji-lu2ws2 ай бұрын

    જય સુરાપુરા દાદા ❤

  • @user-du4ke2bo6z
    @user-du4ke2bo6z3 ай бұрын

    ભાઇ અમારી હીન્દુઓ ની શ્રધ્ધા છે તમને અધંશ્રધ્ધા લાગતી હોય તો તમને કોણ કે છે કે તમે તમે માનો પણ અમને હીન્દુઓ ને અમારી શ્રધ્ધાં ની વચ્ચે શુ કામ આવો છો

  • @rajameldichoru1398

    @rajameldichoru1398

    3 ай бұрын

    હા

  • @MehulKavithiya1

    @MehulKavithiya1

    2 ай бұрын

    Ha Bhai hu pan aj coment karvano hato🙏🔥

  • @wever4798

    @wever4798

    2 ай бұрын

    😂😂😂😂

  • @ChauhanDhanubha
    @ChauhanDhanubha3 ай бұрын

    હા ભાઈ દારૂ તો અમારા ગામ લોદરાણી પણ આઠ દશ લોકોએ મુકયો છે આજ ચાર છ મહિના થી નથી પીતા એમા બે ત્રણ લોકો તો એવા છે જે ચોવીસ કલાક દારૂ પીતા હતા પણ હવે નથી પીતા એ તો મે પણ નજરે જોયું છે

  • @DevRajput-on3ml

    @DevRajput-on3ml

    3 ай бұрын

    Amara gamna darudiya pan gaya hata emne daru muki pan didho hato ane thoda time pachi pacho sharu Kari didho,

  • @ghanshyambarotofficial187

    @ghanshyambarotofficial187

    3 ай бұрын

    લોદ્રાણી કયા તાલુકામાં આવ્યુ ભાઈ?

  • @sahdevparaliya2935

    @sahdevparaliya2935

    3 ай бұрын

    દારૂ પીવાનું બંધ કરાવી શકતા હોય તો એના કરતાં આખા ગુજરાત મા જ બંધ કરાવી ના દે આ બધા લોકો ને ઇકા મા ભરી ભરી ને નો જવું પડે

  • @parbatparmar31

    @parbatparmar31

    3 ай бұрын

    રાપર કચ્છ​@@ghanshyambarotofficial187

  • @user-xt5ok7ok8b

    @user-xt5ok7ok8b

    3 ай бұрын

    Sanatan ni shradhdha ne todi nakhavanu international plot chale che.sanatan na mantra scientific chhe.

  • @amrutgirimeghnathi6145
    @amrutgirimeghnathi61452 ай бұрын

    ભાઇ મારા ગામમાં બે થી ત્રણ માણસો એ દારૂ છોડી દીધો છે દેવ તથા ઝેર ના પારખાં ન કરો જય ભોલેનાથ

  • @MANOJ5v3
    @MANOJ5v33 ай бұрын

    બાગેશ્વર આવેલો ત્યારેઆ લોકો ક્યાં ગયેલા?

  • @sagarkumar-yy4sb

    @sagarkumar-yy4sb

    3 ай бұрын

    Your right

  • @user-tj3hg7yl7e

    @user-tj3hg7yl7e

    3 ай бұрын

    Tyare fati gy hoy ne jaja manso hoy atle

  • @labhubendafda3761
    @labhubendafda37613 ай бұрын

    ભાઈ હજારો નો દારુડી યાના ઘર બચાવ્યા છે મારા સુરાપુરા દાદા

  • @RamilabenGadhavi
    @RamilabenGadhavi3 ай бұрын

    દાન બાપુ તમારો વિડીયો બહુ સરસ છે અમને બહુ જ ગમે છે અમે જોઈએ છે

  • @user-tt9lt2pn3m
    @user-tt9lt2pn3m13 күн бұрын

    Jay ho surapura dada tame stay cho

  • @Sureshdodiyashayar
    @Sureshdodiyashayar3 ай бұрын

    વિરોધ એનો જ થાય જેનું પનું માર્કેટ માં હાલી ગયું હોય

  • @kebythakor8637
    @kebythakor86373 ай бұрын

    ખરેખર ચેલેન્જ બરાબર છે, જોવા ચમત્કારો શક્ય હોય તો બતાવી આવા લોકોએ લાભ લેવો જોઈએ એને એમને આજીવન સેવામાં જોડી દેવા જોઈએ, એમની સેવાનો લાભ પણ મળે. સત્ય હોય તો કોઈના થી ડરવા ની જરૂર નથી,

  • @bhuriyaaneshbhai3427

    @bhuriyaaneshbhai3427

    3 ай бұрын

    💯💯💯

  • @rohitparikh5420

    @rohitparikh5420

    3 ай бұрын

    આવા દારૂડિયા,જુગરિયા અને પાખંડીઓ ની ફેવર માં ઊતરવું ના જોઈએ. આવા લોકો ધાર્મિક પ્રજા ને લૂંટે છે

  • @bakulparmar7428

    @bakulparmar7428

    3 ай бұрын

    Chudu banavani skim

  • @Gopal_rajput_6651

    @Gopal_rajput_6651

    3 ай бұрын

    લોડા તને તારી મા વિશ્વાસ ઉપર નથી તો બીજા ની શું કામ કરે છો

  • @pruthvirajsinhmasani9813

    @pruthvirajsinhmasani9813

    3 ай бұрын

    એકદમ સાચું છે ભાઈ તમારું આવા પાખંડીઓ જગ્યા એ જગ્યાએ ફૂટી નીકળ્યા છે

  • @HakubhaDarbar-ot3gc
    @HakubhaDarbar-ot3gc3 ай бұрын

    જય હો દાદા સુરાપુરા દાદા ❤❤❤❤🎉🎉

  • @rajrshbhayani3472
    @rajrshbhayani34722 ай бұрын

    कमलेश भाई इस बात का क्या सबुत है कि जिसको तुम पापा बोलते हो वो तुम्हारे पापा ही है एक बार डी एन ए टेस्ट करवा लो ये जरूरी है

  • @dineshVaghela-un9xb
    @dineshVaghela-un9xb3 ай бұрын

    જય સુરાપુરા દાદા 💐🙏 મારા માસી નો દીકરો છેલ્લા 20 વર્ષ થી દારૂ નુ વ્યસન હતું એના લીધે આખો પરિવાર દુઃખી હતો પણ દાનભા બાપુ નો વિડિઓ જોયા અને એકવાર ભોળાદ ગયા પછી એને દારૂ મૂકી દીધો અને આજે પરિવાર ની લાખો દુઆ દાન ભા બાપુ ને 🙏 જય સુરાપુરાદાદા 🙏 જય દાનભા દાદા 🙏

  • @user-dd9je7gh4x
    @user-dd9je7gh4x3 ай бұрын

    ❤જય.સુરાપુરા.દાદા❤‌દાદાનુ.ધરમ.સાચુંછે.દાનભાબાપુ.દેવના.દુતછે

  • @vikramprajapati5934
    @vikramprajapati59343 ай бұрын

    જય સુરાપુરા દાદા જય દાન ભા બાપુ

  • @mukeshmakwana5740
    @mukeshmakwana57403 ай бұрын

    વા ભાઈ વા કમલેશભાઈ જાદવ આપની હીમ્મત ને દાદ આપીએ છીએ જય ભીમ જય સંવિધાન મિત્રો

  • @dumadiyamukesh2639

    @dumadiyamukesh2639

    3 ай бұрын

    માનવતા માટે જરૂરી

  • @Kirti.m.parmar

    @Kirti.m.parmar

    3 ай бұрын

    🎉❤❤❤❤🎉

  • @vaghelabapu337

    @vaghelabapu337

    2 ай бұрын

    છોટા ભીમ

  • @user-bg3zf4bi5o
    @user-bg3zf4bi5o22 күн бұрын

    Danbha bapunu chat che vala bholad ma temno dheram bole che Jay mataji

  • @savjubhajadeja9457
    @savjubhajadeja94573 ай бұрын

    તમે ઈશ્વર ભગવાન માં માનો છો કે નહીં તમે પહેલાં પાત્રતા કેળવો દાનમાં ને કે સુરાપુરા દાદા ને તમારી સંપત્તિ ને શું કરવુ છે મીરા બાઈ ને શ્રી કૃષ્ણ મળ્યા નરસિંહ મહેતા ને માટે ભગવાન સાંભળ્યા શેઠ બન્યા ક્યારે તેણે ઈશ્વર નું ભજન ભકિત કરી એકાંત બેસી આવે ને આલેલે પ્રભુજી પધારે તેને દ્વાર મારા ઉપર મારા વળવા ઓ પ્રસન્ન રહે મેં તેની સેવા કરી હોયતો મને આશીર્વાદ આપે હરખ આને હોટ ની ના આવે કદી હેડકી પૈસાથી ભૌતિક સુખ મેળવી શકાય મનની શાંતિ માટે તો પોતેજ ભજન તપ કરવા પડે પરબારુ થોડું મળે

  • @ONLINETVNEWS1
    @ONLINETVNEWS13 ай бұрын

    સાચા હોય તો સામે આવવું જોઈએ દાન ભાઈને

  • @respecteveryone4228

    @respecteveryone4228

    3 ай бұрын

    જેને પોતાના સંસ્કાર ની ખબર નથી એવા આ ભિખારી કમાં ની સામે આવે ... 😅😅😅😅બાપૂ કમા ને કો ભાઈ રોજ નવા નું રાખે

  • @kaliyapravinbhai7538

    @kaliyapravinbhai7538

    3 ай бұрын

    Right.

  • @rajvaghela8540
    @rajvaghela85403 ай бұрын

    જય સુરાપુરા ધામ ભોળાદ 🙏🙏🙏🙏🙏 લુચ્ચા ઓ તુ તારું જો

  • @sajanbharwad1511
    @sajanbharwad15113 ай бұрын

    જય શ્રી સુરાપુરા દાદા 🙏🏻તમને લાખ લાખ વંદન 🙏🏻🙏🏻

  • @bhaveshbarot2310
    @bhaveshbarot23103 ай бұрын

    જય શ્રી સુરાપુરા દાદા

  • @Labrador_montu34
    @Labrador_montu343 ай бұрын

    I Support Surapura dham Bholad 😊

  • @Labrador_montu34

    @Labrador_montu34

    3 ай бұрын

    @@user-ej2fd8ju2c mari Main Comment Hati e to Delete Mari didhi Tame Loko e 😂

  • @dilipbhaibaria154
    @dilipbhaibaria1542 ай бұрын

    ભીખા ભુવાજી ની ચેહર ની વિજીટ કરીજો.એક.વખત.ઓપરેશન.થયા.પછી.બાળક જનમે છૈ.જય.ચેહર માં 🚩🙏🏻❤️🙏🏻

  • @kishanvegad3822
    @kishanvegad38223 ай бұрын

    જય રાજાજી તેજાજી જાય હો દનભા બાબુ

  • @g.r.magavaniya
    @g.r.magavaniya3 ай бұрын

    જય ભોળાદ ના સુરાપુરા દાદા

  • @zalamitrajsinhji4444
    @zalamitrajsinhji44443 ай бұрын

    જેને પરચા જોતા હોય તે બધા ને ત્યાં સાનિધ્ય માં આવી ને સાનિધ્ય ની કોઇ પણ વસ્તુ ઘરે લઈ જજો પસી કેજો પરચો સુ મળ્યો ઈ 🙏

  • @user-iw2zd8ip5b

    @user-iw2zd8ip5b

    3 ай бұрын

    100% right

  • @ronakmovadiya170

    @ronakmovadiya170

    3 ай бұрын

    ચોર હોય તે ચોરીઓ કરે

  • @ronakmovadiya170

    @ronakmovadiya170

    3 ай бұрын

    આવા ભુવાઓને જાહેરમાં બોલાવો ડિબેટ કરી નાંખીએ

  • @gigubhammargigubhammar9335

    @gigubhammargigubhammar9335

    3 ай бұрын

    ૧૦૦℅

  • @djayeshv84

    @djayeshv84

    3 ай бұрын

    એજ તો જોવાનું છે. તમે કરેલી વાત ને દાનભાઇ પોતે કહે છે? કે તમે જાતે ડિંડક ચલાવો છો.? પરચા માંગીએ તો શું દાન ભાઈ અને એની શક્તિ કોઈનું નુકસાન કરી નાખે તો એ સારું કહેવાય? કે ખરાબ.? ખરાબ કરે તો તો એ પૂજ્ય શેના? લોકોને નુકસાન કરી શકતા આવા માણસો ને ધાર્મિક કહેવાય?

  • @mahirsodha138songriter
    @mahirsodha138songriter3 ай бұрын

    ||એ તો ચમત્કાર મળે તો જ નમસ્કાર કરે એ જમનો મતલબી સે જય સુરાપુરા ધામ ભોડાળ ||

  • @rasikkhokhar8486
    @rasikkhokhar84863 ай бұрын

    અરે ભાઈશ્રી આતો સુરાપુરા દાદા ની ઉપર શ્રધ્ધિ ની વાત છે જયા શ્રધ્ધા નથી ત્યા કાય નીહી થાય, દાદા ઉપર વિશ્વાસ પ્રેમ અને શ્રધ્ધા શે ત્યા તમારી અંદર થી શક્તિ પ્રગટ થશે તમારા કામ આપો આપ થવા લાગશે એકવાર વિશ્વાસ તમારા અંદર વાળા ઊપર કોરો પછી જવો પરીણામ કહુ આવે છે અદર થી આનંદ ઉભરાશે

  • @anilchavda8311
    @anilchavda83113 ай бұрын

    🌹🙏 Jay surapura Bapa🌹

  • @narendragirigoswami8547
    @narendragirigoswami85473 ай бұрын

    જય સુરાપુરા ધામ શ્રદ્ધા એજ ભગવાન શંકર દાદા🎉

  • @radhesoundravel9601
    @radhesoundravel96013 ай бұрын

    દાનભા બાપુ સાચા છે....જય સુરાપુરાધામ ભોળાદબાપુ

  • @FarmLife..
    @FarmLife..2 ай бұрын

    સત્ય હતું સત્ય છે સત્ય રહેશે ભાલ ભોળાદ ) જય હો દાદા❤️🙌🏻🙏🏻

  • @maanoghanvadr1906
    @maanoghanvadr19063 ай бұрын

    ભાય દાનભા બાપુ તો માણસો ને છાચી ચલા આપે છે છાચી સલા મા કેટલા ના ધર ઉજળા થયા છે તો આમા ખોટું ક્યાં કાય છે/// જગત જે કરે તે આપડો બાપ તો ભોળાદ વાળો || જય શ્રી સુરાપુરા દાદા||જય રાજાજી દાદા જય તેજાજી દાદા || દાદા નું સાનિધ્ય ભોળાદ ભાલ ||

  • @wever4798

    @wever4798

    2 ай бұрын

    😂😂😂😂😂 bholad ni gand phati gai

  • @manjisolanki8909
    @manjisolanki89093 ай бұрын

    जब सत्य सामने आता है बडे से बडे पाखंन्डीयो कि वहा निकल जाती है नमुना भावनगर ओर बाटाद खाखुई गाव में फैमस थे वो गायब हो गया है

  • @PandyaUdayraj
    @PandyaUdayraj3 ай бұрын

    Sat na parkha na hoy jay surapura dada❤

  • @virajgida9095
    @virajgida90953 ай бұрын

    જય હો સુરાપુરા દાદા...🙏🙏🙏🙏

  • @rajeshsavaliya3827
    @rajeshsavaliya38273 ай бұрын

    જય સુરાપુરા દાદા સત્ય છે

  • @DevRajput-on3ml

    @DevRajput-on3ml

    3 ай бұрын

    Tari kuldevi punj ne Sani mani no 😅

  • @sahdevparaliya2935

    @sahdevparaliya2935

    3 ай бұрын

    😂💯💯💯👍

  • @bhagyarajsinhrajput5445

    @bhagyarajsinhrajput5445

    3 ай бұрын

    @@DevRajput-on3ml tu taru kr ne

  • @shantubhakhariya
    @shantubhakhariya3 ай бұрын

    દાન ભાબાપુ એકદમ સત્યછે આજે લાખો લોકો દાન ભા બાપુ પાસે વ્યસન મુક્તિ માટે જાયછે અને અને ઘણા લોકોએ વ્યસન મૂકી દીધું છે એકદમ સત્યછે અને મારી નજરે મેં ઘણા લોકોનો દારૂ બંધ કર્યો તે જોયુ છે આ જ એક પ્રકાર નો ચમત્કાર છે 😂 અને રહી વાત અંધશ્રદ્ધા ની તો તમને હિન્દુ ધર્મમાં જ દેખાય છે

  • @mahipalsinhgohil1017

    @mahipalsinhgohil1017

    3 ай бұрын

    Ene ke pela pote mavo bandh kari de

  • @user-qx1mt6vx7m
    @user-qx1mt6vx7m2 ай бұрын

    અંધશ્રદ્ધા હોય કે શ્રદ્ધા અમને એ સ્વીકાર છે. જય સુરાપુરા દાદા🙏🏻 જય મેલડી માં 🙏🏻

  • @ii_harshhhhhhh_ii
    @ii_harshhhhhhh_ii3 ай бұрын

    આની જેવા 17 આવી જાય ને તો પણ હુ એમજ કયસ કે જય સુરાપુરા દાદા ❤🙌

Келесі