No video

Bhavna Sudhare Bhavobhav - Part 3 | Page 22 - 25 | Speech | Gujarati | Pujyashree Deepakbhai

In this video, Pujyashree Deepakbhai explains that, according to Dada Bhagwan, How do we do multiplications and divisions when we are insulted? how to do division for the multiplication done by ego? How do we suffer for speaking ill in the absence of that person? How do speaking bad about other bring covering on our soul and in worldly life both? How has worldly life problems caused due to our wrong intents? What are dangers of doing ninda? When does one have right to speak right or wrong about others? What is meaning of abhaav? What is meaning of tiraskar? Why we should never do tiraaskar of other person? What are result of having Tiraskar for some person? What strength we should ask from Dada Bhagwan to come out of the effects caused by speaking harsh and hurtful language with others? What is meaning of mrudu-rujhu bhasha? What is meaning of Kathor and Tunteeli language? How to get speech free from ego, hurt, harshness, rivalry, obstinacy?
પ્રસ્તુત વિડીયો દ્વારા પૂજ્યશ્રી, દાદા ભગવાનની દ્રષ્ટિએ, જ્યારે આપણું અપમાન થાય છે ત્યારે આપણે ગુણાકાર અને ભાગાકાર કેવી રીતે કરીએ છે? અહંકાર દ્વારા કરવામાં આવેલા ગુણાકાર માટે ભાગાકાર કેવી રીતે કરવા? વ્યક્તિની ગેરહાજરીમાં એની વિશે અવળું બોલવાથી કેવી રીતે ભોગવવું પડે છે? બીજા વિશે ખરાબ બોલવાથી આપણા આત્મા અને જીવનમાં કેવી અસર પડે છે? સંસારિક જીવનની સમસ્યાઓ આપણા અવળા ભાવને લીધે કેવી રીતે આવે છે? નિંદા કરવાના જોખમો શું છે? ક્યારે આપણને બીજા વિશે બોલવાનો અધિકાર છે? અભાવનો અર્થ શું છે? તિરસ્કારનો અર્થ શું છે? આપણે કેમ બીજાનો તિરસ્કાર ન કરવો જોઈએ? કોઈ વ્યક્તિ માટે તિરસ્કાર રાખવાનું પરિણામ શું છે? કઠોર અને તંતિલી ભાષાના પરિણામથી બચવા માટે આપણે દાદા ભગવાન પાસે કેવી શક્તિ માંગવી જોઈએ? મૃદુ-રૂજુ ભાષા એટલે શું? કઠોર અને તંતિલી ભાષાનો અર્થ શું છે? વગેરેની આધ્યાત્મિક સમજણનો સચોટ ફોડ આપ્યો છે.
To know more, visit:
English: www.dadabhagwa...
Gujarati: www.dadabhagwa...
Hindi: hindi.dadabhag...
►Now you can listen to the Podcasts on,
Dada Bhagwan Radio: dbf.adalaj.org...
Spotify: dbf.adalaj.org...
Amazon Music: dbf.adalaj.org...
Google podcast: dbf.adalaj.org...
Itunes: dbf.adalaj.org...
Gaana Podcast: dbf.adalaj.org...
Tune in: dbf.adalaj.org...
►Dive into the ocean of Inner Happiness.
(Subscribe) Dada Bhagwan Foundation Official Music Channel: / @dadabhagwanmusic
►We bring fresh & new Spiritual videos for you every day.
(Subscribe) Dada Bhagwan Foundation Official Channel: / @dadabhagwanfoundation
►Charge your Spirituality Through Our Official Apps (Download)
Dada Bhagwan App & Akonnect App: www.dadabhagwa...
►Explore Dada Bhagwan Foundation Online Store
Dada Bhagwan Store: store.dadabhag...
#criticism #PujyashreeDeepakbhai #spiritualpodcast #podcast

Пікірлер: 6

  • @sheetalpatel3960
    @sheetalpatel39606 ай бұрын

    Jay SACHIDANAND Pujayshree 🙏🙏🙏🙏🙏

  • @user-wf9ng1il4k
    @user-wf9ng1il4k6 ай бұрын

    Jay sat chit anand pujya shree

  • @nishthachaudhary2614
    @nishthachaudhary26146 ай бұрын

    જય સચ્ચિદાનંદ 🙏🙏🙏🙏🙏

  • @ilajoshi7329
    @ilajoshi73296 ай бұрын

    Jay ho dada

  • @anjanadutt5461
    @anjanadutt54616 ай бұрын

    🙏☺️ Jay Sachchidanand Param Kruparu PUJYSHREE 🙏☺️

  • @ushamehta9128
    @ushamehta91286 ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Келесі