No video

ભક્તિ કરતા છુટે મારા પ્રાણ || Bhakti karta chute mara pran|| લેખીત ધૂન ||

#ભક્તિરસ #વિષ્ણુપુરાણ #ભાગવતકથા #ગરૂડપુરાણ
#પ્રાચીનધૂન #ગોવિંદમર #ગોપા લધુંન #રામધૂન #કૃષ્ણધૂન #શિવધુન#dhun #bhajan #kiratan #hanumanchalisa #hanumansong #bhakti #Ramkatha #rambhakt #salngpurhanumanji #bhurkhiyahanumanji #hanumanbhajan #bajrangidhun #gulshankumar #shanivar #kiranprjapati #jayshreedasmataji #gitarabari #kinjaldave #dayabensarliya #singar
#ધૂન #ધુનમંડલ #રામ #કૃષ્ણ #હનુમાનજી #પ્રાચીનધૂન #રામકથા #હનુમંતચરિત્ર #ભક્તિરસ #ભજન #કિર્તન #હનુમાનજીધૂન
✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️
આજ ની અમારી ખૂબ પ્રાચીન ધૂન છે......
ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ પ્રભુજી એવું માંગુ છું
રહે જન્મો જન્મ આપનો સાથ પ્રભુજી એવું માંગુ છુ
આપનું મુખડું મનોહર જોયા કરુ
રાત દિવસ ભજન આપનું ગાયા કરું
રહે અંત સમય આપનો સાથ
પ્રભુજી.......
મારી આશા નિરાશા કરશો નહિ
મારા અવગુણ હૈયા માં ધરશો નહી
શ્વાસે શ્વાસે રટુ તમારું નામ
પ્રભુજી........
મારા પાપને તાપ સમાવી લેજો
આપના બાળક ને "દાસ" બનાવી લેજો
દેજો આવીને દર્શન નો લાભ
પ્રભુજી........
✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️
તમને અમારી વિડ્યો ગમે તો લાઈક શેર તેમજ ચેનલ સબ્ક્રાઈબ કરજો,,,,,
જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ
સ્વર. દયાબેન સરલીયા. લાઠી,

Пікірлер: 1

  • @rajeshsarliyaofficial8299
    @rajeshsarliyaofficial8299Ай бұрын

    Jay shree Krishna 🎉🎉

Келесі