ભજન નીચે લખ્યું છે.બોલ કાનુડા બોલ તને કોણ વ્હાલું હોય. સુંદર ભજન છે.શ્રી સખી ભજન મંડળ.અલકા ગોહિલ.

આ અતિ સુંદર અને દિલમાં આનંદ થાય એવું ભજન છે.અંત સુધી સાંભળજો.અમારી ચેનલ શ્રી સખી ભજન મંડળને like, shar & comment અવશ્ય કરજો અને કયારેય subscribe કરવાનું ભુલતાજ નહીં.બાજુમાં દર્શાવેલ ઘંટડીને દબાવો જેથી અમારા નવા નવા ભજન સાંભળવા મળશે.સાથ સહકાર આપશો.વડોદરા.
જય શ્રીકૃષ્ણ
--------------‌------------- ભજન--------------------------
બરસાનામાં રાધા મેવાડમાં મીરાં હોય.
બોલ કાનુડા બોલ તને કોણ વ્હાલું હોય (2)
રાધાજી ઓઢે રે કાના નવરંગ ચુંદડી
મેવાડે મીરાં ને ભગવો ભેખ હોય,બોલ કાનુડા બોલ તને કોણ વ્હાલું હોય...........બરસાનામાં રાધા ને...........
રાધાજીપહેરે કાના નવલખ હારલો
મેવાડે મીરાં ને તુલસીની માળા હોય, બોલ કાનુડા બોલ તને કોણ વ્હાલું હોય.........બરસાનામાં રાધાને ...........
રાધાજી પહેરે કાના નવરંગ ચુડલો
મેવાડે મીરાંને તુલસીના કંકણ હોય, બોલ કાનુડા બોલ તને
કોણ વ્હાલું હોય..........બરસાનામાં રાધાને..............
રાધાજી ચોટાડે કાના નવરંગ ટીલડી
મેવાડે મીરાંને ચંદન ના તિલક, બોલ કાનુડા બોલ તને કોણ વ્હાલું હોય.......બરસાનામ્ રાધાને...........
રાધાજી રમે રે કાના ગોપીયો સાથે રાસ
મેવાડમા મીરાંને સત્સંગ હોલ, બોલ કાનુડા બોલ તને કોણ વ્હાલું હોય.......બરસાનામાં રાધાને............વ
રાધાજી ચાલે રે ઠુમકતી ચાલ
મેવાડમ્ મીરાં ઘુંઘરુ બાંધી નાચે,બોલ કાનુડા બોલ તને કોણ વ્હાલું હોય.........બરસાનામાં રાધાને............
સખી મંડળમાં આવો પ્રભુ દર્શન દેવા કાજે
દર્શન ની હું વાટ જો ઉં આવો મારા શ્યામ
એકવાર દર્શન આપોને મારા ઘનશ્યામ
બરસાનામાં રાધા મેવાડમાં મીરાં હોય
બોલ કાનુડા બોલ તને કોણ વ્હાલું હોય
કૃષ્ણ કનૈયા લાલ કી જય

Пікірлер: 26

  • @manjulapatel5801
    @manjulapatel580115 күн бұрын

    Jay Shri Krishna Jay Shri Swaminarayan

  • @jayshreedarji8489
    @jayshreedarji848916 күн бұрын

    સરસ ભજન 👌👌👌👌🙏

  • @manishapatel7813
    @manishapatel781316 күн бұрын

    Sara's Bhajan 👌

  • @nandasurve9809
    @nandasurve980916 күн бұрын

    Wah kanna tane kon vahali bol saras bhajan

  • @pinalpatel3908
    @pinalpatel390816 күн бұрын

    મસ્ત ભજન મીના પટેલ

  • @mamtapatel1620
    @mamtapatel162015 күн бұрын

    Superb 👌👌👌👌👌

  • @alkagohel945
    @alkagohel94516 күн бұрын

    Mast❤🙏🙏🙏👌👌👌

  • @jayshreegohil3797
    @jayshreegohil379716 күн бұрын

    Very nice

  • @shilpavjoshi3140
    @shilpavjoshi314014 күн бұрын

    Nice

  • @daxagohil5202
    @daxagohil520211 күн бұрын

    Very nice ❤

  • @jayshreethakkar3458
    @jayshreethakkar345814 күн бұрын

    Bahuj saras Bhajan gayu che. Badhane mara Jay Shree Radhe Krishna.🙏🙏

  • @alkagohel945

    @alkagohel945

    11 күн бұрын

    Thank you jayshreeben🙏

  • @dakshapandhi1676
    @dakshapandhi167616 күн бұрын

    Jai shree Krishna 🙏 saras bhajan che

  • @alkagohel945

    @alkagohel945

    16 күн бұрын

    Thank u daxaben🙏

  • @bhavnagohel3573
    @bhavnagohel357315 күн бұрын

    👌🙏🙏

  • @user-uy4rk8fy8g
    @user-uy4rk8fy8g15 күн бұрын

    ❤👌👍

  • @jayshreechuhan4783
    @jayshreechuhan478316 күн бұрын

    👌👌👌👌👌🙏🙏

  • @RupalGadhavisKitchen
    @RupalGadhavisKitchen16 күн бұрын

    bol kanuda bol, tane kon vahalu che, wah, khub sundar, jay shree krishna pinal ben

  • @alkagohel945

    @alkagohel945

    15 күн бұрын

    Thank you🙏

  • @harshapatel2105
    @harshapatel210516 күн бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @narendraraval8706
    @narendraraval870615 күн бұрын

    Jay shree krishna ben bhajan sambhli NE maja avi gay Ben navi sakhi na video Lay NE aavo aena mate panvel satsang mandala ae KZread upar chenal jovo ane hari ni nagri ae chenal jovo Jay shree Krishna sngita Raval

  • @alkagohel945

    @alkagohel945

    15 күн бұрын

    Thank you sangitaben 🙏🙏

  • @gayatrijyotishkaryalay9244
    @gayatrijyotishkaryalay924416 күн бұрын

    Very nice❤🎉

  • @alkagohel945

    @alkagohel945

    11 күн бұрын

    Thank you🙏

  • @narendraraval8706
    @narendraraval870615 күн бұрын

    Gopimandal Hari ni nagri

  • @mamtarathi2780
    @mamtarathi278015 күн бұрын

    Nice

Келесі