ભાવનગરમાં એક જ બુમ દારૂ... દારૂ...રેન્જ IG અને SPની સ્થિતી થઈ કફોડી | Bhavnagar News

#ipsgautamparmar #harshadpatel #lokdarbarbhavnagar #bhavnagarnews #bhavnagarpolice #bhavnagar #bhavnagarsamachar #bhavnagarnews #ipsnirliptrai #nirliptrai #gujaratpolice #gujaratisamachar #gujaratinews #gujaratimasamachar #aajna_taja_samachar #aajnasamachar #aajnatajasamachar #tajakhabar #tusharbasiya #prashantdayal #navajivannews
@Navajivannewsclips @NavajivanNewsDigital t.me/@newsnavajivan
--------------------------------------------------------------------------------------
Join us on WhatsApp: chat.whatsapp.com/Ix3Id60tJQ2...
--------------------------------------------------------------------------------------
Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Navajivan News
આ પ્રકારના વધુ સમાચાર જોવા અને વાંચવા માટે ફોલો કરો અમારું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પેજ.
/ newsnavajivan | / newsnavajivan | / newsnavajivan |
t.me/@newsnavajivan

Пікірлер: 121

  • @bhaveshpatel1159
    @bhaveshpatel1159Ай бұрын

    હષઁ સંગવી રોજ રાત્રે રાઉંડ મારે તો પણ દારૂ બંધ ન થાય...😂😂😂

  • @gambhirdihora4481
    @gambhirdihora4481Ай бұрын

    ભાવનગર ની ઘણી જગ્યાએ દેશી ઈંગ્લીશ દારુ વેસાય છે અમુક લોકો ની પાસેથી જાણવા મળ્યું કે હપ્તા સીસ્ટમ સાલે છે

  • @Superiorclass

    @Superiorclass

    Ай бұрын

    એ મોટા વેપારીને હપ્તા હોય પરંતુ છતાં પણ પોલીસ અમુક સમયે દેખાવ કરવા માટે એને પકડે છે અને છૂટક જે લોકો દારૂ લાવતા હોય અને વેચતા હોય એ અવારનવાર પકડાતા હોય છે એનું પણ હપ્તા નું સેટિંગ કરવામાં આવે તો લોકલ લેવલે થઈ જતું હોય છે

  • @Superiorclass
    @SuperiorclassАй бұрын

    પત્રકારોના હપ્તા હોય છે એવું મેં સાંભળ્યું છે

  • @user-zd2pp8fq2f
    @user-zd2pp8fq2fАй бұрын

    ભાઈ ભાવનગર નો દિપક ચોક એટલે દારૂ નું પિઠુ કહેવાય મોટાં મોટાં દારૂ ના અડ્ડા ત્યાં ખુલ્લેઆમ ચાલેછે કોય ક્યાં કેતુ નથી 24કલાક દારૂ વેંચાઈ છે કોય કાય કેતુ નથી કેમકે કાયદો ગરીબ માણસ માટે છે હપ્તા વાણા માટે નય એટલે તુષાર ભાઈ આ બઘું ભાવનગર માં સામાન્ય છે 😅😅

  • @rajeshbhadiyadra4916
    @rajeshbhadiyadra4916Ай бұрын

    વેચાય જ છે

  • @rohitbagthariyarohitbagtha7882
    @rohitbagthariyarohitbagtha7882Ай бұрын

    મોરબી માં પણ દારૂ વેચાઇ છે

  • @Superiorclass
    @SuperiorclassАй бұрын

    ગુજરાતી પ્રજા ને હલકી કક્ષાનો દારૂ મળે છે અને તેના સ્વાસ્થ્ય ઉપર પણ અસર થાય છે તેમના ઉત્તમ ગુણવત્તા વાળો અને સસ્તો મળે એવી વ્યવસ્થા સરકારશ્રી એ કરવી જોઈએ

  • @Prabhuda370
    @Prabhuda370Ай бұрын

    દારૂ દારૂ દારૂ દારૂ વેચો દારૂ પીઓ દારૂ ખાવો દારૂ જીવન જીવો સારૂ સારૂ 😂😂😂

  • @harkishanpatel1767
    @harkishanpatel1767Ай бұрын

    ગુજરાત ના બધા ગામડાંઓ મા મળે છે.

  • @pradipsinhjisarvaiya6969
    @pradipsinhjisarvaiya6969Ай бұрын

    ભાવનગર માર્કેટિંગ યાર્ડ પાસે ઈંગ્લીશ નું સ્ટેન્ડ ચાલે છે કર્મચારી નગર માં..

  • @Superiorclass

    @Superiorclass

    Ай бұрын

    આ મીડિયા વાળો જે વાતો કરે છે એ તો ખાલી નાના પાયે છે પરંતુ ભાવનગરમાં દારૂના આવકનો મુખ્ય સ્ત્રોત ક્યાં છે અને એનો મુખ્ય સૂત્રધાર કોણ છે એ પોલીસને પણ ખબર છે અને મીડિયા ને પણ ખબર છે પરંતુ આ મીડિયા એનું નામ આપવાની હિંમત નહીં કરે અને જીએસટી બોગસ બિલિંગ માં જેવી રીતે દેખાવ પૂરતી કાર્યવાહી કરી પ્રજાને મૂર્ખ બનાવીને નિયમિત કારોબાર ચાલી રહ્યો છે એ રીતે જ ચાલુ છે

  • @user-ug3om5sm6k

    @user-ug3om5sm6k

    Ай бұрын

    મારી કોમેન્ટ પોલીસ સુંધી પહોંચવો

  • @Superiorclass

    @Superiorclass

    Ай бұрын

    @@user-ug3om5sm6k પોલીસ ને ખબર જ છે ભાઈ

  • @Superiorclass

    @Superiorclass

    22 күн бұрын

    @@user-ug3om5sm6k પોલીસ ને બધી ખબર છે

  • @A_VR5990
    @A_VR5990Ай бұрын

    અમારા ભાવનગર માં ખુલ્લે આમ દારૂ વેહેંચાય છે એ વાત નું ગૌરવ લેવું જોઈએ કે દુઃખ વ્યક્ત કરવું જોઈએ ???

  • @informationinvisibleyoutub7773
    @informationinvisibleyoutub7773Ай бұрын

    Super best work sr,, quality mins indiya best of luck,, 🤞 wish you all the best

  • @sumitrathacker5505
    @sumitrathacker5505Ай бұрын

    શિહોર માં કામ કરીએ છીએ દારૂ વિરોધી પાંચ ગામની મહિલાઓ કેટલી વાર ફરિયાદ કરી છે.પણ કંઈ ફેર પડતો નથી

  • @vaghelaashokb
    @vaghelaashokbАй бұрын

    जय हिन्द जय भारत वंदेमातरम

  • @MrJchoksi39
    @MrJchoksi39Ай бұрын

    The Gujarat Model 🎉

  • @mehulsavaliya2101
    @mehulsavaliya2101Ай бұрын

    શેર બજાર મા સ્ટેમ્પ ડયુટી રેટ 0.015% તથા સ્થાવર મિલકત મા સ્ટેમ્પ ડયુટી રેટ 6% લોકો પાસે થઈ ટેક્સ તો લય લીધો તેમ છતા કાયદા મુજબ લોકો ને ટેક્સ ચોર બનાવીયા છે.

  • @pravinsinhzala8703

    @pravinsinhzala8703

    Ай бұрын

    @@mehulsavaliya2101 માણસ ઊઠે ત્યારથી ટેક્સ ભરે છે પછી ભલે એ ગરીબ હોય અમીર હોય કે કમાતો હોય કે ન કમાતો હોય એક ઘરમાં ૩ મેમ્બર હોય એટલે અત્યારે દરેક પાસે એન્ડ્રોઇડ મોબાઇલ છે એનાં રિચાર્જ પર ૧૭ ટકા ટેક્સ દરેક વ્યક્તિ ને ખાવા તો જોઈએ જ એનાં પર ૫ ટકા ટેક્સ જો ફોર વ્હીલર હોય તો દા.ત. ભુજથી અમદાવાદ ૬ ટોલ પ્લાઝા છે તો ૮૫ રુપિયા લેખે ૧૦૦૦ રુપિયા ટોલટેકસ કપડાં, ખાધ પદાર્થો, ઈલેક્ટ્રોનિક આઈટમ, હોમ એપ્લાયન્સિસ ની આઈટમ, પ્લાસ્ટિક આઈટમ, વાસણો એમ દરેક વસ્તુ પર ટેક્સ આ છે લોકો થી ચાલતી લોકો પડે ચાલતી લોકશાહી પણ લોકો નું કંઈ ચાલતું નથી બધે અમલદાર શાહી , પ્રમુખશાહી, નેતાગીરી, દાદાગીરી છે આજ લોકશાહી બીજા દેશોમાં છે ત્યાં જન્મ થી મરણ સુધી બધી જવાબદારી સરકારની છે જ્યારે ભારતમાં જન્મ થી મૃત્યુ સુધી નાગરિક ની છે તો પછી આને લોકશાહી કહેવાય કે તાનાશાહી, કે લુકશાહી?? કરપ્શન એટલું બેંકના ડિફોલ્ડરો એટલા આમાં ખેડુત, નોકરીયાત, અને મધ્યમ તથા ગરીબ વર્ગ મરે છે બાકી જુઠું બોલનાર, ધર્મ નાં નામે ચરી ખાનાર આખલા, તથા સરકાર નો સિમ્બોલ મારી વિકાસ ના નામે લુટનારા નો જમાનો છે બાકી બીજા ને તો પાંજરાપોળ જેવું છે પાંજરાપોળ માં આખલા ચરી જાય બીજા નબળા પશુઓ જોતાં રહી જાય એટલે પબ્લિક માં એજ્યુકેશન નથી, ભય એટલો છે, કાયદાનું કે લોકશાહી નું જ્ઞાન નથી, અને એકતા નથી એટલે આ દેશ પર ક્યારેય અંગ્રેજો ક્યારેક મુગલો તો ક્યારેક દેશના જ આખલાઓ ધર્મ ના કે હિન્દુત્વ ના નામે કે વિકાસ ના નામે રાજ કરે છે

  • @KetanJoshi-gb9ds
    @KetanJoshi-gb9dsАй бұрын

    navjivan news aa dipak chowk thi 500miterj bordi gate police chowki che haju biji ...?😊

  • @rajendravyas8635
    @rajendravyas863523 күн бұрын

    Good news

  • @bhkakadiyakakadiyakakadiya4555
    @bhkakadiyakakadiyakakadiya4555Ай бұрын

    A શહેમાં લુખ્ખા જાજાં ભાવનગરનો વિકાસ ક્યારેય નહિ થાય વ્યક્તિ નો વિકાસ જરૂર થશે શહેર નો નહિ

  • @NasirkhanPathan-uq4km
    @NasirkhanPathan-uq4kmАй бұрын

    કુંભાર વાડા. માઢીયા રોડ. 3. ત્રણ. જગ્યા પર.. નારી રોડ. 2. બે. જગ્યા પર. મોતી તળાવ. 2. જગ્યા પર. મીલ ની. ચાલી. 2. બે જગ્યા પર.. કહેતા હોય તો. નામ. પણ. આપુ...

  • @vadherdevayt4554
    @vadherdevayt4554Ай бұрын

    દરેક જીલ્લામાં દરેક તાલુકામાં દરેક ગામમાં લોકદરબાર યોજાવો જોઈએ

  • @goyani8665
    @goyani8665Ай бұрын

    બાપુ નુ શહેર છે ભાઈ ભાવનગર મા દારૂ ના મળે તો બીજે કયા મળે .ભાઈ ગામ બાપુ નુ છે

  • @Superiorclass

    @Superiorclass

    22 күн бұрын

    @@goyani8665 દરબાર દારૂ વગર ન શોભે ?? બાપુ ને મોજે મોજ જ હોય તમારી જેમ અઢળક ધન સંપત્તિ કમાવા માથાકૂટ ? રાત દિવસ કામ કરવું એવુ ક્યાં શાસ્ત્રમાં લખ્યું છે ??

  • @chaudhariyogesh5871
    @chaudhariyogesh5871Ай бұрын

    કવિ.... જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે તિયાં તિયાં ગુજરાત માં દારૂ મડે ....😂

  • @ayazguru1880
    @ayazguru1880Ай бұрын

    Go on Go On Satymev jayte

  • @baldevparmar3197
    @baldevparmar3197Ай бұрын

    Jay.bheem

  • @b.mgadhvi-yg2rb
    @b.mgadhvi-yg2rbАй бұрын

    દારૂ તો બધે આવીજ રીતે વેચાય છે બૂટલેગર બેફામપણે ફરે છે હપ્તા રાજ મા આવૂ થાય છે જામ ખંભાળીયા મા પણ ગામડાં મા પણ વેચાય છે

  • @amitsolanki4130
    @amitsolanki4130Ай бұрын

    Bhai mahuva ma pan dhom dhom daru nu vechan thai chhe

  • @apujoshi6576
    @apujoshi6576Ай бұрын

    Ur right

  • @user-ug3om5sm6k
    @user-ug3om5sm6kАй бұрын

    બોરતળાવ રોડ કુમુદવાડી માલધારી માં દારૂ વેચાય છે ખુલે આમ વેચાય છે

  • @vikrammakvana8327
    @vikrammakvana8327Ай бұрын

    ભાવનગર જિલ્લામાં દારૂ બંધ કરાવે એવા અધિકારી ની જરૂર છે

  • @vijaysinhchudasama7949
    @vijaysinhchudasama7949Ай бұрын

    Darubandhi hatavo Gujarat bachavo.

  • @GujjuBalvant
    @GujjuBalvantАй бұрын

    💰💰💸 પૈસા છે😡 હોઈ તો હાથ લંબાવો એટલે બધું બરોબર થઈ જાય

  • @ambalalpatel6056
    @ambalalpatel6056Ай бұрын

    કોઈ ફેર નહી પડે જેને જે કરવું હોય તે કરે

  • @user-bl9lz7nn2s
    @user-bl9lz7nn2sАй бұрын

    👍👍👍

  • @mehulsavaliya2101
    @mehulsavaliya2101Ай бұрын

    भारत की शाशन व्यवस्था के चार स्तंभ है 1. विधाईका 2. कार्यपालिका 3. न्यायपालिका 4. मीडीया फिर भी कार्यपालिका ने केश लेन देन पर रोक लगाकर जो लोग टैक्स पै करते है उने केश लेने पर रोक लगानेका कानून ला कर इन्कम टैक्स विभाग ने अपना काम जो लोग टैक्स पे करते है ऊन पर डाल कर भारत का सर्वोच्च कानून और देश को आर्थिक कगाल करने की शादीश की है

  • @jvjani9251
    @jvjani9251Ай бұрын

    Good Lok darbar and Good Reporting by you.

  • @Vihaansinh2277
    @Vihaansinh2277Ай бұрын

    Amra gam unchadi ma pan dru mle se talaja unchadi ho

  • @rameshbukoliya8230
    @rameshbukoliya8230Ай бұрын

    ALL GUJARAT MA...AMUL MILK THI VADHATE DARU VECHSY SE .POLICE NI MILI BHAGAT THI...

  • @chiragvala8293
    @chiragvala8293Ай бұрын

    Kaliyabid ma pan home delivery male che bhai badhe male che

  • @LalbhaGohil-su7du
    @LalbhaGohil-su7duАй бұрын

    ભાવનગર શીહોર ખુલેઆમ દારૂ વેસાયસે

  • @patelshirish-xy8of
    @patelshirish-xy8ofАй бұрын

    સબકા સાથ સબ સેવકકા વિકાસ .

  • @rajendrsinhvala
    @rajendrsinhvalaАй бұрын

    પો લીસ નુ નામ છે બાકી રાજકારણ ભાગીદારી , હોય છે પત્રકાર મિડિયા બધા હોય

  • @dhirensolanki9268
    @dhirensolanki9268Ай бұрын

    ❤ એક આઇપીએસ ઓફિસર નાં મત મુજબ બે ક્રાઇમ ક્યારેય બંધ થવાનાં નથી....એક દારૂ બીજુ મર્ડર.....આનો ક્રાઇમ રેટ વધઘટ થશે પણ ૧૦૦% બંધ નહી થાય,નહી થાય, નહીં થાય....❤

  • @goyani8665
    @goyani8665Ай бұрын

    વાણીયા ના સાલે સાક સુધાર વુ હોય તોય હાથ ધરુજે ઈ દારૂ શુ બધં કરાવી શકે

  • @LaxmiGoswami-vv7dn
    @LaxmiGoswami-vv7dnАй бұрын

    Satymev jayte bharat mata ki jay. E v m hataao desh bachao navajivan news very nice news best news saachi baat chhe tusaar bhai basiya very nice bhai good work best story jay bhabani bhajap jabaani

  • @samimfatani8437
    @samimfatani8437Ай бұрын

    Sabbas tusar bhai..aap tamam hakikat bilkul sachi bolo cho..tusar bhai ig ne sp a butlegaro ni maliyo khai che..

  • @ajaysinhgohil4683
    @ajaysinhgohil4683Ай бұрын

    bhavnagar is a best

  • @ashokbhaisolanki4908
    @ashokbhaisolanki4908Ай бұрын

    Saras

  • @chandupatel5746
    @chandupatel5746Ай бұрын

    હપ્તા સિસ્ટમ😊

  • @jaydeepsinhvaghela6240
    @jaydeepsinhvaghela6240Ай бұрын

    😂 😂 😂 😂 😂 😭😭😭😭😭

  • @user-zz7jj8pu1d
    @user-zz7jj8pu1dАй бұрын

    Akho desh. Ni halat kharab che desh kharama che

  • @srustiandsujalgadhavi5696
    @srustiandsujalgadhavi5696Ай бұрын

    Hapta

  • @kevalsuthar8405
    @kevalsuthar8405Ай бұрын

    LAG BHAG ALL GUJARAT MA DARU MALE JJ CHE....

  • @KetanJoshi-gb9ds
    @KetanJoshi-gb9dsАй бұрын

    dipak chowk ma police chowki...?😊 juvo have aage aage hota he kya dipak chowk 30 varsh thi aaj dhandha mate famous che 😊

  • @Alexonwork
    @AlexonworkАй бұрын

    Please don't click bait for views .. I watch all your news but don't click bait it's all about trust issues.. if your thumbnail is correct 💯 trust worthy people Will join too..

  • @yogeshdave395
    @yogeshdave395Ай бұрын

    ગીફ્ટ સીટી ભાવનગર

  • @radadiyanikunj8735
    @radadiyanikunj8735Ай бұрын

    Koy bolata nay daru moto hapto khavo a Gujarat akhana sp sahebo no pelo hak chee

  • @mehulsavaliya2101
    @mehulsavaliya2101Ай бұрын

    Black money supported in Nirmal Shitaraman

  • @chiragvala8293
    @chiragvala8293Ай бұрын

    Gujarat ma badhe daru vechay che

  • @jitendraparmar4753
    @jitendraparmar4753Ай бұрын

    Kaliyabid ma lukkhha giri bv vadhi gai chhe Kuldip chudasma lukkhha ni

  • @gopalbhaihirapara1144
    @gopalbhaihirapara1144Ай бұрын

    😂😂😂😂

  • @ghnshyambhaibodara7687
    @ghnshyambhaibodara7687Ай бұрын

    Hapta aapo vepar karo aa ak sistam chhe gujrat ma

  • @dhruvprajapati2602
    @dhruvprajapati2602Ай бұрын

    😂😂

  • @pareshnakarani-he6uh
    @pareshnakarani-he6uhАй бұрын

    લાખો રૂપિયા ખર્ચી ને પોસ્ટ લીધી તો પછી વસૂલ તો કરવાને

  • @hareshdatta888
    @hareshdatta888Ай бұрын

    Sir.tamari.chenake.janatane.bolavani.himat.aapi.che.janata.bol.che.30..sal.thi.bolta.na.hata

  • @vlogswithjr8182
    @vlogswithjr8182Ай бұрын

    Bhavnagar ma police so hakikat ma koij khof loko ma nathi , roj roj anek gunao , Mara Mari, murder thata rahe che , nathi police nu night patrolling thatu ane sp saheb kaij strict action Leta nathi k su che , a samjatu nathi , koi kadak Adhikari ni bhavnagar ne jarur che

  • @Superiorclass
    @SuperiorclassАй бұрын

    દારૂના કયા કયા પોઇન્ટ છે અને કેટલા કેટલા હપ્તા પોલીસને મળે છે એ આવક કરતા ભાવનગરમાં જીએસટી વિભાગ મહિનાનો 250 કરોડનો હપ્તો મેળવે છે એ વાત સાચી એ તપાસ કરો ??

  • @gadhavibapu..

    @gadhavibapu..

    23 күн бұрын

    Ohoo 250 crore hafto Kone male ? PSI ne mahine ketla na hafta Malta hase bhai please janavjo

  • @Superiorclass

    @Superiorclass

    22 күн бұрын

    @@gadhavibapu.. જીએસટી બોગસ બિલ્ડીંગ નેટવર્ક આશરે એક લાખ કરોડનું છે આજે પણ આપણા માનનીય નેતાઓની મીઠી નજર નીચે સરકારી તંત્ર રહેમ રાહે હપ્તા સિસ્ટમ થી વર્તન કર્યું છે

  • @dilipshah9912
    @dilipshah9912Ай бұрын

    Awaj barobar nathi.check karso.

  • @dabhivipul2323
    @dabhivipul2323Ай бұрын

    Toi Maru Gujarat

  • @ramesbhai4593
    @ramesbhai4593Ай бұрын

    એકે ગામ બાકી છે અને બધા ગામમાં દારૂ વેચાય

  • @bepositivewithchudasama6523
    @bepositivewithchudasama6523Ай бұрын

    @nirliptrai sp તરીકે આવે તો બધાની ફાંટી જશે...👍🤬

  • @langhaJahira
    @langhaJahiraАй бұрын

    વ્હજ વ્હાજખોર,, થી,, લોક,, બહુ,, હેરાન,, છે

  • @pravinbhatt2702
    @pravinbhatt2702Ай бұрын

    ભાઈ ભાવનગર વાળા એ તો અભિમાન થી કહેવું જોઈએ કે ગાંધી ના ગુજરાત ના અમારા ભાવનગર મા પોલીસ ની રહેમ દ્રષ્ટિ થી અમને ખુલ્લેઆમ દારૂ મળી રહે છે ગુજરાત પોલીસ ને ધન્યવાદ જય હિન્દ જય ભારત

  • @user-ey2ne6pi1w
    @user-ey2ne6pi1wАй бұрын

    daru to police station ma pan vechay che ne pivay pan che

  • @user-pu9co1bz7i
    @user-pu9co1bz7iАй бұрын

    Video not proper

  • @user-pu9co1bz7i
    @user-pu9co1bz7iАй бұрын

    Na avya hot to saru nahi darubandhi no dekhado bandh karvvo joie ane hapta khav ni same pagla leva joie

  • @Superiorclass
    @SuperiorclassАй бұрын

    પત્રકારોના હપ્તા હોય છે એવું મેં સાંભળ્યું છે

Келесі