ભારત નું એક માત્ર સુર્યદે નવગ્રહ મહા મંદિર

ભારત નું એક માત્ર સૂર્ય રન્નાદે નવગ્રહ મહા મંદિર જેના દર્શન માત્ર ધન્યતા અનુભવશો #jaymataji
#mojegujarat
#navgrahmandir
#randalmaa
#shanidev
#dwarka
#somnath
#સૂર્યરન્નાદેનવગ્રહમહામંદિર
#suryaamandir
#somnath
#suryrannademandir
#navgrahmadirbagvadar
#suryarannademandirbagvadar
#suryarannadenavgrahtemple
Social Media Links:
You Tube
/ mojegujaratofficial
Facebook
bit.ly/Moje_Gujarat_FB_page
Instagram
bit.ly/Moje_Gujarat_Official
પોરબંદર ની નજીક બગવદર મુકામે સૂર્ય રન્નાદે નવગ્રહ મહા મંદિર આવેલું છે. ભારતનો એકમાત્ર એવું મંદિર જ્યાં ભગવાન સૂર્યનારાયણ અને તેમના પત્ની ભગવતી શ્રી રાંદલ માતાજી નું એક સાથે મંદિર છે. સાથે શનિ સૂર્ય ચંદ્ર મંગળ બૃહસ્પતિ રાહુ કેતુ એમ નવે નવ ગ્રહો ના મંદિર પણ આ પટાંગણમાં આવેલા છે. કહેવાય છે કે માતા કુંતી સાથે પાંડવોએ પણ આ મંદિરે રાતવાસો કરેલો છે. લોકો શ્રદ્ધા અને આસ્થાથી રાંદલ માતાજીના લોટા તેડવા માટે પણ આ મંદિરે આવે છે.

Пікірлер: 6

  • @umeshgondaliya1853
    @umeshgondaliya18532 ай бұрын

    Jai bhagvati Ranade ma

  • @tusharlathiya7818
    @tusharlathiya78182 ай бұрын

    સુરજ દેવળ મા મંદિર છે

  • @dhavaldesai250
    @dhavaldesai2502 ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dhruvpandya1852
    @dhruvpandya18522 ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @JAYPAREKH-cg6nc
    @JAYPAREKH-cg6nc2 ай бұрын

    ❤🙏

  • @alpakheni9537
    @alpakheni95372 ай бұрын

    kya aave che

Келесі