ભાગ કાળીંગા તું ભાગી જાને by Shri Kandas Bapu & Shri Karsan Sagathiya | BhajanVANI

Музыка

#BhajanVANI #santvani #KandasBapu
Follow US: / bhajanvaniofficial
/ bhajanvani
ભાગ કાળીંગા ભાગી જાને, હે તને ગુરુ દેવાંગી મારશે
દેવળ માથે જોને દેવળી, ત્યાં ઘેરા ઘેરા શંખ વાગશે;
ગદા પદમ શંખ ચક્ર લઇને, બાવો કાળીંગાને સંહારશે
ઉત્તર દક્ષિણ ને પૂર્વ પશ્ચિમ, ઉત્તરથી દળ આવશે;
મોટા મોટા મહા યોધ્ધા, હે ઘેરી ઘેરી તને મારશે
ત્રાંબા પિત્તળની હે બાવો ઘાણીયું માંડશે, એમાં લોઢાની લાઠીયું પુરાવશે;
તારી નાડીનાં તેલ કાઢીને, બાવો મશાલોમાં પુરાવશે
ગુરુ દેવાંગીનાં હે જોને પાટ આગળ, ઝળહળ જ્યોતું જલાવશે;
દેવાંગી પ્રતાપે હે "પીર સાદણ" બોલીયા, એ સતયુગ ફરી સ્થાપશે
#BhajanVANI
શ્રી કાનદાસ બાપુ
શ્રી કરશન સાગઠીયા
LIKE | SHARE | COMMENT | SUBSCRIBE
bhag kalinga bhagi jane, guru devangi tane marse

Пікірлер: 25

  • @Siddharth-t6d
    @Siddharth-t6d21 күн бұрын

    દેશી સંતવાણી નો દાદો કરસન સાગઠીયા

  • @sitarambapubapu6809
    @sitarambapubapu68092 жыл бұрын

    જય હો જય હો ઈશ્વર કોટી ના આત્મા કાનદાસ બાપુ ની જય જય જય હો અરૂણભાઇ પંડયા ભાવનગર 🙏🙏🙏

  • @RatanSangar

    @RatanSangar

    10 ай бұрын

    ❤jayhobapu❤

  • @sitarambapubapu6809
    @sitarambapubapu68092 жыл бұрын

    જય હો જય હો નાથનેજાધારી ના વિર કાનદાસ બાપુ દેવ કોટી ના આત્મા ની જય જય જય હો અરૂણભાઇ પંડયા ભાવનગર 🙏🙏🙏

  • @kanuvadhiyari4805
    @kanuvadhiyari48053 жыл бұрын

    🙏🙏🙏🙏ધન્ય છે બાપુ કે,તમારા આખા જીવવને ભજનમાંજ સોંપી દીધું... જય કાંનદાસ 🙏🙏

  • @kirtibhaipurohit9762
    @kirtibhaipurohit97622 жыл бұрын

    Bahu aanand thayo. Bapu na bhajan kayam prabhu smaran karavta rahe chhe. Shabdo ne gujarati ma sub title darshavya ema khub moj padi gayi

  • @manojparmar1216
    @manojparmar1216 Жыл бұрын

    હા બાપા હા ગુરૂ શિષ્ય ની મોજ

  • @mayurkanzariya7248
    @mayurkanzariya724810 ай бұрын

    Ha moj ha

  • @hiteshsolanki3786
    @hiteshsolanki3786 Жыл бұрын

    Jai ho kandas bapu

  • @hiteshsolanki3786
    @hiteshsolanki3786 Жыл бұрын

    With lyrics it's very useful for today's generation and tx for this

  • @karshanbhaijethva59
    @karshanbhaijethva593 жыл бұрын

    Jay Santvani

  • @kapilaboti9735
    @kapilaboti9735 Жыл бұрын

    Karasan sagthia jordar gayu che

  • @tvfilmstageprofetionalacto3473
    @tvfilmstageprofetionalacto34733 жыл бұрын

    Wah kandas bapu wah ksrsan bhai wah pran lal viyas ji moje moj jsy ho parab na pir ni

  • @bhaveshshah686
    @bhaveshshah6863 жыл бұрын

    Jay Ho

  • @karshanbhaijethva59
    @karshanbhaijethva593 жыл бұрын

    Ha Bapu ni moj

  • @user-ut7nw8tp1i
    @user-ut7nw8tp1i3 жыл бұрын

    જય હો સંતવાણી

  • @bhajanvaniofficial

    @bhajanvaniofficial

    3 жыл бұрын

    જય હો

  • @vrajchirag8445
    @vrajchirag84453 жыл бұрын

    Moj moj bhai moj

  • @ranmallodedara9451
    @ranmallodedara94513 жыл бұрын

    🙏Jay Kandas bapa 🙏

  • @kapilaboti9735
    @kapilaboti9735 Жыл бұрын

    Samarthshi sodha bapu pan gayu che jugal ma

  • @bapasitaramsevaamdavadzala9895
    @bapasitaramsevaamdavadzala98953 жыл бұрын

    Jay ho santvani bapu moj Jay ho kandas bapu Jay ho sagthiya bapu

  • @Bharwad.Mansukh.Bhimji.
    @Bharwad.Mansukh.Bhimji.3 ай бұрын

    Jay.Narayan.

  • @arunbhaipandya1945
    @arunbhaipandya1945 Жыл бұрын

    જ્ય જય જય હૉ ઈશ્વર કોટી ના આત્મા કાનદાસ બાપુ ની જય જય જય હૉ અરૂણ ભાઇ‌પંડયા ભાવનગર 🙏🙏🙏

  • @raghuvirsinhzala9255
    @raghuvirsinhzala92553 жыл бұрын

    Jay ho

  • @samatgagaliya9335
    @samatgagaliya93353 жыл бұрын

    Jay Ho

Келесі