ભૂચર મોરી - અહીં ખેલાયું હતું ગુજરાતનાં ઈતિહાસનું સૌથી મોટું ધિંગાણું આજે પણ અહીંની માટી લાલ છે

ભૂચર મોરી - અહીં ખેલાયું હતું ગુજરાતનાં ઈતિહાસનું સૌથી મોટું ધિંગાણું આજે પણ અહીંની માટી લાલ છે
#ભૂચરમોરી
#ધ્રોલ
#ભૂચરમોરીનુંયુદ્ધ
#પાણીપત
#ગુજરાતનોઈતિહાસ
#જામનગરનોઈતિહાસ
#નવાવગરનોઈતિહાસ
#ગુજરાતદર્શન
#ધ્રોલનુંયુદ્ધ
#ભૂચરમોરીઈતિહાસ
#મિર્ઝાઅઝીઝકોકા
#સૌરાષ્ટ્રનીરસધાર
#ઝવેરચંદમેઘાણી
#BHUCHARMORIYUDDHA
#BHUCHARMORI
#BHUCHARMORIBATTLE
#BHUCHARMORIEXPLORE
#BIGGESTFIGHTOGGUJRAT
#PANIPATOFGUJRAT
#BHUCHARMORIHISTORY
#JAMNAGAHISTORY
#NAVANAGARHISTORY
#JAMSATAJI
#JAMAJAJI
#AZADPANCHHI
#AZADGOHILVLOGS
નમસ્કાર મિત્રો ,
આજે મારે તમને દર્શન કરવા લઈ જવાં છે ધ્રોલ ખાતે આવેલ ભૂચર મોરી ના રણમેદાન નાં
દોસ્તો કહેવાય છે કે ગુજરાતનાં ઈતિહાસમાં સૌથી મોટું ધિંગાણું જો કોઈ થયું હોય તો એ હતું ભૂચર મોરીનું ધિંગાણું
તો આવો આપણે આજે એ આખા રણમેદાન નાં દર્શન કરવા માટે જવું છે અને આજેય ત્યાં ઊભેલા ઐતિહાસિક પાળિયાઓના પણ દર્શન કરવા છે
સ્થળ - ભૂચર મોરી યુદ્ધ ક્ષેત્ર ( મૂળ ધ્રોલ )
તા - ધ્રોલ
જિ - જામનગર
- ધન્યવાદ

Пікірлер: 30

  • @jadejamahendresinh1055
    @jadejamahendresinh1055Ай бұрын

    jay HALA MERA MARJI ભદ્રેશ્વર

  • @akgondliya5151
    @akgondliya51512 ай бұрын

    વારંવાર " મારા વ્હાલા😅" દરેક ચિત્ર-દ્રશ્ય ગોળાકાર જ. ઓરીજીનલ રાખો આઝાદભાઈ.

  • @jadejanirmalsinh8540
    @jadejanirmalsinh85402 ай бұрын

    જય સુરાપુરા દાદા બાપુ લાજ રાખજો

  • @sp5524
    @sp5524Ай бұрын

    બાવળા બાજુ લાલ માટી હોય છે ત્યાં કયું યુધ્ધ થયું હશે.?????????

  • @jadejanirmalsinh8540
    @jadejanirmalsinh85402 ай бұрын

    જય માતાજી સુરાપુરા દાદા બાપુ

  • @kachhadiyakishor8920
    @kachhadiyakishor8920Ай бұрын

    Jai Ho ભૂચર મોરી શહીદ બાપ જઈ હો

  • @jadeja218
    @jadeja218Ай бұрын

    Jay surapura dada 🙏🏻🚩

  • @rameshmori1777
    @rameshmori1777Ай бұрын

    જય હો

  • @bharatbarot3282
    @bharatbarot32822 ай бұрын

    Vah azadbhai viro ne as sachi sradhhanjali aapi kvay ho

  • @Radhey5422
    @Radhey54222 ай бұрын

    Tnx you azad bhai best vidios

  • @jadejanirmalsinh8540
    @jadejanirmalsinh85402 ай бұрын

    જય માતાજી આઝાદ ભાઈ

  • @bharatbarot3282
    @bharatbarot32822 ай бұрын

    Haji pan chomaha ma rate Hakka padkara sambhaday Che,kyarek kyarek

  • @sp5524
    @sp5524Ай бұрын

    આ વાતું કલાકાર ના મોઢે સાંભળી સાંભળીને કાન દુઃખી ગયા. નવુ ગોતી લાવો😂😂😂😂😂😂

  • @bharatbarot3282
    @bharatbarot32822 ай бұрын

    Hokara diye had

  • @bharatbarot3282
    @bharatbarot32822 ай бұрын

    Mini haldighati

  • @user-kp4zc6iu6s
    @user-kp4zc6iu6s2 ай бұрын

    Jay hind jay Bharat

  • @matiyajethabhai5929
    @matiyajethabhai59292 ай бұрын

    નાગળો વજીર ખીમલીયા ના હતાં જામનગર નજીક

  • @vinodkchauhan270
    @vinodkchauhan270Ай бұрын

    Pakistan ma che

  • @bharatbarot3282
    @bharatbarot32822 ай бұрын

    Mosalma tare jam ajoji,suni dhingani vat tedi varmal feki ne avo ran may theki ne

  • @sambadparvins8373

    @sambadparvins8373

    2 ай бұрын

    જય સનાતન સત્ય છે હિન્દુ સમાજ ની જય હો ❤

Келесі