Best Ramayan kirtan - જાનકી છે લંકાગઢ નો કાળ રે(લખેલું છે)| Janaki Chhe lankagadhno kaal

Музыка

Welcome to my KZread channel for New Gujarati Bhakti song.
Please Like, share and Subscribe to more updates
Geeta Saar Kirtan:
• ગીતાજી નો સાર
See other Krishna Kirtan Playlist :
• ક્રિષ્ના કીર્તન
See other Ramdevpir kirtan:
• રામાપીરના ભક્તિ ગીત
See other Guru Bhakti Kirtan:
• ગુરુ ભક્તિ
See Other Mahadev's Kirtan:
• શિવજીના કીર્તન
See Other Shree Ram's Kirtan:
• શ્રીરામ ના કીર્તન
તમે પાછા રે વળાવો રે રાજા રાવણ જાનકી
જાનકી છે ગઢ લંકાનો કાળ
તમે પાછા રે વળાવો રે રાજા રાવણ જાનકી
એવું મધરાતે સપનું રે સ્વામીનાથ મુજને આવ્યું
રંડાપો પામે છે મંદોદરી નાર
તમે પાછા રે વળાવો રે રાજા રાવણ જાનકી
એવો એકા એક વાનર રે લંકાગઢમાં આવીયો
લંકાને બાળી કરી છે એને રાખ
તમે પાછા રે વળાવો રે રાજા રાવણ જાનકી
એવા રીંછને વાનરને રે રામે વનમાં ભેગા કર્યા
એવા ભેગા કર્યા છે હનુમાન સુગ્રીવ વીર
તમે પાછા રે વળાવો રે રાજા રાવણ જાનકી
એવા રામને લક્ષ્મણ રે મહાન વીર છે
એના ભેગા છે તારા વિભીષણ વીર રે
તમે પાછા રે વળાવો રે રાજા રાવણ જાનકી
આ સાગર ઉપર સેતુ રે રામે બંધન બાંધીયા
આવી ઉભા લંકાગઢની બાર રે
તમે પાછા રે વળાવો રે રાજા રાવણ જાનકી
ઈંદ્રજિત દીકરો રે રાવણ તારો મરશે
મરશે તારો કુંભકરણ ભાઈ રે
તમે પાછા રે વળાવો રે રાજા રાવણ જાનકી
રામને રાવણ રે રણમાં યુદ્ધે ચડ્યા
કરશે તારા રાક્ષસ કુળનો નાશ રે
તમે પાછા રે વળાવો રે રાજા રાવણ જાનકી
કર રે જોડીને રે મંદોદરી કરે વિનંતી
માંગી લે તું રામચરણમાં વાસ રે
તમે પાછા રે વળાવો રે રાજા રાવણ જાનકી
તમે પાછા રે વળાવો રે રાજા રાવણ જાનકી
જાનકી છે ગઢ લંકાનો કાળ
તમે પાછા રે વળાવો રે રાજા રાવણ જાનકી
#viralsong #સત્સંગ #gujaratikirtan #mahilamandal #raghav #ram #ramkirtan #ભક્તિકીર્તનસંગ્રહ #ramayan #ramanand_sagar #gujaratisong #sitaram #lanka #hanuman #aayodhya #aayodhyarammandir #vanarsena #sitaram #meerabai #krishna #god #govind #gopal

Пікірлер: 71

  • @user-wm9ci9fm7g
    @user-wm9ci9fm7g4 ай бұрын

    જય હો સિતામૈયા કી🙏🌹💐 આ હતી પતિવ્રતા નારી ની શક્તિ કે લંકા અને દસ માથા વાળા રાવણ બન્ને નું પતન કરવાની ક્ષમતા ધરાવતા👌👌 ખૂબ સરસ કિર્તન ગાયું

  • @RasilabenThummar

    @RasilabenThummar

    4 ай бұрын

    જય હો સીતામૈય કી સીતારામ 🙏 તમારી હંમેશની સત્સંગમાં હાજરીને મારા સો સો પ્રણામ ❤️🙏 દીલ થી આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @user-ej5tt7yz2v

    @user-ej5tt7yz2v

    6 күн бұрын

    😮😮

  • @user-gg3kt7iv6n
    @user-gg3kt7iv6n4 ай бұрын

    સરસ ગાવ છો તો તમે લખીને મોકલો ને કિર્તન સરસ છે રસીલા બેન

  • @RasilabenThummar

    @RasilabenThummar

    4 ай бұрын

    જય શ્રી કૃષ્ણ🙏 હા મૂકયું છે દીલ થી આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @PravinabenPatel-xo1bc
    @PravinabenPatel-xo1bc5 күн бұрын

    Very nice Bhajan 👌, Jay Shree Krishna Radhe Radhe Krishna a namah, Namaste 👏 🙏 Jay sita Ramchandra Bhagvan ni Jay ho, 😋

  • @RasilabenThummar

    @RasilabenThummar

    2 күн бұрын

    જય શ્રી કૃષ્ણ સીતારામ 🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે તમારી કમેન્ટ વાંચીને બહુ આનંદ થયો 😊😊🙏

  • @user-ow9gn7zd4s
    @user-ow9gn7zd4s24 күн бұрын

    વાહ રસીલા બેન તમારા ભજન

  • @RasilabenThummar

    @RasilabenThummar

    19 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏🙏

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala65974 ай бұрын

    જય ભોળાનાથ રશીલાબેન ઠુમર સરસ કીર્તન ગાયુ સાંભળી ખુબ આનંદ થાય છે મંદોદરી ગમે તેટલુ કહો પરંતુ રક્ષસોનો ઉધાર રામના હાથે થવાનો હતો તેથી નવ મનાય ખુબખુબ ધન્યવાદ

  • @RasilabenThummar

    @RasilabenThummar

    4 ай бұрын

    જય ભોલેનાથ 🙏🙏 જય શ્રી કૃષ્ણ ભાઈ 🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે ☺️🙏❤️ હા બધું પૂર્વનિર્ધારિત હોય છે એને કોણ ટાળી શકવાનું😊

  • @ilabhalala5175
    @ilabhalala51754 ай бұрын

    Jay shree krishna 🙏🏻🙏🏻

  • @prafullajoshi3404
    @prafullajoshi34044 ай бұрын

    જય માતાજી રસીલાબેન 🙏ભજનમાં પુરા રામાયણ નો સાર આવી ગયો વાહ આજે તો મજા આવી ગઈ તમારા અર્થસભર... ભર્યા ભર્યા ભજન સાંભળીને વાહ 👍ખમ્મા ખમ્મા મારી બેન તમને 🙏🙏🙏આવા જ ભજન પીરસતા રહો.. માઁ સરસ્વતી સદાય તમારી જિહવા પર વાસ કરે એજ પ્રાર્થના... 🙏🙏🙏બેન ભજન લખીને મોકલો તો સારૂ પડે.. એજ વિનંતી 🙏🙏🙏આભાર 🙏🙏🙏

  • @RasilabenThummar

    @RasilabenThummar

    4 ай бұрын

    જય શ્રી કૃષ્ણ અને જય માતાજી પ્રફુલ્લા બેન🙏 બહુ આનંદ થયો તમારી કમેન્ટ વાંચીને☺️ ખૂબ જ સુંદર લખ્યું છે ખરેખર તમે❤️ આટલો જ પ્રેમ હંમેશા આપતા રહેજો🌹🌹 દીલ થી આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏 મુકી દીધુ છે લખીને

  • @kumbhanisonal1863
    @kumbhanisonal18634 ай бұрын

    વાહ ખુબજ સુંદર બેન જય શ્રી રામ

  • @RasilabenThummar

    @RasilabenThummar

    4 ай бұрын

    જય શ્રી કૃષ્ણ સોનલ બેન🙏 તમારી સત્સંગમાં હાજરીને મારા સો સો પ્રણામ ❤️🙏 દીલ થી આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @hiraodedara813
    @hiraodedara8134 ай бұрын

    જય શ્રી રામ

  • @RasilabenThummar

    @RasilabenThummar

    4 ай бұрын

    જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ હીરા બેન🙏 તમારી હંમેશની સત્સંગમાં હાજરીને મારા સો સો પ્રણામ ❤️🙏 દીલ થી આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @dashrathshrigod3666
    @dashrathshrigod36663 ай бұрын

    🙏🙏

  • @RasilabenThummar

    @RasilabenThummar

    3 ай бұрын

    જય શ્રી કૃષ્ણ🙏🙏 હૃદય પૂર્વક આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏🙏🌺

  • @jalarammandal5125
    @jalarammandal51253 ай бұрын

    ખુબ જ સરસ અવાજ સાથે રસીલાબેન તમે ભજન ગાયુ જલારામ મંડળના જય શ્રી કૃષ્ણ 🙏🙏

  • @RasilabenThummar

    @RasilabenThummar

    3 ай бұрын

    જલારામ મંડળના સર્વે સત્સંગી સભ્યોને જય શ્રી કૃષ્ણ 🙏 કિર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 🙏😊

  • @kumbhanisonal1863
    @kumbhanisonal18634 ай бұрын

    👌👌👌👌👌👌❤️

  • @RasilabenThummar

    @RasilabenThummar

    4 ай бұрын

    જય શ્રી કૃષ્ણ સોનલ બેન 🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે ☺️🙏❤️

  • @meenapatel87
    @meenapatel874 ай бұрын

    👌👌👌👌🙏🙏🙏🙏

  • @RasilabenThummar

    @RasilabenThummar

    4 ай бұрын

    જય શ્રી કૃષ્ણ મીના બેન 🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે ☺️🙏❤️

  • @daxachudasama3250
    @daxachudasama32504 ай бұрын

    🎉🎉🎉

  • @RasilabenThummar

    @RasilabenThummar

    4 ай бұрын

    જય શ્રી કૃષ્ણ દક્ષા બેન🙏 દીલ થી આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @hiralbenahirsurat5996
    @hiralbenahirsurat59963 ай бұрын

    જય શ્રી રામ બેન ખુબજ સુંદર ભંજન છે હો સીતારામ

  • @RasilabenThummar

    @RasilabenThummar

    3 ай бұрын

    જય શ્રી કૃષ્ણ અને સીતારામ🙏 કિર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 🙏😊

  • @arunabenmpatel9813
    @arunabenmpatel98134 ай бұрын

    Tomorrow awaaz khubsurat che

  • @RasilabenThummar

    @RasilabenThummar

    4 ай бұрын

    જય શ્રી કૃષ્ણ અરુણા બેન🙏 દીલ થી આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @ilabhalala5175
    @ilabhalala51754 ай бұрын

    👌👌

  • @RasilabenThummar

    @RasilabenThummar

    4 ай бұрын

    જય શ્રી કૃષ્ણ ઇલાબેન 🙏 તમારી હંમેશની સત્સંગમાં હાજરીને મારા સો સો પ્રણામ ❤️🙏 દીલ થી આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @abhaymodhavadiya8847
    @abhaymodhavadiya88474 ай бұрын

    👌👌👌👌

  • @RasilabenThummar

    @RasilabenThummar

    4 ай бұрын

    જય શ્રી કૃષ્ણ અભય ભાઈ🙏 તમારી સત્સંગમાં હાજરીને મારા સો સો પ્રણામ ❤️🙏 દીલ થી આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @KajalPatel-rh4kq
    @KajalPatel-rh4kq4 ай бұрын

    Nice

  • @RasilabenThummar

    @RasilabenThummar

    4 ай бұрын

    જય શ્રી કૃષ્ણ કાજલ બેન 🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે ☺️🙏❤️

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya82343 ай бұрын

    જય શ્રીકૃષ્ણ

  • @RasilabenThummar

    @RasilabenThummar

    3 ай бұрын

    જય શ્રી કૃષ્ણ🙏 કિર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 😊🙏

  • @rekhabenamrutia2265
    @rekhabenamrutia22654 ай бұрын

    🎉 મસ્ત ગીત તમે ગીત ગાઓ છો તમારો અવાજ અને તમારા ગીત શબ્દ બહુ સરસ છે તો ❤

  • @RasilabenThummar

    @RasilabenThummar

    4 ай бұрын

    જય શ્રી કૃષ્ણ રેખા બેન🙏 તમારી સત્સંગમાં હાજરીને મારા સો સો પ્રણામ ❤️🙏 દીલ થી આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @KiranbaDabhi-bz3fm
    @KiranbaDabhi-bz3fm3 ай бұрын

    જય શ્રી કૃષ્ણ ખૂબ સરસ

  • @RasilabenThummar

    @RasilabenThummar

    3 ай бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🙏 કિર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 😊🙏

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal4 ай бұрын

    Jay shree Krishna didi 🎉🎉🎉

  • @RasilabenThummar

    @RasilabenThummar

    4 ай бұрын

    જય શ્રી કૃષ્ણ સર્વે મંડળ ને🙏 દીલ થી આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @KiranbaDabhi-bz3fm
    @KiranbaDabhi-bz3fm3 ай бұрын

    રામ બનીજાવ શ્યામ બનીજાવ આજ મારૂ આઞણુ પાવન કરીજાવ કિતન મોકલો

  • @RasilabenThummar

    @RasilabenThummar

    3 ай бұрын

    જય શ્રી કૃષ્ણ કિરણ બેન🙏🙏 કિર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 🤗🙏 હા જરૂર થી મૂકીશું

  • @vasantlimbad761
    @vasantlimbad7613 ай бұрын

    સરસ ભજન છે

  • @RasilabenThummar

    @RasilabenThummar

    3 ай бұрын

    જય શ્રી કૃષ્ણ🙏🙏 હૃદય પૂર્વક આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏🙏🌺

  • @jayshreeprajapati7686
    @jayshreeprajapati76863 ай бұрын

    સરસ કીર્તન છે👌 બેન👍 🙏🙏🌹🌹🌹🌹🌹

  • @RasilabenThummar

    @RasilabenThummar

    3 ай бұрын

    જય શ્રી કૃષ્ણ જયશ્રી બેન 🙏 કિર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 🙏😊

  • @lataparmar9573
    @lataparmar95734 ай бұрын

    Aa Bhajan lakhi ne muko

  • @RasilabenThummar

    @RasilabenThummar

    4 ай бұрын

    જય શ્રી કૃષ્ણ લતા બેન 🙏 દીલ થી આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @RasilabenThummar

    @RasilabenThummar

    4 ай бұрын

    મુકી દીધુ છે

  • @KiranbaDabhi-bz3fm
    @KiranbaDabhi-bz3fm3 ай бұрын

    રૂ આઞણુ પાવન કરી જાવ કિતન

  • @rekhabenvaghasia9036
    @rekhabenvaghasia90362 ай бұрын

    તમારા કિર્તન ખૂબ જ સરસ હોય છે અને તમારો રાગ પણ ખૂબ સુંદર છે હુ રોજ તમારા કિર્તન સતસંગ મા ગાવછુ અમારા ગામડે રાત્રે નવ વાગે રોજ મંદિરમાં સતસંગ થાય છે 🙏

  • @RasilabenThummar

    @RasilabenThummar

    2 ай бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏 બહુ આનંદ થયો તમારી કમેન્ટ વાંચીને હરિગુણ ગાતા રહો એવી શુભકામના

  • @mahekvyas8761
    @mahekvyas87614 ай бұрын

    Lakhi ne muko plzz

  • @RasilabenThummar

    @RasilabenThummar

    4 ай бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏 તમારી હંમેશની સત્સંગમાં હાજરીને મારા સો સો પ્રણામ ❤️🙏 મુકી દીધુ છે દીલ થી આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @suryabazala9915
    @suryabazala99153 ай бұрын

    Srs❤❤❤

  • @RasilabenThummar

    @RasilabenThummar

    2 ай бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @user-bk5lm1gt8x
    @user-bk5lm1gt8x4 ай бұрын

    Bhavna thumbar🎉🎉saras

  • @RasilabenThummar

    @RasilabenThummar

    4 ай бұрын

    જય શ્રી કૃષ્ણ દીદી 🙏 દીલ થી આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @vimlabenpatel2145
    @vimlabenpatel21453 ай бұрын

    Lachine moklo plij

  • @RasilabenThummar

    @RasilabenThummar

    3 ай бұрын

    જય શ્રી કૃષ્ણ દીદી 🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🤗🙏 લખેલું છે દીદી description માં

  • @vimlabenpatel2145
    @vimlabenpatel21453 ай бұрын

    Lachine moklo

  • @alpabenrojivadiya5086
    @alpabenrojivadiya50862 ай бұрын

    Very good 😂

  • @RasilabenThummar

    @RasilabenThummar

    2 ай бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @chandrikakapuriya2921
    @chandrikakapuriya29213 ай бұрын

    Saras

  • @RasilabenThummar

    @RasilabenThummar

    2 ай бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

Келесі