Best Of Shahbuddin Rathod | સાહિત્ય મને ગમે છે | Ahmedabad National Book Fair 2024

Ойын-сауық

Best Of Shahbuddin Rathod | સાહિત્ય મને ગમે છે | Ahmedabad National Book Fair 2024
નમસ્તે મિત્રો ... વર્તમાન સમયના દોડધામભર્યા જીવનમાં નિર્દોષ અને સરળ હાસ્ય માનવીને જીવંત રાખે છે અને આ ચેનલ નિર્દોષ અને સરળ હાસ્યને સમર્પિત છે Shahabuddin Rathod was born on 9 December 1937 at Thangadh (now in Surendranagar district, Gujarat, India). He was born and raised in a Gujarati Muslim family. He was a teacher from 1958 to 1971 and a school principal from 1971 to 1996. In addition to a good knowledge about his Islamic background and faith, he has also learned about Sanskrit language and Hinduism. His humour books include Mare Kya Lakhavu Hatu?, Hasata-Hasavata, Anmol Atithya, Sajjan Mitrona Sangathe, Dukhi Thavani Kala, Show Must Go On, Lakh Rupiayani Vaat, Devu To Marad Kare, Maro Gadhedo Dekhay Chhe?, Hasyano Varghodo, Darpan Juth Na Bole. He had written 10 books in Gujarati and one in Hindi. Jagdish Trivedi has edited four more books from his worksThe television comedy series Papad Pol - Shahabuddin Rathod Ki Rangeen Duniya is based on his work.
#Gujarati #AhmedabadNationalBookfair #ahemdabad #bookfair #shahbuddinrathod #શાહબુદ્દીન_રાઠોડ

Пікірлер: 41

  • @vishalparmar6376
    @vishalparmar63763 ай бұрын

    સાહેબ ના નામ ને કોઈપણ પ્રકાર ના સંબોધન ની જરૂર નથી સાહેબ ભારત વર્ષ ના હાસ્ય ઇતિહાસ નું એક સંબોધન રૂપ છે વંદન સાહેબ ને 🙇🏼🙏🏼

  • @Japanvyas
    @JapanvyasАй бұрын

    જીવન માં સાંભળેલા સૌથી સારા માં સારા હાસ્ય કલાકાર... ડૉ. વસંત પરીખ દાદા ના ત્યાં મળેલા... 🙏

  • @nimishaprajapati6818
    @nimishaprajapati68185 ай бұрын

    I am listening shahbudin sir everyday on repeat because you are just great personality and experienced person for me. You keeps me alive and positive for the life.... Amazing sir .....❤ I am also reading your books regularly.... just mind blowing. Long live sir....long live

  • @shahbuddinrathodofficial6272

    @shahbuddinrathodofficial6272

    5 ай бұрын

    So nice of you🙏

  • @malabhaisagathiya9809
    @malabhaisagathiya98096 ай бұрын

    તુમ જીઓ હજારો સાલ નમસ્તે સાહેબ વિદેશ ના પ્રવાસ ના અનુભવો હજી વધારે વણૅવો એવી નમ્ર વિનંતી

  • @nileshmistry6406

    @nileshmistry6406

    4 ай бұрын

    નડિયાદ સંતરામ મંદિર નો ઇતિહાસ, સાહેબ વર્ણવો

  • @ajayrathod17
    @ajayrathod173 ай бұрын

    We "my grandfather, my father and me " were used to watch you in Gammat Gulal program. Can't find any words to express my feelings for you Sir...

  • @rajeshthakkar5063
    @rajeshthakkar50636 ай бұрын

    હળવી શૈલી માં ખુબજ સુંદર રજૂઆત

  • @kureshisajid8250
    @kureshisajid82506 ай бұрын

    તમને મળવુ છે સમય આપજો

  • @ukani5269
    @ukani52692 ай бұрын

    Wahhhaaah great ❤❤

  • @gkmir
    @gkmir6 ай бұрын

    એકદમ અલગ મિજાજમાં... જમાવટ .... આ મુકામ બહુ ઓછાને હાંસિલ થાય છે.. જય હો 🙏🙏

  • @fulbhaikotadiya7635

    @fulbhaikotadiya7635

    5 ай бұрын

    ઇન્દુલાલ ગાંધી ની રચના ભાણી રજુઆત કરો એવી વિનંતિ

  • @hareshgjethva8555
    @hareshgjethva85556 ай бұрын

    Because of Shahbuddin saheb i have refined my language

  • @ashoksadhu918
    @ashoksadhu9186 ай бұрын

    જય હો

  • @mahendrasinhjadav9632
    @mahendrasinhjadav96324 ай бұрын

    Very Nice Sir ji

  • @shahbuddinrathodofficial6272

    @shahbuddinrathodofficial6272

    4 ай бұрын

    🙏

  • @mahendrasinhjadav9632

    @mahendrasinhjadav9632

    2 ай бұрын

    આપના તમામ પુસ્તકો વાંચ્યા . જેણે ભરપૂર હસાવ્યો..પણ..સજ્જન મિત્રોના સંગાથે..હસવા સાથે ભરપૂર રડાવ્યો..સાહેબ જી..

  • @dineshbrahmbhatt3709
    @dineshbrahmbhatt37096 ай бұрын

    વાહ

  • @shobhnajoshi4761
    @shobhnajoshi47615 ай бұрын

    Vah saheb

  • @shobhnajoshi4761
    @shobhnajoshi47614 ай бұрын

    Vah

  • @nareshmakwana5756
    @nareshmakwana5756Ай бұрын

    Vandan saheb

  • @hbt253
    @hbt2536 ай бұрын

    Jay Shree Ram.

  • @dipakthakkar3409
    @dipakthakkar34095 ай бұрын

    સરસ મનોરંજન. આભાર.

  • @shahbuddinrathodofficial6272

    @shahbuddinrathodofficial6272

    5 ай бұрын

    🙏

  • @hareshgjethva8555
    @hareshgjethva85556 ай бұрын

    Best presentation with best thoughts

  • @ankitparikh306
    @ankitparikh3066 ай бұрын

    Always great 🙏

  • @jitendrakaya8808
    @jitendrakaya88082 ай бұрын

    Rathod saheb hasavi ne khoon kari shake chhe. ❤

  • @jaigurudev.3906
    @jaigurudev.39066 ай бұрын

    👌💐

  • @hareshgjethva8555
    @hareshgjethva85556 ай бұрын

    Salute to shahbuddin

  • @ashoktalpada082
    @ashoktalpada0826 ай бұрын

    ❤❤❤❤

  • @nareshmakwana5756
    @nareshmakwana5756Ай бұрын

    Jay ho

  • @dalsukhmalvaniya3459
    @dalsukhmalvaniya34596 ай бұрын

    Super

  • @dhrukumarjoshi3511
    @dhrukumarjoshi35116 ай бұрын

    Nice

  • @rajuporiya5498
    @rajuporiya54986 ай бұрын

    પ્રોગ્રમ અમદાવાદઃ માં હતો અને મને જાણ ન હતી....અફસોસ....ખબર હોત તો ચોક્કસ હું જોવા જાત

  • @skumar-G1
    @skumar-G16 ай бұрын

    ❤😅❤

  • @truptikumarjain6736
    @truptikumarjain67365 ай бұрын

    साहित्य =सही+अर्थ

  • @dilipbhaibhunatar8748
    @dilipbhaibhunatar8748Ай бұрын

    નવો joke Lavo

  • @anilparmarhimmatlal6549
    @anilparmarhimmatlal65496 ай бұрын

    NITSHE: Magar rote rote, hasi aa gai hai, khayalo me aa ke, woh jab muskrat... woh jab yaad aaye, bahot yaad aaye.😢

Келесі