Best Dharamshala near girnar | Budget Rooms in junagadh |

Hi
Welcome to My KZread Channel GUJARATI GYAAN.
About This Video :
Best Dharamshala near girnar | Budget Rooms in junagadh |
for brand promotion : cpareshdipak@gmail.com
follow me on :
facebook - / pdc3110
instagram- / gujarat_travel_food
my second channel / @imparesh31

Пікірлер: 244

  • @jeevmaurya2727
    @jeevmaurya2727 Жыл бұрын

    આ બધા ફકત સારી સારી વાતો કરે છે કઈ રૂમ આપતા નથી હું જુનિયર ક્લાર્ક ની પરીક્ષા જૂનાગઢ આપીને આવ્યો ત્યાં મને નાં પાડી કે રૂમ ખાલી નથી અને મારી નજર સામે મહારાષ્ટ્ર પાસિંગ ફોર વ્હીલ ના 5 -6 વ્યક્તિ ને, ગુજરાત ની 2-3 ફોર વ્હીલ ને રૂમ આપ્યા આ બધા આશ્રમ વાળા ફકત દેખાડો કરે છે બક્વાસ

  • @_majnu2262

    @_majnu2262

    Жыл бұрын

    Yes Dear Brother Feku Chhe Ekdum 🥲 Aane Bharose Koi Na Rejo 🥰 Aa Bhav Vadharo Kari De Chhee

  • @nileshrathod9380

    @nileshrathod9380

    8 ай бұрын

    Yes bro you are very right when very honest answer 👌🙏

  • @sureshkumaranantray7814

    @sureshkumaranantray7814

    8 ай бұрын

    ભાઇ મને પણ આ લોકો નો ખરાબ અનુભવ થયો છે આ લોકો સાવ ખોટીના છે

  • @user-lb9lx9zs5b

    @user-lb9lx9zs5b

    3 ай бұрын

    Gunada raj se

  • @rakeshpanchal3344
    @rakeshpanchal3344 Жыл бұрын

    ખૂબ જ સરસ અને અદ્ભુત છે ભાઈ આ રહેવા માટે ની સુવિધા 👌👍 કેમકે ભવનાથ મહાદેવ અને ગિરનાર ની તળેટી પાસે જ આવેલી ધર્મશાળા છે 👍 ખૂબ જ વ્યાજબી ભાવે ભાવિકો માટે સુંદર વ્યવસ્થા છે 👍

  • @rameshbhai6172

    @rameshbhai6172

    Жыл бұрын

    Khubsarsbhaimanavsevaaejparbhusevaaabharnatjatnavadanahotyabholenathahoychhaejaigirnaree

  • @odhavjipal7191

    @odhavjipal7191

    Жыл бұрын

    Khub saras .Jarur tya aavish....

  • @nikhilrathod501
    @nikhilrathod501 Жыл бұрын

    સાહેબ રૂમ તો સારા જ છે પણ સ્ટાફ નો વેહવાર bov j ખરાબ છે મારે 3 થી 4 vakt અનુભવ થયો છે. જાણે આપડે ગરજ પડતી હોય એ રીતે વર્તન કરે છે.. એટલે એ સુધારા ની ખુબ જ જરૂર છે

  • @sashankbabariya1003

    @sashankbabariya1003

    Жыл бұрын

    Sachi vat bhai 150 vala room to 6e j nai em j Javab aapi dey etle compulsory 350 vala j leva pade ne ema b 1000 deposit ne room upr thi batave nai e Alag

  • @nikhilrathod501

    @nikhilrathod501

    Жыл бұрын

    @@sashankbabariya1003 Sachi vat bhai

  • @aditiparakh8652

    @aditiparakh8652

    8 ай бұрын

    આ વિડિયો જોઈ ને અમે ગયા, આ કોમેંટ પણ જોઈ તી અનુભવ લઈ લીધો... ખરાબ બિહેવિયર નો

  • @sureshkumaranantray7814

    @sureshkumaranantray7814

    8 ай бұрын

    તમારી વાત બિલકુલ સાચી છે મને પણ આ લોકો નો ખરાબ અનુભવ થયો છે

  • @tusharp399

    @tusharp399

    4 ай бұрын

    @@sashankbabariya1003do we hv to pay ₹1000 deposit😮

  • @pravinbhaivaishnav9843
    @pravinbhaivaishnav9843 Жыл бұрын

    ખુબ સરસ માહિતી બદલ ધન્યવાદ પરેશભાઈ આ છે અમારી ગીરનું ગૌરવ જય જય ગરવી ગુજરાત 🙏🏻

  • @sandeepchauhan8141
    @sandeepchauhan81415 күн бұрын

    હું પણ 2 દીવસ રોકાયો હતો. બહુ સરસ રૂમ છે. જય સનાતન ધર્મ 🙏🙏

  • @MiteshPatel-py5bl
    @MiteshPatel-py5bl Жыл бұрын

    ખૂબ સરસ માહિતી બદલ ધન્યવાદ ભાઈ શ્રી। 🙏 જય ગિરનાર 🙏

  • @makwananilesh5652
    @makwananilesh5652 Жыл бұрын

    👍Khub saras video se bhai👍 Jay jay girnari 🙏🏻🙏🏻🙏🏻

  • @hetaltandel2003
    @hetaltandel20035 ай бұрын

    પરિકમા વખતે રૂમ મળવી મુશ્કેલ છે. હુ એક વાર ગયો હતો ત્યારે 150 વાળી રૂમ બતાવી ન હતી મોધી રૂમ આપી હતી.

  • @manojthakor3379
    @manojthakor3379 Жыл бұрын

    Khub saras....aava j video banavta raho....👍🏻

  • @himatbhaiparmar3692
    @himatbhaiparmar36925 ай бұрын

    પરેશભાઈને ખુબ સરસ માહિતી બદલ ધન્યવાદ

  • @jalaramkrupa562
    @jalaramkrupa562 Жыл бұрын

    ☺बहुत बेहतरीन 👌 ☺વાહ સરસ રસપ્રદ મદદરૂપ માહિતી વિડીયો છે. આભાર👌👍🙏

  • @vinitpatel7073
    @vinitpatel7073 Жыл бұрын

    ખુબ સરસ માહિતી અને વિડિયો 👌👌👍

  • @valmikchauhan2053
    @valmikchauhan2053 Жыл бұрын

    ખુબ સરસ રૂમો દેખાડી ભાઈ જય હો ગિરનારી

  • @bimalthadeshwar7309
    @bimalthadeshwar7309 Жыл бұрын

    Khub I saras vidio chhe aape j mahiti aapi chhe aa dharma shala ni bahuj sari chhe. Revamp mate ni.

  • @ShivBhaktindiaJNT.1475
    @ShivBhaktindiaJNT.1475 Жыл бұрын

    Saras video chhe Bhai.Thank you.

  • @punitofficialshrikrishnabh3785
    @punitofficialshrikrishnabh3785 Жыл бұрын

    ખુબ સરસ જય શ્રી કૃષ્ણ

  • @vasrammanyavasrammanya4838
    @vasrammanyavasrammanya4838 Жыл бұрын

    સાહેબ ખુબ ખુબ અભિનંદન આવી જાગૃતતા લાવ તારો ધન્યવાદ મારા ભાઈ

  • @khushiskitchen4652

    @khushiskitchen4652

    Жыл бұрын

    kzread.info/dash/bejne/mmGZkqSpmZuaYbA.html

  • @ashokodedara3386
    @ashokodedara3386 Жыл бұрын

    Bov saras video bhai❤️❤️❤️🙏

  • @hirenjethva6817
    @hirenjethva6817 Жыл бұрын

    ખુબ સરસ 👏🏻 જય શ્રી રામ 🚩🚩

  • @devanshidesai631
    @devanshidesai631 Жыл бұрын

    Waah khub saras

  • @rameshvanpariya4926
    @rameshvanpariya4926 Жыл бұрын

    Khub saras che 👍🇮🇳☕🙏

  • @vinitpatel7073
    @vinitpatel7073 Жыл бұрын

    બઘી વ્યવસ્થા ખુબ સારી છે સનાતન ધર્મની આવી વ્યવસ્થા નો સહુએ સદ‌ઉપયોગ કરવો જોઈએ ખોટા હોટલ ના ખર્ચા નકરવા જોઈએ વધારે સારી રીતે સુખી હોય અને ખર્ચી શકતા હોવ તો ધર્માદા માટે વાપરો..🙏🙏🙏

  • @bhailal70
    @bhailal70 Жыл бұрын

    ખૂબ સરસ જય શ્રીરામ.

  • @legaladvicebyhemashukla
    @legaladvicebyhemashukla9 ай бұрын

    E ધર્મશાળા નથી, હોટલ છે પરિક્રમા અને શિવરાત્રિ ma ફરજિયાત package ape છે trusti અને આ મેનેજર પણ????

  • @umabensharma3599
    @umabensharma3599 Жыл бұрын

    ખુબ સરસ જગ્યા છે

  • @haribhaiprajapari2671
    @haribhaiprajapari2671 Жыл бұрын

    જય સનાતન ધર્મ કી જય હો

  • @kishorkubavat1545
    @kishorkubavat1545 Жыл бұрын

    ખુબ સરસ, જયસીયારામ 🙏

  • @maheshpanthi1738
    @maheshpanthi1738 Жыл бұрын

    Best vlog.thanks

  • @bhajan1111
    @bhajan1111 Жыл бұрын

    ખૂબ સરસ

  • @pramodraval5615
    @pramodraval5615 Жыл бұрын

    ROOM NI TAME VAT KARO 6O PAN LOBI MA PAN SUVA NATHI DETA AA MARO 15 VARAS NO ANUBHAV 6E

  • @sharadgujarati8488
    @sharadgujarati8488 Жыл бұрын

    Namaste. Super

  • @pankajbariya9436
    @pankajbariya9436 Жыл бұрын

    Girnar ma Dharamshala joi ne maza aavi gay Vlog joi ne maza aavi gay

  • @prajapatisanjay3861
    @prajapatisanjay386110 ай бұрын

    વાહ ભાઈ સરસ જાણકારી આપી

  • @aakashparekh2862
    @aakashparekh28629 ай бұрын

    Bhai shahab me is jagah par ja chuka hoon mujhe waha room nahi diya gaya tha me hindu hoon mere pass id bhi tha phir bhi mujhe room nahi diya gaya kyunki me akela tha mere sare doaht nikal gaye the mujhe girnar jana tha to ek raat ke liye mujhe aaram karna tha par mujhe mana kar diya gaya tha

  • @railfriends4236
    @railfriends4236 Жыл бұрын

    Best information 🥳🥳🥳

  • @chavdakeshubhai9430
    @chavdakeshubhai9430 Жыл бұрын

    ખુબ સરસ વેવસતાછે

  • @shitall.p.954
    @shitall.p.954 Жыл бұрын

    બોવ જ મસ્ત જગ્યા પન છે ભાવ પન બોવ સરસ છે

  • @milanpanara5668
    @milanpanara56687 ай бұрын

    Parikrama na time par dharamshala ma jav room leva to kahaber padse keva javab ape che Dekahy evu hotu nathi

  • @himatbhaiparmar3692

    @himatbhaiparmar3692

    5 ай бұрын

    ok

  • @rupangraval2045
    @rupangraval2045 Жыл бұрын

    Very good explain

  • @moradiyadharmik3120
    @moradiyadharmik3120 Жыл бұрын

    ખુબ જ સરસ ભાઈ આ ધર્મશાળા માં એક મોટો હોલ છે તેમા અમારી શાળાનો પ્રવાસ દરમિયાન અમે અહીં રોકાયા હતા...........

  • @unbiasedhuman1659
    @unbiasedhuman1659 Жыл бұрын

    THANK YOU VERY MUCH FOR INFORMATION

  • @shaileshkumargohel
    @shaileshkumargohel Жыл бұрын

    તૈયાર જમવાનું મળશે?

  • @-Hiteshgx4dp
    @-Hiteshgx4dp Жыл бұрын

    ખુબ સરસ

  • @yogeshparmar8651
    @yogeshparmar8651 Жыл бұрын

    Super mahe te aapiye

  • @dineshdantani6376
    @dineshdantani6376 Жыл бұрын

    જય ગીરનારી

  • @gautambharwad436
    @gautambharwad436 Жыл бұрын

    Aa Dharamshala ma ame prathmik shala mathi pravash ma gaya hata tyare rokaya hata bahuj maja aavi hati a vaat ne aaje trees varas thay gaya hakikat ma aa dhramsala na darasan thay che tyare nanpan taju thai jaay che jay garva girnar jay dattratrey bhagvan

  • @prabhuramsuthar9265
    @prabhuramsuthar9265 Жыл бұрын

    Jay Shree Gurudev

  • @ramchauhan1616
    @ramchauhan1616 Жыл бұрын

    👏👏👏👏

  • @productiondb777
    @productiondb7778 ай бұрын

    Very good service Jay girnari

  • @amritakaur549
    @amritakaur549 Жыл бұрын

    👌👌👍

  • @jenishbhikadiya7159
    @jenishbhikadiya7159 Жыл бұрын

    First comment

  • @trivedilataben6705
    @trivedilataben67059 ай бұрын

    આ તમામ રૂમના ભાડા તમે બતાવ્યા પ્રમાણે સાવ ખોટા છે વડીલ.અને પ્રરીકમા માં તો આ ૩૦૦ વાળી રૂમના ભાડા ૧૨૦૦ થી ૧૫૦૦ લેવાય છે સાહેબ.

  • @nileshrathod9380

    @nileshrathod9380

    8 ай бұрын

    Right 👍🙏👌

  • @anandlakhani9692

    @anandlakhani9692

    16 күн бұрын

    રૂમ તો આપે છે પણ મફત આપતા હોય એવો વ્યવહાર કરે છે તમારી સાથે તમે કોઈપણ સરકારી કચેરીમાં ગયા હો અને એવો અનુભવ થાય તમને આ જગ્યાએ 😂😂😂

  • @dakshsunil4171
    @dakshsunil4171 Жыл бұрын

    જય હિન્દુ રાષ્ટ્ર 🚩🙏🪔

  • @jihitorganic151
    @jihitorganic151 Жыл бұрын

    ખુબ જ સરસ માહિતી...

  • @BhalalaBharat-ed7uo

    @BhalalaBharat-ed7uo

    Жыл бұрын

    Khub saras phon no nathi

  • @narendrapatel5803
    @narendrapatel5803 Жыл бұрын

    માહિતી ખુબ સરસ

  • @jigneshmodi4979
    @jigneshmodi4979 Жыл бұрын

    Pareshbhai Bahu sarus vidio banayo good

  • @pravinseju5787
    @pravinseju5787 Жыл бұрын

    ખૂબ સારું

  • @dhruvpatel5841
    @dhruvpatel5841 Жыл бұрын

    Haa bhai khub j saras jagya che hu pn ahiya j rokayo hato

  • @manojahir1020
    @manojahir1020 Жыл бұрын

    Gud

  • @umeshmali5737
    @umeshmali57373 ай бұрын

    Nice. Dharmsala

  • @patilshankar3759
    @patilshankar3759 Жыл бұрын

    👌👌👌👌👌👍

  • @dasharathbhaipatel6158
    @dasharathbhaipatel61584 ай бұрын

    Thanks

  • @bambhaniyanilesh2780
    @bambhaniyanilesh2780 Жыл бұрын

    Tya 150 vala room che j nay 150 vala room tame magso to tamne kese k e pravish ma je chokrayo aave ana mate chhe

  • @lalitakothari5278
    @lalitakothari527810 ай бұрын

    बढी या है🎉🎉

  • @maheshsondrva1594
    @maheshsondrva1594 Жыл бұрын

    Hu jaroor aavia Jay girnari

  • @nileshpandya4444
    @nileshpandya4444 Жыл бұрын

    ધર્મશાળા મા રૂમ બુક કરવા મોબાઈલ નંબર મલશે?

  • @Vinod-zinzuwadiya
    @Vinod-zinzuwadiya Жыл бұрын

    ખરેખર વ્યાજબી ભાવે છે આ રૂમ 🙏🙏

  • @haritsinhgohil5112
    @haritsinhgohil51127 ай бұрын

    Good

  • @VishalParmar-nj5gw
    @VishalParmar-nj5gw Жыл бұрын

    ખુબસરસવીદીયૌબતાઅવૌઆભાર

  • @jayeshsukhadia7209
    @jayeshsukhadia7209 Жыл бұрын

    Jay Girnar... Ghanu saru kamkaj bha.....

  • @ajitsolanki617
    @ajitsolanki617 Жыл бұрын

    Bhavnath ma ghani badhi dharma shala chhe 600 ma pan 11 Jana rokai sake shernath bapu ne tya prashad no labh male

  • @jituvadgama378

    @jituvadgama378

    4 ай бұрын

    Nbrmlse

  • @keyurbhaikumbhani0211
    @keyurbhaikumbhani0211 Жыл бұрын

    સારી જાણકારી આપી પંડ્યા સાહેબ

  • @pratapraval1330
    @pratapraval1330 Жыл бұрын

    ભાઇ ખુબશરસ દવારીકા નો બ્લોક બનાવો

  • @hiteshsharma1567
    @hiteshsharma15678 ай бұрын

    Sari information Sari dharamsala chhe

  • @Mahi00771
    @Mahi0077111 ай бұрын

    Content kai rite karvo?? Advance booking mate

  • @girijaparikh3435
    @girijaparikh34352 ай бұрын

    Baki badhu sastu, vyajbi che. Thnks.

  • @aditiparakh8652
    @aditiparakh86528 ай бұрын

    2 bed room non ac room ma garam pani available chhe?

  • @hardik191
    @hardik19110 ай бұрын

    Lo bolo kevu kevay amna hu aj dharam sala ma rokayo chhu pan bhai room ni halat boj kharab mali mane, cleaning to washroom ni jaray nathi ne 330 bhadu lidhu. Chalo tobi bhadu sastu chhe but suvidha haju thodi hovi joye jem k Safsafai, room nu lock bajumathi bhade lavanu😅. Chalo Jay mataji

  • @bambhaniyanilesh2780
    @bambhaniyanilesh2780 Жыл бұрын

    Ane aa video ma je bhai tyana trusty chhe te video maj saru bole chhe real ma to amj key chhe k managar sathe vat karo

  • @bhanubenraithatha4860
    @bhanubenraithatha486010 ай бұрын

    સારી સસ્તી સુવિધા

  • @solankisanjay8915
    @solankisanjay8915 Жыл бұрын

    Ok

  • @vanrajsinghzala2513
    @vanrajsinghzala2513 Жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kamleshpatel673
    @kamleshpatel6737 ай бұрын

    ચાલશે ફાવશે ભાવશે અને ગમશે તે જ આ દુનિયામાં ચાલશે

  • @maheshpanthi1738
    @maheshpanthi1738 Жыл бұрын

    Booking kevi rite kari sakiye.

  • @suryakiran1325
    @suryakiran1325 Жыл бұрын

    Maximum ketla diwas mate lai shakay? Matlab k koi student k upasak 1 - 2 month mate reva mage to mali shake?

  • @ajitsolanki617

    @ajitsolanki617

    Жыл бұрын

    Student room Mali Jay

  • @girishbhai5238
    @girishbhai5238 Жыл бұрын

    Varsho juni se ame gya divshe rokaya hata 50 vash thaya thare rokava no charaj n hoto

  • @jayitasengupta3220
    @jayitasengupta32209 ай бұрын

    Can we book online?

  • @BOSSGUJARATI
    @BOSSGUJARATI Жыл бұрын

    2:33. આ રૂમ માં અમે બધા મિત્રો ગયા હોય છ સાત સૂઈ જઈએ પથારી કરીને

  • @hemantshah3218
    @hemantshah3218 Жыл бұрын

    Jay girnari

  • @saritabhosale4908
    @saritabhosale4908 Жыл бұрын

    How to book online?

  • @bhavikdarji8919
    @bhavikdarji89193 ай бұрын

    Bus mate nu parking mle???

  • @Rameshvlogs2806
    @Rameshvlogs2806 Жыл бұрын

    Darek ne male ke khali soni samaj ne j male ,karanke parikrma vakhte nathi aapta room

  • @dhanrajrathod60
    @dhanrajrathod60 Жыл бұрын

    Jain Passenger Aloud

  • @rasik3062
    @rasik3062 Жыл бұрын

    સીન્ગલ માણસ નૅ પણ રુમ મળી સકસૅ જણાવ સૉ

  • @devendrasindhal2992
    @devendrasindhal29927 ай бұрын

    Tiya koi room aapta nhi hu pan gyo hto 500 ane 600 rs ma room mde che

  • @pinalvankar3007
    @pinalvankar30075 ай бұрын

    Jativad chale che girnar dharmsala ma

  • @modimitesh3743
    @modimitesh37438 ай бұрын

    Jay shree Ram

  • @bambhaniyanilesh2780
    @bambhaniyanilesh2780 Жыл бұрын

    Tethi bhaio aa jgya par jata pahela puri tapas karjo

  • @lalitakothari5278
    @lalitakothari527810 ай бұрын

    हम गए थे,,, शादी थी,,,, 😢😢🎉🎉

  • @designerjk3662
    @designerjk36623 ай бұрын

    Bhai aa khotu 6e Je ac Vada room 300 kye 6e ana 600 lye 6e aa Loko. Ane normal room na without AC 300/-

Келесі