બનાસકાંઠા : દલિત સૈનિકના વરઘોડા પર પથ્થરમારો થયો તેમની આપવીતી

પાલનપુરનુ સરીપડા ગામ, જ્યાં દલિત વરરાજાના વરઘોડા પર પથ્થરમારો થયો હતો. ભારતીય આર્મીમાં ફરજ બજાવતા દલિત વરરાજા આકાશ કોઇતિયા પાસેથી તલવાર પણ ઝૂંટવી લેવામાં આવી હતી.
મહત્ત્વની વાત એ છે કે આ વરઘોડોને પોલીસની સુરક્ષા મળી હતી. પોલીસની હાજરી હોવા છતાં પણ દલિતો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો..
ગરીબ પરિવારમાંથી આવતા આકાશ કોઇતિયાનો પરિવાર મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેમના માતાપિતાના મૃત્યુ બાદ તેઓ કાકાના ઘરે મોટા થયા છે. જે બાદ તેઓ ભારતીય આર્મીમાં જોડાયા.
તેમના કાકા ખેમાભાઈનું કહેવું છે કે તેમના ઘરમાં આ પ્રથમ પ્રસંગ હતો તો તેની રંગેચંગે ઉજવણી કરવાની હતી. એ માટે ગામમાં તેમણે વરઘોડો કાઢવાનું નક્કી કર્યું.
બીબીસી આ વર્ષે પહેલી વખત 'બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર' ઍવૉર્ડનું આયોજન કરી રહ્યું છે. જેની માટે નૉમિનેટ કરાયેલાં મહિલા ખેલાડીઓનાં નામો પણ જાહેર કરી દેવાયાં છે. તમારાં મનપંસદ સ્પૉર્ટ્સવુમનને જિતાડવા માટે લિંક પર ક્લિક કરી વોટ કરો.
www.bbc.com/gujarati/resource...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
Helo : BBC News ગુજરાતી
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 373

  • @ronakchaudhary4643
    @ronakchaudhary46434 жыл бұрын

    હુ ચૌધરી સમાજ માંથી આવું છું પણ આ ઘટના થી મને બહુ જ દુઃખ થાય છે કેમકે આ કંઈ માત્ર દલીત નથી પણ એ અમારો જવાન છે. આ રીતે આપણે મહાસત્તા નહી બનીસકીએ આવું જે લોકો કરે છે ત્યારે ત્યારે મહાન એવા બાબા સાહેબ ખરેખર યાદ આવે. Miss you baba saheb 😭😭😭😭😭

  • @jaybharat4686

    @jaybharat4686

    Жыл бұрын

    Right 👍

  • @bharats7127
    @bharats71274 жыл бұрын

    ભાઈ આપણને વરગોડો ન કાઢવા દે તો હાથી ઉપર જાન કાઢવી

  • @dearenglish7595

    @dearenglish7595

    4 жыл бұрын

    Wahh

  • @kasammajothi1529

    @kasammajothi1529

    4 жыл бұрын

    😅😂

  • @rkkrishna601
    @rkkrishna6014 жыл бұрын

    ભાઈ વરઘોડો પોતાના ખર્ચે કરે તો બીજા ને શું તકલીફ છે??

  • @mahipatahir4444
    @mahipatahir44444 жыл бұрын

    એલા ભાઇ અમારા ગામમા દલીતછે અમેતો તેને કોય દિવસ ઉસનીછ નથી રાખતા

  • @nirmalgamit3281

    @nirmalgamit3281

    4 жыл бұрын

    તો સારુ કહેવાય.......

  • @ansuyabenv3089

    @ansuyabenv3089

    4 жыл бұрын

    To saru keya

  • @vipulsagathiya8778

    @vipulsagathiya8778

    4 жыл бұрын

    ભાઈ બધા તમારી જેવું વિચારે તો સુવર્ણ ભારત નું નિર્માણ થઈ જાય પણ અમુક લુખ્ખા એમની મના પેટ માં પણ સરખા ના રહ્યા હોય એ બાર કેમ સરખા રે

  • @ramjibhaidungariya3108

    @ramjibhaidungariya3108

    4 жыл бұрын

    ये बेचारे ब्राह्मणवाद के शिकार है भाई।

  • @Manish_Chudasama

    @Manish_Chudasama

    4 жыл бұрын

    એસ એસટી ઓબીસી માંથી ઓબીસી ના હક અને અધિકાર માટે ભારત ના ઇતિહાસ મા સૌથી વધુ સંઘર્ષ માત્ર બાબા સાહેબ આંબેકડરે કર્યું છે અને પોતાના કાયદા મંત્રી ના પદ પરથી રાજીનામું આપ્યું છે પણ અત્યારે સૌથી વધુ આભડછેડ પણ આ ઓબીસી ના જ કેટલાક લોકો કરે છે......

  • @dasuzuberzuber4720
    @dasuzuberzuber47204 жыл бұрын

    હજુ તો ગલી એ ગલી એ ગુંડા પેદા કરશે હિન્દુ ને મુસલમાન થી જુદા પાડશે પછી હિન્દુ મા સવર્ણો તથા અન્ય પછી સવર્ણો મા ભાગ દલીતો માં પણ આવું જીન્ના ના દેશ માં થયું શીયા-સુન્ની જુઓ પાછળ રહી ગયા. પુછો કે આને તમો 'હિન્દુ હિત કી બાત કરેગા' કહેવાય? ભાઈ આ બધું છોડો બધા જ એક બીજાના ભાઈ બની ને રહો આ અલગ અલગ સંસ્કૃતિ/ધર્મ નો દેશ છે. એજ એની શોભા છે.બંધારણ પણ આવુ કહે છે કોઈ ધર્મ ખોટો ખરાબ નથી દરેક ધર્મ એ પોતાના અનુયાયી ઓને સંભાળી ને દેશહિત ની વાત કરવી જોઈએ. કોઈ ઉંચું નથી તેવીજ રીતે કોઈ નીચું નથી. બધાજ હરીના જન 'હરીજન' ગાંધી ના ગુજરાત ને ગાંડી નુ ના બનવા દેવાઈ. આ લખવા પાછળ કોઈ ના પ્રતિ નફરત નથી છતાં કોમેન્ટ ના જવાબમાં અપશબ્દો વાંચવા ઈચ્છુક છું આપનો ઝુબેર દસુ જંબુસર જી ભરૂચ થી

  • @ronakchaudhary4643

    @ronakchaudhary4643

    4 жыл бұрын

    100% સાચી વાત છે પણ આના માટે આપણી બધી જ પાટ્રીઓ જવાબદાર છે નહિ કે પછી ભાજપ કે કોંગ્રેસ એના માટે જનજાગૃતિ જ એકમાત્ર ઉપાય છે આપને જ સરકાર ને રોજગારી ઇકોનોમી એજ્યુકેશન જેવા મુદ્દાઓ લઇને સરકાર પાસે જવું જોઈએ. બધા જ ધર્મ એટલે ભારત જે દેશ માં એક ધર્મ નુ રાજ હોય યે કદાપી આગળ ના આવી શકે.

  • @dasuzuberzuber4720

    @dasuzuberzuber4720

    4 жыл бұрын

    @@ronakchaudhary4643 હું તમારી વાત ને સમર્થન આપું છું કે બધીજ પાર્ટીઓ જવાબદાર પરંતુ કોઈ એવું યુનિયન સંગઠન બને જે બધા ધર્મ ના લોકોને નજીક લાવે.દુરી ઘણી વધી ગઈ છે રોનકકુમાર જી પહેલાં હિન્દુ મુસલમાનો મા આટલી વધારે ખાય ન હતી. આપણા મોટા વડીલ લોકો એકબીજા ના ઘરે આવતા હતા ચા પાણી જમવાનું જમતાં ઉધાર સુધાર આપતા શાદી મા બોલાવતા..... પણ હવે તો બધું જ બંધ..... આવો અમારા ઘરે.. અમારા દુખ માં તમે તમારા દુખ મા અમે સાથે રહિએ. શું લઈ જવાનું છે અહીં થી ... અમારી ભૂલ સુધારી એ તમારા ધર્મ ને ચુસ્ત પણે માનો માણો... કોઈ ધર્મ ખોટું નથી સીખવતો.. જુગાર,દારુ,વ્યભિચાર,જુઠ,ક્યો ધર્મ છૂટ આપે છે. અમારામાં પણ ભટકેલા છે. એમના લીધે છેટા રહીશું તો એકજ દેશ માં બે ભાગમાં વહેંચાઈ જઈશું. અમે હજમાં મક્કા મદીના ગયા ત્યાં હિન્દી ઓની વધારે ઈજ્જત કરે છે કે તમે અલગ અલગ ધર્મ ના લોકો સાથે રહો છો કેવું લાગે છે? અમે જવાબ માં કહેતા કે અહીયાં કરતા અમારે ત્યાં વધારે સારૂ લાગે છે તો તે ખુશ થઇ ને અમારા કપાળ ઉપર ચુમ્બન કરતાં ખરેખર હિન્દુ ભાઈઓ સારા છે. મને તમારી ઉપર ગર્વ છે ઝુબેર દસુ જંબુસર જી ભરૂચ

  • @ronakchaudhary4643

    @ronakchaudhary4643

    4 жыл бұрын

    @@dasuzuberzuber4720 સાચી વાત છે પહેલા એમ કહેતા કે વડીલો અશિક્ષિત હતા પણ સાચી રીતે તો એજ શિક્ષિત હતા. આ જે ધર્મ માટે લડે છે એમને કદાપી ધર્મ નું પુસ્તક વાંચ્યું પણ નથી એવું ગણા બધા કવિઓ કહી ગયા. અને તમારા મારા જેવા જે સમજું અને ભણેલા છે કે જેમને બંધારણ વાંચું છે એમને અત્યારે તો દેશદ્રોહી સાબિત કરી દેવામાં આવે છે. 🤝

  • @dasuzuberzuber4720

    @dasuzuberzuber4720

    4 жыл бұрын

    @@ronakchaudhary4643 ખુબ ખુબ આભાર આપણા વિચારો સરા છે તો આગળ પણ સારું થશે. ફરી થી તમારા સારા પ્રત્યુત્તર નો ઋણી રહીશ આપનો ઝુબેર

  • @abdulsharifshaikh
    @abdulsharifshaikh4 жыл бұрын

    We with you brother. You're our soldier we respect and love you

  • @vipulsagathiya8778
    @vipulsagathiya87784 жыл бұрын

    આવા પથ્થર મારો કરવા વાળા ને સરે આમ ભડાકે દય દેવા જોઈએ .......

  • @jmbaraiya6006
    @jmbaraiya60064 жыл бұрын

    આ ખોટું કહેવાય અમે દલિત ભાઈઓ સાથે છીએ

  • @dhawalprajapati3705
    @dhawalprajapati37054 жыл бұрын

    ગામની પોલીસ ને મારા તરફથી સેલ્યુટ છે. કેમ કે આજ ના યુગ માં આવી કામકાજ કરે એવી પોલીસ મળવી એટલે સૌભાગ્ય ની વાત છે.

  • @SuperJayveer
    @SuperJayveer4 жыл бұрын

    યોગ્ય તપાસ કરીને આ પરિવારને ઉચિત ન્યાય આપો. આર્મીમાં હોય કે સામાન્ય માણસ હોય દરેકને વરઘોડો કાઢવાનો અધિકાર છે. કર્મના આધારે માણસ ઉંચો કે નીચો હોઈ શકે પરંતુ સમગ્ર જાતિ નહીં.

  • @gujjufan106

    @gujjufan106

    4 жыл бұрын

    સાચી વાત ભાઈ પણ આવા અસામાજિક તત્વોનની ગાડ મા ભડાકા કરવા જોઇએ તો જ આ સાલાઓ સુધરે

  • @justfuntv5503

    @justfuntv5503

    4 жыл бұрын

    Wahh bapu wahh dil jiti lidhu kari ne asli darbar jevi vat 🙏🙏 Jay mataji

  • @bhurabhaichauhan6192

    @bhurabhaichauhan6192

    4 жыл бұрын

    हा भाई आ स्लोक भागवत गीता मा छे मानस कर्म थी महान छे

  • @jigneshvaghela2714

    @jigneshvaghela2714

    3 жыл бұрын

    Vaah bapu vaah

  • @jaybharat4686

    @jaybharat4686

    Жыл бұрын

    સાચી વાત છે બાપુ ધન છે તમારી વિચાર ધારા ને 🙏🏻🚩

  • @loveheartsong1351
    @loveheartsong13514 жыл бұрын

    દૈશ આઝાદ થયા ના 70 વરષે પણ તયા ના તયા રયા આપણે ભાઈ માનસીકતા સુધારો દલીતો પણ આપણા દૈશ મહતવ ના અંગ છૈ

  • @parvsantnoom1019
    @parvsantnoom10194 жыл бұрын

    Vijaybhai, Army ma to Che j pan e ek PARA COMMANDO pan Che. And aa banva mate koli o e pan 100 janam leva pade...

  • @morli8015
    @morli80154 жыл бұрын

    Patel ke thakor kyar thi Kshatriya thai gay???

  • @ramjibhaidungariya3108

    @ramjibhaidungariya3108

    4 жыл бұрын

    मनुवाद के मानसिक गुलाम भाई।दूसरा कुछ नहीं

  • @yashraaznishant

    @yashraaznishant

    4 жыл бұрын

    Ha right 😂😂😂😂

  • @morli8015
    @morli80154 жыл бұрын

    Thakor ni rajashai kya hati. Koli 6e rajput nathi kai. 😂.

  • @vijaydesai4709

    @vijaydesai4709

    4 жыл бұрын

    Are badha sarkha che , as per article 15 of indian Constitution

  • @parbatthakor7250

    @parbatthakor7250

    3 жыл бұрын

    A dofa

  • @narenparmar8724
    @narenparmar87244 жыл бұрын

    Aarmy ma 6 to pn atlu Sahan karvu pade 6 kya sudhi aavu rite jativad rehse

  • @1554jai
    @1554jai4 жыл бұрын

    લોકો ની માનસિકતા હજી નહી સુધરતી.....લુખ્ખાઓ ને મારવા જોઈએ...દરેક ને અધિકાર છે પોતાની મરજીથી જીવવાનો..

  • @vijaydesai4709
    @vijaydesai47094 жыл бұрын

    ખૂબ જ નીંદનીય વાત છે , શરમ આવી જોઈએ 21 મી સદી માં પણ આવી નિમ્ન માનસિકતા ધરાવતા લોકો ને , સખ્ત કાર્યવાહી થવી જોઈએ

  • @narenparmar8724
    @narenparmar87244 жыл бұрын

    Kem bhai dalit manas nathi varghodo Kem na nikali sake unch niche kya sudhi karya karso

  • @ParbatKhatana
    @ParbatKhatana19 күн бұрын

    1oooo Salam se vararaja ne mara desha no hiralo Jay javan

  • @Dhirajfoodvlog
    @Dhirajfoodvlog4 жыл бұрын

    Bhai army ma che aene to ijjat karo jo ae pan naa thatu hoy to tame bharat desh na nagrik kehva layak nathi..

  • @kalpeshmeriya124
    @kalpeshmeriya1244 жыл бұрын

    jay bhim....im with you...

  • @pulkitchauhan3169
    @pulkitchauhan31694 жыл бұрын

    I am support to you

  • @GJRJsarkar
    @GJRJsarkar4 жыл бұрын

    Mne to garv thay 6 ki.. Me dakshin gujrat ma paida thayo chhu jya jatiwad no nam nisan nthi 😘

  • @rajeshparmar6000

    @rajeshparmar6000

    4 жыл бұрын

    દક્ષિણ ગુજરાત મા નથી બાકી બધે છે

  • @sarfaraz1

    @sarfaraz1

    4 жыл бұрын

    Tya MAHARAJ SAYAJIRAVE EDUCATION MA BAHU KAM KARYU ETLE

  • @nirmalgamit3281

    @nirmalgamit3281

    4 жыл бұрын

    સાચી વાત..... અને એવું કરવા ગયા તો ખબર પડે.... શું હાલત થાય

  • @GJRJsarkar

    @GJRJsarkar

    4 жыл бұрын

    હા પણ આ જાત જ ખરાબ 6 એમા થોડાઘણા લોકો સુધરી ગયા 6 અને બાકીનાઓ ને હજુ સુઘી આ વહેમ 6 કે.. *..અમે રાજા 6 અને અમારો હજુ સુદી રાજ 6😁😂ને બીજી કોઈ નીચી જાત ના લોકો ની ઓકાત નથી અમારા સામે

  • @sarfaraz1

    @sarfaraz1

    4 жыл бұрын

    @@GJRJsarkar 😂😂 Rajkot ma haji raja gadi le che potana man ne shanti mate hamna news joyu hoy kadach

  • @pro_pratik-FF.
    @pro_pratik-FF.4 жыл бұрын

    Foji bhai Tmara upr Amne Gourav che. Jay Hind ki Sena. DiL pe mt Lena mere bhai Pura Hindustan Aapke Sath he. Jay Mataji.

  • @ramjibhaidungariya3108

    @ramjibhaidungariya3108

    4 жыл бұрын

    ऐसी सोच मनुवाद की देन है भाई।वर्ना ऐसे लोगों पर देश द्रोह का ही केश होना चाहिए।

  • @pravinmakwana8367

    @pravinmakwana8367

    4 жыл бұрын

    @@ramjibhaidungariya3108 sahi kaha dost. Patthar fenkne wali jati ka me hu . Lekin me bhi kahta hu ki in gaddaro par desh droh ka kanun lagao.

  • @bhargavvankar6902
    @bhargavvankar69024 жыл бұрын

    આવું ના ચાલે .અમે પણ હિન્દૂ છે..હિન્દૂ હોવા છતાં..કેટલું અપમાન સહન કરવું પડે છે..પછી હિન્દૂ એકતા ની વાતો કરો છો.. વ્યથા સમજો તો ખબર પડે .

  • @chiragrathod8000

    @chiragrathod8000

    4 жыл бұрын

    Bhai e jene bhi kriyu te babate hu mafi magu su.🙏🙏 Bhai hu Radhanpur thii su Bhai Radhanpur ma ramseva samiti trf thii Valmiki samaj na samuh lagn rakhavama aave se tema aame khud tya jai ne smst bhai ne jamadiye siye teone madad kriye siye. Jo tamane sachu na lage to koi bhi Radhanpur ma Valmiki samaj vada bhai ne pusva nu bhai WhatsApp nmbr 9879186888 maro nmbr se hu mara dost no nmbr aapis tene pusi levanu bhai.

  • @devthakor3788

    @devthakor3788

    4 жыл бұрын

    ભાઈ જે થયું તે બહુ ખોટું થયું આપણે હિન્દુ ધર્મમાં કોઈ ઉચ્ચ કે કોઈ નિચુ નથી

  • @zarinapathan2228
    @zarinapathan22284 жыл бұрын

    Border Par desh ni Raksha karnaar j potana gaam ma asurakshit chhe.

  • @Imranshaikh-jr9xj
    @Imranshaikh-jr9xj4 жыл бұрын

    Gatisheel Gujarat

  • @ajitkathi2436
    @ajitkathi24363 жыл бұрын

    Hu. Kathi. Darbar.su.dalit.ni.sathe.su.aapde.hindu.savi.aa.hindu.dhram.ni.upar.anyay.thyo.se.koina.bapnu.gujrat.nthi.manavta.ane.manav.adhikar.aek.dhram.se.lukhinav.desh.mate.ladvanu.thase.tyare.may.kanglina.thyjayse.jay.hind.jay.rajputana.jay.kathiyavad

  • @navinrathod49
    @navinrathod494 жыл бұрын

    Barabari Na kri Ske A Aavo Patharmaro kre...

  • @mukeshbharwad7242
    @mukeshbharwad72424 жыл бұрын

    Why we not boycott this type of village???

  • @ramjibhaidungariya3108

    @ramjibhaidungariya3108

    4 жыл бұрын

    How many boycott. we all are suffering from manuvadi thinking.

  • @mrajaykumar99
    @mrajaykumar994 жыл бұрын

    આવું ના હોવું જોઈએ કોઈ અમર નથી રેવાના એક દિવસ બધા જવાના જ છે.

  • @kenp8050
    @kenp80504 жыл бұрын

    Hinduism needs to tackle brahmanism ! Also India needs reinstate noise pollution laws.

  • @bhamarajibhamaraji2348
    @bhamarajibhamaraji23484 жыл бұрын

    હારીજન છે કે રાજપૂત કે રાજાને ખબર પડી એવા સમયે થઈ સેવા આપી છે

  • @BHAVESH_Q
    @BHAVESH_Q4 жыл бұрын

    This discrimination will destroy india 😔

  • @shaileshpatel3058
    @shaileshpatel30584 жыл бұрын

    bhai o hu ek patel no dikro chu pan aje 1 vat kav ke bhai dalit hoy ke koi pan jati na manas hoy aene darek haq che pan aa vastu ma rajkarn jagdava mange che atle ama total rajkarn che

  • @parthvyas2872
    @parthvyas28724 жыл бұрын

    OBC SC ST ekta vada kya Gaya..??? Joi lo pela kon roke 6 pa6i naam aapvu have.. Aa ekta khali anamat mate potanu vajud batavu Hoi tyare j yad aave 6..?? Baki kam puru atle 6uta..

  • @jaygirnari4034

    @jaygirnari4034

    4 жыл бұрын

    100% right vyasbhai

  • @ramjibhaidungariya3108

    @ramjibhaidungariya3108

    4 жыл бұрын

    સાચી વાત સાહેબ.પણ તમે ગળ થૂથિ માંજ sc st obc ને આવુ શીખવાડી દીધું છે😊.

  • @yasheshmak
    @yasheshmak4 жыл бұрын

    Apda desh ni salamati mate jaan aapi denar Army nu b aa halat che desh ma saheb. Dalit to pachi aave. Apdo desh barbaad thai chukyo che ema koi shanka nathi ane mane bau afsos thai che k me aava haramkhor desh ma janam lidho. Hu badhani maafi magu chu k hu ek bhartiya chu ane mane bhartiya hova par sharam che.

  • @sarfaraz1

    @sarfaraz1

    4 жыл бұрын

    BHAI Bharat jevo desh kyay nathi pan amuk apni vividhta ma ekta todi rahya che

  • @yasheshmak

    @yasheshmak

    4 жыл бұрын

    Sarfaraz sachu kidhu. Bharat jevo desh kya j nathi 😂😂

  • @Imranshaikh-jr9xj

    @Imranshaikh-jr9xj

    4 жыл бұрын

    Ekdum sachu yash bhai

  • @sarfaraz1

    @sarfaraz1

    4 жыл бұрын

    @@yasheshmak pan bhagla pado ne Raj karo avu che angrejo jevu . Etle to desh pasal che bija desh ma kyay jati vad nathi

  • @kamleshbariya5714
    @kamleshbariya57144 жыл бұрын

    Aa javan 6e e bayla o ne keva mangu 6u .. tamare atlo j vat marvo 6e to bayla na pet na o jata raho ne border par... Mard na dikrao hoy to....ghodi tamara bap ni jagir nathi

  • @kantilalloncha3215
    @kantilalloncha32154 жыл бұрын

    એગોડીરોકવારાએકયાથીજનમલીધોછેઊચીજાતીનાબનીનેબેઠાછેમાણસ,માણસનીરીતેજનમલેછે,તોકેમઉચીજાતી,jaisavidhan

  • @sunilshrimali7949
    @sunilshrimali79494 жыл бұрын

    જીગ્નેશ મેવાણી ક્યાં ગયો..?

  • @spssps8346
    @spssps83464 жыл бұрын

    Jay bhim jay savidhan

  • @rafiquethara997
    @rafiquethara9974 жыл бұрын

    Khubaj sha

  • @jethawajayshriba3035
    @jethawajayshriba30354 жыл бұрын

    We all r indians

  • @jigsmesariya
    @jigsmesariya4 жыл бұрын

    હું હિન્દૂ હોવા છતાં હિન્દૂ નથી...એનો ગર્વ છે મને

  • @vaghelabharat-hp6wv

    @vaghelabharat-hp6wv

    4 ай бұрын

    👍🙏યસ

  • @rafiqsultan8092
    @rafiqsultan80924 жыл бұрын

    Amara baap dada o e islam dharm angikaar karyo aaje ame tamaam ek samaan che koi bhed bhav nathi mane garv che ke hu India Muslim chu ek hi saf (line) me khade hogae mehmudo ayaz na koi banda raha naa koi banda nawaz

  • @KalashnikovCult

    @KalashnikovCult

    4 жыл бұрын

    Pasmanda kon chhe ? Ehmni jode shu thayi rahyu chhe ehni khabar chhe tahmne?

  • @malekasif9407
    @malekasif94074 жыл бұрын

    Vargodo kadvo koi guno nathi yar loko potani mashikta badle ane badane potani jindagi jivano hak che

  • @SavyaGo
    @SavyaGo4 жыл бұрын

    Padhe likhe gawar h.. Mai aisi mansikta Ka bharishkar krta Hu

  • @SohelKhan-ie4lm
    @SohelKhan-ie4lm4 жыл бұрын

    ઉચ નીચ ભણેલા લોકો ના કરી શકે... આ કામ અભણ અને જાહિલ માણસ જ કરી શકે .

  • @rvakil4810
    @rvakil48104 жыл бұрын

    Shame on u public ....government....think shame on u

  • @jigneshahir7266
    @jigneshahir72664 жыл бұрын

    Haju aave vichar dhrave che aej loko mansil pachat che

  • @bhanushalijethabhai4539
    @bhanushalijethabhai45394 жыл бұрын

    બહુજ ખોટી વાત કહેવાય... સરહદ પર રક્ષણ કરનાર જવાન ની પોતાનાજ ગામ માં આ હાલત???

  • @ansuyabenv3089
    @ansuyabenv30894 жыл бұрын

    Savran na dikra viman mathi jnme 6 aklmthina to sdehe j svrg ma jav to sacha

  • @ansuyabenv3089
    @ansuyabenv30894 жыл бұрын

    Aama j bhart gulam kryu Tu pchha gulam thaso baylayo

  • @ajaychauhan4644
    @ajaychauhan46444 жыл бұрын

    Je loko hindu samaj ma faat paadva maange te jo koi pan hoy tene sakht saja thavi joiye. Biji vaat je chodu oonchi jaati na naame aapnaj bhai bhanduo na sukh dukh ma saath no aapi shakta hoy te jaanvar hoi shake pan sacho darbar to na hoy.

  • @manjulaben5296
    @manjulaben52964 жыл бұрын

    Saram karo

  • @keshavmakwana8821
    @keshavmakwana88214 жыл бұрын

    Ela bhai tari pase talvar hti to ek be ne dhoki devihati. Sarkar a badhu band kravo nahiter bharat ma varg vigrha tha ta var nahi lage. Ava cases ma dalit police ne j protection ma muko. Jethi dalito ne protection male.

  • @ramjibhaidungariya3108

    @ramjibhaidungariya3108

    4 жыл бұрын

    આવા બુદ્ધિ વગર નાં કારણે વર્ગ વિગ્રહ ન થાય એટ્લે તલવાર ન ચલાવે ,બાકી ઍને તલવાર કે બંદુક ચલાવવી એતો એને ટ્રેનિંગ માંજ શીખવાડ્યું હોય એટ્લે ઍક જવાન માટે એ ડાબા હાથ નું ખેલ છે.પણ આ ગધેડા સમજે તો ને.જવાન સમજદાર છે

  • @keshavmakwana8821

    @keshavmakwana8821

    4 жыл бұрын

    @@ramjibhaidungariya3108 bharat ni border per motni same jajumi apni rksa kerta potana j gam na dalit ne nahi parantu ek foji jwannne jo a swarn samaj man n ap to hoy to bija loko ni shu dasha karta hse. Gnati vad ketlo se? Gam loko e Atleast army na jwan ne to sanmaan apvutu.

  • @jethawajayshriba3035
    @jethawajayshriba30354 жыл бұрын

    Atleast army ni to respect karay ne..bhay ame tamari sathe chhe..tame he kairu e barabar chhe.koi uchhu nichhu nthi..

  • @jethawajayshriba3035
    @jethawajayshriba30354 жыл бұрын

    Aavu sav no hoy..

  • @chiragbuval1179
    @chiragbuval11793 жыл бұрын

    Army no Jawan real hero 6,asali survir to ej kevay je desh mate ladi rhyo 6,sc,st,obc badhane haq 6 godi par besvano Jay hind

  • @gujjubhai7333
    @gujjubhai73334 жыл бұрын

    Ato amaru Gam nu 6e

  • @ramjibhaidungariya3108

    @ramjibhaidungariya3108

    4 жыл бұрын

    તો ડૂબી મરો.તમારા મા એટલી હિમ્મત ન્હોતી કે આવા lukhao ને સીધા કરી શકો.આખા ગામ મા કોઈ રાષ્ટ્ર વાદી કે માનવતા વાદી ન નીકળ્યા

  • @mrajaykumar99

    @mrajaykumar99

    4 жыл бұрын

    સલામ તમને

  • @vipuldabhi4234
    @vipuldabhi42344 жыл бұрын

    Let us see the government's position, only Bhashan or Action.! !!

  • @raginic3656
    @raginic36564 жыл бұрын

    Ghoda par besvu e ghodo ne vandho nathi no nfft mans su problem che😂 uchi jati vala ghoda par besvu che to hve besva do tme hathi par beso amey hathi pachd kutra bhsiys kare....jay Bhim..amuk Navri prja jati vad maj pdiya revana ky kam dhandho lagto nthi.....

  • @SR-sn9up
    @SR-sn9up4 жыл бұрын

    They come in group to beat a person, how much Dalit have courage n daring!.

  • @dignesh2060
    @dignesh20604 жыл бұрын

    Militri lavo Ane salone jaherma maro

  • @Ritik2020.
    @Ritik2020.4 жыл бұрын

    BJP ne vote aapo

  • @jaygirnari4034

    @jaygirnari4034

    4 жыл бұрын

    Chokkas........ sure

  • @pkpk-no1hv
    @pkpk-no1hv4 жыл бұрын

    Hu to kahu chu dharm badli devo pade ane muslim dharm apnavi levo pade

  • @ajitsinhvaghela7924
    @ajitsinhvaghela79244 жыл бұрын

    Hu Rajput chhu pan ghodi par besvathi problem su chhe.. 👍Manas karm thi mahan hoy jati thi nahi..

  • @ajitkathi2436

    @ajitkathi2436

    3 жыл бұрын

    Aavuto. Bhai. Rajputo.na.raj.ma.notu

  • @m.k.rathod3519
    @m.k.rathod35194 жыл бұрын

    A BILKUL GALAT hai HAMARE GANV ME DALITO KA VAGHODA NIKAL NE PAR HARSIT HOTE HE SABAKA HAK HE MOJ KARO BHAI HAM BHARAT VASI HE

  • @jaymahakalkali3892
    @jaymahakalkali38924 жыл бұрын

    Hu Patel chu ne banash kathani aakhoti vat aavu na hovu joeye badhano adhikar che.

  • @yogeshvankar419
    @yogeshvankar4194 жыл бұрын

    Bhai Amry ma 6e ne etle bali aa loko ni....halka salao

  • @Deep008
    @Deep0084 жыл бұрын

    Darek ghatna ma Thakor loko j asamajik karya kare che. Khara Dalit to aavi mansikta vada kehvay

  • @journey9318
    @journey93184 жыл бұрын

    OSHO Sachu Bolya K, Gadheda counting karvanu A Gujarat thi Chalu karse.

  • @thakurgaming7682
    @thakurgaming76824 жыл бұрын

    Jawaan jyare sarhad par hoy chhe tyare te fakt tena hari janono bachav nahi pura hindustanioni seva karechhe...dubi maro uch nich varao.

  • @piyushvaghela6987
    @piyushvaghela69874 жыл бұрын

    Be su yaar lakhotao ni machodi nakhay... Jthi biji vakhat name j na ley

  • @urvish4855
    @urvish48554 жыл бұрын

    Amne garv che ke aa amar bhai inidan army ma che ane koi general valae nathi karyu aa.ek thakor samaj na lokoe patthar marya che..

  • @pravinsolanki6662
    @pravinsolanki66624 жыл бұрын

    Mara bachpan thij dhana mitro dalit chhe jyare ame school ma bhanta tyare ame Sathe bethi ne nasto karata ane tena share hu jamto mane mara dalit mitro par garv Che me koy divash pan mara mitro Sathe bedbhav Nathi karyo jyare aa news joy tayare mane thayu ke aa kevi mansikta chhe aavi j rite chalyu rehshe to aapno Desh koi divash aagal nahi aave are bhai dalit pan manasj chhe Jay Bheem Jay Hind...

  • @Sanatani_king29
    @Sanatani_king294 жыл бұрын

    Kharekhar...bov j kharab vstu che aa .... Bhai badhane sarkho adhikar che

  • @piyushvaghela6987
    @piyushvaghela69874 жыл бұрын

    Ava loko same padi ar ya par Kari nakhay.... 2 fatka pade atle besi jay am pan fataniya j hoy chhe chodinao

  • @Like-Krisha
    @Like-Krisha4 жыл бұрын

    Bov dukh thay avu sabhli ne ke koli pan ava se hu pan koli j su pan ava koli no sath nathi apto

  • @sonalprajapati8708
    @sonalprajapati87084 жыл бұрын

    Sorry seni ujadiyat avi vicharsarani vadi jati j pote j achut kahevay

  • @hareshparmar2556

    @hareshparmar2556

    4 жыл бұрын

    Right

  • @joyshimac2573
    @joyshimac25734 жыл бұрын

    Thakor e shatriyo ni varnshankar olad chhe Peda thaya pasi shatriyo e thokar mari feki didha e thakor kevaya Etle have emne shatriy banavu chhe Thakor shatriy lakhave chhe Ane godi to emni maa ben thay etle Dalit bhaio e chadvu nahi Jay manavta wad

  • @jhfghhhtkhjhh8503
    @jhfghhhtkhjhh85034 жыл бұрын

    Gujarat model.....fekunu

  • @sonalprajapati8708
    @sonalprajapati87084 жыл бұрын

    Sarhad per mare to saro ej manas godi per lagan kare to achut thu che avi ujadiyat com ne

  • @nikunjraval9360
    @nikunjraval93604 жыл бұрын

    Wrong

  • @Btwmmmm
    @Btwmmmm4 жыл бұрын

    Alpesh thakor ne jan karo Aava jativadi ne samjave

  • @denishthakkar8964
    @denishthakkar89644 жыл бұрын

    aa galat 6 desh mate sarhado pr rahi ne seva karva vada par patthar maro ☹️☹️mansikta badlo gadhedao 😡😡😡

  • @vankardharmendra3505
    @vankardharmendra35054 жыл бұрын

    Aayog ma argikaro

  • @mohamedhanif1899
    @mohamedhanif18994 жыл бұрын

    aa. saru. naa kahway aawu to naa. karwo. zoyayai

  • @user-qp8pf7eo9c
    @user-qp8pf7eo9c4 жыл бұрын

    તેનાબાનુસુજાય

  • @MahendrasinhZala-fn2lr
    @MahendrasinhZala-fn2lr4 жыл бұрын

    Banav kharab kahevay... Pan bbc ne gujarat sivay biju kai dekhatu nathi.... Tamilnadu ma castewall banavel chhe....e caste wall padvathi 11 dalitona death thaya ... Castewall banvi e ketli kharab babat chhe... Atyar sudhi 400 dalito e islam dharm ni kabulat kari chhe...3000 bija islam dharm kabul karvana chhe... Aatlo moto banav banyo to pan bbc,ndtv ke biji bhartni channel o e dhyan nathi aapyu...

  • @devendrabariya4765

    @devendrabariya4765

    4 жыл бұрын

    Brother aa public nai samje ane dharm parivatan aava banav thi thase to hindutv khatrama chhe ,

  • @DineshRana-ce9ol
    @DineshRana-ce9ol4 жыл бұрын

    It is very bad for human being shameful matter for all Patel cast what they think they are son of love and kush this is too much now days in India all human are same by God

  • @rajputpravinsingh9348
    @rajputpravinsingh93484 жыл бұрын

    Sharm Karo Hinduo Ekta Rakho Bhadha Apda Bhai J Che

  • @alisaiyed24

    @alisaiyed24

    4 жыл бұрын

    🤣🤣🤣🤣🤣🤣🖕🖕🖕🖕🖕

  • @rajputpravinsingh9348

    @rajputpravinsingh9348

    4 жыл бұрын

    @@alisaiyed24 kem Tame Hasi Ave Che

  • @dipakchaudhari1232
    @dipakchaudhari12324 жыл бұрын

    Are bhai have science mangar grah par pohochava ni raah joi rahyu che ane ak aapdi bekar janata ak koi ne maraji mujab lagan pan nathi karava deti...alya dalit che to shu varagodo nai kadhavano? Aa kya no nyay..

  • @ajitkathi2436
    @ajitkathi24363 жыл бұрын

    .nahi.samjo.to.mitjavoge.hindustan.valo.hindutav.hame.ae.nahi.sikhata.dushreka.bura.shosna.dalit.hindu.he.jindgi.me.aekbar.sadi.karne.me.anyay.kisi.bade.samaj.ke.sath.aesa.karke.dikhav.jo.marad.ki.olad.ho.to.jay.Hind.jay rajputana. Jay. Kathiyavad. Jay. Bhim

  • @Like-Krisha
    @Like-Krisha4 жыл бұрын

    Ghar mathi bahar kadhi ne maro patthar marva vala ne...jethi biji var avu na thay ....

  • @powerinearth8421
    @powerinearth84214 жыл бұрын

    Army ne bolavi goliae dai devata ne salao ne roj ni kach kach jay. Jya suthi emne thokisu nai tya suthi e Loko nai sudhre.

  • @chaudharimilan5700
    @chaudharimilan57004 жыл бұрын

    Aa tadan khotu chhe Bhai tamare roj godi par gam ma niklvu joie

  • @barotlalit6215
    @barotlalit62154 жыл бұрын

    are yaro kya late the or kya le jaenge SAB Shi pe rah jayega koi Ghodi pe chase or Desh ka Javan chade ye to Garv ki bat he agar mushlim koi bhed bhav bhi nahi rakhte to voto Hindu he yaro

  • @Ironman007-v4p
    @Ironman007-v4p4 жыл бұрын

    Karan vagar n kre kaik reason hoi bbc fake j 6

  • @user-tg3uz2ji3v
    @user-tg3uz2ji3v4 жыл бұрын

    Bhai amne dalito ne alag j rajya api do hve kantali gya cho tmara trash thi

Келесі