બહાર ડેરીમાં મળે એવું દહીં ઘરે જમાવવાની ખૂબ જ ઉપયોગી માહિતી જાણો "Chef SurbhiVasa" પાસેથી

ફૂડ મંત્ર યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કુકીંગ એક્સપર્ટ સુરભી વસા સૌને શીખવશે "બહાર ડેરીમાં મળે એવું દહીં ઘરે જમાવવાની પરફેક્ટ રેસિપી" ઘણી બધી ગૃહિણીઓને પ્રશ્નો થતા હોય છે.મારું દહીં બરાબર નથી જામતું.તો એના પાછળનું કારણ એ હોય છે કે ક્યારેય દહીં જમાવતી વખતે તમારાથી મેળવણ ઓછું કે વધારે તો નથી પડી જતું ને?? દહીં જમાવતી વખતે બીજી ઘણી બધી નાની નાની વસ્તુઓનું ધ્યાન કેવી રીતે રાખવું.તેના વિશેની સિક્રેટ ટિપ્સ સુરભી વસા આપવાના છે.તેમજ "પાલીતાણામાં દહીં ઉપર મસાલો નાખીને આપતા હોય છે.તેનાથી દહીંનો ટેસ્ટ એકદમ લાજવાબ આવે છે."એ દહીંનો મસાલો ઘરે કેવી રીતે બનાવો તેની પરફેક્ટ ટિપ્સ પણ સુરભી વસા આપણી સાથે શેર કરવાના છે.આ ટિપ્સને ફોલો કરીને બનાવશો તો તમારું દહીં પણ બહાર ડેરીમાં મળે એવું તેમજ ચોસલા પડે તેવું ઢેફા જેવું બનશે.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???
સામગ્રી
દૂધ
દહી
સંચળ પાવડર
ધાણાજીરું પાવડર
મીઠું
રીત
1- સૌથી પહેલા આપણે દૂધ ને ગરમ કરી લેવાનું છે અને ખાસ ધ્યાન રાખવાનું છે કે દૂધ કેટલું ગરમ થવું જોઈએ એ સૌથી અગત્ય ની વાત છે જો દૂધ વધારે ગરમ થઇ જશે તો પણ દહી પાણી મૂકી દેશે.અને દૂધ ઓછું ગરમ થશે તો દહી એકદમ ચીકણું બની જશે તો આ વાત નું ખાસ ધ્યાન રાખવાનું છે.
2- તો હવે ૨૫૦એમ એલ દૂધ લઈશું, તમારે કંઈ રીત નું દહી જોઈએ તે રીત નું દૂધ લેવાનું છે,જો તમારે એકદમ ક્રીમી અને એકદમ ઘટ્ટ દહીં જોઈતું હોય તો જે દૂધ છે એ ફૂલ ફેટ દૂધ લેવાનું.અને જો લો ફેટ દહી જોઈતું હોય તો લો ફેટ દૂધ ઉપયોગ માં લેવાનું.
3- હવે દૂધ ને ગરમ કરી લઈશું,અત્યારે ઉનાળો ચાલે છે એટલે દૂધ વધારે ગરમ ના થવું જોઈએ,જો દૂધ વધારે ગરમ થઇ જશે તો પણ દહી સરસ નઈ બને, બવ નાની નાની વાતો છે તેનું ધ્યાન રાખશો ને તો એકદમ સરસ રીતે જમાવી શકીશું અને દહી એકદમ સરસ તૈયાર થઈ ને મળશે.
4- હવે દૂધ ને ચેક કરી લઈશું આંગળી નાખી ને દૂધ ગરમ છે પણ એટલું પણ ગરમ નથી કે તરત જ આંગળી કાઢી લઈએ.આ એક માર્કિંગ પોઇન્ટ છે, હવે દૂધ ગરમ થઇ ગયું છે તો તેમાં મેરવણ એડ કરીશું,હવે મેરવણ કેવું લેવું જોઈએ? તો મેરવણ હમેશા એકદમ ઘટ્ટ દહીં નું લેવામાં આવે છે,
5- તમે વીડિયોમાં જોઈ શકો છો કે આ રીત નું દહી લેવાનું છે જો તમારે ચકતા પડે તેવું દહી બનાવવું હોય તો તેની અંદર મિલ્ક પાવડર એડ કરવાનો ધારો કે ૨૫૦એમ એલ દૂધ હોય તો તેની સામે બે ચમચી મિલ્ક પાઉડર ઉકળતા દૂધમાં એડ કરવાનો.અને પછી દૂધ ઠંડુ પડે ને પછી મેરવણ એડ કરવાનું છે. પછી એકદમ ચક્કા પડતું દહી રેડી થઈ જશે.
6- અત્યારે વધારે ગરમી છે એટલે મેરવણ વધારે પ્રમાણ માં ઉમેરવામાં આવતું નથી.અત્યારે આપણે ૨૫૦ ગ્રામ દૂધ લીધું છે તો તેની સામે પા ચમચી થી પણ ઓછું દહી એડ કરીશું, આપણે નોર્મલી એવું કરતા હોઈએ છીએ કે દહી એડ કરી ને હલાવી નાખીએ અને તેને રાખી દેતા હોઈએ છીએ.પણ આમ કરવાથી શું થાય છે કે દહી તો જામી જાય છે પણ એકદમ સરસ રીતે નથી જામતું નીચે ઘણી વાર ફોદા પણ થઈ જાય છે.
7- અમુક રીતે સરસ દહી ભળે છે હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે હવે દહી લઈશું એક નાના બાઉલ માં તેની અંદર બે ચમચી દૂધ ઉમેરી દઈશું જેથી ગરમ કરેલું દૂધ છે તે ઉમેરી લઈશું હવે આ દૂધ ને બરાબર મિક્સ કરી લઈશું, હવે આ મિક્સ કરેલું મેરવણ દૂધ માં એડ કરીશું,હવે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું.હવે જે દહી જામશે તેના પર પાણી નઈ ફરી વળે.અને તમારું દહી ચક્કા જેવું બનશે.
8- હવે દૂધ ને બાઉલ માં કાઢી લઈશું, જેમાં આપણે સેટ કરવા મૂકવાનું હોય તેમાં કાઢી લેવાનું છે, હવે આને ઢાકી ને ત્રણ થી ચાર કલાક મૂકી રાખીશું. અત્યારે તેને બહુ ગરમ જગ્યા પર રાખવાનું નથી.જો તમે દહી એકવાર મૂકી દીધું પછી તેને હલાવવાનું નથી જો તમે તેને હલાવસો ને તો પણ તેની પર પાણી ફરી વળે છે.જેથી દહી સરસ જામતું નથી એટલે આ વાત નું ખાસ ધ્યાન રાખજો.જો આ રીતે બનાવશો તો બહાર થી લાવવાની જરૂર નઈ પડે.
9- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે ચાર કલાક પછી એકદમ સરસ દહી જામી ગયું છે તેની પર ક્યાંય પાણી નથી વરીયું અને તમે તેને ઉલટું કરો તો પણ કઈ પાણી નથી દેખાતું.તો હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે તમે કોઈ પણ વાસણ માં દહી બનાવી શકો છો.
10- આ દહી માં સેજ પણ ખટાશ નઈ આવતી એકદમ સરસ લાગે છે.હવે આપણે જે સરપ્રાઈઝ ની વાત કરી હતી.હવે મસાલો જોઈશું કઈ રીતે બને છે.હવે આમાં બે ટી સ્પૂન ધાણજીરુ લઈશું.તેની જોડે અડધી ચમચી સંચળ પાવડર નાખીશું. તેની સાથે અડધી ચમચી મીઠું લઈશું.હવે આ બધી વસ્તુ ને મિક્સ કરી લઈશું.
અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો.
Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, guidance, food item, vangi banavani rit, cuisines, tasty dish, new variety eating options, vegetarian restaurant style and hotel type chatakedar and yummy swadisht sabji, shak, mithai, farsan, nasto, starter, soup, paratha, naan, dahi, masala, spicy, roti, chhash, tanduri, sweet, salad, sandwich, noodles, lunch, dinner, farali, south indian, punjabi, dosa, uttapam, chinese, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense.

Пікірлер: 158

  • @hemlatabentrivedi1995
    @hemlatabentrivedi19952 жыл бұрын

    Thanku so much surbhi ben nice recipe

  • @heenavyas1018
    @heenavyas10182 жыл бұрын

    I like your all recipe

  • @devalgandhi1135
    @devalgandhi11353 жыл бұрын

    Thank u so much..very very useful tips..👍👍

  • @manjuchawda1918
    @manjuchawda1918 Жыл бұрын

    Thank u so much aavi tips આપીને.

  • @urmilabatra3245
    @urmilabatra32452 жыл бұрын

    Bahu j saras રીતે દહીં બનાવવાની rit batavi. મસાલો pan 👌👌👌

  • @kusumkalyani9608

    @kusumkalyani9608

    2 жыл бұрын

    Saras

  • @kiranbaaraul9057
    @kiranbaaraul90573 жыл бұрын

    નમસ્તે. ધન્યવાદ. આપે બહુ સરસ રીતે દહીં બનાવવા માટે ની રીત બતાવી. 🌷🌹🌷🌹🌷🌹🌷🙏🏼🙏🏼🙏🏼

  • @komalshah3052
    @komalshah30522 жыл бұрын

    વાહ બહુજ સુંદર બનાવ્યો છેં👌

  • @pallavipatel8341
    @pallavipatel83413 жыл бұрын

    Thank you so much

  • @420gaming26
    @420gaming262 жыл бұрын

    Good information mem ✨🎉 Thank you mem

  • @FoodMantrabySurbhiVasa

    @FoodMantrabySurbhiVasa

    2 жыл бұрын

    Always Most Welcome Shaktisinh Jadeja Keep Watching.😊

  • @420gaming26
    @420gaming262 жыл бұрын

    Good information

  • @FoodMantrabySurbhiVasa

    @FoodMantrabySurbhiVasa

    2 жыл бұрын

    Thanks A Lot Shanktisinh Jadeja Stay Connected.

  • @hirapatel5011
    @hirapatel5011 Жыл бұрын

    Very nice thank

  • @samsunga50dai74
    @samsunga50dai743 жыл бұрын

    Nicely explain. Thank you.

  • @amishatanna9832
    @amishatanna98323 жыл бұрын

    Super information thanks mam for the tips👌🏻👌🏻

  • @javermehta7626
    @javermehta7626 Жыл бұрын

    Tysm

  • @aryasinha3283
    @aryasinha32833 жыл бұрын

    Thanx surbhi ben

  • @jaypurohit2938
    @jaypurohit29382 жыл бұрын

    Thank you 🙏🏻

  • @alkasama7712
    @alkasama77123 жыл бұрын

    🙏 jaimataji. TAME ETLA RAJI KHUSHI THI SAMJAVO CHHO ,JARUR THI DIDA ,THEPAL BNAVISH .🕉

  • @darshanapatel3837
    @darshanapatel38373 жыл бұрын

    Nice di thanks

  • @kanizefatma7232
    @kanizefatma7232 Жыл бұрын

    Super bhouje thenkyou

  • @smitav6503
    @smitav65033 жыл бұрын

    Thank you surabhiben 🙏

  • @hemap.9561
    @hemap.95613 жыл бұрын

    👍 very nice man thanks

  • @raviprajapati9713
    @raviprajapati97133 жыл бұрын

    ધન્યવાદ મેડમ

  • @bhashajhaveri8560
    @bhashajhaveri85602 жыл бұрын

    Perfect information.

  • @jankipandya6940
    @jankipandya69403 жыл бұрын

    Nice... Thanks for sharing di 😊

  • @madhusawant188
    @madhusawant1883 жыл бұрын

    Very nice tips 👌👍

  • @nipatrivedi1784
    @nipatrivedi17843 жыл бұрын

    Thank you

  • @kantilalmenger5066
    @kantilalmenger50662 жыл бұрын

    સરસ માહિતી

  • @manjug4975

    @manjug4975

    Жыл бұрын

    ❤ केएल😅 सी

  • @latabherwani2056
    @latabherwani20563 жыл бұрын

    🌹👌

  • @ritaparekh9730
    @ritaparekh97303 жыл бұрын

    Nice thank you

  • @pragnavora1852
    @pragnavora18523 жыл бұрын

    Yummyyyyy Tips 👌👌👍

  • @yashvantpatel342
    @yashvantpatel3423 жыл бұрын

    Thunk so much surbhiben

  • @vaghelainduben7179
    @vaghelainduben71793 жыл бұрын

    👌👌👌👌👌👌👌👌👌

  • @rinkukoradia3722
    @rinkukoradia37223 жыл бұрын

    Hello Can you please make a video for homemade pav haji masala

  • @alpapatel208

    @alpapatel208

    3 жыл бұрын

    Yes pls batavo

  • @vinubhaiprajapatiamalsopra786
    @vinubhaiprajapatiamalsopra7864 ай бұрын

    🙏🙏🙏🙏🙏

  • @FoodMantrabySurbhiVasa

    @FoodMantrabySurbhiVasa

    3 ай бұрын

    🙏😊

  • @hinalpatel1884
    @hinalpatel18843 жыл бұрын

    Thank you so much 😍

  • @binikarupala9511
    @binikarupala95113 жыл бұрын

    Nicely so tx

  • @pratibhavyas9976
    @pratibhavyas99763 жыл бұрын

    સરસ

  • @HeenaPatel-jv7ri
    @HeenaPatel-jv7ri3 жыл бұрын

    Saras👌👌

  • @navinrao3853
    @navinrao38532 жыл бұрын

    👌

  • @jaiminajadav1174
    @jaiminajadav11743 жыл бұрын

    Thank u so much Surbhi ben😊👍🙏

  • @jassipal3433
    @jassipal34333 жыл бұрын

    Thanks Surbhi for demo live

  • @hgvyas2906

    @hgvyas2906

    3 жыл бұрын

    બહુ જ મસ્ત મસ્તી દહીં

  • @kiranbangawala6314
    @kiranbangawala63143 жыл бұрын

    Superb

  • @pritimehta29
    @pritimehta293 жыл бұрын

    👌👌👌

  • @smatyop
    @smatyop3 жыл бұрын

    Nice mem 👌

  • @jyotsanathakor6428
    @jyotsanathakor64283 жыл бұрын

    Nice mam

  • @pritishrimali6614
    @pritishrimali66143 жыл бұрын

    Saras

  • @rajnikantsukhadia9393
    @rajnikantsukhadia93933 жыл бұрын

    Thanks make a yougat

  • @binathakker5466
    @binathakker54663 жыл бұрын

    Good

  • @parulpatel1101
    @parulpatel11013 жыл бұрын

    Mst

  • @pooja_homemadefood
    @pooja_homemadefood3 жыл бұрын

    Paneer banavani recipe

  • @jayadave1858
    @jayadave18582 жыл бұрын

    Mast masalo for Dahi. 🙏🌹👌

  • @FoodMantrabySurbhiVasa

    @FoodMantrabySurbhiVasa

    2 жыл бұрын

    Thanks A Lot Jaya Dave.

  • @mirkumarbharvad5674
    @mirkumarbharvad56743 жыл бұрын

    Nice video di

  • @alkasama7712
    @alkasama77123 жыл бұрын

    DosA.

  • @anitanayak6657
    @anitanayak66573 жыл бұрын

    Nice

  • @shantibhaisaravaiyashantib8414
    @shantibhaisaravaiyashantib84143 жыл бұрын

    Very very nice beautiful gi

  • @geetalodaya8562
    @geetalodaya85622 жыл бұрын

    wow mst

  • @FoodMantrabySurbhiVasa

    @FoodMantrabySurbhiVasa

    2 жыл бұрын

    Thank You So Much Geeta Lodaya Stay Connected.😀

  • @dharmendratatasky4121
    @dharmendratatasky41213 жыл бұрын

    👌👍

  • @malachigus9535

    @malachigus9535

    3 жыл бұрын

    A trick : watch movies on flixzone. Been using them for watching all kinds of movies these days.

  • @markusjason4371

    @markusjason4371

    3 жыл бұрын

    @Malachi Gus yup, have been watching on Flixzone} for since december myself :D

  • @makwanaamrutbhai7715
    @makwanaamrutbhai77153 жыл бұрын

    Nice very very very very nice 😲😲😇😇👌👌👍👍

  • @UshaPatel-kh7sc
    @UshaPatel-kh7sc3 жыл бұрын

    Palitana's bhel recipe mukone

  • @Raju-nf1kg
    @Raju-nf1kg3 жыл бұрын

    ધન્ય વાદ મેડમ તમે દહી સરસ રીતે બતાવ્યુ 👌👌❤

  • @dakshashah8453

    @dakshashah8453

    2 жыл бұрын

    👌👌👌

  • @ashokdoctor3881

    @ashokdoctor3881

    2 жыл бұрын

    L

  • @ashokdoctor3881

    @ashokdoctor3881

    2 жыл бұрын

    @@dakshashah8453 b K D

  • @shardabenmalvi1989
    @shardabenmalvi1989 Жыл бұрын

    Kam se 🙏

  • @riyashah7458
    @riyashah74583 жыл бұрын

    Making A Ice cream Recipe

  • @jacintafernandes7091
    @jacintafernandes70912 жыл бұрын

    I am setting curds following your method. Turns out very nice. Thanks dear

  • @FoodMantrabySurbhiVasa

    @FoodMantrabySurbhiVasa

    2 жыл бұрын

    Thanks for trying

  • @n.gasher4570

    @n.gasher4570

    2 жыл бұрын

    0i

  • @sumankhakhar8148

    @sumankhakhar8148

    2 жыл бұрын

    @@n.gasher4570 very nice very niçe

  • @ashvinsatani6607
    @ashvinsatani66073 жыл бұрын

    Hi

  • @20parthkhakhar9b8
    @20parthkhakhar9b83 жыл бұрын

    😊👍 wow it's very helpful and useful video

  • @mayasoni132
    @mayasoni1323 жыл бұрын

    Usa na weather na hisabe khejo thanks

  • @dakshavakharia5804
    @dakshavakharia5804 Жыл бұрын

    Can you pl. subtitle your recipe for hearing loss people

  • @dhirenshah4008
    @dhirenshah40082 жыл бұрын

    Surbhiji, Shu Dahi no Masalo store kari shakay k? Ahiya Gujarat state ma Winter chaley chhe, January 2022 dtd 4 th To shu tamari ritey Dahi bani shaksey k? Pls reply soon

  • @yugmehta1312
    @yugmehta13123 жыл бұрын

    Nice👍

  • @NATAK8
    @NATAK83 жыл бұрын

    Khub daras 👌🏻jagrutibarot

  • @bhavnashah1399
    @bhavnashah13993 жыл бұрын

    Ice cream banavata sikhadavo ne please hu tamari recipe banavyu Chu Jain hoy Che Thanks khubaj saras recipe samjavine sikhavado Cho Thank you 👍👍

  • @sonalrupareliya1454
    @sonalrupareliya14543 жыл бұрын

    Nice video di👌👌

  • @m.rgamer4981
    @m.rgamer49813 жыл бұрын

    Hi , supar ho,,, mem popkon masalo sikhvadone je aapde tokisma male che evo piliiz

  • @FoodMantrabySurbhiVasa

    @FoodMantrabySurbhiVasa

    3 жыл бұрын

    👍

  • @amritlaldave2813
    @amritlaldave28133 жыл бұрын

    Very very nice

  • @vinitanimbalkar5565
    @vinitanimbalkar55653 жыл бұрын

    Surbhi ben,plz give english subtitles

  • @bhumikalathiya6966
    @bhumikalathiya69663 жыл бұрын

    ahemdabad ni annad ni aloo natar srndwich shikvjo plzzz

  • @user-ht6lo8lp6v
    @user-ht6lo8lp6v3 ай бұрын

    Vato ochhi Karo.

  • @rachitthakre3360
    @rachitthakre33603 жыл бұрын

    Plz mane buttermilk masalo recipe apso mam

  • @FoodMantrabySurbhiVasa

    @FoodMantrabySurbhiVasa

    3 жыл бұрын

    I have already uploaded this video please watch it on KZread channel

  • @hinaparmar1388
    @hinaparmar13883 жыл бұрын

    Saras Thank you Surbhi ben

  • @zeelgada7532
    @zeelgada75323 жыл бұрын

    1st View... 1st Like... 1st Comment...

  • @FoodMantrabySurbhiVasa

    @FoodMantrabySurbhiVasa

    3 жыл бұрын

    ♥️thanks

  • @harnishvanjara2945
    @harnishvanjara29453 жыл бұрын

    Very informative and explained in detailed one can follow easily thoda hatke by Rasoi ni Ranee

  • @beenadoshi5716
    @beenadoshi57162 жыл бұрын

    Surbhi dahi mast bane 6 but pachi matina vasan ma small aavi jay 6 next time small dahi sathe add thai jay 6 to plz share tips Thanks

  • @kalpanapatel7212
    @kalpanapatel72123 жыл бұрын

    Red chilli powder nakhy

  • @Devangini16
    @Devangini162 жыл бұрын

    તમે ખૂબ જ simplify કર્યું છે. પણ ઠંડી માં કાંઈ different tips che???

  • @zenithpubg3531
    @zenithpubg35313 жыл бұрын

    Garam karelu doodh freej ma rakhelu te bagdi gyu n tema me limbu no ras nakhyo pn shi to thyu pn te khatu na lgyu to Avu km thyu?

  • @hinalshah3693
    @hinalshah36933 жыл бұрын

    Dhana Jeera ni jagya a shekelu jeeru crush kri ne use thaay Surbhi Mam?

  • @FoodMantrabySurbhiVasa

    @FoodMantrabySurbhiVasa

    3 жыл бұрын

    Yes

  • @pinkydoshi4992
    @pinkydoshi49923 жыл бұрын

    Surbhiben mati nu vasan dhovu kevi rite dahi chass pachhi aema bahu vas ave chhe. Pls exp. Suffering from this problem.

  • @FoodMantrabySurbhiVasa

    @FoodMantrabySurbhiVasa

    3 жыл бұрын

    Garam pani thi dhovanu

  • @anjanapatel9310
    @anjanapatel93103 жыл бұрын

    Khajur nu Aathanu batavjo

  • @bhumikalathiya6966

    @bhumikalathiya6966

    3 жыл бұрын

    ha shikhvjo

  • @dineshrana809
    @dineshrana8093 жыл бұрын

    Maru Kathu athanu kadu padi gai che

  • @leenashah8624
    @leenashah86243 жыл бұрын

    May bahuj var bangali resip triy keri pan mane nathi aavdeti tame samjavo to su sandvich sweet bangali sikhvado

  • @pratimamoga6911
    @pratimamoga69113 жыл бұрын

    Surbhiben bijoranu gor varu athanu shikhvadjo ne

  • @ashabijur4520
    @ashabijur45202 жыл бұрын

    Surbhiben, I love all yr recipes as u make them so interesting & simple. Pl give demos of yr recipes particularly for non gujratis as otherwise I don't understand much. It's only with reference to context that I understand. Thank u & love u. Wish to hv many more interesting recipes from u in future. I remember watching u regularly on Rasoi show & enjoyed it. I was so thrilled when u had won Rasoi ni Maharani title. U r v innovative with such a smiling face. Best wishes to u Surbhiben

  • @FoodMantrabySurbhiVasa

    @FoodMantrabySurbhiVasa

    2 жыл бұрын

    Sure Thanks for your good words 💐

  • @kumudpatel8469

    @kumudpatel8469

    2 жыл бұрын

    V

  • @tahaughratdar9818

    @tahaughratdar9818

    Жыл бұрын

    Pppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp

  • @shilpathakker7318
    @shilpathakker73183 жыл бұрын

    Futura Lodhi kevi rite vaparvi

  • @roshnibhagat1898
    @roshnibhagat18983 жыл бұрын

    Maru dahi to banatu j nathi. Cow milk mathi dahi banavanu hoy to? Milk powder kyare nakhvo?

  • @FoodMantrabySurbhiVasa

    @FoodMantrabySurbhiVasa

    3 жыл бұрын

    Koi pan milk lo aj Same process j karvani

  • @FoodMantrabySurbhiVasa

    @FoodMantrabySurbhiVasa

    3 жыл бұрын

    Milk garam karti vakhte

  • @rupaldoshi804
    @rupaldoshi8042 жыл бұрын

    Ek var to milk ne full garam karva nu ne??

  • @FoodMantrabySurbhiVasa

    @FoodMantrabySurbhiVasa

    2 жыл бұрын

    Yes

  • @chhayamehta9273
    @chhayamehta92733 жыл бұрын

    kachu dudh ek vaar to ubhro aave pachi thodu thandu thay pachhi melavan nakhvanu k ubhro lavya vagar melvan nakhva nu? pl guide

  • @ushamansatta1468

    @ushamansatta1468

    3 жыл бұрын

    Same confusion

  • @FoodMantrabySurbhiVasa

    @FoodMantrabySurbhiVasa

    3 жыл бұрын

    Pahela to ubharo ave tevu garm kari ne pachi j melavan umeravu

  • @chhayamehta9273

    @chhayamehta9273

    3 жыл бұрын

    @@FoodMantrabySurbhiVasa thank you

  • @rajashreesathe7458

    @rajashreesathe7458

    3 жыл бұрын

    To pela amne avu kehvu joia k doodh ubhro ave avu garam kari pacchi jarur mujab thandi kari ne melvan melvo.. atle koi ne confusion na thay

  • @shitalbhatt8361
    @shitalbhatt83613 жыл бұрын

    Garam dudh ma j melvan nakhi devanu k pachi thodu thandu thy jai dudh pachi nakhvanu

  • @FoodMantrabySurbhiVasa

    @FoodMantrabySurbhiVasa

    3 жыл бұрын

    Ketlu garam rakhvu e me video ma samjavyu che

  • @ushamansatta1468
    @ushamansatta14683 жыл бұрын

    Ama thodi chapti hing nakhi e to pan saras lage che

  • @FoodMantrabySurbhiVasa

    @FoodMantrabySurbhiVasa

    3 жыл бұрын

    👍

  • @dhirenshah4008
    @dhirenshah40082 жыл бұрын

    Hamna j mey Tamari ritey Matee na pot ma Dahi jamava mukyu chhe to shu four hours ma Dahi bahi jasey k Pls reply soon

  • @FoodMantrabySurbhiVasa

    @FoodMantrabySurbhiVasa

    2 жыл бұрын

    In winter it’s take more time

  • @dhirenshah4008

    @dhirenshah4008

    2 жыл бұрын

    Masala vishey mahiti aapsoji

  • @somalhasmukhabhai1989
    @somalhasmukhabhai19893 жыл бұрын

    હું તમારો રસોય શો રોજ નિયમીત જોવછુ તમારિ ફેન્ડ છુ મને ઘરે માયોની જ બનાવતા શિખવાડવો

Келесі