બદ્રીનાથ | Badrinath | Khajur Bhai VLOGS | Nitin Jani | Travel Vlog | Seva | Janidada Foundation

Пікірлер: 1 200

  • @gujaratmahiti
    @gujaratmahiti2 жыл бұрын

    જાનીદાદા યે તમને આપેલા સંસ્કારો થી તમે ખૂબ મહાન બન્યા છો..ખૂબ સરસ ખજૂર ભાઈ 🙏

  • @suvicharstatus

    @suvicharstatus

    2 жыл бұрын

    ખજુરભાઈ ની આ અદભુત સેવાનો વિડીયો તમે 100% નય જોયો હોય😱👌🏻😱👌🏻😱 kzread.info/dash/bejne/iIej08ivqLfdl9I.html

  • @JAYESH_CHAUDHARY781

    @JAYESH_CHAUDHARY781

    2 жыл бұрын

    Tu bhai khali chanal parmosion karava j aave 6e🙏

  • @kusumsheth6815

    @kusumsheth6815

    2 жыл бұрын

    @@suvicharstatus ppppppp

  • @manojvansfodiya1531

    @manojvansfodiya1531

    2 жыл бұрын

    ઠંડીલાગેછે

  • @manojvansfodiya1531

    @manojvansfodiya1531

    2 жыл бұрын

    એછોકરીકોણછે

  • @desaiurmila6442
    @desaiurmila64422 жыл бұрын

    ધન્ય ધન્ય ભાઈ તમારા માતા-પિતા ને.તેમના બતાવેલ રસ્તા પર ચાલો છો.તે તમારી સાત પેઢીનો ઉદ્ધાર કરશે.તમને રડતા જોઈ મારી આંખો ભીની થઈ ગઈ 😭😭😭😭😭

  • @zalanarayansinh1439

    @zalanarayansinh1439

    Жыл бұрын

    88⁸

  • @shashipatel5364
    @shashipatel53642 жыл бұрын

    Thank you nitin bhai badrinath bhagwaan na darshan karayva te badal🙏🙏🙏🙏🙏🙏🙏

  • @desaiurmila6442
    @desaiurmila64422 жыл бұрын

    ખજૂરભાઈ તમારો ખૂબ ખૂબ ❤️ આભાર માનુ છું ભાઈ ઘેર બેઠા બદ્રીનારાયણ ભગવાન ના દર્શન કરાવ્યા.ભગવાન બદ્રીનારાયણ તમારા અન્ન નો ભંડાર હંમેશા ભરેલો રાખે.તમારી સાત પેઢીનો ઉદ્ધાર થઈ ગયો ❤️❤️❤️❤️❤️❤️❤️🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐

  • @hardikbambhniya4806

    @hardikbambhniya4806

    2 жыл бұрын

    Hii

  • @hardikbambhniya4806

    @hardikbambhniya4806

    2 жыл бұрын

    Tamari help joti hati

  • @parulatabhulapatel5992

    @parulatabhulapatel5992

    2 жыл бұрын

    Jai Shree Krishna Jai Mataji Thanks Khjurbhai for great Darshan with out You I don’t think I can make that far, Badrinath dada Bless you & your family

  • @Zala_Bhavsinh
    @Zala_Bhavsinh2 жыл бұрын

    ખજુર ભાઇ તમે સરસ કામ કરી રહ્યા છો છો ખજુર ભાઇ તમારા જેવું માણસ દુનિયામાં કોઈ નહીં હોય. અને તમે જેવી સેવા કરો છો તમને માં શક્તિ તમને ખુબ સદા સહાયતા રાખે શે 🙏જય માતાજી 🙏

  • @Manavvolgs9637

    @Manavvolgs9637

    2 жыл бұрын

    kzread.info/dron/3Uxmy2Upf3N6xs7yefodyA.html

  • @bbthunga4722

    @bbthunga4722

    2 жыл бұрын

    જય શ્રી બદરીનાથ

  • @suvicharstatus

    @suvicharstatus

    2 жыл бұрын

    ખજુરભાઈ ની આ અદભુત સેવાનો વિડીયો તમે 100% નય જોયો હોય😱👌🏻😱👌🏻😱 kzread.info/dash/bejne/iIej08ivqLfdl9I.html

  • @Zala_Bhavsinh

    @Zala_Bhavsinh

    2 жыл бұрын

    જય માતાજી

  • @kishanmer9208

    @kishanmer9208

    2 жыл бұрын

    Kirit mer

  • @vaiduu_24
    @vaiduu_242 жыл бұрын

    કોઈ ના આંખ માં આંસુ લાવા સહેલા છે પણ કોઈ ના ચહેરા પર મુસ્કાન લાવી સહેલી નથી Proud of you khajur bhai Mahadev har 🙏🏻🙏🏻🌷

  • @Manavvolgs9637

    @Manavvolgs9637

    2 жыл бұрын

    kzread.info/dron/3Uxmy2Upf3N6xs7yefodyA.html

  • @kishorsolanki5300

    @kishorsolanki5300

    2 жыл бұрын

    Hii

  • @vaiduu_24

    @vaiduu_24

    2 жыл бұрын

    @@omnamonarayn3356 hy

  • @vaiduu_24

    @vaiduu_24

    2 жыл бұрын

    @@kishorsolanki5300 hy

  • @kishorsolanki5300

    @kishorsolanki5300

    2 жыл бұрын

    Tme sachu kahyu

  • @ritukoli1117
    @ritukoli11172 жыл бұрын

    હુ જાણી શકુ છુ કે પપ્પા નો સાથ આપણી સાથે ના હોય તો કેટલુ બંધુ દુખ લાગે છે નિતીન ભાઇ મારા પણ પપ્પા નંથી તમને બંને ભાઇ ઓ રડવા લાગ્યા મને પણ રડવાનુ આવી ગયુ ભગવાન હમેશા તમારા પપ્પા નો આશીર્વાદ તમારિ પંર બનાવી રાખે 🙏 હર હર મહાદેવ 🙏🙏🙏

  • @dhalvaniyavishal8897

    @dhalvaniyavishal8897

    2 жыл бұрын

    ભગવાન તેમની દિવ્ય આત્માં ને શાન્તિ આપે.

  • @ritukoli1117

    @ritukoli1117

    2 жыл бұрын

    🙏🙏🙏

  • @pujaacharya1410
    @pujaacharya14102 жыл бұрын

    Jai shree krishna Khajur Bhai 🙏🙏 Badrinath na Darshan karawa matee ,Khub Khub Aabhaar,GOD BLESS U KHAJUR BHAI 🙏🙏🙏❤️❤️❤️❤️❤️

  • @gujjurahulbmakvanavlogs9426
    @gujjurahulbmakvanavlogs94262 жыл бұрын

    ખુબ સરસ વીડિયો છે જય શ્રી બદરીનાથ 🙏❤💐👍👑🇮🇳👌

  • @suvicharstatus

    @suvicharstatus

    2 жыл бұрын

    ખજુરભાઈ ની આ અદભુત સેવાનો વિડીયો તમે 100% નય જોયો હોય😱👌🏻😱👌🏻😱 kzread.info/dash/bejne/iIej08ivqLfdl9I.html

  • @nitin4570
    @nitin45702 жыл бұрын

    જય બદ્રીનાથ ભગવાન તમારુઅને તમારી ટીમ નુ કલ્યાણ કરે..... સમગ્ર માનવજાત નુ કલ્યાણ કરે એવી મારી બદ્રીનાથ ભગવાન ને પ્રાથના છે

  • @suvicharstatus

    @suvicharstatus

    2 жыл бұрын

    ખજુરભાઈ ની આ અદભુત સેવાનો વિડીયો તમે 100% નય જોયો હોય😱👌🏻😱👌🏻😱 kzread.info/dash/bejne/iIej08ivqLfdl9I.html

  • @hariyanishobhana553
    @hariyanishobhana5532 жыл бұрын

    Aa video joyne mara aankh ma aansu aavi gya.. Jay badri nath bhagvan 🙏🙏🙏

  • @Urvashi_Dholakiya

    @Urvashi_Dholakiya

    2 жыл бұрын

    jay ho badrinathji jay shree laxmi narayana namah

  • @tusharbhammar7657
    @tusharbhammar76572 жыл бұрын

    ધન્ય સે ખજૂર ભાઈ તમારા માતા પિતા ને 🙏🙏તમે જ ભારત ના રિયલ હીરો છો હર હર મહાદેવ🙏

  • @technicalrock3523
    @technicalrock35232 жыл бұрын

    તમે બધા ગુજરાતી ઓનાં દિલ❤️ માંજ છો ❤️

  • @suvicharstatus

    @suvicharstatus

    2 жыл бұрын

    ખજુરભાઈ ની આ અદભુત સેવાનો વિડીયો તમે 100% નય જોયો હોય😱👌🏻😱👌🏻😱 kzread.info/dash/bejne/iIej08ivqLfdl9I.html

  • @gondaliyakishandas7633
    @gondaliyakishandas76332 жыл бұрын

    હા મોજ હા ....✌✌ ખજૂર ભાઈ ની મોજ મા કંઈ ના ઘટે વાલા...💖🤗

  • @suvicharstatus

    @suvicharstatus

    2 жыл бұрын

    ખજુરભાઈ ની આ અદભુત સેવાનો વિડીયો તમે 100% નય જોયો હોય😱👌🏻😱👌🏻😱 kzread.info/dash/bejne/iIej08ivqLfdl9I.html

  • @akashgamitvlogs
    @akashgamitvlogs2 жыл бұрын

    Jay shree bhadrivisal

  • @jayshreeKrishna-fg1nm
    @jayshreeKrishna-fg1nm2 жыл бұрын

    ખજુર ભાઈ તમે અમને બધા જ ધામો ના દર્શન કરાવી દીધા ધન્યવાદ ખજુર ભાઈ

  • @Rb_kaushik_007
    @Rb_kaushik_0072 жыл бұрын

    Khujur bhai big fan chu tamro

  • @suvicharstatus

    @suvicharstatus

    2 жыл бұрын

    ખજુરભાઈ ની આ અદભુત સેવાનો વિડીયો તમે 100% નય જોયો હોય😱👌🏻😱👌🏻😱 kzread.info/dash/bejne/iIej08ivqLfdl9I.html

  • @blackpowergaming7327
    @blackpowergaming73272 жыл бұрын

    વાહ નીતીનભાઈ વાહ બહુજ ખુશી થઈ આ વીડિયો જોઈને 🙏🙏🙏🙏🙏

  • @suvicharstatus

    @suvicharstatus

    2 жыл бұрын

    ખજુરભાઈ ની આ અદભુત સેવાનો વિડીયો તમે 100% નય જોયો હોય😱👌🏻😱👌🏻😱 kzread.info/dash/bejne/iIej08ivqLfdl9I.html

  • @PasayasunilPasayasunil
    @PasayasunilPasayasunil2 жыл бұрын

    🙏Jay ho Badrinath 🙏 love you Khajurbhai ❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @pragneshprajapati0629
    @pragneshprajapati06292 жыл бұрын

    Great khajurbhai and Team Ma Bhagavati tamne khub khush rakhe tevi prathana🙏

  • @hiteshsalaiya
    @hiteshsalaiya2 жыл бұрын

    જય ભગવાન બદ્રીનાથ 🙏🏻

  • @anjumshekh1244
    @anjumshekh12442 жыл бұрын

    Nitin Bhai su vlog banaviyo che jordar .. Allah bless you 🙏🙏 ❤️💞 nitin bhai tamara pappa nu name tame khubj roshan kari nakhiu well done ❤️ jani brother's ❤️❤️ Bhai tame to ame pan rovdavi ditha 😔😔

  • @rb-ji7bg
    @rb-ji7bg Жыл бұрын

    धन्य छे,भाई,तमारी,कमाणीने,गुजरातनो,दानवीर

  • @nalinthakor9200
    @nalinthakor92002 жыл бұрын

    મોજ હો વાલા .🙏🏻 જય હો બદરીનાથ,🙏🏻

  • @mukeshbhaiahir3482
    @mukeshbhaiahir34822 жыл бұрын

    ધન્યવાદ ખજૂર ભાઈ અમને બધાને બદ્રીનાથના દર્શન કર્યા જય બદ્રીનાથ જય માતાજી જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

  • @suvicharstatus

    @suvicharstatus

    2 жыл бұрын

    ખજુરભાઈ ની આ અદભુત સેવાનો વિડીયો તમે 100% નય જોયો હોય😱👌🏻😱👌🏻😱 kzread.info/dash/bejne/iIej08ivqLfdl9I.html

  • @sagarjoshi1276
    @sagarjoshi12762 жыл бұрын

    ખજુર ભાઇ તમે અને તમારી ટીમ ટેન્સલ ના લો અમે તમારી સાથે છીએ ❤️🙏👌👌❤️❤️❣️🙏

  • @shashvattrivedi5824
    @shashvattrivedi58242 жыл бұрын

    जय बद्रिनाथ જય્ બદ્રિનાથ

  • @sanjaythakor-vn8xy
    @sanjaythakor-vn8xy2 жыл бұрын

    Jay badrinath🙏 Khajur bhai &Team good work

  • @Chaloghumnechale
    @Chaloghumnechale2 жыл бұрын

    આ વખતે અમે પણ બદ્રીનાથ ધામ ના દર્શન કર્યા પણ આપનાં દ્વારા બદ્રીધામ વિશે જે માહિતી મળી એ ખૂબ અદભુત છે. ખૂબ ખૂબ આભાર 💐💐💐💐💐

  • @koli_raklo_5899
    @koli_raklo_58992 жыл бұрын

    જય બદ્રીનાથ....🙇🏻

  • @parulatabhulapatel5992
    @parulatabhulapatel59922 жыл бұрын

    Jai Shree Krishna Jai Mataji Jai Badrinath Thanks Khjurbhai for Darshan

  • @s.rampur-vlogs007
    @s.rampur-vlogs0072 жыл бұрын

    Khub saras khajurbhai bhagvan Tamara bhandar bhara rakhe... Aavi riye. Yumnotri ane gaungotri ni pn yatra Kari avjo khajurbhai bahuj saras che...🙏🙏🙏🙏♥️♥️🧡👍👍👌👌👍👍♥️♥️🙏🙏🙏

  • @SAR1942
    @SAR19422 жыл бұрын

    You. Are. Born. In. World. For. Helping. Poor. People's. 👌 great. God. Bless. You. Nitin

  • @hatavakaran1511
    @hatavakaran15112 жыл бұрын

    ખજુર ભાઈ તમે સરસ કામ કરી રહ્યા છો ખજુર ભાઈ તમારા જેવા માણસ દુનિયા માં કોઈ નહીં હોય તમે કામ થી તમને માં શંકિત તમને ખુબ સદા સહાયતા રાખે શે જય માતાજી 🙏🙏

  • @EverydayEnglishTalk
    @EverydayEnglishTalk2 жыл бұрын

    wwah khajur bhai... Gher betha Badrinath dekhadyu amne... Bahuj bhuj aabhar... Koti koti vandan,,,🙏

  • @foramjoshi2948

    @foramjoshi2948

    2 жыл бұрын

    Bhuj sachi vaat kidhi... Jay Badrinath...

  • @jigneshbarotnoaashik7023
    @jigneshbarotnoaashik70232 жыл бұрын

    ખજુર ભાઈ તમે ખૂબ આગળ વધો એવી માં મોગલ ને પારથના

  • @deathgaming2798
    @deathgaming27982 жыл бұрын

    Jmj mara bhai ❤❤

  • @sahilgamer6317
    @sahilgamer63172 жыл бұрын

    ખજુર ભાઈ તમને અને તરુન જાની બન્ને ભાઈઓ માં આંસુ જોઈ ને હું પણ રડી પડીયો આવી સેવાઓ કરતા લેજો All the best khajul bhai and Tarun jani

  • @kiranpatel4458
    @kiranpatel44582 жыл бұрын

    ખજૂર ભાઈ ખૂબ જ સરસ કામ કરે છે બધા લોકો જઈ નથી શકતા પણ તમે જાવો છો અને જ્યાં પછી ત્યાંનો ઇતિહાસ જાણીને અમને માહિતગાર કરો છો અને તે જગ્યા વિશેનું સાચું જ્ઞાન આપો છો તે ખૂબ જ બધી રીતે ઉપયોગી થાય છે ગુજરાત સરકારની બધી પરીક્ષા માં પણ ઉપયોગી થાય છે અને જોવાની પણ મજા આવે છે તમારો ખૂબ ખૂબ આભાર ખજૂરભાઈ❤️👍👍🙏🙏🙏

  • @bhartikamani3357
    @bhartikamani33572 жыл бұрын

    Jaysrhee Badri natha 🙏 Jaysrhee Krishna 🙏 Khajur Bhai

  • @jagdishzanpadiyaofficial1972
    @jagdishzanpadiyaofficial19722 жыл бұрын

    🙏જય શિવશક્તિ🙏જય શ્રી રામ🙏જય હિન્દ🇮🇳🙏 વાહ ખજુરભાઈ ખુબ સરસ વિડીયો👌👌

  • @patelshiv5707
    @patelshiv57072 жыл бұрын

    We feel proud because we have two diamonds...we love you jani brothers ❤️❤️

  • @jaswantiparmar1278
    @jaswantiparmar12782 жыл бұрын

    સુદર દશૅન, અદભુત જો ઈને ધન્યવાદ તમારો.👍💐

  • @rahulrathod3981
    @rahulrathod39812 жыл бұрын

    Proud of you bhai ☺️ Gujju family From. Indian Army's

  • @rudy122775
    @rudy1227752 жыл бұрын

    Jay baba badrinath 🙏🙏

  • @Zala_Bhavsinh
    @Zala_Bhavsinh2 жыл бұрын

    જય બદ્રીનાથ

  • @ravaljonny5042
    @ravaljonny50422 жыл бұрын

    Love you khajur bhai Jay badrinath

  • @jaypandya9846
    @jaypandya98462 жыл бұрын

    Jay Badrinath🙏🙏🙏🙏

  • @vijayrajpagi
    @vijayrajpagi2 жыл бұрын

    🙏જય બદ્રીનાથ🙏

  • @akashjani2388
    @akashjani23882 жыл бұрын

    Jani bhai❤️✌️😍

  • @meetp-34560
    @meetp-345602 жыл бұрын

    🙏 Jay Bholenath 🙏 🙏 Har Har Mahadev 🙏 🙏 Jay Shiv Shankar 🙏

  • @bharvadanil4454
    @bharvadanil44542 жыл бұрын

    હા મોજ હા ખજૂર ભાઈ ની મોજ માં કઈ ના ઘટે વાલા બદ્રીનાથ જય ઠાકર તમને ખૂબ ખૂબ ધન્યવાદ

  • @shyamrajani502
    @shyamrajani5022 жыл бұрын

    Har Har Mahadev 🙏🏻❤

  • @akashjani2388
    @akashjani23882 жыл бұрын

    Jani brothers ❣️

  • @rohitmishra2301
    @rohitmishra23012 жыл бұрын

    Jai Badrinath... Keep it up khajur Bhai...

  • @rohitmishra2301

    @rohitmishra2301

    2 жыл бұрын

    Tame badane motivate karo Cho Sara kaam , bijani help karva mate...

  • @sweetysisters5678
    @sweetysisters56782 жыл бұрын

    Ek number khajur bhai HAR HAR MAHADEV JAI BADRINATHJI

  • @kunalgandhi1978
    @kunalgandhi19782 жыл бұрын

    I also miss my papa 😭😭😭 એમના આપેલા સંસ્કારોથી જ જીવન સુખમાં જીવી શકાય છે

  • @AjayChauhan-cs6bg
    @AjayChauhan-cs6bg2 жыл бұрын

    જય બદ્રીનાથ 🥰🙏🙏🙏

  • @BMR_GAMRRS
    @BMR_GAMRRS2 жыл бұрын

    રાત નો નજારો જોઈ મંદિર તો સ્વર્ગ જેવું લાગે છે 😮🙏🏻❤️

  • @starforam384
    @starforam3842 жыл бұрын

    Khubaj Sara's Jankari Aapi Bhai Khub Khub Aabhar Bhai🙏🙏

  • @pratikgoswami903
    @pratikgoswami9032 жыл бұрын

    हे बद्रीनाथ भगवान हमारी भी इच्छा पूरी कीजिए🙏🙏🙏

  • @dhiruvagh2446
    @dhiruvagh24462 жыл бұрын

    Dada Mata Laksmi tmari sadhe rhe

  • @hirarabarisanosara5990
    @hirarabarisanosara59902 жыл бұрын

    જય શ્રી બદ્રીનાથ કેદારનાથ મહાદેવ

  • @vijubha007
    @vijubha0072 жыл бұрын

    Thanks khajur bhai badrinath dham na darshan karava mate🙏🏻🙇🏻🙌🏻

  • @varunjani7917
    @varunjani79172 жыл бұрын

    Man of Charity 💝💝💝

  • @shraddha4312
    @shraddha43122 жыл бұрын

    Jai Badrinath 🙏🙏🙏❤️

  • @pankajbarot6274
    @pankajbarot62742 жыл бұрын

    Nice Very Very Volg Jay Badrinath Bhgvankiji 🙏🙏

  • @nitavalvi2422
    @nitavalvi2422 Жыл бұрын

    ખૂબ ખૂબ આભાર ખજુર ભાઈ તમે દાદા ના દર્શન કરાવે 🙏🙏

  • @abhishekabhani4103
    @abhishekabhani41032 жыл бұрын

    ખજુર ભાઈ તમે રડો નય અમારી પણ આંખો ભીની થઇ જાય છે તમે તો ગુજરાત ના સાવજ છો સાવજ રડે નય જય ભોળાનાથ હર હર મહાદેવ 🙏

  • @GujaratiComedyShailesh
    @GujaratiComedyShailesh2 жыл бұрын

    ખજુર ભાઇ ઉર્ફે નિતિનભાઈ જાનિ જય માતાજી જય સોમનાથ

  • @surelasunil764
    @surelasunil7642 жыл бұрын

    માનવ સેવા એજ પ્રભુ સેવા છે ભાઈ વાહ ભાઈ

  • @bariasanket4966
    @bariasanket49662 жыл бұрын

    Jay shree badrinath 🙏

  • @anjumshekh1244
    @anjumshekh12442 жыл бұрын

    Vah bhai su vlog banaviyu che tamne radta joy mane pan rovu gayu . Allah tamara father ni atama ne Shanti aape🙏 ane tame ane tamari team khus rahe ..😀 Bhai jani dada jeya pan hase tiyathi joene te khub khush thase❤️.. tamaru kam joene.❤️

  • @pravinchauhan8278
    @pravinchauhan82782 жыл бұрын

    જય બદ્રીનાથ🙏

  • @hitaxigaming1415
    @hitaxigaming14152 жыл бұрын

    Khajur Bhai thanks ghare betha darshn karavava mate jay badrinath Maharaj 🙏🙏🙏🙏

  • @mehul.j.d510
    @mehul.j.d5102 жыл бұрын

    Aap sav hasta raho ane khush raho te mane game chhe bhagwaan pase jai rado nahi amni krupa chhe tamara badha pr 🙏🙏🙏😍😍😍

  • @RAHULEDITR
    @RAHULEDITR2 жыл бұрын

    જય માતાજી 🙏🙏🙏

  • @utsavbheda294
    @utsavbheda2942 жыл бұрын

    Thanks for Badrinath🙏❤️

  • @kamleshdodia..rajput3187
    @kamleshdodia..rajput31872 жыл бұрын

    Jay badri nath.....har har mhadev..

  • @B4uprsr
    @B4uprsr2 жыл бұрын

    Awesome. . Devotional place of "Badrinath Dham" View & way of told about Badrinath Dham👌👍🙏. . . એ તો છે જ માઁ-બાપનું રુણ કયારેય કોઈ ઉતારી શકતું નથી. તેથી જ જે લોકો માઁ-બાપ ની જીવતા સેવા નથી કરતાં તેમને ખાસ વિનંતી છે કે તેમના જીવતા જેટલી સેવા કરી શકો કરે બઘા...જીવતા જેટલી સેવા કરો તેટલી ઓછી છે. . 🌺Jay Badrinath Bhagvan🌺🙏

  • @rjchavdabharvad293
    @rjchavdabharvad2932 жыл бұрын

    Jai mataji 🙏

  • @SKtechnical829
    @SKtechnical8292 жыл бұрын

    God bless you sir

  • @ghelubhaihun7230

    @ghelubhaihun7230

    2 жыл бұрын

    જય માતાજી ઘેલુ ભાઈ રબારી જયમોમાઈ માતાજી ખંજુ ભાઈ તમારી સામે વાત કરવી એક વાર મુલા કાત કરવી ખંજુભાઈ

  • @hjvorqjpvora5040
    @hjvorqjpvora50402 жыл бұрын

    જય હો બદરી વીસાલા,જય કેદારા, મહાદેવ મહાદેવ મહાદેવ મહાદેવ મહાદેવ મહાદેવ મહાદેવ મહાદેવ મહાદેવ મહાદેવ મહાદેવ મહાદેવ મહાદેવ મહાદેવ મહાદેવ મહાદેવ મહાદેવ મહાદેવ મહાદેવ મહાદેવ મહાદેવ મહાદેવ મહાદેવ મહાદેવ મહાદેવ મહાદેવ મહાદેવ મહાદેવ

  • @nareshmakwana6074
    @nareshmakwana60742 жыл бұрын

    ખુબ જ સરસ વિડીયો છે નિતીન ભાઈ જાની ૐ નમઃ શિવાય જય શ્રી બદ્રીનાથ

  • @gujratikalakar1866
    @gujratikalakar18662 жыл бұрын

    Your my inspiration boss🙏🏻🦁

  • @hunterkingyt8899
    @hunterkingyt88992 жыл бұрын

    ❤️❤️

  • @nileshsisodiya234
    @nileshsisodiya234 Жыл бұрын

    Badri kedar to swarg chhe. Jay Shree Badri Narayan kedarnath

  • @priyankprabhudas136
    @priyankprabhudas1362 жыл бұрын

    જય બદ્રિનથ્🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @its.me259
    @its.me2592 жыл бұрын

    Har Har Mahadev🙏

  • @kiranprajapati858
    @kiranprajapati8582 жыл бұрын

    jay badrinath🙏🙏🙏

  • @ajaypandya648
    @ajaypandya6482 жыл бұрын

    માતા પિતા ના અને મહાદેવ ના આશીર્વાદ છે. તમારા પર..જય બદ્રીનાથ..

  • @pankajzala856
    @pankajzala856 Жыл бұрын

    હર હર મહાદેવ।। 🙏🙏🙏

  • @RANGILARAJAHADOL
    @RANGILARAJAHADOL2 жыл бұрын

    Jay Mataji 🙏 Jay Gurudev 🙏

  • @hathila007mixvideo4
    @hathila007mixvideo42 жыл бұрын

    Jay બદ્રીનાથ 🙏🙏🙏🙏🙏

  • @sagarjoshi1276
    @sagarjoshi12762 жыл бұрын

    તમે આવી મદદ કરો ❤️👌🙏

  • @DesiBoyTeach
    @DesiBoyTeach11 ай бұрын

    Om namo narayanay

  • @JAY-rc9pl
    @JAY-rc9pl2 жыл бұрын

    Jay badrinath ❤️🙏🙏

  • @SKtechnical829
    @SKtechnical8292 жыл бұрын

    Love you jani sir

  • @WholesaleZone
    @WholesaleZone2 жыл бұрын

    Jai Badrinath Bhagwan 🙏🙏

  • @ankitkememes216
    @ankitkememes2162 жыл бұрын

    ખજૂર ભાઈ અમનેય પણ તમે જેવી સેવા કરી રહ્યા છો તેવી સેવા કરવાનો મોકો આપો તમારે કંઈ પણ ગરબો ને કે કોઈ ભૂખ્યા ને ભોજન બનવા માં આમેય સક્ષમ રહીશું સેવા કરવા 🙏🙏🙏

Келесі