બાપુ એ કરી વધુ એક ભવિષ્યવાણી | આગમવાણી | સ્વામી આત્માનંદ સરસ્વતી | Atmanand Saraswati bapu

બાપુ એ કરી વધુ એક ભવિષ્યવાણી | આગમવાણી | સ્વામી આત્માનંદ સરસ્વતી | Atmanand Saraswati bapu
#atmanand_saraswati
#atmanand
#guruvandana
#motivation
#sadhu

Пікірлер: 14

  • @KhetashiGadhviKanaiyaStudio
    @KhetashiGadhviKanaiyaStudio3 ай бұрын

    ભારત માતા કી જય હો

  • @shivabhaigadhiya6742
    @shivabhaigadhiya6742 Жыл бұрын

    પરમ કૃપાળુ પરમાત્મા આત્માનંદ આત્માનંદ મહારાજ મહારાજ કોટી કોટી

  • @m.k.rathod3519
    @m.k.rathod3519 Жыл бұрын

    Jay ho bapu ..aatmanand sarasvati maharaj ji

  • @ramilabenthakor9585
    @ramilabenthakor9585 Жыл бұрын

    પરમ પૂજ્ય આત્માનંદજી મહારાજ આજે આપ યુવાનોની ખૂબ ચિંતા કરી રહ્યા છો પરંતુ યુવાનો ભટકી રહ્યા છે વધુ પડતા પ્રેમ પ્રકરણ ઘરે વધુ પડતી આઝાદી આપવી કોલેજના યુવાનો શિક્ષિત છે પણ દીક્ષિત નથી આજે ગાંધીનગર pdpu કોલેજ પાસે રાત્રે યુવાનો અને યુવતીઓ જાહેરમાં પ્રેમ પ્રકરણ કરે છે આવતા જતા વડીલો ની પરણિત સ્ત્રીઓ ની પણ સે શરમ રાખતા નથી વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ જાહેરમાં સિગારેટ ધૂમ્રપાન કરે છે આવા યુવાનો યુવતીઓ દેશ માટે શું કરવાના માયકાંગલા ઓ ની ઓલાદ પેદા કરવાના ધર્મ અને સંસ્કૃતિ શું છે એ જ દિશા ખબર નથી આપ સંત સ્કૂલ અને કોલેજમાં પ્રોગ્રામ આપો રાષ્ટ્રભક્તિ કોને કહેવાય એ પણ આ યુવાનોને ખબર નથી આ ભટકી ગયેલા યુવાનોને માર્ગદર્શન આપવાની જરૂર છે બરાબર ચાબખા મારો યુવાનો યુવતીઓ ને આપ ધર્મ અને સંસ્કૃતિનું જતન કરી રહ્યા છો આ યુવાન યુવક અને યુવતીઓ ધર્મ અને સંસ્કૃતિનું પતન કરી રહ્યા છે મને જરૂર આશા છે કે આપ આના ઉપર ચિંતન કરશો જય હિન્દ વંદે માતરમ્ કોબા ગાંધીનગર થી ગાભાજી ઠાકોર ક્ષત્રિય

  • @indugoswami582
    @indugoswami582 Жыл бұрын

    Vahh bapu vahhh aava msg ni yuvano ne bahu j jarur chhe...khub khub jivo bapu ruday thi dhany vadv

  • @dharmendrasinhzala6882
    @dharmendrasinhzala6882 Жыл бұрын

    Jay. Ho. Seamigi. Ni. Jay. Guru. Dev.🚩🕉️💐🙏🚩

  • @vejanandmaher8716
    @vejanandmaher8716 Жыл бұрын

    🚩🙏🏻🙏🏻🇮🇳 जय माताजी 🙏🏻🇮🇳🇮🇳🕉️

  • @sitarambapubapu6809
    @sitarambapubapu6809 Жыл бұрын

    જય જય જય હો ઈશ્વર કોટી ના આત્મા આત્મા નંદજી સરસવતી ની જય જય જય હો અરૂણભાઈ પંડયા ભાવનગર 🙏🙏🙏

  • @sohilsonani8376
    @sohilsonani837610 ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏🌺🌸🌼

  • @smitnimavat1290
    @smitnimavat1290 Жыл бұрын

    નસ્કાર પ્રણામ આપને સાચી માહિતી આપવા બદલ આભાર

  • @maganlalaghodasara884
    @maganlalaghodasara884 Жыл бұрын

    🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪સોવખતપપ્રણામ

  • @raxaparikh7669
    @raxaparikh7669 Жыл бұрын

    Voce nathi aavato

  • @sureshbhatt3658
    @sureshbhatt36589 ай бұрын

    પ્રણામ... બાપુ હાલમાં થતા નવરાત્રી ના કાર્યક્રમમાં આવુ પ્રવચન રાખો...

Келесі