બેફામ | Befam Barkat Virani | બરકત વિરાણી | Nayan ne bandh rakhi ne નયનને બંધ રાખીને | Raeesh Maniar

તા.૨૭ જાન્યુઆરી,૨૦૨૪ શનિવારે, સાંજે ૦૫-૩૦ કલાકે, મીલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરિયમ(આત્મા હૉલ),સિટી ગોલ્ડ સિનેમાની સામે,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી
અને ઓમ કૉમ્યુનિકેશનના સંયુક્ત ઉપક્રમે કવિ, નવલકથાકાર, વાર્તાકાર બરકતઅલી ગુલામહુસેન વિરાણી 'બેફામ'ની જન્મશતાબ્દીની ઉજવણી નિમિત્તે 'નયનને બંધ રાખીને' શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું. બેફામનાં જીવન-કવન વિશે કવિ રઈશ મનીઆરે વક્તવ્ય આપ્યું અને ગાયક-સ્વરકાર વિપુલ આચાયૅ બેફામની ગઝલોની સંગીતમય પ્રસ્તુતિ કરી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક 'શ્વેત'એ કર્યું.આ પ્રસંગે કવિતાના ભાવકો અને ચાહકો ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
This video present by
om communication
(Manish Pathak) MO-09825046684.
E-mail :
omcomunicat­ion2014@gmail.com
ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ :
• ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ
સંસ્કૃતપર્વ વાગ્માધુરી :
• સંસ્કૃતપર્વ વાગ્માધુરી
શબ્દજયોતિ :
• શબ્દજયોતિ | Shabad Jyoti
સાહિત્ય પંચામૃત :
• સાહિત્ય પંચામૃત
પુસ્તક પરિચય
• પુસ્તક પરિચય | Pustak ...
ગુજરાતી આત્મકથાનાં 150વર્ષની ઊજવણી :
• ગુજરાતી આત્મકથાનાં ૧૫૦...
વિશ્વ દિન :
• વિશ્વ દિન | World Day...
કવિસંમેલન :
• કવિસંમેલન | Kavi Sammelan
ધીરુ પરીખ | Dhiru Parikh
• ધીરુ પરીખ | Dhiru Parikh
પર્યુષણ સાહિત્યપર્વ | Paryushan sahityaparv
• પર્યુષણ સાહિત્યપર્વ | ...
શ્લોકગાન | સંસ્કૃતપર્વ વાગ્માધુરી 2021
• શ્લોકગાન | સંસ્કૃતપર્વ...
મનીષ પાઠક'શ્વેત' :
• મનીષ પાઠક| શ્વેત | Man...

Пікірлер: 33

  • @harshamodi2779
    @harshamodi27792 ай бұрын

    Vah Raish bhai very nice

  • @sahityavimarshomcommunication

    @sahityavimarshomcommunication

    2 ай бұрын

    આભાર 🙏

  • @parmarjignesh1725
    @parmarjignesh17253 ай бұрын

    વાહ, રઈશભાઈ વાહ.

  • @sahityavimarshomcommunication

    @sahityavimarshomcommunication

    3 ай бұрын

    આભાર 🙏

  • @sahityavimarshomcommunication

    @sahityavimarshomcommunication

    3 ай бұрын

    આભાર 🙏

  • @jigneshmakwana4191
    @jigneshmakwana41915 ай бұрын

    ગામઃ ઘાંઘળી, તા. શિહોર, જિ. ભાવનગર. હું તેમના જ ગામનો છું.

  • @sahityavimarshomcommunication

    @sahityavimarshomcommunication

    5 ай бұрын

    વાહ...આપને પણ વંદન 🙏

  • @prabodhshukla5204
    @prabodhshukla52045 ай бұрын

    બેફામનો ગઝલ વૈભવ અને રઈસ મણિયારની હૃદય સોંસરવી ઉતરે એવી વાણીનો મધુર સંગમ ખૂબ પ્રસન્ન કરી ગયો મનીષભાઈ અને મણિયાર સાહેબ નો આભાર

  • @sahityavimarshomcommunication

    @sahityavimarshomcommunication

    5 ай бұрын

    🙏

  • @baldevmakwana5350
    @baldevmakwana53503 ай бұрын

    You. Are. Next. Our. Shabuddin. Rathod with. Humourous. Eloqution

  • @sahityavimarshomcommunication

    @sahityavimarshomcommunication

    3 ай бұрын

    આભાર 🙏

  • @mishalrathod8855
    @mishalrathod88555 ай бұрын

    સુંદર આયોજન અને અદ્ભુત રજૂઆત 👏

  • @sahityavimarshomcommunication

    @sahityavimarshomcommunication

    5 ай бұрын

    આભાર 🙏

  • @nobalkumarsolanki3330
    @nobalkumarsolanki33305 ай бұрын

    Congratulations

  • @sahityavimarshomcommunication

    @sahityavimarshomcommunication

    5 ай бұрын

    આભાર 🙏

  • @dilipbhatt3308
    @dilipbhatt33085 ай бұрын

    આ લગ્ન ની સીઝન માં,આવો સરસ જીવંત પ્રોગ્રામ ના જોઈ શકાયો. આજે માણવાની મઝા આવી.

  • @sahityavimarshomcommunication

    @sahityavimarshomcommunication

    5 ай бұрын

    આપે કાર્યક્રમ માણ્યો એનો આનંદ 🙏આભાર

  • @hemamehta9392
    @hemamehta93925 ай бұрын

    Nice

  • @sahityavimarshomcommunication

    @sahityavimarshomcommunication

    5 ай бұрын

    આભાર 🙏

  • @utsavadrojar.4012
    @utsavadrojar.40125 ай бұрын

    રઈસભાઈ એ અતિ સુંદર રજૂઆત કરી

  • @sahityavimarshomcommunication

    @sahityavimarshomcommunication

    5 ай бұрын

    આભાર 🙏

  • @jaydeepchotaliya260
    @jaydeepchotaliya2605 ай бұрын

    Wah....!

  • @sahityavimarshomcommunication

    @sahityavimarshomcommunication

    5 ай бұрын

    આભાર 🙏

  • @pratibhabhatt7524
    @pratibhabhatt75245 ай бұрын

    તબલાં-વાદકનો પણ વિશેષ ઉલ્લેખ કરવો અને આભાર માનવો રહ્યો. ખરેખર ખૂબ સરસ વાદન કર્યું.

  • @sahityavimarshomcommunication

    @sahityavimarshomcommunication

    5 ай бұрын

    વિપુલ આચાર્ય સાથે એમના નામનો ઉલ્લેખ થયો છે.આપ ધ્યાનથી સાંભળો એવી નમ્ર વિનંતી.આભાર 🙏

  • @pratibhabhatt7524

    @pratibhabhatt7524

    5 ай бұрын

    પ્રારંભમાં નામોલ્લેખ થયેલો એ તો સાંભળેલો, પણ લગભગ ત્રીસમી મિનિટે જે બોલાયું એના તરફ ઇંગિત છે. એટલે જ મેં "વિશેષ" શબ્દ વાપરેલ. 'ઓમ કોમ્યુનિકેશન' દ્વારા યોજાતા કાર્યક્રમોની હું પ્રશંસક છું, મારી કૉમેન્ટને અન્યથા ન લેશો...

  • @pratibhabhatt7524

    @pratibhabhatt7524

    5 ай бұрын

    મારી કૉમેન્ટને અન્યથા ન લેશો. મારો ઇંગિત (લગભગ) ત્રીસમી મિનિટે થયેલ ઉપક્રમને અનુલક્ષીને હતો; માટે જ મેં "વિશેષ"-શબ્દ પ્રયોજેલો.

  • @rajnikant1950
    @rajnikant19505 ай бұрын

    Good

  • @sahityavimarshomcommunication

    @sahityavimarshomcommunication

    5 ай бұрын

    આભાર 🙏

  • @amastimasti
    @amastimasti5 ай бұрын

    બધું બેસ્ટ પણ... જે રીતે પણ રેકોર્ડિંગ કરવામાં આવ્યું છે એમાં જરા વિચારજો, ઓડિયો બહુ શાર્પ છે, વક્તવ્ય વખતે ચાલી જાય પણ ગાયન વખતે તો શબ્દો કાનને બહુ તીક્ષ્ણ લાગે છે, સહન કરવું પડે છે. આભાર, પ્રશાંત શુક્લ.

  • @sahityavimarshomcommunication

    @sahityavimarshomcommunication

    5 ай бұрын

    આભાર 🙏

  • @vajiralidaudani8889

    @vajiralidaudani8889

    5 ай бұрын

    બોલે તો.......જક્કાસ

  • @kishorbhaurajpara7771

    @kishorbhaurajpara7771

    5 ай бұрын

    મોજ.્મોજ..‌.મોજ........

Келесі