બાળ રામદેવ પીર નો ચમત્કાર... ખોટું બોલવાનું પરિણામ... કોને ભોગવવું પડ્યું સાંભળો જોરદાર 👌 Bhajan

બાળ રામદેવ પીર નો ચમત્કાર... ખોટું બોલવાનું પરિણામ... કોણે ભોગવવું પડ્યું સાંભળો જોરદાર 👌 Bhajan
other channel link
/ @rajnivoicegujarati
નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
#કરીકરીમાટીનોમાનવકરીશકેએકઅરજી
#બાકીકરવુંકેનકરવુંએતોઉપરવાળાનીમરજી
#કુમકુમપગલેપધારોમારારામ
#અભિમાનકોઈનુંરહેતુંનથી
#રાધારાણીનેરુક્ષ્મણીવિવાદેચડ્યા
#શ્રીરણછોડરાયનીબાવની
#રણછોડરાયનુંભજન
#રણછોડરાયનુંમહિમા
#ભક્તિમાંલીલાલેરછે
@ભક્તિમાંલીલાલેરછે
#bhajan #kirtan
#satsang
#gujaratibhajan
#krishnabhajan
#krishnasong
#prabhatiya
#santvani #gujarat
#newkirtan
#newbhajan
#garba #gujarati
#ramjibhajan
#shivjibhajan
#hanumanJibhajan
#hanumanchalisa
#matajibhajan
#bhagwatgeetagujarati
#gujaratisong
લાખે મારવાડથી પોઠયું હાંકી રે
મારવાડ દેશના વણઝારા...
લાખો આવ્યો પોકરણ ગઢના પાદરે રે
મારવાડ દેશના વણઝારા...
લાખા તારી પોઠ્યું માં શું ભરીયું રે
મારવાડ દેશના વણઝારા...
છોરા તારે પૂછયાનું શું કામ છે રે
મારવાડ દેશના વણઝારા...
મારે દાણ લેવાનું કામ છે રે
મારવાડ દેશના વણઝારા...
મારી પોઠ્યુંમાં લુણ મે ભરીયું રે
મારવાડ દેશના વણઝારા...
લાખા તારી બોલી તને ફળશે રે
મારવાડ દેશના વણઝારા...
આ મૂછાળા પાછા નહીં આવે રે
મારવાડ દેશના વણઝારા...
લાખો રણમાં ચુલ્યું ગાળે રે
મારવાડ દેશના વણઝારા...
લાખી મિસરી રાંધવા બેઠી રે
મારવાડ દેશના વણઝારા...
બાપા એ મિસરી નાં લૂણ બનાવ્યા રે
મારવાડ દેશના વણઝારા...
લાખા એ પછેડી ઓઢી પોક મૂકી રે
મારવાડ દેશના વણઝારા...
લાખો આવ્યો પોકરણ ગઢ ના પાદરે રે
મારવાડ દેશના વણઝારા...
લાખો બાપાને કેવા લાગ્યો રે
મારવાડ દેશના વણઝારા...
બાપા મીસરી ના લુણ બન્યા રે
મારવાડ દેશના વણઝારા...
લાખા શીદને તું ખોટું બોલ્યો રે
મારવાડ દેશના વણઝારા...
બાપા કોઈદી હું ખોટું નહીં બોલું રે
મારવાડ દેશના વણઝારા...
બાપાએ લુણની મિસરી બનાવી રે
મારવાડ દેશના વણઝારા...
લાખો બાપાને કહેવા લાગ્યો રે
મારવાડ દેશના વણઝારા...
પ્રભુ નાના હતા ને નો ઓળખ્યા રે
મારવાડ દેશના વણઝારા...
તમે બોલો તો સત્ય બોલજો રે
મારવાડ દેશના વણઝારા...
બાપા ભવસાગર પાર ઉતારશે રે
મારવાડ દેશના વણઝારા...
જય શ્રી કૃષ્ણ કનૈયા
ધન્યવાદ
🙏
Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Пікірлер: 4

  • @rasilabnkirtan
    @rasilabnkirtan25 күн бұрын

    ખૂબ સરસ ભજન બેન એકાદશીના જય શ્રી કૃષ્ણ 🎉🎉🎉🎉🎉

  • @user-jy2qw7vr8i

    @user-jy2qw7vr8i

    25 күн бұрын

    ખુબ ખુબ આભાર 🙏 એકાદશીના જય શ્રી કૃષ્ણ ઝાઝા કરીને🙏🙏😊🎉

  • @radheradhepanvel9479
    @radheradhepanvel947925 күн бұрын

    જય શ્રીકૃષ્ણ ખુબ સરસ ભજન વાહ વાહ આનંદ થાય ❤❤❤રાધેરાધેપનવેલચેનલ જય સીતારામ

  • @user-jy2qw7vr8i

    @user-jy2qw7vr8i

    24 күн бұрын

    ખૂબ ખૂબ આભાર 😊 બેન જય શ્રી કૃષ્ણ 🙏

Келесі