અપે - અપ્પમ કેવી રીતે બનાવવા - How To Make Appe - Appam at Home - Aru'z Kitchen - Gujarati Recipe

અપે - અપ્પમ કેવી રીતે બનાવવા - How To Make Appe - Appam at Home - Aru'z Kitchen - Gujarati Recipe
Welcome to Aru'z Kitchen in this video, we shall see how to make Appe - Appam at home. Aru'z Kitchen માં આપનું સ્વાગત છે, આ વિડિઓમાં આપણે જોઈશું કે અપે - અપ્પમ કેવી રીતે બનાવવા.
#Appe #Appam #AruzKitchen #GujaratiRecipe #SouthIndianRecipeInGujarati
સામગ્રી:
રવો 3 કપ; છાશ 2 કપ; સમારેલી ડુંગળી 2; સમારેલા ગાજર 2; લીલા વટાણા; જીણા સમારેલા લીલા મરચાં; ધાણાભાજી; મીઠું 1 ​​ટીસ્પૂન; સોડા 1 ટીસ્પૂન; પાણી; તેલ;
રીત:
01. રવામાં છાશ અને અડધો કપ પાણી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
02. તેને ઢાંકી દો અને તેને લગભગ 15 થી 20 મિનિટ સુધી પલાળવા માટે રાખી દો.
03. કઢાઈમાં થોડું તેલ ગરમ કરો.
04. એકવાર તેલ પૂરતું ગરમ ​​થઈ જાય એટલે તેમાં લીલા મરચા અને ડુંગળી નાખો અને ડુંગળી ને થોડી પાકવા દો.
05. એકવાર ડુંગળી થોડીક પાકી જાય, તેમાં ગાજર અને લીલા વટાણા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
06. કઢાઈમાં મીઠું નાખો.
07. કઢાઈમાં લીલો કોથમીર નાખો અને બધુ બરાબર મિક્સ કરો.
08. ગેસપરથી કઢાઈને કાઢો અને શાકભાજીને ઠંડુ થવા દો.
09. એકવાર રવો પલળી જાય પછી, શાકભાજી પણ ઠંડી થઈ જશે.
10. રવો સારી રીતે પલળી જાય, પછી તેમાં થોડું પાણી ઉમેરીને તેની કન્સીસ્ટન્સી ઈડલી ના ખીરા જેવી બનાવો.
11. એકવાર બેટર ઇચ્છિત કન્સીસ્ટન્સી નું થાય, શાકભાજી ઉમેરો અને બધું સારી રીતે મિક્સ કરી દો.
12. બેટરમાં સોડા અને થોડું પાણી નાખો અને બધુ બરાબર મિક્સ કરો.
13. અપે મેકર લો અને તેને તેલથી ગ્રીસ કરો.
14. અપે મેકરને સ્ટોવ પર મીડીયમ ફ્લેમ પર મૂકો.
15. બેટરનો નાનો ભાગ લો અને તેને હવે ગ્રીસ થયેલ અપે મેકરમાં ઉમેરો.
16. તેને આખું નથી ભરવાનું.
17. અપેને એક બાજુ 5 મિનિટ અને બીજી બાજુ 5 મિનિટ માટે પાકવા દો એટલે તે અંદર સુધી પાકી જશે.
18. એકવાર બંને બાજુથી પાકી જવા પછી, અપે મેકરમાંથી અપેને કાઢીને એક પ્લેટમાં લઇ લો.
19. હોમમેઇડ અપે / અપ્પમ હોમમેઇડ લીલી ચટણી સાથે પીરસવા માટે તૈયાર છે.
Ingredients:
Semolina 3 cup; Buttermilk 2 cups; Chopped Onion 2; Chopped Carrots 2; Grean Peas; Finely Chopped Green Chilies; Green Coriander; Salt 1 tsp; Soda 1 tsp; Water; Oil;
Steps:
01. Add the Buttermilk and half a cup of water in the Semolina and mix it well.
02. Cover it and let it rest for about 15 to 20 minutes.
03. Heat some Oil in a Kadhai.
04. Once the Oil is hot enough, add the Green Chilies and Onions to the Oil and let the Onion turn translucent.
05. Once the Onions are partially cooked, add the Carrots and Green Peas in. Mix them well.
06. Add the salt in the kadhai.
07. Add the Green Coriander in the kadhai and mix everything well.
08. Remove the kadhai from the stove and let the vegetables cool to room temperature.
09. Once the Semolina is soaked, the vegetables will als have cooled down to a desired temperature.
10. After the Semolina is thoroughly soaked, add some water to it to make it into a idli batter like consistency.
11. Once the batter has the desired consistency, add the vegetables in and mix everything well.
12. Add the Soda and some water to the batter and mix everything well.
13. Take the Appe Maker and grease it with Oil.
14. Place the Appe Maker on the stove on a medium flame.
15. Take small portions of the batter and add it to the now greased Appe Maker.
16. Do not fill it all the way.
17. Cook for 5 minutes on one side and then for another 5 minutes on the other sides after flipping the Appes halfway.
18. Once cooked from both the sides, remove the Appes from the Appe Maker.
19. Homemade Appe / Appam is ready to be served with Homemade Green Chutney Chatni.
Social links:
Instagram:
/ aruzkitchen
Facebook Page:
/ aruzkitchen
Telegram Channel:
t.me/AruzKitchen

Пікірлер: 292

  • @MittalBariya-zp5ub
    @MittalBariya-zp5ub3 ай бұрын

    Mast yammy 😊😊

  • @shashikantpandya3909
    @shashikantpandya39092 жыл бұрын

    ,. , .ખૂબ સરસ વાનગી બનાવતાં શીખવ્યું આભાર આવી નવી નવી વાનગી બતાવજો

  • @rasilachheda5569
    @rasilachheda55693 жыл бұрын

    શીખડાવવા ની રીત સરસ છે આભાર 👌👌👌

  • @fizzabanswadawala5637
    @fizzabanswadawala56376 ай бұрын

    Many pasnd ava

  • @priyaparmar2485
    @priyaparmar24853 жыл бұрын

    સરસ થયા છે અને સરળ તા થી ઉખડી ગયા છે very nice

  • @govindchavda6931
    @govindchavda69317 ай бұрын

    Bau j srs chhe resipe

  • @jiyamultani3310
    @jiyamultani33103 жыл бұрын

    Yummy app 😋😋😋

  • @manjulapatel8020
    @manjulapatel80203 жыл бұрын

    Dear bahuj saras Appe banavya tame.... Really kitchen King 6o tame... Lajavab Rasoi banavo 6o tame... Great Kitchen King... 🙏 🙏

  • @adajaniyaparth9845
    @adajaniyaparth98454 жыл бұрын

    jay shree Krishna mem bahuj mast ape banvayav 6 👍👍🙂🙂

  • @jdharwani3481
    @jdharwani34812 жыл бұрын

    Jay Shree Krishna masi 🙏bhu saras recipe bnavi che

  • @jitupargi-ri2hk
    @jitupargi-ri2hk9 күн бұрын

    Saru che ben

  • @Happyclub003
    @Happyclub0033 жыл бұрын

    Khub sarash mashi. Maru fvrt che

  • @devanshijoshi9606
    @devanshijoshi96063 жыл бұрын

    ખુબ સરસ

  • @mishrisudani6700
    @mishrisudani67003 жыл бұрын

    Super 👌

  • @savitapatel8730
    @savitapatel87303 жыл бұрын

    સરસ બનાવયા છે

  • @hasumatipanchal2604
    @hasumatipanchal26043 жыл бұрын

    જય માતાજી અરુણા બહેન👌👍🌿☘🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @sandiprajgor3209
    @sandiprajgor3209 Жыл бұрын

    Khub srs mashi pn ame to ane gabgota Kaye ama apde tametu ane kobi pn nakhi sakie ne

  • @nayanabenpandya3433
    @nayanabenpandya34333 жыл бұрын

    Saras thaya che

  • @mariakingsellers4829
    @mariakingsellers48294 жыл бұрын

    Very nice👍 I will surely try and also thankyou for giving details of ingredients in the description box🤗

  • @rameshamipara1369

    @rameshamipara1369

    2 жыл бұрын

    ૧૧અ૧૧\૧અ૧અ\૧

  • @gitabenpatel8992

    @gitabenpatel8992

    2 жыл бұрын

    @@rameshamipara1369 pp

  • @savitaben2350

    @savitaben2350

    2 жыл бұрын

    @@gitabenpatel8992 \SE j

  • @chandrikabenviradiya5162
    @chandrikabenviradiya51623 жыл бұрын

    Dhosa banavo ne

  • @ashagadhvi78
    @ashagadhvi783 жыл бұрын

    Om NAmo shivay

  • @hetalgohil767
    @hetalgohil7673 жыл бұрын

    તમારી દરેક વાનગી સરસ હોય છે. મને તમારી વાનગી જોવી ગમે છે. આભાર

  • @jagdishvala9279
    @jagdishvala9279 Жыл бұрын

    Nice👍

  • @rashmiparmar395
    @rashmiparmar3953 жыл бұрын

    Mast fulela appe chhe 👌🏻

  • @AruzKitchen

    @AruzKitchen

    3 жыл бұрын

    Thanks 👍👍

  • @JayDwarkadhis.4752

    @JayDwarkadhis.4752

    2 жыл бұрын

    Tame aane aek ne jj kem thanks khidhu🤔

  • @christianusha9527
    @christianusha95276 ай бұрын

    Very nice

  • @pruthvirajsinhrathod8099
    @pruthvirajsinhrathod80995 ай бұрын

    સુગર ફ્રી અશ્વગંધા પાક ની રેસીપી જણાવશો

  • @krishnagohil4217
    @krishnagohil42173 жыл бұрын

    Very nice 👌👌

  • @santavaghani2429
    @santavaghani24293 жыл бұрын

    Saras mja avi hoo

  • @Jumana-pt3jd
    @Jumana-pt3jd10 ай бұрын

    Masi tamari bdhi j resipi masat j hoi che

  • @vedantgondliya1678
    @vedantgondliya167823 күн бұрын

    Mast recipe se

  • @user-dp1eb3rv2l
    @user-dp1eb3rv2l10 ай бұрын

    સરસ રેસીપી છે અમે જરૂર ટ્રાય કરસી

  • @bhavnamaisuria6329
    @bhavnamaisuria63293 жыл бұрын

    Nice yummy 😋😋😋😋👌👍😊👌

  • @varshathakar1085
    @varshathakar10853 жыл бұрын

    Bahuj mast chhe appe aruna Ben

  • @ChauhanVaishali-ti4cg
    @ChauhanVaishali-ti4cg Жыл бұрын

    Khubaj saras banavya

  • @Arav2121
    @Arav2121 Жыл бұрын

    તમારી બધી જ રેસિપી મને ખૂબ જ પસંદ છે

  • @samajzala4128
    @samajzala41282 жыл бұрын

    🤤🤤😍 mast mase

  • @pravinchauhan4118
    @pravinchauhan41183 жыл бұрын

    Mast appam banavya

  • @chandistroud6441
    @chandistroud64413 жыл бұрын

    Very nice 👍 thank you 🙏

  • @kokilapatel3622
    @kokilapatel36223 жыл бұрын

    Very nice healty recepi

  • @pareshagoswami8956
    @pareshagoswami89563 жыл бұрын

    Mast 👌

  • @omvaghasiya5052
    @omvaghasiya5052 Жыл бұрын

    Saro

  • @kanakbachudasama2288
    @kanakbachudasama22883 жыл бұрын

    Bahu saras chhe

  • @jadejayashpalsinhm9468
    @jadejayashpalsinhm94683 жыл бұрын

    Saras

  • @narendrapatel9372
    @narendrapatel93724 жыл бұрын

    અતિ ઉત્તમ 👌

  • @rasilatank7234
    @rasilatank72343 жыл бұрын

    Mast apee bnayva beat masi Cho tme nmonarayan

  • @AruzKitchen

    @AruzKitchen

    3 жыл бұрын

    Thank you Rasilaben! 😊

  • @akshatshah2965
    @akshatshah29653 жыл бұрын

    Jai shree Krishna masi

  • @yogisolanki009
    @yogisolanki0094 жыл бұрын

    Wow 👌🏻

  • @harshadbaparmar7253
    @harshadbaparmar72533 жыл бұрын

    Wah jotaj modha ma Pani aavi Jay

  • @ghogharidhirubhai5753
    @ghogharidhirubhai5753 Жыл бұрын

    Saras lagya appe

  • @priyaparmar2485
    @priyaparmar24853 жыл бұрын

    સરસ

  • @jyotibhatt1621
    @jyotibhatt1621 Жыл бұрын

    Bov mast bniyu 😊

  • @sangitabenpatel1789
    @sangitabenpatel17892 жыл бұрын

    સરસ બનાવયા છે દીદી

  • @hetalmpatel2378
    @hetalmpatel2378 Жыл бұрын

    Very nice.. I follow your recepi steps and make items.. Thankiyu so much... Keep it up.. All the best...

  • @chudasmamandip4098
    @chudasmamandip40983 ай бұрын

    Thank you masi

  • @mohamadpadhrashi1650
    @mohamadpadhrashi16502 жыл бұрын

    👌👌

  • @AruzKitchen

    @AruzKitchen

    2 жыл бұрын

    Thanks 👍👍👍

  • @kanizefatma7232
    @kanizefatma7232 Жыл бұрын

    Super exellente

  • @vijaypanchal7679
    @vijaypanchal76794 жыл бұрын

    Very nice appe well done.

  • @punambhaiparmar1500
    @punambhaiparmar1500 Жыл бұрын

    ખૂબ સરસ😊

  • @hansasutariya5369
    @hansasutariya5369 Жыл бұрын

    મસ્ત મસ્ત

  • @meenajoshi3437
    @meenajoshi34374 жыл бұрын

    Yammmy👌👌👌👌

  • @govindchavda6931
    @govindchavda69317 ай бұрын

    Noodles resipe sikhavado...

  • @kalpanageorgepillai4771
    @kalpanageorgepillai4771 Жыл бұрын

    Tame to hamsha like j like cho dear🌹🌹🌹🌹🤠🤠🤠🤠🤠❤️❤️❤️❤️❤️

  • @dineshasodariya8120
    @dineshasodariya81203 жыл бұрын

    Very nice cooking Aruna masi

  • @poonampandya723
    @poonampandya7234 жыл бұрын

    Very nice aunty yummy

  • @kalidaslukhada3766
    @kalidaslukhada37664 жыл бұрын

    Very nice 👍👌

  • @muktimukti1923
    @muktimukti1923 Жыл бұрын

    Nice

  • @baazigar5189
    @baazigar51896 ай бұрын

    Jordar ❤❤

  • @kitchenchetus
    @kitchenchetus4 жыл бұрын

    Bahuj sara banya che aruna ben

  • @damiyantiadajania9795
    @damiyantiadajania97954 жыл бұрын

    Very must 👌.chhe

  • @saprajapatieducation6591
    @saprajapatieducation65914 жыл бұрын

    એકદમ સરસ

  • @nitasisangiya3881
    @nitasisangiya38813 жыл бұрын

    Aje Tamara appe joi na ame banavi a bhuj mast avo jamva moj padse 👏 👏

  • @dipakpatel5758
    @dipakpatel57584 жыл бұрын

    Good receipe

  • @kidecharakesh4151
    @kidecharakesh4151 Жыл бұрын

    Hi ગબગોડા બનાવવાની રેસિપી

  • @viraldobariya6480
    @viraldobariya64802 жыл бұрын

    Yuummyy 😋

  • @ashachauhan4154
    @ashachauhan41543 жыл бұрын

    👌👍👍

  • @nirmalaparmar9431
    @nirmalaparmar94313 жыл бұрын

    Super mashi

  • @rinkubhalodiya5561
    @rinkubhalodiya55613 жыл бұрын

    Yummyyyy 😋

  • @msbhutiya506
    @msbhutiya5062 ай бұрын

    સરસ બેન

  • @jyotsnapatel9465
    @jyotsnapatel94653 жыл бұрын

    Bahu saras masi👍👌

  • @AruzKitchen

    @AruzKitchen

    3 жыл бұрын

    Thanks 😊

  • @rashikdudhatra6513
    @rashikdudhatra65133 жыл бұрын

    રેવડી

  • @kalpanageorgepillai4771
    @kalpanageorgepillai4771 Жыл бұрын

    Jordar

  • @bhatiyamanisha1940
    @bhatiyamanisha19403 жыл бұрын

    Jordar ho masi

  • @dineshasodariya8120
    @dineshasodariya81203 жыл бұрын

    Bargar ni resipi mokalone please arunamasi

  • @maulikgoswami6059
    @maulikgoswami60593 жыл бұрын

    Sev khamano video banavo ne please

  • @kamalachotaliya599
    @kamalachotaliya5994 жыл бұрын

    wah.aappe

  • @j_b_ahir_005
    @j_b_ahir_0054 жыл бұрын

    ઓમ નમો નારાયણ હું ભાવનાબેન બી. બાંભણીયા સુરત થી Please તમે નાન બનાવવાની રેસપી શીખવાડો ને ... હોટેલ ની બહુ યાદ છે...😭😭😔😔😌

  • @mayurmodhwadia2987

    @mayurmodhwadia2987

    4 жыл бұрын

    By

  • @hetvikosiya53
    @hetvikosiya534 жыл бұрын

    Very nice recipe

  • @humbalmahiraj8689
    @humbalmahiraj86893 жыл бұрын

    Lasaniya mamra banavo

  • @SanjayPrajapati-qq6qs
    @SanjayPrajapati-qq6qs3 жыл бұрын

    ચાપડી ઉંધીયું ગ્રીન બનાવો

  • @koratchetna6839
    @koratchetna68393 жыл бұрын

    Aruna Ben tamari samjavva ni ane bolva ni rit bahu Sari chhe amne loko ne jaldi thi samjay jay chhe

  • @user-jv2fo3ei4n
    @user-jv2fo3ei4n5 ай бұрын

    😋😋👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @rajalodedra3697
    @rajalodedra36974 жыл бұрын

    Nice recipe😍😍

  • @popatbhaisolanki6985

    @popatbhaisolanki6985

    4 жыл бұрын

    Gor topper Bina Aruna Ben Om Namo Narayana Om Namo Narayana

  • @dhirajramdatti2516
    @dhirajramdatti25163 жыл бұрын

    Mahadev har om namo narayan

  • @luckyshorts2691
    @luckyshorts2691 Жыл бұрын

    જયમાતાજી

  • @sharmishthapanchal682
    @sharmishthapanchal68211 ай бұрын

    Very nice 👌

  • @sangandcook9877
    @sangandcook98773 жыл бұрын

    👍👍

  • @krishnavadera2045
    @krishnavadera20453 жыл бұрын

    Mst che

  • @saanjspatel5351
    @saanjspatel53514 жыл бұрын

    Mast che...

  • @ramilathakkar9807
    @ramilathakkar98074 жыл бұрын

    સરસ છે

  • @maulikgoswami6059
    @maulikgoswami60593 жыл бұрын

    Om namo narayan anti

Келесі