અનસૂયા ગૌ ધામ માણાવદર એક મુલાકાત , Ansuya Gau Dham Manavadar Aek Mulakat

એક ગૌ ધામ... સાચા અર્થનું ... માણાવદર ગામમાં આવેલ છે , ફક્ત ગાયો નહિ,પણ ગાયોનો પ્રેમી તેનો સેવક છે તેનું નામ હિતેન ભાઈ શેઠ... તે પણ દાદુ અને સમ્રાટ સ્વભાવનો અલગારી માણસ છે.એક વાર મળવા જેવો માણસ... એક વાર જોવા જેવી ગૌ શાળા ,અને એક વાર તેનો સ્ટાફ સહિત લોકો,તેનું મેનેજમેન્ટ, ગાયો પ્રત્યેની સાચા અર્થનું હિતેનભાઈની ભાવના તો અદભુત !!!
' અનસૂયા ' તે હિરેનભાઈનાં માતુશ્રીનું નામ છે. અને તે માને પણ આજ મળવાનું અને દર્શન કરવાનું થયું.
મારી હિતેન ભાઈ સાથેની મુલાકાત તેના હોંગકોંગ સ્થાય થયેલા વિજયભાઈ થકી થઈ.જો કે વિજય ભાઈ અને હું સોશિયલ મીડિયા થી મળ્યા અને બે વર્ષથી ફોનથી મળતા.અને તે આ વખતે દિવાળી પર આવતા રૂબરૂ મળવાનું થયું.વિજય ભાઈ તો એક અનેરા ઓલિયા જેવા આધ્યાત્મિક માણસ..
પણ આજ મારે જે ગૌ ધામ અને તે બનાવવા પાછળની હિસ્ટરી કહેવાની છે તે અદભુત છે ! તે વાત હિરેનભાઈ શેઠની છે.તે પોતે બોમ્બે છે, તેમના ધર્મ પત્ની માણાવદર રહી આ સંચાલન કરે છે... બહેન જોરદાર મજબૂત મનનાં અને આત્મવિશ્વાસ ભરેલા સ્વભાવના ,તેથી આવડું મોટુ સંચાલન તે કરી શક્યા કદાચ મહિલા કવર પેઝ સ્ટોરી થાય તેવી આ વાતો છે . ધંધાનો ભાવ બિલકુલ નથી. અને તેના ઉદભવનું કારણ મને અતી રોચક અને નિયતિ વિધાન જેવું લાગ્યું.વિડિયો લાંબો થયો,છતાં જે જોયું તે બધું ન કહેવાયું. બસ એક આવી પણ લાઈફ સ્ટાઇલ, કે જીવનના આનંદની થેરેપી હોય શકે. આ રીતે આ યુગમાં એક વણિક સંતાન જીવવાનું પસંદ કરે તે વાત જ ખુબ રસપ્રદ છે જુઓ હવે....

Пікірлер: 6

  • @pratapodedara2467
    @pratapodedara2467 Жыл бұрын

    wahh અદ્દભુત ગાયો છે.

  • @deepakpatidar4315
    @deepakpatidar431510 ай бұрын

    Gau Mata aapko khoob tarkki de Jay Gau Mata ki

  • @chandramouli6185
    @chandramouli6185 Жыл бұрын

    Very nice bhai

  • @animalsallinformation4449
    @animalsallinformation4449 Жыл бұрын

    👌👌👌👌👌👌👌

  • @nitadesai378
    @nitadesai378 Жыл бұрын

    I want to visit this place when I come to India

  • @bharatbhaiparekh8210
    @bharatbhaiparekh8210 Жыл бұрын

    Vidio Joi na anand

Келесі