Amid heavy security, 2-day executive meeting of Gujarat BJP begins at Botad BAPS temple

Amid heavy security, 2-day executive meeting of Gujarat BJP begins at Botad BAPS temple
#Gujarat #BJP #breakingnews
બોટાદના સાળંગપુરમાં ભાજપની વિસ્તૃત કારોબારીનું આયોજન---
સાળંગપુર BAPS મંદિરમાં કારોબારી બેઠક---
કારોબારી મુખ્ય પ્રવેશ દ્વાર પર ઢોલ-નગારા સાથે મહેમાનોનું સ્વાગત કરાયું--
કુમકુમ તિલક કરીને મહેમાનોને આવકાર અપાયો--
કારોબારીનું સ્થળ મોદીમય અને ભાજપમય બન્યું--
બેઠકમાં નરેન્દ્ર મોદી સતત ત્રીજીવાર પ્રધાનમંત્રી બનતા અભિનંદન પ્રસ્તાવ પસાર કરાશે---
મંદિરમાં કારોબારીના કારણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
Stay connected with us on social media platforms:
Subscribe us on KZread
goo.gl/5v9imZ
Like us on Facebook
/ zee24kalak.in
Follow us on Twitter
/ zee24kalak
You can also visit us at:
zeenews.india.com/gujarati

Пікірлер

    Келесі