No video

અલંગ નો બાપ આટલી પ્રોડક્ટ બીજે ક્યાંય જોવા નહિ મળે | ભારત ની સૌથી વધુ ફૂડ મશીનરી બનાવતી ફેક્ટરી

EAT & DRIVE
અલંગ નો બાપ આટલી પ્રોડક્ટ બીજે ક્યાંય જોવા નહિ મળે | ભારત ની સૌથી વધુ ફૂડ મશીનરી બનાવતી ફેક્ટરી
Address :- NIRALI FOOD MACHINE, Vavdi survey no: 45, Nr. Gondal chokdi,Vavdi industry area, Rajkot, Gujarat
M. 82008 18044
Email - anand.sata910@gmail.com
Business queries - 9426748095 ( Eat & Drive Channel Number )
Anand Sata vlogs
/ @anandsata
Facebook Page
/ sataanand3
Instagram page
/ eatanddrive_
Facebook Gujju Food Club group:- / 1964049157009669
My Playlists
Kutch Food Series
• Kutch Food Series Trai...
Dubai Food Series
• Dubai Food Series
Ahmedabad Food Series
• Ahmedabd Food Series
Rajkot food series
• Rajkot Famous Food
Bhavngar Food Series
• Bhavnagar Food Sereis
Jetpur food series
• Jetpur food series
Secret Recipes
• Secret Recipes
Indian sweet recipes
• Indian Sweets
Inspirational videos
• Inspirational Video
Maa Ni Rashoi
• Maa Ni Rasoi
Traditional kathiyawadi food
• Traditional Kathiyawad...
Gamdani Moj sathe deshi bhojan
• Gamdani Moj
Jamnagar Food series
• Jamnagar Food Series
My Rceipes
• My Recipe
Highway Restaurant & Dhaba
• Higway Restaurant & Dhaba
Farali Recipes
• Farali Recipe
Agra Food Series
• Agra Food Series
Maliya Hatina Food Series
• Maliya food series
Dhoraji Food Series
• Dhoraji famous food
Upleta Food Series
• Upleta Food Series
Gondal Food Series
• Gondal Food series
Surendranagar Food Series
• surendranagr food series

Пікірлер: 245

  • @natvarbhailad1476
    @natvarbhailad14762 жыл бұрын

    આનંદભાઈ ખુબ આનંદ થયો છે તમારો આ વીડિયો જોઈ ને ઘણા લોકો ને ધંધો કરવો હોય પણ ધંધો કરવા માટે જે મશીનરી કે સાધનો કેવી રીતે અને ક્યાં થી સસ્તા અને આસાનીથી મળી જાય એની ખબર જ નથી હોતી તો દોસ્ત આનંદભાઈ તમે ખુબ સારી અને સચોટ માહિતી ઉપલબ્ધ કરાવી જે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આનંદભાઈ

  • @rajubhaivanand1781
    @rajubhaivanand1781 Жыл бұрын

    આજે મે જે આ વિડિયો જોયો છે તે મને બહુજ ગમિયો છે ખુબજ સરસ વિડિયો છે,આવી મશીનરી ,,એપણ એકજ જગિયા થી મલે છે, ખુબ ખુબ આભાર,,ચંદુભાઈ સેઠ,વાહ ,,,,👍

  • @shantaramladkar2096
    @shantaramladkar20962 жыл бұрын

    ખૂબજ સરસ વિડિયો સાહેબ, તમારા આ વિડિયો ના કારણે કોઈક ધંધો કરવા વાળા ને નવી દિશા મળશે! એનાથી બીજૂ પુણ્ય શું હોઈ શકે!😊

  • @jigneshparekh5621
    @jigneshparekh56212 жыл бұрын

    વાહ આનંદભાઈ, બહુજ ઉપયોગી અને બહુજ સરસ વીડિયો બનાવવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ...

  • @pnsparx6617
    @pnsparx66172 жыл бұрын

    ઝોરદાર કામ છે.. આવી માહિતી આપી...બદલ આભાર

  • @hirenbavaliya1960
    @hirenbavaliya19602 жыл бұрын

    ખુબ જ જ્ઞાનસભર વિડિયો આવા જ અવનવા વિષયો પર વિડિયો બનાવો જેથી વધુ માહિતી મેળવી ઉપયોગી બને ✍️

  • @nalinchawda
    @nalinchawda2 жыл бұрын

    Excellent coverage of a unit which a hardworking talented person has set up and brought up to such a high level . By the way ,your caption compares it with Alang but this is a restaurant machinery manufacturing unit and Alang is a Ship scrap yard .. so no comparision as such .Proud to be born at Rajkot and a retired mech engineer now .Congratulations to Shri Chandubhai .👍💐

  • @user-gy3mc6wb1k
    @user-gy3mc6wb1k2 жыл бұрын

    જય સ્વામિનારાયણ આનંદભાઈ ખુબ સરસ વિડિયો બતાવ્યો છે

  • @rameshbhaipatel9409
    @rameshbhaipatel94092 жыл бұрын

    આનંદભાઈ તમારો ખુબ ખુબ આભાર આવી માહિતી આપવા બદલ ધન્યવાદ

  • @hinasarvaiya780
    @hinasarvaiya7802 жыл бұрын

    Sav thi best video khub srs samjavu

  • @rasikpatel6406
    @rasikpatel64062 жыл бұрын

    આનંદભાઈ આવી માહિતી આપવા બદલ ધન્યવાદ બીજી કોઈ વસ્તુ હોય તો આવી માહિતી આપતા રહેશો

  • @gunavantsinhgohil3924
    @gunavantsinhgohil39242 жыл бұрын

    આનંદભાઈ ખૂબ જ જરૂરી માહિતી નોઆ વિડીયો છે આભાર જયશ્રી કૃષ્ણ.

  • @niketasheth644
    @niketasheth6442 жыл бұрын

    Very nice video. Khub khub abhinandan atli sari alag alag machinery banava mate temni aavadt ne.

  • @pinakinipatel8882
    @pinakinipatel88822 жыл бұрын

    Very nice infermative video Make in india 🇮🇳 🎩🎩🎩🎩

  • @nitajariwala6634
    @nitajariwala66342 жыл бұрын

    આનંદભાઈ આભાર. ઘરગથ્થુ આવીજ મશીનરી ની માહિતીઓ નો વિઙીયો બનાવો.

  • @bharatbhaipatel3135
    @bharatbhaipatel31352 жыл бұрын

    આનંદભાઈ thankyou so much👍👍👍👍👍👌👌👌Surat amroli

  • @atulpatel4728
    @atulpatel47282 жыл бұрын

    ખૂબજ સરસ મશીનનરી છે. નિરાલી મશીનરી ના માલિક તથા તેમના સ્ટાફ ને ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. અતુલ કુમાર ગાંધીનગર.

  • @prashantboricha631
    @prashantboricha6312 жыл бұрын

    ખૂબ સરસ... શ્રીખંડનો મસ્કો બને એ જ મશીનમાં આઈસક્રીમ પણ બની જાય કે આઈસક્રીમ માટે અલગ મશીન આવે ? અલગ હોઈ તો એ મશીન બતાવવા વિનતી.

  • @pankajbariya9436
    @pankajbariya94362 жыл бұрын

    vlog joi ne maza aavi gay

  • @dkmakwana7146
    @dkmakwana71462 жыл бұрын

    વાહ આનંદભાઈ બેસ્ટ માહિતી ઘણું જાણવાનું મળ્યું

  • @raniparikh2772
    @raniparikh2772 Жыл бұрын

    Very good good keep it up proud to see Indian products in usa

  • @yagneshjoshi2735
    @yagneshjoshi27352 жыл бұрын

    ખૂબ જ માહિતીપ્રદ. શ્રી ચાહંદુ ભાઈ ને વંદન. જય હિંદ જય ભારત

  • @jagdishshah649
    @jagdishshah649 Жыл бұрын

    Great Nirali

  • @dharmeshdev1313
    @dharmeshdev13132 жыл бұрын

    🎉🎉🎉 ભાઈ જોરદાર.. શું માહિતી લાવ્યા છો.. વાહ 👍👍👍

  • @gurude273
    @gurude273 Жыл бұрын

    તમારા આ વિડીયો થી ઘણા જ ને હેલ્પ થઈ શકે,❤ ખુબ સરસ વિડીયો બનાવીને પ્રોત્સાહન પૂરું થયું, ભાઈ થેન્ક્યુ,❤

  • @narendrachothani5240
    @narendrachothani52402 жыл бұрын

    Nice information

  • @yashvijanvi
    @yashvijanvi2 жыл бұрын

    Khub saras

  • @sureshsinhsolanki3434
    @sureshsinhsolanki34342 жыл бұрын

    Nice video👍👌

  • @vipulmaradiya6410
    @vipulmaradiya6410 Жыл бұрын

    Very good Food Machinery jay Rajkot

  • @saryubaladodiya8704
    @saryubaladodiya8704 Жыл бұрын

    Waah khub j saras laabhdayak maahiti

  • @deeptiumangpatel6045
    @deeptiumangpatel60452 жыл бұрын

    વાહ ગુજરાતી વાહ...👍👍👍

  • @miragiriraj2764
    @miragiriraj27642 жыл бұрын

    Bahuj saras mahiti aapi bhai

  • @hitulshingala
    @hitulshingala2 жыл бұрын

    Salam che tamane ...Jay jay garavi gujarat....

  • @vaibhavborisagar9602
    @vaibhavborisagar96022 жыл бұрын

    Very good nice bro

  • @savabhai-wr8lt
    @savabhai-wr8lt5 ай бұрын

    મેયા વિડીયો જોયો બહુ જ મજા આવી અને બહુ સારો પ્રોગ્રેસ

  • @mominfaisal1
    @mominfaisal12 жыл бұрын

    જોરદાર વિડિયો... આનંદ ભાઈ ખરેખર તમારા વિડિયો માં બહુ જ વિવિધતા છે ...ખૂબ સરસ પ્રેસેંટેશન...

  • @jasminpatel8362
    @jasminpatel83622 жыл бұрын

    સરસ

  • @nagajanchauhan5888
    @nagajanchauhan58882 жыл бұрын

    બહુજ સુંદર ને ઉપયોગી માહિતી ભાઈ 🌺🌻👌

  • @sagarbamniya1653
    @sagarbamniya16532 жыл бұрын

    Aa bov saras jgya 6e hame pan tyathi french fries machine lyavya

  • @sjsjshhjzjnsns1805
    @sjsjshhjzjnsns1805 Жыл бұрын

    મરચાં મસાલા દરવાનૉ મસીનની કિંમત કૅટલી

  • @alpeshbhai8571
    @alpeshbhai85712 жыл бұрын

    आनंद भाई खुब सरस विडियो

  • @RahulRajput-lv2lf
    @RahulRajput-lv2lf2 жыл бұрын

    Very good machinary

  • @patelmeet2310
    @patelmeet23102 жыл бұрын

    નવા. નવા. બિઝનેસ આઈડિયા. કમ્પ્લીટ કોલેટી અને કોન્ટીટી કેટલું નાખવું કઈ રીતના આ રીતની ધંધો કરવો કેટલી ક્વોલિટી અને રેસીપી સાથે ના વિડીયો બનાવો

  • @jagdishsurani2524
    @jagdishsurani25242 жыл бұрын

    ખુબ આભાર સુદર માહીતિ આપી

  • @BhanuBen-kz6pm
    @BhanuBen-kz6pm2 жыл бұрын

    Thank you sar mahiti avi sars apva bdal

  • @kirtanpipariyapat3l948
    @kirtanpipariyapat3l9482 жыл бұрын

    Wahh chandu bhai wah

  • @sohilmirsohilsunjat619
    @sohilmirsohilsunjat6192 жыл бұрын

    બવ સરસ જાણવા જેવો વીડિયો છે ભાઈ મોજ પડી ગય 🙏🏻

  • @krunalbijal
    @krunalbijal2 жыл бұрын

    good....... And nice information, Mr anand you did perfect job, I appreciate your work

  • @dhairyapipaliya5646
    @dhairyapipaliya56462 жыл бұрын

    Thank you Anand bhai, the way you shot this video is amazing. Very creative.

  • @kanovarshdiya9399
    @kanovarshdiya93992 жыл бұрын

    જય હિન્દ જય ભારત હર હર મહાદેવ

  • @AshishSoni-em2oy
    @AshishSoni-em2oy2 жыл бұрын

    Incredible collection....thank you for sharing 👍

  • @ramilavasava3903
    @ramilavasava39032 жыл бұрын

    Khub saras jankari aapi bhai dhanyawad

  • @proboys8078
    @proboys80782 жыл бұрын

    We are proud of u chandu bhai

  • @anilpatel1398
    @anilpatel13982 жыл бұрын

    Very good information.

  • @harerhdesai5324
    @harerhdesai53242 жыл бұрын

    Nice post, very interesting and important food machinery , i like much 👍

  • @naninawasichannel6039
    @naninawasichannel60392 жыл бұрын

    🙏🙏🙏👍👍👍🌹🌹🌹💐💐💐 bahut Saras bahut Saras

  • @rajubhaivanand1781
    @rajubhaivanand1781 Жыл бұрын

    વિડિયો બનાવનાર નો આભાર, હું એક, વેપારી,,

  • @bawarashied7362
    @bawarashied73622 жыл бұрын

    Proud of make in India. Best of Luck and thanks for the video.

  • @vaishaligoswami6160
    @vaishaligoswami61602 жыл бұрын

    Tnkyu anad bhai

  • @maldesindhal6750
    @maldesindhal67502 жыл бұрын

    ખૂબજ સરસ ....

  • @rakeshprajapati8857
    @rakeshprajapati88572 жыл бұрын

    Good information

  • @rushabhrana9826
    @rushabhrana9826 Жыл бұрын

    Excellence knowledge👌👌👌

  • @kishorrathod1821
    @kishorrathod1821 Жыл бұрын

    Thanks Anand Bhai, Excellent video... good wishes 💞🙏

  • @rushipandya4021
    @rushipandya40212 жыл бұрын

    આનંદભાઈ,નાસ્તા,ભોજનના વીડીયો તો જોઈએજ છીએ પણ આ રીતનો વિષય પસંદ કરી વીડીયો જોવાનું ફક્ત તમેજ કરો છો....આવા વિષયો શરૂ રાખજો.અભિનંદન...

  • @ramsibhajgotar6916
    @ramsibhajgotar69162 жыл бұрын

    જય હિન્દ જય ભારત

  • @unitykitchen7387
    @unitykitchen73872 жыл бұрын

    Tks lot bro very nice machinery food making

  • @hasmukhkatariya320
    @hasmukhkatariya320 Жыл бұрын

    Video khub saras banyo che

  • @jitendrabhaipatel5811
    @jitendrabhaipatel5811 Жыл бұрын

    બહુજ સરસ માહિતી બદલ ધન્યવાદ

  • @dhruveshpatelanandi6770
    @dhruveshpatelanandi67702 жыл бұрын

    મે કેટલા દિવસ થી લોટ મિક્સ મશિન લેવા માટે ગણા પ્રયત્નો કરતો હતો કે ક્યાંથી સારું મશિન મડી સકે તમારા આ વિડીયો થી ખુબ સારી જાણકારી મળી હું જરૂર થી તેમનો કોન્ટેક કરી આ મશિન મેળવી લઈશ તમારો ખુબ ખુબ આભાર આનંદભાઈ

  • @shyamaldattani5308
    @shyamaldattani53082 жыл бұрын

    Lot nu ghar mate nu machine jordar chalshe

  • @dakshapandya5320
    @dakshapandya53202 жыл бұрын

    Excellent

  • @mukeshbaraiya8872
    @mukeshbaraiya88722 жыл бұрын

    ખુબ સરસ જાણવા મળ્યું બોવ મજા આવી

  • @savabhai-wr8lt
    @savabhai-wr8lt5 ай бұрын

    બહુ સારો છે ભાઈ આ વિડીયો મજા આવે કામ કરું છું

  • @dr.jjaveri7640
    @dr.jjaveri76402 жыл бұрын

    Thankyou very much

  • @devshiambaliya9175
    @devshiambaliya9175 Жыл бұрын

    Jordar anand bhai hakk se tamne yar maru kam aashan kari didhu bhai thenkyu dos

  • @kamleshshah2768
    @kamleshshah27682 жыл бұрын

    Excellent and very informative video. Technology makes life easier. What is the cost of House hold oil extraction machine...? ( તેલ કાઢવા નું મશીન. )

  • @hetalmaru5792
    @hetalmaru57922 жыл бұрын

    Very nice good amazing 👌👍🌻🇮🇳🙏

  • @udaykhunti2335
    @udaykhunti23352 жыл бұрын

    Bov sarash .. bov sarash ... video che bhai ... avu kaik navu navu karta Ryo to Maja ave ...

  • @govindbhaimakawana8527
    @govindbhaimakawana85272 жыл бұрын

    👍Detail ma video banavone with price 🙏

  • @harshadraiganatra1014
    @harshadraiganatra10142 жыл бұрын

    Thanks Anand hai very nice and knowledgeable video

  • @bhaskarkamlesh5822
    @bhaskarkamlesh58222 жыл бұрын

    Superb

  • @jagdishchauhan2556
    @jagdishchauhan2556 Жыл бұрын

    Vah.vary.good. rajkot

  • @jagadishpatel2040
    @jagadishpatel20402 жыл бұрын

    Good video yar

  • @dipalishah4590
    @dipalishah45902 жыл бұрын

    Superb Aanandbhai

  • @smitapatel1911
    @smitapatel19112 жыл бұрын

    Gare use thay aevu oil mechine aave 6?

  • @amanniprafan9454
    @amanniprafan94542 жыл бұрын

    Khub saras video bhai

  • @latabenpatel4190
    @latabenpatel41902 жыл бұрын

    Super sir

  • @bhattrannaben7057
    @bhattrannaben70572 жыл бұрын

    Genuine vdo...bus aava j mahiti thi bharpur new vdo bana ta raho

  • @rajubhaivanand1781
    @rajubhaivanand1781 Жыл бұрын

    નમસ્કાર,,

  • @Sanjayvibes.com____
    @Sanjayvibes.com____2 жыл бұрын

    Very good

  • @pratik5034
    @pratik50342 жыл бұрын

    👌

  • @mukeshshukla5478
    @mukeshshukla5478Ай бұрын

    Thanks this video is really very useful for me I was in need

  • @trupatiparmar3639
    @trupatiparmar36392 жыл бұрын

    Nice

  • @mukulrana6236
    @mukulrana62362 жыл бұрын

    વાહ

  • @abhishekhada520
    @abhishekhada5202 жыл бұрын

    Ame pote nirali na machinery use kariye chi

  • @shantupatel653
    @shantupatel6532 жыл бұрын

    ખૂબ સારી માહિતી મળી આભાર...

  • @sachai605
    @sachai6052 жыл бұрын

    Superb video..bau Kam aavse aa video food start karva vada Loko ne

  • @rajupatil92
    @rajupatil922 жыл бұрын

    जोरदार भाई

  • @jaymingadhethariya878
    @jaymingadhethariya8782 жыл бұрын

    Su vat chee

  • @bagadageeta7861
    @bagadageeta78612 жыл бұрын

    Rotli bnavanu nu masin che?

Келесі