Ajab Aa Jagat Che…|| Jignesh Barot (KaviRaj) || Full Song || Dhruvi Video

Ойын-сауық

ધ્રુવી વિડીયો મનોજ પટેલ પ્રસ્તુત.....
Title : Ajab Aa Jagat Che...
Singer & Artist : Jignesh Barot (Kaviraj)
Artist : Sunny Khatri, Vishal Barot, Dhiraj Purani, Akshay Patel,
Aakash Chavada, Nilesh Mistri, Devang Patel
Music : Vivek Gajjar & Sanjay Thakor
Rhythm : Jignesh Nadia
Choreographer : Gaurav Jadav
Production : Dhruvi Video Manoj Patel
DOP : Chirag trivedi, Mitesh Patel, Haresh Patel, Minesh Darji
Drone : Alpesh Patel
Concept : Manoj Patel
Recording : Dhruvi Recording Studio Rupal
Edit : Montu Rajput
Makeup : Kilkilat
Light : Aarati Light (Dashrath)
Location : Chanod, Styamev Chavani-3 Lapakaman
Genre : Gujarati Bhajan
Sp. Thanks : Devang Patel, Dipesh Patel, & Jitendrshih Chavda
Cateres : Somo Thakor
Sahyog : Jay Narayan Bhajan Mandal Sardhav,
Dhruvi Sound Sardhav
Design : Hiren Nandasan
Producer : Manoj Patel Sardhav
Director : Chirag Trivedi, Gaurav Jadav, & Manoj Patel
Music Label : Dhruvi Video
અજબ આ જગત છે ઉન્ડા એના પાયા,
બધુ જાણવા છતા મુકાતી નથી માયા,
માય રે માય રે..... બધુ જાણવા છતા મુકાતી નથી માયા. (૨)
કોઈ શેર કે સવા શેર ક્દી ના થાજો,
થાઓ તો ફક્ત એક પા શેર થાજો, (૨)
જગ્યા એની રાખી ને... બનજો સવાયા, (૨)
બધુ જાણવા છતા મુકાતી નથી માયા. (૨)
મરણ મા ના માને ગણેશા ના કોઇ,
માંડવડા મા હે રામ કેતુ નથી કોઇ (૨)
એક તો સમય છે.... બીજી બધી માયા (૨)
બધુ જાણવા છતા મુકાતી નથી માયા. (૨)
સમય આવે સુખ નો ત્યા જગત હાથ જોડે,
અંધારા માં પણ પડછાયો સાથ ના છોડે (૨)
અરે સમય આવે વહમો તો... બને સૌઉ પરાયા (૨)
બધુ જાણવા છતા મુકાતી નથી માયા. (૨)
હો. અજબ આ જગત છે ઉન્ડા એના પાયા,
બધુ જાણવા છતા મુકાતી નથી માયા...
હવે બધુ જાણવા છતા મેલાતી નથી માયા...
હો બધુ જાણવા છતા મુકાતી નથી માયા...
Jay Narayan bhajan mandal sardhav
Jignesh Kaviraj new song vijay Suvada new song Kajal maheriya new song gaman santhal new song Geeta rabari new song Kinjal dave new song Gujrati song Vijudi #youtube #bhajan #jigarstudio #manojpatel

Пікірлер

    Келесі