Ahmedabad Rath Yatra 2024 : ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા- India News Gujarat

આખરે આજે અષાઢી બીજનો એ પાવન અવસર આવી ગયો છે. જેની સૌ કોઈ આખું વર્ષ રાહ જોતા હોય છે. અમદાવાદ શહેરમાં આજે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નીકળી ચૂકી છે. આજે જગતના નાથ સામે ચાલીને નગરચર્યાએ નીકળ્યા અને ભક્તોને દર્શન આપી રહ્યાં છે. સવારે 4 વાગ્યે જગતના નાથની મંગળા આરતી કરવામાં આવી. અમદાવાદની રથયાત્રાનો કુલ રૂટ 16 કિમી લાંબો છે. અમદાવાદની રથયાત્રામાં રાજ્યના મુખ્યમંત્રી પહિંદ વિધિ કરીને રથ ખેંચ્યો હતો.
Finally today the auspicious occasion of Ashadi Bija has come. For which everyone is waiting for a whole year. The 147th Rath Yatra of Lord Jagannath has started today in Ahmedabad city. Today the Naths of the world have gone out for a city walk and are giving darshan to the devotees. Mangala Aarti of Jagatana Nath was performed at 4 am. The total route of Ahmedabad Rath Yatra is 16 km long. In Ahmedabad's Rath Yatra, the Chief Minister of the state pulled the chariot after performing the Pahind ceremony.
#ahmedabad #rathyatra #jagannath #indianewsgujarat #gujaratnews #todaygujratinews
Please Visit For More Information :-
website : indianewsgujarat.com
Facebook: / ingujarati
KZread : / indianewsgujarat
Twitter : / in_gujarati

Пікірлер

    Келесі