Ahmedabad News : ભક્તિના રંગમાં રંગાયા અમદાવાદીઓ | Rathyatra 2024 | 147th Rathyatra |News18 Gujarati

Rath Yatra Mohotsav on Sunday Ashadhi Bija today. Home Minister Amit Shah took advantage of Mangala Aarti at Jagannath Temple early in the morning. Amit Shah had darshan of Lord Jagannath with his family. Bhupendra Patel of the state performed the Pahind ceremony of Lord Jagannath with a golden broom. After the Pahind ceremony, the Rath Yatra started. Meanwhile, Minister of State for Home Affairs Harsh Sanghvi and others were present.
આજે રવિવાર અષાઢી બીજના રોજ રથયાત્રા મહોત્સવ. વહેલી સવારે જગન્નાથ મંદિરમાં ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતીનો લાભ લીધો.અમિત શાહે પરિવાર સાથે ભગવાન જગન્નાથના દર્શન કર્યા. રાજ્યના ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણી વડે ભગવાન જગન્નાથની પહિંદ વિધિ કરી.પહિંદ વિધિ બાદ રથયાત્રાનો શુભારંભ થયો. આ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા. n18oc_samachar
#rathyatra2024 #ahmedabadrathyatra #rathyatra #gujaratinews18 #news18gujarati
News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
માણો ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતી માં માત્ર News18 ગુજરાતી news પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભર ની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5hxol7f
Follow us on:
Website- bit.ly/3iRltbp
Twitter- / news18guj
Facebook- / news18gujarati

Пікірлер

    Келесі