Ahmedabad Iskcon Bridge Accident : જૈસા બાપ વૈસા બેટા! તથ્યના પિતા અને વકીલનું શરમજનક નિવેદન

જગુઆર કાર ચાલકે અગાઉ થયેલો અકસ્માત જોવા ઉભેલા લોકોના ટોળા પર કાર ચઢાવી દીધી હતી. આ મૃતકોમાં બોટાદ અને સુરેન્દ્રનગરના યુવકો સામેલ છે. અહીંયાં મરનારા યુવાનો જેમના ભવિષ્ય માટે માતા-પિતા આશા રાખીને બેઠાં હતાં. ત્યારે રૂપિયાવાળાના દીકરાએ તમામના પરિવારને મરસિયા ગાવા મજબૂર કરી દીધા છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેમની આંખોનાં આંસુ સુકાશે નહીં.
#RPT0130 #ahmedabad #iskon #iscconbridge
---------------------------------------------------------------
Gujarat Tak ગુજરાતી KZread ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Gujarat Tak
---------------------------------------------------------------------
About the Channel:
The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
Follow us on:
Facebook : / gujarattakofficial
Twitter : / gujarattak
Instagram: instagram.com/
LinkedIn: / gujarat-tak

Пікірлер: 1 800

  • @swatisanghvi8570
    @swatisanghvi8570 Жыл бұрын

    OMG વકીલ આવી દુઃખદ ઘડી માં હસે છે એકદમ બેશરમ

  • @kamleshbarot5647

    @kamleshbarot5647

    Жыл бұрын

    Unfortunately Accidents happen Unhappiness position all people's but many times Unfortunately incidents many times highway and cities.

  • @rajubhaibharwad6730
    @rajubhaibharwad6730 Жыл бұрын

    આવા હરામી વકિલના ઘરમા આવો બનાવ બને તો તેને ખબર પડે દુઃખ શુછે

  • @chauhanghanshyam720
    @chauhanghanshyam720 Жыл бұрын

    એના દીકરાને લોહી નીકળ્યું એ ના જોઈ શક્યો બીજા લોકો ના 9 આશાસ્પદ દીકરાઓએ જીવ ગુમાવ્યો એનું શું જો પ્રજ્ઞેશ નો તથ્ય મર્યો હોત તો તેને ખબર પડે કે દીકરો ગુમાવવાનું દુઃખ શું હોય આવા પૈસા ના જોરે કાયદામાં ચિંડા પડી છટકી જાય છે. આવાને કડકમાં કડક સજા થવી જોઈએ

  • @sureshthakorsurya4106

    @sureshthakorsurya4106

    Жыл бұрын

    Aa badha dhong che aa loko ne mrutako ni Kai J Nathi Padi - Vakil Ne Eni karodo ni Fees paki gai che atle A Vakil Hase che , Kem ke ek Rapist & Criminal(Khuni) aa Badhane vakil Mali jaay che to pachi aa ghatna ne to A LOKO Accedent j kevana ne haramkhoro😡😡😥😥

  • @sachinmathure7493
    @sachinmathure7493 Жыл бұрын

    છન છન કી સુનો છનકાર યે હૈ કાલા બાજર યહાં પેસા બોલતા હૈ ...... આપડી તો આટલી માગ છે કે આવા નબીરા ઓ ને કડક માં કડક સજા થવી જોઈએ ...... ભગવાન એમની આત્મા ને શાંતિ આપે 💐..અને એમના પરિવાર પર આવી પડેલા આ દુઃખ ને સહન કરવા ની શક્તિ આપે ..જય શ્રી રામ...

  • @bharatrawal3431
    @bharatrawal3431 Жыл бұрын

    પેલો વકીલ હસે છે આ દુઃખ ની ગડી મા

  • @VickyM3475

    @VickyM3475

    Жыл бұрын

    A bhosmari no vakil j

  • @VickyM3475

    @VickyM3475

    Жыл бұрын

    Gadi sport che atle speed pan fast hoy ne and 17 year no chokro che liance nthi ani pase 1 cror ni car che sala ne nakho jail ma ava hrami ne to bapa ne na khabar pde k car avi na devay chalava highway pr

  • @hdahir545

    @hdahir545

    Жыл бұрын

    @@VickyM3475 20 year no 6 license pan hase j i think

  • @dipalisolanki3936

    @dipalisolanki3936

    Жыл бұрын

    Ha sala ena Ghar ma thi koi marse tyare khbr padse harami no

  • @maheshparmar3701

    @maheshparmar3701

    Жыл бұрын

    Vakil professional nhi pesa no kutro che

  • @jaydippurani7636
    @jaydippurani7636 Жыл бұрын

    આ વકીલ ને એની નોકરી માંથી સસ્પેન્ડ કરો કેમ કે આ પણ ભાડવો જ લાગે છે અમીર લોકો નો

  • @jayeshthakor2974

    @jayeshthakor2974

    Жыл бұрын

    Sachi vat Ana chehra par ketlo confidence dekhay che jane a badhu thi kari dese a lukha ne pehla saza thavi joye Ana chehra par ni smile ketli harami jevi lage che

  • @raftaarmafiya6272

    @raftaarmafiya6272

    Жыл бұрын

    Sala ek number no machodam no che vakil ani hen chode aane pan saapent karvo joi

  • @nityapatel5372

    @nityapatel5372

    Жыл бұрын

    Aa bhai politician che . Ani upar pan rape case che

  • @pankajjain4608

    @pankajjain4608

    Жыл бұрын

    Ava bhadvao ne 3 loko ne fansi api do

  • @ffgaming6775

    @ffgaming6775

    Жыл бұрын

    Bhai loyar ka kam hai koi bhee case ho apne Clint ka bachav karna loyar ki degree lene ke liye kitna hard work karna padta hai vah koi nahi dekhta.. kisi ko badnam mat karo

  • @sdgaming4602
    @sdgaming4602 Жыл бұрын

    ખરેખર આ કેસ કોઈ વકીલે લડવો ન જોઈએ, અને સરકારે આની તમામ સંપત્તિ જપ્ત કરી પીડિત પરિવારો ને આપવી જેથી બીજા સખના રહે, જય શ્રી કૃષ્ણ.

  • @bhavanabenpatel6557

    @bhavanabenpatel6557

    Жыл бұрын

    સરકાર નો તો અમિચંદ છે આ.એટલે સુ થાય?

  • @theillusioner9413

    @theillusioner9413

    Жыл бұрын

    વકીલની માનવતા મરી પરવારેલી છે.

  • @Nature-Lover5788

    @Nature-Lover5788

    Жыл бұрын

    Kya kayda mujab milkat Japat karay ? Ane case koi na lade to court em pan vakil kari aape... Media e judge banvani jarur nathi

  • @samirchhatbar5500
    @samirchhatbar5500 Жыл бұрын

    જ્યાં પૈસો ત્યાં ન્યાય જય શ્રી રામ

  • @bhaveshrabari2173
    @bhaveshrabari2173 Жыл бұрын

    એક પોલીસમા જવા માટે કેટલી મહેનત કરી હસે એમને અને આ રૂપિયા વાળા બાપના દીકરાની ભુલ ના કારણે એમના પરિવાર પર સુ વિતતુ હસે એ ખબર 6 તમને, ભગવાન એમના પરિવારને ખૂબ શક્તિ આપે અનેઆ દુખમાંથી જલ્દી બહારલાવે हेરામ

  • @p.knastik1619

    @p.knastik1619

    Жыл бұрын

    🙏🙏🙏

  • @hdave5163

    @hdave5163

    Жыл бұрын

    Amara gam no dikro che bicharo pona be varsh ni dikri che aenu su bichari nu ma bapp no aek no aek dikro hato aenu su

  • @dhruvpatel2175

    @dhruvpatel2175

    Жыл бұрын

    Police be paisaa ocha nathi leti bhavesh hmna 1Cr aapsey Police ne k harsh shaanghvi na koi Peritya ne to case ni tube bhuli jais navu navu 9 divas

  • @dhruvpatel2175

    @dhruvpatel2175

    Жыл бұрын

    ​@@hdave5163dave saheb Tamara aakhu gaam che ne gaam no dikro che to

  • @bhaveshrabari2173

    @bhaveshrabari2173

    Жыл бұрын

    @@dhruvpatel2175 ae game te hoy pan rod rashta aemna baap na nahi te aavi rite hali nikle koi નિર્દોષનો આમા su વાંક 6 aene ગાડી dhimi na chalavi aevu aj ke 6 to have sarkar ne pan kadak pagla leva joiye baki rupiya na khel to duniya ma badhe khelay 6 pn aa parivar jano nu vicharo tamari najare su vitatu hase maa par ben par baap par

  • @prakashparmar2599
    @prakashparmar2599 Жыл бұрын

    હુ તો ભગવાનને પ્રાર્થના કરુ છુ કે આ વકીલ ના છોકરા નુ પણ એક્સિડન્ટ થાય

  • @priyadarshini6152

    @priyadarshini6152

    Жыл бұрын

    Hu pan tamari sathe sahmat chu aa thase j

  • @hemalpatel215

    @hemalpatel215

    Жыл бұрын

    Right

  • @p.knastik1619

    @p.knastik1619

    Жыл бұрын

    લોખંડ ની કોઠી માં પુરાઇ જાવ કર્મ કોઇ ને છોડતું નથી સૂર્ય ચંદ્ર ને સત્ય .🙏🙏🙏

  • @teenboy616

    @teenboy616

    Жыл бұрын

    Amari prarthana chokkash sambhalvama aavshe bro

  • @teenboy616

    @teenboy616

    Жыл бұрын

    Bap eva beta nae vad eva teta

  • @rahulharsora7658
    @rahulharsora7658 Жыл бұрын

    ટોળું હોય તો ... ઉડાવી દેવાનું વકીલ પણ સાવ હરામખોર છે ??

  • @thakorpruthvi5821
    @thakorpruthvi5821 Жыл бұрын

    ગુજરાત માં યોગી સરકાર ની જરૂર છે બાકી પૈસા વાડા ને કશું ના થાય ગુજરાત માં

  • @farhancharkha6969

    @farhancharkha6969

    Жыл бұрын

    યોગી સરકાર આવશે તો હજુ ખરાબ થશે હમણાં યુપી ની હાલત જોઈ લો,સરકાર કોંગ્રેસ ની થવી જોઈયે

  • @priyapatel1575

    @priyapatel1575

    Жыл бұрын

    Sachi vat Che

  • @Minaldas81

    @Minaldas81

    Жыл бұрын

    Bhai yogi sarkar nu 6..

  • @farhancharkha6969

    @farhancharkha6969

    Жыл бұрын

    @@Minaldas81 sapna jovo😂

  • @greekgod3974

    @greekgod3974

    Жыл бұрын

    @@priyapatel1575 kuch nahi hota yaar up me bhi crime rap danga sab hota hai bus muslim logo par thoda strict hai yogi baki sab same hai ulta gujrat me thik hai government 🙏🙏

  • @AKASHTHAKOROFFiCiAL9276
    @AKASHTHAKOROFFiCiAL9276 Жыл бұрын

    આ વકિલ ભડવો છે આને પણ કડકમાં કડક સજા થવી જોઈએ

  • @priyadarshini6152

    @priyadarshini6152

    Жыл бұрын

    Absolutely right

  • @p.knastik1619

    @p.knastik1619

    Жыл бұрын

    👍👍👍👌👌👌

  • @maldesindhal6750
    @maldesindhal6750 Жыл бұрын

    હરામી વકીલ પાછળ વટ માં હસે છે આટલી કરૂણ ઘટના.....આનો બુખાર ઉતારવો જોઈએ આ વકીલ જ ગુનેગાર જેવો છે

  • @Burgundy_towel

    @Burgundy_towel

    Жыл бұрын

    lawyer knows everything will be sorted with Money, let time just pass.

  • @theillusioner9413

    @theillusioner9413

    Жыл бұрын

    વકીલની માનવતા મરી પરવારેલી છે 😠

  • @rasilakaria8684

    @rasilakaria8684

    Жыл бұрын

    Vakil no khiso bhari didho hase pachhi😂

  • @RaviValu-ol4nk

    @RaviValu-ol4nk

    Жыл бұрын

    Loda road vacche taro bap ubho re side ma ubhu revanu hoy hu hoyto 9 su 50 ne mari nakhat

  • @salimkhanbaloch2281

    @salimkhanbaloch2281

    Жыл бұрын

    Right

  • @mukeshparamarmukeshparamar7653
    @mukeshparamarmukeshparamar7653 Жыл бұрын

    આ ભાઈ ને સીધો મુખ્યમંત્રી અને આનંદીબેન પટેલે કોડેક છે ભાઈ

  • @ranjanbenkanani1797
    @ranjanbenkanani1797 Жыл бұрын

    ખુબ સરસ સત્ય ની માહિતી આપતા રહો અને સત્યના રસ્તે ચાલતા રહો

  • @jitendrashihjitendrashih3696
    @jitendrashihjitendrashih3696 Жыл бұрын

    હરામી ને સજા થવી જોઈએ હરામી નો બાપ પણ નિચ છે તેના ઉપર પણ કેસ ચાલે છે

  • @nareshparmar3429

    @nareshparmar3429

    Жыл бұрын

    આવા વકીલ ને પણ સજા થવી જોઈએ જે આવા હત્યારાઓ ને બચાવે છે.

  • @bharatboletoIndia

    @bharatboletoIndia

    Жыл бұрын

    Ava vakil ne saja apo

  • @priyadarshini6152

    @priyadarshini6152

    Жыл бұрын

    ​@@nareshparmar3429 right

  • @priyadarshini6152

    @priyadarshini6152

    Жыл бұрын

    ​@@bharatboletoIndiaright

  • @kalpesh7536

    @kalpesh7536

    Жыл бұрын

    Ena baap nu name su che

  • @dineshpatel-bz3ff
    @dineshpatel-bz3ff Жыл бұрын

    આવા વકીલ નૂ સનત રદ થવી જોઇ એ

  • @kantibhaiprajapati6405
    @kantibhaiprajapati6405 Жыл бұрын

    ,, ભડવા વકીલને સજા થવી જોઈએ

  • @sanjayraval3195

    @sanjayraval3195

    Жыл бұрын

    સાલા નું હોદ્દો છીનવી લો 😡😡😡

  • @vipulpatel5464

    @vipulpatel5464

    Жыл бұрын

    પૈસા માટે તો આ ભડવી મીડિયા અને પોલીસ વાળા છે. બાકી કલોલ નો અકસિડેન્ટ જેમાં 4 જના ના મૃત્યુ થયા હતા હમણાં કોઈને ડ્રાઈવર નું નામ પણ યાદ છે? નહીં હોય કારણકે તેમાં કાઈ લેવાનું નથી, આ દેશ માં પૈસાદાર થવુ ગુનો છે?

  • @rajanthanki8636
    @rajanthanki8636 Жыл бұрын

    Look at the lawyer behind the way he is smiling, this itself shows how merciless people they are

  • @Amummu

    @Amummu

    Жыл бұрын

    Ya bcoz anyone would smile how media was doing their antics

  • @lakshyarajsinghjodha9566

    @lakshyarajsinghjodha9566

    Жыл бұрын

    Look at the way media are trying to butcher them. Stating wrong facts and trying to drive them into a corner which is not true.

  • @IndianManLive
    @IndianManLive Жыл бұрын

    આ જ રીતે મિડિયા વાળા નેતાઓ ને પ્રશ્ન કરશે ત્યારે દેશનો વિકાસ થશે.

  • @devkumar-bc5dy

    @devkumar-bc5dy

    Жыл бұрын

    Media khali aapdu koy mare tyare camero on Kare Che aawa j sawal Jo aapda ghuskhor neta ne kariya Hoy to aaje aawa exident na tha crime na Thai Baki as to chuti jase jojo

  • @gbc5069
    @gbc5069 Жыл бұрын

    સીએમ - ગુજરાત આની નોંધ લે અને જાહેરાત કરે ... આ કાકા અને ભત્રિજા એમ બે પાર્ટીને કાયદાનું ભાન કરાવી શકશો.

  • @yohanchauhan8420

    @yohanchauhan8420

    Жыл бұрын

    જો ભાઇ વા મોરબી મા 150 થી વધુ નિર્દોષ વયા ગયા ત્યારે મુખ્યમંત્રી 22 નિ ચૂંટણી મા વ્યસ્ત હતા. અને અત્યારે 24 ની, જો મોરબી કાંડ મા મુખ્યમંત્રી એ કાય નો કયરું તો આમાં બોવ આશા નો રખાય. બાકી તમારા જેવા લોકો એજ 157 આપી છે તો વિરોધ થાય એવી આશાય નો રાખો.

  • @asagath2370
    @asagath2370 Жыл бұрын

    આના જેવા માદરચોદ વકીલ જ આવા કૃત્ય ને સાવરે છે

  • @vikramchhatbar286
    @vikramchhatbar286 Жыл бұрын

    આ ઘટના જે બની છે. તે આ વકીલ સુધારી દેશે. તો મારા ઉપર મડર નો કેશ ચાલે છે. તો હુ આ વકીલ ને બુક કરીશ. 😅😅😂😂

  • @sumita2391
    @sumita2391 Жыл бұрын

    વકીલ ના છોકરા ને આકસ્મત થવો જોઈએ ત્યારે એને ખબર પડે

  • @27bk25

    @27bk25

    Жыл бұрын

    E mari gadi niche avse💯

  • @Radhakrishna12944

    @Radhakrishna12944

    Жыл бұрын

    Hse che kevuu dofo

  • @loveyouzindji4453

    @loveyouzindji4453

    Жыл бұрын

    Yes right

  • @hindustanibhau6480

    @hindustanibhau6480

    Жыл бұрын

    Inloagon ko truck ke niche kuchal denna chaiyah

  • @helidobariya2051

    @helidobariya2051

    Жыл бұрын

    A re પણ તમે અક્માત વખત નો વીડયો જોયો તેમાં આ ઇસ્કોન મેઈન બ્રિજ 6 બધા ને ખબર 6 તો એ વિડિયો માં તમે જોવો ત્યાં લાઈટ j નથી તો ગાડી વાળા ને કે રીતે દેખાય એન્ડ e Highway 6 ત્યાં બધા સ્પીડ મા જ હોય 6 ને તમારા પાસે ફોરવ્હીલ હોય તો તમને ખબર જ હોય કે Highway ઉપર કેટલી સ્પીડ હોય 6 આટલા બધા બ્રિજ ઉપર ઊભા હોય એવું કોઈને સાપને વિચાર ના હોય કોઈ ને jail માં જવાનો શોખ ના હોય

  • @patelrajesh5116
    @patelrajesh5116 Жыл бұрын

    આવા લોકોને કડક સજા થવી જોઈએ

  • @ashwinpandya9531
    @ashwinpandya9531 Жыл бұрын

    મુખ્યમંત્રી આમના ઘર પર બુલડોઝર ચલાવો

  • @jayenvyas1829
    @jayenvyas1829 Жыл бұрын

    Excellent questions asked by Media persons !

  • @अव्यक्त
    @अव्यक्त Жыл бұрын

    વકીલ ને પણ સખત સજા આપી.

  • @divyashah5463

    @divyashah5463

    Жыл бұрын

    10000000000% right 👍

  • @MechArena7

    @MechArena7

    Жыл бұрын

    Ha Badha ne Saja aapo 😅😅😂😂

  • @shilpapatel1311

    @shilpapatel1311

    Жыл бұрын

    Vakino dikro kachday ne mari gayo hot to khabar pade aene😡 case ladvo hoy to nirdosh lado 😡hevan no nay 😡

  • @rathwamiteshkumar
    @rathwamiteshkumar Жыл бұрын

    તું પણ રસ્તા પર થી જાય છે , ભૂલતો નહિ. ભળવા

  • @rajjoshi2602

    @rajjoshi2602

    Жыл бұрын

    100% gamme tyare gamme te thay ske

  • @Urpindia

    @Urpindia

    Жыл бұрын

    Bhai khaali KZread per thuk udadvanu reva de

  • @krunalkothari710
    @krunalkothari710 Жыл бұрын

    see his lawyer has shameless expressions..he knows he is going to get that jaguar as gift..😂

  • @mudPuddlePanda

    @mudPuddlePanda

    Жыл бұрын

    Shady father shady lawyer combo . I guess the same lawyer saved the dad during dads gang rape case

  • @ankitdesai7758
    @ankitdesai7758 Жыл бұрын

    Salute for media company

  • @donttrustgodman
    @donttrustgodman Жыл бұрын

    સંસ્કારી હોત તો આવું ના બનત સંસ્કાર ની કીંમત લોકોને હજી નઈ સમજાય

  • @vinaychauhan3834

    @vinaychauhan3834

    Жыл бұрын

    Sachi vat bhaii

  • @govindbhanushali9477
    @govindbhanushali9477 Жыл бұрын

    પબ્લીકને તેયા મેથીપાક આપવું જોઈએ

  • @user-te6kd2qp9c
    @user-te6kd2qp9c Жыл бұрын

    આવા વકીલોની લીધે જ કોઈ ને સાચો ન્યાય નથી મળતો😡

  • @Tarangmdesai
    @Tarangmdesai Жыл бұрын

    Good Work Midea 👍

  • @arvindparmar5786
    @arvindparmar5786 Жыл бұрын

    150ની સ્પિડ હોય તો જ ગાડી કન્ટ્રોલ ના થાય વકીલ ને પણ કડક સજા કરવાની જરૂર છે

  • @paghdarrutvik8069

    @paghdarrutvik8069

    Жыл бұрын

    Em

  • @khimananadgadhvi1457
    @khimananadgadhvi1457 Жыл бұрын

    વકીલ સાહેબ સાથે ગાડી મા હતા જે કહે છે કોઈ ઓવર સ્પીડ ના હતી તને કેવી ખબર???

  • @divypandya40
    @divypandya40 Жыл бұрын

    Lawyer spoken logically Work of media is to question people not to become judge.

  • @Aa-zd1ou

    @Aa-zd1ou

    Жыл бұрын

    Shut up your children not to death keep quiet

  • @HEMANEIL6142

    @HEMANEIL6142

    Жыл бұрын

    MODI DESTROYER OF INDIA.. 1 - Jet Airways closed 2 - Air India in Rs 7600 crore loss 3 - BSNL 54,000 jobs in danger 4 - No money to pay salary for HAL employees 5 - Postal departent loss of Rs 15000 crores 6 - 1 million to be laid off in Auto Industry 7 - 12.76 lakhs houses unsold in 30 major cities 8 - Aircel is dead 9 - JP Group finished 10 - Most profitable company in India - ONGC is now making losses 11 - 36 largest debtors missing from country. 12 - Rs 2.4 lakh crores loan waive off to a few corporates 13 - PNB continous losses. 14 - All banks incurring huge losses 15 - External debt on country 500+ Billion Dollars 16 - Railways on sale 17 - Rent Heritages including Red Fort 18 - Largest car maker Maruti cuts production 19 - Rs 55000 crores car inventory lying at factories, with no buyers. 20 - Builders all over stressed. Some committing Suicide, no buyers Construction Stopped due Mat cost rise (GST at 18% to 28%) 21 - OFB under corporatization affecting over 1.5 lac employee & families. 22 - Millions unemployed due to Demonetization 23 - Highest unemployment in 45 years. 24 - 5 airports sold to Adani. 25 - Highest domestic stagflation. 26 - Record HNI individuals leaving India 27 - Videocon bankrupt. 28 - Tata Docomo perished 29 - CCD founder VG Siddhartha Sucide due to

  • @divyjeetsinhrana351

    @divyjeetsinhrana351

    Жыл бұрын

    Media thinks they are judge of all time

  • @Aa-zd1ou

    @Aa-zd1ou

    Жыл бұрын

    @@divyjeetsinhrana351 it's work for society

  • @theillusioner9413

    @theillusioner9413

    Жыл бұрын

    વકીલ નથી આ દોઢ વકીલ છે.

  • @pareshpatel4059
    @pareshpatel4059 Жыл бұрын

    Good ripotar

  • @arjunahir9493
    @arjunahir9493 Жыл бұрын

    વકીલ તો સુરતમાં છે મેહુલ ભાઈ બોઘરા કોઈ મતલબ વગર જનતા ને સાથ આપેશે

  • @akshayviradiya1992

    @akshayviradiya1992

    Жыл бұрын

    100% 7:38 સાચી વાત અમને ગર્વ સે અમારા સુરત ના મેહુલ ભાઈ બોઘરા વકીલ પર

  • @drnjgadhvivideos3053
    @drnjgadhvivideos3053 Жыл бұрын

    એજ ટક્કર થી આ નરાધમ ને સજા આપવી પડે

  • @hakimshaikh6148
    @hakimshaikh6148 Жыл бұрын

    Good job

  • @kamleshbarot5647
    @kamleshbarot5647 Жыл бұрын

    Co.operations very well and good and Necessarily, Awareness, Safety, Security and Development regarding work good luck Opportunities and Benefits.

  • @arjunahir9493
    @arjunahir9493 Жыл бұрын

    આ વકીલ છે કે રાક્ષસ છે આવા વકીલો ના ઘરે આવુ બને તો જ તેને ખબર પડે

  • @Roblox_Like_Share_Subscribe_
    @Roblox_Like_Share_Subscribe_ Жыл бұрын

    વકીલ ને મેથીપાક ની જરૂર છે

  • @nareshparmar3429

    @nareshparmar3429

    Жыл бұрын

    આ શહેર નું ટોળું છે જો કોઇ ગામડાં માં હોત તો વકીલ અને એનાં બાપ ને નાગા કરીને મારતા..

  • @user-dm4qp8ys1m
    @user-dm4qp8ys1m Жыл бұрын

    Thank you vakil saheb..aa media wada ne tamari zarur Che..

  • @oghadbhaipamak9391
    @oghadbhaipamak9391 Жыл бұрын

    આ વકીલ અને તથ્ય બધા આનંતકવાદિ છે સાહેબ આને સખત માં સખત સજા થવી જોઈએ સાહેબ

  • @hit_ahir_-ds1mq
    @hit_ahir_-ds1mq Жыл бұрын

    વકીલ ને જે પૈસા આપે તેના પક્ષ માં જ બોલે. ભાઈ!!!!!

  • @maashaktichennal4247
    @maashaktichennal4247 Жыл бұрын

    સ્પીડ હોય કે નાહોય પણ આ ગાડી થી 9લોકો ના મૃત્યુ થયા સે તેનું શુ.

  • @Urpindia

    @Urpindia

    Жыл бұрын

    Tenu kai ni

  • @hiteshahir2671
    @hiteshahir2671 Жыл бұрын

    @ 3:36," અજાણમાં થતી એકસીડન્ટ ને અકસ્માત કહેવાય."વાહ રે! શું વકીલ લાયો છે.

  • @OverthinkerXunknown
    @OverthinkerXunknown Жыл бұрын

    Salute to media persons

  • @ketanraval1541
    @ketanraval1541 Жыл бұрын

    વકીલ નો પાવર તો જુઓ એની મા ને

  • @VickyM3475

    @VickyM3475

    Жыл бұрын

    Gadi sport che atle speed pan fast hoy ne and 17 year no chokro che liance nthi ani pase 1 cror ni car che sala ne nakho jail ma ava hrami ne to bapa ne na khabar pde k car avi na devay chalava highway pr

  • @SUKHDEVRATHOD-dg2iy
    @SUKHDEVRATHOD-dg2iy Жыл бұрын

    એક બાઈકર નો વિડીઓ છે જેમાં ગાડી ની સ્પીડ દેખાય છે બહુ જ સ્પીડ માં છે ગાડી...

  • @Jaypatel-ij8sk
    @Jaypatel-ij8sk Жыл бұрын

    And highway upar atla manas bhegha thavai k ?

  • @nareshmehta5884
    @nareshmehta5884 Жыл бұрын

    વકીલ નરભક્ષી વિચાર ધારા વાળા છે પૈસા આપો અને નિર્દોષ ને મારો આ વિચાર વકીલનો છે

  • @mayurbhaivala4212
    @mayurbhaivala4212 Жыл бұрын

    આ વકીલ ને મેથીપાક આપવાની જરુર છે

  • @marvelworld7892

    @marvelworld7892

    Жыл бұрын

    Methi paak etle?

  • @nityapatel5372

    @nityapatel5372

    Жыл бұрын

    @@marvelworld7892maarvu

  • @mahesh_computer_technology
    @mahesh_computer_technology Жыл бұрын

    કાંતિવીર મુવી નો છેલ્લો એપિસોડ યાદ હશે બાકી બે મિનિટ ચા રંગ બદલી નાખે છે આ તો કોણ છે ઈ તમને ખબર છે જ

  • @kamleshbhansali2087
    @kamleshbhansali2087 Жыл бұрын

    એનો વકીલ પણ પૈસા માટે દલાલ બની ગયો છે

  • @vipulpatel5464

    @vipulpatel5464

    Жыл бұрын

    પૈસા માટે તો આ ભડવી મીડિયા અને પોલીસ વાળા છે. બાકી કલોલ નો અકસિડેન્ટ જેમાં 4 જના ના મૃત્યુ થયા હતા હમણાં કોઈને ડ્રાઈવર નું નામ પણ યાદ છે? નહીં હોય કારણકે તેમાં કાઈ લેવાનું નથી, આ દેશ માં પૈસાદાર થવુ ગુનો છે?

  • @user-yh9if2su1x
    @user-yh9if2su1x Жыл бұрын

    ઠઞ કિરણ પટેલનો પણ આજ વકીલ છે.. જોર શેટીંગ છે ઉપલા લેવલથી.....

  • @hiteshgirigosai4946
    @hiteshgirigosai4946 Жыл бұрын

    આ સીરીયસ વાત માં પાછળ વકિલ હસે છે

  • @contactsd1738

    @contactsd1738

    Жыл бұрын

    હા ભાઈ સાચૂ

  • @smitparmar2482

    @smitparmar2482

    Жыл бұрын

    Aa Loda vakil ne gate par bandhine rakho ..chodyo game tya aavine bhasya kare che

  • @dilipchavda4463

    @dilipchavda4463

    Жыл бұрын

    E loda be pakdi ne Maro ne

  • @alosser6402

    @alosser6402

    Жыл бұрын

    😢

  • @laljibhai7821

    @laljibhai7821

    Жыл бұрын

    ​@@contactsd1738please

  • @arjunahir9493
    @arjunahir9493 Жыл бұрын

    આવા સમયે વકીલોએ જ ના પાડી દેવી જોઈએ કેસ લડવાની

  • @Chintan1812

    @Chintan1812

    Жыл бұрын

    જેથી બે ગુનેગારને પણ સજા થઈ? એમના વકીલે વ્યાજબી જ વાત કહી. જજમેન્ટ આપવું એ કોનું કામ છે મીડિયા જજમેન્ટ ના આપી શકે.

  • @theillusioner9413

    @theillusioner9413

    Жыл бұрын

    વકીલ નથી આ દોઢ વકીલ છે.

  • @Nature-Lover5788

    @Nature-Lover5788

    Жыл бұрын

    To court vakil kari aape.....darek ne vakil madvo j joiye.

  • @laxmikantparmar6717

    @laxmikantparmar6717

    Жыл бұрын

    Vaid Vakkil ne tenni behno, naa rakhe termna peetaji no malajo.😮😢

  • @jayandveeru6166
    @jayandveeru6166 Жыл бұрын

    વકીલને ફાંસીની સજા આપો😢

  • @akshayviradiya1992
    @akshayviradiya1992 Жыл бұрын

    આને સજા નઈ મળે ને તો બીજો પણ આવું કરશે

  • @santoshthakurright1stmycan151
    @santoshthakurright1stmycan151 Жыл бұрын

    પાછળ ઉભેલ વકીલ બે સરમ નાં જેમ હસી રહયો છે

  • @pinkygolaskar4315
    @pinkygolaskar4315 Жыл бұрын

    હલકો વર્કીલ

  • @user-wt8wk7fm7y
    @user-wt8wk7fm7y Жыл бұрын

    I saw one apology video of this lawyer with media person ronak patel, there he seemed very polite and responsible person but seeing his expressions in backside in this video, one can say he has good acting skills with his advocaty....😅😂

  • @bhikajirajput4443
    @bhikajirajput4443 Жыл бұрын

    પબ્લિક મારે ન તો શું આરતી ઉતારે અરે ભાઈ તમારા દીકરા ના મોજશોખ માટે આટલા લોકો નો જીવ લઇ લીધા તમને કોઈ રંજ નથી હવે કરોડપતિ બાપ ના દીકરા ઓ ગમે તે કરેઆવા ગુનેગાર ની સામે આપણો કાયદોપણ કંઈ કરી શકશે નહીં જેનો વકીલ મોટો એની જીત થવાની નક્કી

  • @saurabh161187
    @saurabh161187 Жыл бұрын

    There is no law in India for rich people and he is saying that they are obeying the law

  • @bhs_742

    @bhs_742

    Жыл бұрын

    સમરથ કો નાં કોઈ દોષ ગોસાઈ - તુલસીદાસ

  • @stenisonchristian6670

    @stenisonchristian6670

    Жыл бұрын

    Agree

  • @abhinavchokhavatia716
    @abhinavchokhavatia716 Жыл бұрын

    I hope this guy, his son and especially this lawyer are punished severely if they are guilty

  • @MishalParmar

    @MishalParmar

    Жыл бұрын

    Pachad aubhi rahi ne hase che

  • @patellalitbhai3635

    @patellalitbhai3635

    Жыл бұрын

    @@MishalParmar આપોઆપ

  • @Qwmnenbvctyzioswo

    @Qwmnenbvctyzioswo

    Жыл бұрын

    Advocate ni maano bhosdo

  • @kingmotivational9104

    @kingmotivational9104

    Жыл бұрын

    Courts hose aame pn kya Courts chhe biasness hose bani gyu chhe

  • @mohit2412

    @mohit2412

    Жыл бұрын

    What do u mean by if they r guilty..it's clear case of hit...

  • @goswamigovindpuri2027
    @goswamigovindpuri2027 Жыл бұрын

    આ વીડિયોમાં વકીલ સાહેબ કેટલા ખુશ દેખાય છે તે

  • @mukeshpanchal6137

    @mukeshpanchal6137

    Жыл бұрын

    Tari ma fadai ne pan પોલિસ station avse topina gabla😂

  • @Nature-Lover5788

    @Nature-Lover5788

    Жыл бұрын

    Kya khush che vakil.. Emno face j Evo che..

  • @laxmikantparmar6717

    @laxmikantparmar6717

    Жыл бұрын

    Season khulli

  • @Jaypatel-ij8sk
    @Jaypatel-ij8sk Жыл бұрын

    Highway uapr light kem nahi ?

  • @bharatbhaib5550
    @bharatbhaib5550 Жыл бұрын

    ખૂબ દુઃખદ થયું. પણ રાત્રે એક વાગે એક્સપ્રેસ વે પર ફરવા પણ નો જવાય.વળી સાથે જે છોકરીઓ હતી તેનો શો વાંક છે??

  • @patelramesh5035
    @patelramesh5035 Жыл бұрын

    વકીલ સાહેબ આને અકસ્માત ના કહેવાય આપના જેવા વકીલો હોય સાચા ને ન્યાય ક્યાંથી મળશે એ તો જેને માણસ હોય એને જ ખબર પડે

  • @trupalpatel2200

    @trupalpatel2200

    Жыл бұрын

    Aato raxas che

  • @trupalpatel2200

    @trupalpatel2200

    Жыл бұрын

    Kharekhar Yogi sarakar ni jarur che

  • @imovielyricssongs983
    @imovielyricssongs983 Жыл бұрын

    Indian media be like : i am chutya... Muje trp dooo😂

  • @hitmusic2437
    @hitmusic2437 Жыл бұрын

    શ્રી હરિ હરિ

  • @thepelican5074
    @thepelican5074 Жыл бұрын

    Aa Bhai nu software update krvani jaroor che ,koi dukh jevu j nthi ,tone to juo

  • @rbjsports2456
    @rbjsports2456 Жыл бұрын

    9 લોકો ને મારીને હવા કેટલી કરે છે

  • @ankitthakkar8987
    @ankitthakkar8987 Жыл бұрын

    2:39 આ પાછળ ઉભેલા આરોપી તથ્ય ના વકીલ ને 🤬 હસવું આવતું છે આ કેસ ની બાબતે સાંભળી ને

  • @rjsarkarff7587

    @rjsarkarff7587

    Жыл бұрын

    ARE BHAI SHARAM VAGAR NO CHHE VAKIL

  • @vipuljodhani5282

    @vipuljodhani5282

    Жыл бұрын

    અસલ દેવ આનંદ જેવા દેખાય છે એમનો વકીલ

  • @samirchhatbar5500
    @samirchhatbar5500 Жыл бұрын

    આપણા સમાજ ના અતુલ બળ અને ટકા થી આવી સરસ વ્યવસ્થા મળી છે વિચાર કરજો ભાઈઓ

  • @GauravDhandhukia
    @GauravDhandhukia Жыл бұрын

    થાર વાળો પણ નબીરો, જગુઆર વાળો પણ નબીરો, રાત્રે ટ્રાફિક નિયમન ના નામે મીંડુ

  • @skylinecreations.1634
    @skylinecreations.1634 Жыл бұрын

    Half the roads in India are used by vendors, wrong parking, poor people leaving on footpaths ,cows or animals sitting in middle of roads. The traffic police should have dispersed the crowd once the first incident occurred. We citizens are not dumb to understand this. It was not the guys mistake for speeding car if people are standing on the roads. Blame the Government. Did Salman khan got arrested..? 🤔

  • @tasteit525

    @tasteit525

    Жыл бұрын

    ​@jillvoravideosit's his fault as well as the people's fault as well as the government faults. All are to be blamed equally. It's a national high way for vehicles not for people the stand. 100 people not required to help someone. Anywhere a accident happenes just in one minute 100 people gather. The lights were off as well. And it's his fault to drive at 142. And there where police present after the first accident. They should have not allowed people gather. He just needs a smart lawyer that's it. It's just the same thing that happened in Punjab few years back. When people gathered on a railway track to see ravan burning and a high speed train came and killed all. Just the difference is this was a high way and it was a car that did it. You can't stand on the middle of a national highway. If you do it's on your own risk.

  • @ankitmodi1569

    @ankitmodi1569

    Жыл бұрын

    ​@jillvoravideos Who knows there will be a crowd in middle of the bridge. There was completely dark in that area.

  • @ankitmodi1569

    @ankitmodi1569

    Жыл бұрын

    @jillvoravideos i agree to your point.

  • @sanjumahadik2302
    @sanjumahadik2302 Жыл бұрын

    કેમ તે કઈ આંધળો હતો ડ્રાઈવિંગ કરતા તેને ખ્યાલ ન આવ્યો કે આગળ લોક ટોળુ હોય તો ગાડી ની સ્પીડ ઓછી રાખવા

  • @sudhirpatel3386
    @sudhirpatel3386 Жыл бұрын

    Live video thi khabar pade j ..vakil ne banne speedvala video batao

  • @nathgoody5905
    @nathgoody5905 Жыл бұрын

    Lawyers are snakes in this world

  • @PAktekLakisan
    @PAktekLakisan Жыл бұрын

    સાહેબ પૈસા વારા માટે કરીએ કાયદો નથી પૈસા દો કામ થાય સમય કેસ ચાલ સે પછી બહુ બરોબર થઈ જશે

  • @dilipsinhsindha8601
    @dilipsinhsindha8601 Жыл бұрын

    તથ્યને બચાવવા ના વકીલ નેતા કરવાના કેટલા રૂપિયા કમાયા છે આજ કેશમાં ભાઇશ્રી વકીલ તમારો છોકરાનુ અકસ્માત બાદ મોત થય હોય તો પણ આવો જવાબ આપતો હોય તો ખુબ સુંદર ભાઇ

  • @bharatbharvad7856
    @bharatbharvad7856 Жыл бұрын

    આ ભાઈ ને 2વરસ ની સજા આપો અને તેની બધી પ્રોપર્ટી 9 લોકો ડેથ થયા તેમના પરિવાર ને આપી દયો

  • @satishpatel8320
    @satishpatel8320 Жыл бұрын

    ભાઈ ટ્રાફિક હતો એક્સિડન્ટ થયો હતો માટે ત્યાં પોલિશ ઓફિસર હાજર હતા અને એમની પણ કાર એક્સિડન્ટ માં મોત થયું છે

  • @pateldilavar7595
    @pateldilavar7595 Жыл бұрын

    ફાંસી થવી જોઈએ

  • @natwarlalpatel6627
    @natwarlalpatel6627 Жыл бұрын

    Nirdosh Loko a Jan gumavya te o ne Bhagavan Param santi aape a v amari prarthana.

  • @RonakParmar0987
    @RonakParmar0987 Жыл бұрын

    આમાં કંઈ નય થાય ભાઈ આપને 50-500 જેટલા ભેગા થાય એટલા ભેગા મળી ને આપને મારી મારી ને મારી નાખીએ કારણકે બધા ભેગા મળી ને મારસુ તો કોઈ પર કેસ નહિ થય અને એના કારણે આપને જે કામ કરસુ યે જોય એક્સિડન્ટ વરા સો વાર વિચાર સે😠😠😠😠

  • @nikunjkargathra9188
    @nikunjkargathra9188 Жыл бұрын

    I am from Saurashtra, and i had drive multiple times from Ahmedabad, and I had seen that Ahmedabad major public drive vary rashly. They had one type of swag for rash driving. And they felt that they are something. And even police not controlling to such peoples. If anybody want to see an example - one may see morning ane night view at Ahmedabad - Mehsana, and Ahmedabad - Himmatnagar highway. Also SG Highway. People almost lost their mind and they were almost flying, and not like driving. Baki to jene family member gumavya hoy tene bhul thi pan paisa api ane pote rakshash hovanu praman na apvu joye. Apvo j hoy to Justice apo ane fari koi avu na kare evi saja gunahit ne devi joye.

  • @sagarthakor6077
    @sagarthakor6077 Жыл бұрын

    હવે પૈસાના જોરે છૂટી જશે...

  • @sadikkhalifa1672
    @sadikkhalifa1672 Жыл бұрын

    Saukar saheb

  • @jagdishprajapati9683
    @jagdishprajapati9683 Жыл бұрын

    Om Shanti

  • @mukuldave7767
    @mukuldave7767 Жыл бұрын

    Tathya Patel will be punished as per police investigation, MOST IMPORTANT IS ALL GUJARAT ROAD TRAFFIC IS VULNERABLE, THIS TRAFFIC NEEDS TO BE IMPROVED, SYSTEM NEEDS TO BE ORGANISED AND MONITORED CONTINUOUSLY, MANY SIGNALS ARE NOT USED, NOT UNDERSTOOD BY ON ROAD BRIGADES OR PERSONNEL THEY SHOULD BE MADE AWARE AND MUST REACT TO WRONG SIDE DRIVING, TRAFFIC CONGESTION, ON ROAD RAGE. HOME MINISTRY MUST EMPLOY AS MANY AS POSSIBLE WATCH KEEPERS FOR CITY ROADS, STATE HIGHWAY, NATIONAL HIGHWAY AND SUPER EXPRESS WAYS OF GUJARAT.

  • @rafaleplays9217
    @rafaleplays9217 Жыл бұрын

    Wtf yaar ......what's wrong with people in comments...that guy hasn't done anything on purpose, it's a father who was trying to Save his son...

  • @GODRAJPUT641

    @GODRAJPUT641

    Жыл бұрын

    Tera father accident me hota Tab tujhe pata chalta ki kesa lagta hai 😒

  • @neverstoplearning3451

    @neverstoplearning3451

    Жыл бұрын

    yahi to and ye vakil ki baat bhi sahi hai ki vaha accident hua to road ke beach me sab ko jane ki kya jrurat thi pata hi hai ki ye highway hai yaha car aati rahti hai to hame isse dur rahna chahiye aisa kisi ne socha hi nahi

  • @safaloilindustries1218

    @safaloilindustries1218

    Жыл бұрын

    Are bhai mereko pata me vaha pe tha thar vala or truck vala dono gadi me beth ke chalegaye the to public ko kya apni gandmarvane khade khade baate karni thi

  • @rafaleplays9217

    @rafaleplays9217

    Жыл бұрын

    @@neverstoplearning3451 no brain, free time people in comments bro

  • @bhavansirathod-km5qj

    @bhavansirathod-km5qj

    Жыл бұрын

    ​@@neverstoplearning3451bhosdike 150+ ki permission tere baap ne di kya usko fate condom ke natije

  • @lkygirl
    @lkygirl Жыл бұрын

    Speed darkness negligence take a toll of many innocent. Learn the lesson guys atleast if you help someone open all mobile flash light. So that someone who is driving aware that there is crowd. And barrier is instant if something has happened. In winters due to fog and no vision ahead one after other many accident happens and on highway also pls go to that limit where you can control. Deepest condolences to the deceased family.

  • @redzonelmeek9072
    @redzonelmeek9072 Жыл бұрын

    Road par public su karti Hati.?

Келесі